ખુબજ હોટ લાગે છે નવી દયા ભાભી, તસવીરો જોઈ મોંમા પાણી આવી જશે.

0
338

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ ની એક નવી એકટર વિશે વાત કરીશું તેમજ મિત્રો આ સિરિયલ ખૂબ પ્રખ્યાત છે અને આ એક પરિવાહિક શૉ છે જેમાં ઘણા એક્ટર તેમનો રોલ કરતા હોય છે પરંતુ થોડા જ દિવસ પહેલા દયા એટલે કે જેઠાલાલ ની પત્ની નો રોલ અત્યારે એક નવી એકટર ભજવશે તો ચાલો મિત્રો જાણીએ.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 12 વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે.

શોના દરેક કિરદારની પોતાની જ ખાસિયત છે. શોના સૌથી ચર્ચિત અને ફેવરિટ કેરેક્ટર જેઠાલાલ અને દયાભાભી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી દિશા વાકાણી દેખાતા જ નથી. દયાનો કિરદાર નિભાવતી દિશાને શોમાં જોવા ચાહકો તરસી ગયા છે.અને જેઠાલાલના પાત્રની તો વાત જ શું કરવી તે લોકોને ભરપૂર મનોરંજન પુરુ પાડી રહ્યું છે અને જ્યારથી દયાભાભીનું પાત્ર સિરિયલમાંથી ગાયબ થઈ ગયું છે

ત્યારથી આખાએ મનોરંજનની જવાબદારી જાણે જેઠાલાલ પર આવી ગઈ છે.આપણે પોતાના બધા જ કામ છોડીને ટીવી સામે બેસી જતા હોઈએ છીએ.વચ્ચે અહેવાલો આવ્યા હતા કે મેકર્સ શો માટે નવી દયા બહેનની શોધ કરી રહ્યા છે. પરંતુ મેકર્સનું કહેવું છે કે તેઓ દિશાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ લાગે છે કે શોના મેકર્સને નવી દયાબેન મળી ગઈ છે. અસલમાં, એવું નથી કે મેકર્સ દિશાનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે.

પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં શિરકત કરી.તેમજ મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલે આ કલાકારોને જેટલી સફળતા અપાવી છે એટલી સફળતા આ એક્ટરોને બીજી સિરિયલ અને ફિલ્મમાં મળી નથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો છેલ્લા 12 વર્ષથી લોકોને મનમાં અને ટીવી પર રાજ કરે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શોની લીડ એક્ટ્રેસ એટલે કે જેઠાલાલની પત્ની દયા બેન આ શોમાં બહાર જતા મોટી ખોટ વર્તાય છે.

અહીં રુતુજા જનકકરે દયાભાભીના અવાજમાં એ હાલો કર્યો, તો મેકર આસિત મોદી ઈમ્પ્રેસ થઈ ગયા. તેઓ કહે છે કે અમારા શોમાં આપી દો દયા ભાભીને. જે બાદ દયાભાભીની સ્ટાઈલમાં તે જેઠાલાલને ટપુ કે પાપા કઈને બોલાવે છે. તમામ લોકો ખૂબ જ હસે છે. ખૈર, ભલે આસિત મોદીએ શોમાં હસતા હસતા આ કહ્યું હોય પરંતુ ચાહકો શોમાં દિશાને જલ્દી જ જોવા માટે બેકરાર છે.ટીવી ઉપર સતત 12 વર્ષો થી ચાલી રહેલા મશહૂર ટીવી શો તારક મેહતા કા ઉલટા ચશ્મા વિશે આ ટીવી શો એ દુનિયામા પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

અને તેમા આવતા તમામ પાત્રો પણ લોકો વચ્ચે ખુબજ લોકપ્રિય બન્યા છે તે પછી જેઠાલાલ હોય કે પછી અબ્દુલ મિત્રો આ પાત્રો તેમના અભિનયથી દરેક તેમના ચાહકના દિલમા પોતાનુ સ્થાન બનાવી લીધૂ છે.ઋતુજા વીડિયો શેર કરતા સોની ટીવીના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે દયાભાભી બનીને જ્યારે હેઝટેગ ઋતુજા ધ બેસ્ટ એ લગાવી એ હાલો ની પુકાર, તો ઝુમી ઉઠ્યા ટપુ કે પાપા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આખો પરિવાર.

પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમા કામ કરતા અમુક કલાકારોએ પહેલા ફિલ્મોમા પણ કામ કર્યુ છે અને આજે તમને આ લેખ દ્વારા જાણવીશુ કે તે કયા કલાકારો છે જેમણે આ શો જોઇન કર્યા પહેલા ફિલ્મોમા પણ અભિનય કર્યો હતો મિત્રો દુનિયાભર મા પ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના દરેક એક્ટર્સ ખૂબ જ પોપ્યુલર છે અને આ સિરિયલમાં નાનામાં નાના કેરેક્ટરે દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન મેળવ્યું છે.

મિત્રો તમને જણાવી દઇએ કે દયા બેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી માતા બન્યા બાદથી આ શોમાં પરત ફરી નથી પરંતુ હવે જેઠાલાલને તેની નવી દયા મળી છે.અને એટલું જ નહી શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પણ આ નવા દયા બેનને તેના શોમાં લાવવાની વાત કરી છે.ખરેખર આ બધું રિયાલિટી ડાન્સ શો ભારતના બેસ્ટ ડાન્સરના સેટ પર થવા જઇ રહ્યું છે જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ આ વીકએન્ડ પર જોવા મળશે.

આવી સ્થિતિમાં શોના કોરિયોગ્રાફર રુતુજા જુનારકર દયા બેન ની સ્ટાઇલમાં શોમાં ડાન્સ કરતી જોવા મળશે. આટલું જ નહીં રુતુજાને આ દયા બેન અવતાર માં જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી ને ટપ્પુ કે પાપા તરીકે બોલાવતા પણ જોવા મળશે.મિત્રો તમને જણાવી દઇએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વકાનીને દર્શકોએ લગભગ 3 વર્ષથી નથી જોઇ.

અને તેમના પાછા ફરવાને લઇને અનેક વાર ચર્ચા વિચારણા ચાલતી રહેતી હતી પણ આ તમામ વાતો સાચી નથી થઇ. ફરી ખબરો તેજ થઇ છે કે દયાબેન શોમાં કમબેક કરશે.અને આ ખબર પર શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ સચ્ચાઇ જણાવી છે.મિત્રો તારક મહેતામાં દિશા વાકાણીની વાપસીની અફવા પર શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ ચુપ્પી તોડીને કહ્યું છે કે હજી કંઇ પણ પાકા પાયે કહીં ના શકાય ઉલ્લેખનીય છે કે આ મામલે તેમણે કોઇમોઇ ડોટ કોમથી એક વાતચીત દરમિયાન સવાલના જવાબમાં જાણકારી આપી હતી.

મિત્રો આ એક્ટ્રેસ અને તેમનો પરિવાર સાથે નેગોશિએશન કરવાના સવાલ પર શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે નેગોશિએશન જેવું કંઇ હોતું નથી. દિશાએ ગત વર્ષ શોમાં ગેસ્ટ અપીયરેંસ માટે શૂટિંગ કર્યું હતું. તેમના પતિ મયૂરે કહ્યું કે તે નિર્માતા સાથે વાતચીત કરી રહ્યા છે.પણ હજુ સુધી સમજૂતી થઈ નથી.મિત્રો દિશા વર્ષ 2008થી આ શો સાથે જોડાયેલી છે.અને દિશાએ વર્ષ 2017 પછી આ શોમાં દેખાઇ નથી.

બધાની ફેવરેટ દયાબેન પોતાની પુત્રી સ્તૃતિને જન્મ આપી આ ફેમસ શોથી બ્રેક લીધો છે.જે પછી તેમના પાછા આવવાની ખબરો આવતી રહી છે.આ પહેલા તેવી ખબર આવી હતી કે સીરિયલના નિર્માતા દિશા ફરી પાછી ફરે તે માટે પ્રયાસ કરી રહી છે પણ તે પાછી આવવા તૈયાર નથી. શોમાં દયા બેન ક્યારે પાછા ફરે છે તે વાતની રાહ બધા જ જોઇ રહ્યા હતા.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.