ખુબજ ચમત્કારિક છે શેકેલું લસણ,એકવાર ફાયદા જાણી લેશો તો ચોંકી જશો……..

0
299

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું આમ જોવા જઈએ તો આપણા તમામ રોગનો ઈલાજ આપણા રસોડામાં જ રહેલો છે, પરંતુ આપણે તેના વિષે માહિતગાર હોતા નથી અથવા તો તેને ધ્યાન બહાર કરી દેતા હોઈએ છીએભારતીય રસોઈઘરમાં ઘણી બધી વસ્તુઓ મળી આવે છે કે જેના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

રસોઈમાં મળી આવતી નાની-મોટી દરેક વસ્તુઓ શરીરમાં રહેલા રોગના ઈલાજ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ આપણે તે વસ્તુથી માહિતગાર ન હોવાથી લોકો આયુર્વેદિક વસ્તુના બદલે એલોપેથિક દવા અને પસંદ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ફાયદા જાણીને તમે પણ દંગ રહી જશો.દરેક ભારતીય રસોઇ ઘરની અંદર લસણનો ખૂબ ઉપયોગ થતો હોય છે. લસણનો ઉપયોગ મોટાભાગે ખોરાક નો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે તેમજ ખાવાની અંદર લસણ ઉમરવા થી તેનો ટેસ્ટ બદલાઈ જતો હોય છે. પરંતુ તમને ખબર નહીં હોય કે લસણની એક કળી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.તે તમારા ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ તમારા આરોગ્યનું પણ ધ્યાન રાખે છે. જો તમે એક કળીનું સેવન ખાલી પેટ કરો છો, તો તે આપણા શરીર માટે અમૃતથી ઓછું નથી. ખાસ કરીને જો લસણને થોડું શેકી લેવામાં આવે તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે.

રીસર્ચ મુજબ કુળ 6 શકેલા લસણની કળી ખાવાના બરોબર એક કલાક પછી આ લસણ પેટમાં પહોચી જાય છે અને અને તેની પોષ્ટિક અસર આપવાનું શરુ કરે છે. આવતા ૨ થી ૪ કલાકમાં આ લસણ માંથી નીકળતા એંટી ઓક્સીડેંટ તત્વો આપણું શરીર પોતાની અંદર શોષવા લાગે છે.આપણે ફક્ત તેનો ઉપયોગ ખાવાને સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક છે. લસણની એક કળી નું સેવન જે વ્યક્તિ કરે છે તે અમૃત સમાન સાબિત થાય છે. ખાસ કરીને જો લસણને થોડું શેકી લેવામાં આવે તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે.

તેની મદદથી શરીરની અંદર જેટલી પણ કેન્સરની કોશિકાઓ જન્મ લે છે, તે તેનો નાશ કરી દે છે. ૪ થી ૬ કલાક પછી તે લસણ આપના મેટાબોલીજ્મ ઉપર કામ કરે છે. પેટમાં રહેલી વધારાની ચરબીને ઓગાળે છે.૬ કલાક પછી આ લસણ આપણા લોહીમાં રહેલા સંક્રમણને દુર કરવાનું કામ કરે છે. લસણના સેવનના ૧૦ કલાક સુધી લસણના પોષ્ટિક લાભ મળવા લઈ છે અને તે સમય પહેલા જ ઘણી બીમારીઓનો નાશ કરી દે છે. શેકેલું લસણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

મેડિકલ ક્ષેત્રે થયેલા એક રિસર્ચ મુજબ જે વ્યક્તિ લસણની છ કળીનું સેવન કરે છે ત્યારબાદ આ કળી એક કલાક પછી તેના પેટમાં પહોચી જતી હોય છે. પેટમાં પહોંચ્યા બાદ તેની પૌષ્ટિક અસર ચાલુ થાય છે. આવતા ૨ થી ૪ કલાકમાં આ લસણ માંથી નીકળતા એંટી ઓક્સીડેંટ તત્વો આપણું શરીર પોતાની અંદર શોષવા લાગે છે.સવારે ખાલી પેટ લસણ ખાવાથી આ વધુ અસરકારક કેમ હોય છે? તેનાથી બેક્ટેરિયા તથા ઓવરએક્સપોઝ્ડ થઇ જાય છે તથા લસણની શક્તિથી તે પોતાની રક્ષા નથી કરી શકતા. તેનાથી થનાર સ્વાસ્થના લાભોની યાદો ક્યારેય પુરી ન થનાર છે.

લસણ, મસા, કબજિયાત અને કાનના દુખાવાના ઉપચારમાં પણ મદદરૂપ થાય છે. જો તમે મસા અને કબજિયાતના ઉપચારમાં તેનો ઉપયોગ કરવા માંગો છો તો થોડું પાણી ઉકાળો તથા તેમાં સારી માત્રામાં લસણ નાખો.આ રીતે લસણનું સેવન કરવાથી શરીરની અંદર ઉત્પન્ન થયેલી જે પણ કેન્સરની કોશિકાઓ છે તે નાશ પામે છે. લસણનું સેવન કર્યા બાદ ફક્ત ચાર કલાકમાં જ મેટાબોલિઝમ ઉપર કામ શરૂ થઈ જતું હોય છે. અને પેટમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે.

છ કલાક બાદ તમે ખાધું લસણ પેટમાં પહોંચી ને લોહીમાં રહેલ સંક્રમણને દૂર કરવાનું કાર્ય શરૂ કરી દીધું હોય છે. લસણના સેવનના ૧૦ કલાક સુધી લસણના પોષ્ટિક લાભ મળવા લઈ છે અને તે સમય પહેલા જ ઘણી બીમારીઓનો નાશ કરી દે છે. શેકેલું લસણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. ત્યારબાદ તે શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થ અને મળમૂત્ર દ્વારા બહાર ફેંકે છે. આ ઉપરાંત જે હાડકાને મજબૂત કરીને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.

જણાવી દઈએ કે કેન્સર જેવા રોગોમાં પણ લસણ કામ આવી શકે છે. શેકેલા લસણમાં શરીરમાં ઉત્પન્ન થતી કેન્સરની કોશિકાઓને નાશ કરવાની શક્તિ રહેલી હોય છે.હૃદય માટે પણ લસણ અત્યંત જરૂરી તેમજ ફાયદાકારક છે. ઘણી વખત આપણને જે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તેમાં પણ લસણ રહેલું હોય છે. આથી લસણને ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

આપણા શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ લસણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે તમને ભૂખ ઓછી લાગતી હોય તો કહ્યું તે પ્રમાણે લસણનું સેવન કરવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેનાથી ભૂખ નિયમિત પણે લાગે છે.આ સિવાય લસણ બ્લડ પ્રેશર, એસીડીટી વગેરેમાં પણ ફાયદાકારક હોય છે. બ્લડપ્રેશરને કન્ટ્રોલ રાખે છે. જ્યારે લસણનું સેવન કરવાથી પેટમાં એસિડ બનવાથી રોકાય છે આમ તે એસીડીટી માટે પણ ફાયદાકારક નીવડી શકે છે.

પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ડાયરિયા વગેરેના ઉપચારમાં પણ લસણ પ્રભાવકારી હોય છે. કેટલાક લોકો તો એવો દાવો પણ કરે છે કે લસણ તંત્રિકાઓ સંબંધિત બિમારીઓના ઉપચારમાં પણ અસરકારક હોય છે પરંતુ ફક્ત ત્યારે જ્યારે તેને ખાલી પેટ ખાવામાં આવે.ટ્યૂબરક્લોસિસ (તપેદિક)માં લસણ પર આધારિત આ ઉપચાર અપનાવો. એક દિવસમાં લસણની એક આખી ગાંઠ ખાવ. તેને થોડા ભાગમાં વહેંચી લો તથા તમને જે પ્રકારે પસંદ હોય એ પ્રમાણે ખાવ. જો તમે તેને કાચું અથવા ઓવન સામાન્ય શેકીને ખાશો તો વધુ સારું પરિણામ મળશે.

જો તમને બ્રોંકાઇનલ બીમારીથી સંબંધિત કોઇ ઉપચારની જરૂર છે તો આ અર્ક બનાવો. 200 ગ્રામ લસણ, 700 ગ્રામ બ્રાઉન સુગર અને 1 લીટર પાણી. પાણીને લસણ સાથે ઉકાળો ત્યારબાદ તેમાં ખાંડ મિક્સ કરો. દિવસમાં ત્રણ ચમચી સેવન કરો હાથ પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.

લસણના સેવનથી દાંતના દુખાવામાં આરામ મળે છે. દાંતમાં દુખાવો થાય ત્યારે લસણને કાચું વાટીને દાંતમાં રાખી લેવું તેનાથી તરત આરામ મળે છે કારણ કે લસણમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે દાંત પર સીધો પ્રભાવ નાખે છે.લસણ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. લસણમાં એલિસીન તત્વ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ સલ્ફર પણ હોય છે. લસણને વાટીને સ્કેલ્પમાં લગાવવાથી પણ હેર ફોલ ઘટી જાય છે.

જો તમને લસણની કોઇ પ્રકારની એલર્જી છે તો બે મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખો. ક્યારેય પણ તેને કાચું ન ખાવ તથા તેમછતાં પણ તેને ચામડી સંબંધિત કોઇ સમસ્યા આવે છે તેમજ તાવ આવે છે અથવા માથાનો દુખાવો થાય છે તો તેનું સેવન કરવાનું છોડી દો.જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ તેમજ તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય તેમજ તો તમે અમને જણાવી શકો છો.