કેટલી આવક છે સાધ્વી જયા કિશોરીની, જાણો એક કથા નો કેટલો ચાર્જ લે છે……

0
163

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું તેમાં હું તમારા માટે એક નવી માહિતી લાવ્યો છું જેમાં હું તમને ભારતની સન્યાસી છોકરી વિશે જણાવવાનો છું અને જર ભારત દેશમાં નાની ઉમરમાં જ ઘણી છોકરીઓ પોતાનું ઘર છોડીને સન્યાસી બની જાય છે જેના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું તેમજ આ સંન્યાસી છોકરી ભગવાનની ભક્તિમાં લીન થઇ ગઈ છે.

અને જે નાની ઉમરમાં જ પોતાના ઘરને છોડીને કૃષ્ણ ભક્તિમાં લીન થઇ ગઈ છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તે પોતાના ભગવાન પ્રતિ ખુબ જ આસ્થા રાખે છે તેની સાથે જ એવું પણ જણાવ્યું છે કે આ સુંદર સન્યાસી છોકરી ધાર્મિક સંગીત કલાકાર પણ છે તેવું કહેવામા આવ્યું છે તો ચાલો જાણીએ તેના વિશે.ભારતમાં ઘણી છોકરીઓ પોતાનું ઘર છોડીને નાની ઉંમરે સાધ્વી બની જાય છે. અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. આજે અમે તમને ભારતની આવી જ એક સુંદર સાધુ યુવતી વિશે જણાવીશું કે જેણે ખૂબ જ નાની ઉંમરે પોતાનું ઘર પરિવાર છોડી દીધું અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કર્યું અને ભગવાન શ્રીની ભક્તિમાં લીન થઈ ગઈ.

જયા કિશોરી ની ઓળખ એક યુવા સાધ્વી ઉપરાંત સફલ મોટીવેશનલ સ્પીકર તરીકે પણ છે. તે અવાર નવાર પોતાની યૂટ્યૂબ ચેનલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોનું મનોબળ વધારવાનો પ્રયત્ન કરે છે.જયા કિશોરી દેશના દરેક પ્રાંતમાં પોતાના પ્રવચન કરે છે. જયા કિશોરીના કાર્યક્રમો માટે એડવાન્સ બુકિંગ કરાવવી પડે છે. જયા કિશોરીના પિતા મેનેજર તરીકે કાર્યક્રમોનું બુકિંગ સંબંધી કામ જુએ છે.મીડિયામાં ઉપલબ્ધ જાણકારી અનુસાર જયા કિશોરી ના કાર્યક્રમની ફી 9 લાખ 50 હજાર રૂપિયા છે. અડધા પૈસા એડવાન્સ આપવાના હોય છે અને અડધા કાર્યક્રમ પુરો થયા બાદ. લાખો રૂપિયા કમાનાર જયા કિશોરી પોતાની કમાણીનો મોટો ભાગ દાન કરે છે. સાથે જ તે પોતાનું ટ્રસ્ટ પણ ચલાવે છે જે અપેક્ષિતોની મદદ કરે છે.

જયા કિશોરી નું કહેવું છે કે તે સામાન્ય છોકરીઓની માફક લગ્ન પણ કરશે અને માતા પણ બનશે. લગ્નને લઇને તેમનું પ્લાનિંગ છે કે જ્યારે યોગ્ય મળી જાય જે મને સમજે અને જેનું મારી સાથે ટ્યૂનિંગ મળી શકે તેની સાથે લગ્ન કરીશ. જયા કિશોરી નું કહેવું છે કે પ્રેમ લગ્ન હંમેશા અરેંજ મેરેજ કરતાં સારા હોય છે. પ્રેમ લગ્નમાં તમે તેની સાથે લગ્ન કરો છો જેની સાથે તમને ખુશી મળે છે. તમે તેને સારી રીતે સમજો છો.યુવાન સાધ્વી જયા કિશોરીના આજે હજારો પ્રશંસક બની ગયા છે.6 વર્ષની ઉંમરે જ જયા કિશોરીએ સાધ્વી બનવાનું નક્કી કરી લીધું હતું.રમવાની ઉંમરે આ નિર્ણય સાંબળી સૌ કોઈ ચોંકી ગયા હતા. પરંતુ તેમની જીદની આગળ પરિવારે નમતું જોખવું પડ્યું હતું.આજે દેશભરમાં ફેમસ છે સાધ્વી જયા કિસોરી, તેમને મધુર અવાજ સાંભળવા હજારોની ભીડ ઉમટે છે.ઉલ્લેખનીય છે કે, સુજાનગઢમાં જન્મેલાં સાધ્વી હાલ B.comનો અભ્યાસ કરે છે.અને તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ આદર અને વિશ્વાસ છે.

આ સુંદર સાધુ યુવતી એક ધાર્મિક સંગીત ગીત કલાકાર પણ છે. તો ચાલો આપણે તેમના વિશે જાણીએ. ભારતની સૌથી સુંદર સાધુ છોકરી કોણ છે, ચાલો આપણે તેના જીવનની રસપ્રદ વાતો જાણીએ.ભારતની સૌથી સુંદર સન્યાસી યુવતીનું નામ જયા કિશોરી જી છે. તેનો જન્મ 13 જુલાઈ 1996 ના રોજ રાજસ્થાનના સુજાનગઢ શહેરમાં થયો હતો. બાળપણથી જ જયા કિશોરી જી શ્રી કૃષ્ણજીને તેમના ભગવાન માનતા હતા.

જણાવી દઈએ કે, હાલ 24 વર્ષની ઉંમરની આ સાધ્વી મૂળ રાજસ્થાનની રહેવાસી જયા કિશોરી ધાર છે.આ સાધ્વી જયા કિશોરી ઘણી જગ્યાએ પ્રવચન કરે છે. અને આટલી નાની ઉંમરની આ સાધ્વીએ લોકો પર પોતાની એક ખાસ ઓળખાણ છોડી છે.નાની ઉંમરની આ સાધ્વીનું પ્રવચન સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

અને શ્રી કૃષ્ણજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. આ સિવાય જયા કિશોરી જીને ધાર્મિક સંગીતમાં પણ ખૂબ રસ હતો. તેથી જ જયા કિશોરી જીએ નાનપણથી જ કૃષ્ણની ભક્તિ કરવાનું શરૂ કર્યું હતું. અને ઘર છોડીને તે કૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ ગઈ.ખૂબ જ નાની ઉંમરે, જયા કિશોરી જીએ સાબિત કર્યું કે ભગવાન આપણી આસપાસ કોઈના કોઈ રૂપે ચોક્કસપણે હાજર છે. તેથી જ આજે જયા કિશોરી જી તેમના સ્વરૂપ, મન, હૃદય અને વાણીથી આખા ભારત દેશમાં ખૂબ પ્રખ્યાત થઈ છે.

જયા કિશોરીએ ભક્તિની સાથે સાથે પોતાનું ભણતર પણ ચાલુ રાખ્યું અને તે ગ્રેજ્યુએટ થઇ ગઈ. તેમજ તેણે ક્યારેય ભગવાનની ભક્તિની અસર પોતાના ભણતર પર પડવા દીધી નથી. જણાવી દઈએ કે કલકત્તાની મહાદેવ બિરલા વર્લ્ડ એકેડમીથી એમણે પોતાનું સ્કૂલનું ભણતર પૂરું કર્યુ હતું.ત્યારબાદ એમણે ભાવનીપુર ગુજરાતી સોસાયટીથી પોતાનું આગળનું ભણતર પૂરું કર્યુ

બાળપણથી ભગવાનની ભક્તિમાં લિન હોવાના કારણે લોકો જયાને રાધા બોલાવતા હતા. એમની કૃષ્ણ ભક્તિ જોઇને લોકો ઘણું સમ્માન આપે છે. એમણે પોતાના મધુર અવાજમાં ઘણા બધા ભજન ગાયા છે, જે તમને યુ ટ્યુબ પર સંભાળવા મળશે.અને આજે જયા કિશોરી જી લાખો લોકોના દિલ ની જાન બની છે. આ રીતે, જયા કિશોરી જી અન્ય છોકરીઓ માટે પણ પ્રેરણા બની છે.યુવાનીમાં જ જયા કિશોરી જીએ શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ સાથે તેમનો અભ્યાસ ચાલુ રાખીને બીકોમમાં સ્નાતક થયા.

આ છોકરીએ નાની ઉંમરમાં જ સંન્યાસ લઈ લીધો છે અને તેમનું નામ જય કિશોરીજી છે અને તેમનો જન્મ 13 જુલાઈ 1996 માં રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો તેવું જાણવા મળ્યું છે અને બાળપણથી જ આ જય કીશોરીજી શ્રી કૃષ્ણજી ને પોતાના ભગવાન માનતી હતી અને ત્યારબાદ એવું કહેવામા આવ્યું છે.કે કૃષ્ણજીની ભક્તિમાં લીન રહેતી હતી અને તેની સાથે જ વાત કરવામાં આવે તો તેમને ધાર્મિક સંગીતમાં પણ ઘણી રૂચી મેળવી છે અને તેની સાથે જ જયા કીશોરીજી નાની ઉમરમાં જ શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગી ગઈ હતી અને તેને ભગવાન પ્રત્યે લગની લાગી ગઈ છે અને તેમજ તે પોતાનું ઘર છોડીને શ્રી કૃષ્ણજી ની ભક્તિમાં લીન થઇ ગઈ છે અને લોકોને આ વિશે તે જણાવી રહી છે તેમજ તે ભક્તિ કરવા લાગી છે.

ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ છોકરી નાની ઉંમરમાં જ ભક્તિ લાઈનમાં જોડાઈ ગઈ છે અને આ જયા કિશોરીજીએ એ સાબિત કરી દીધું છે કે તે ભગવાન આપણી આસપાસ કોઈને કોઈ રૂપમાં જરૂર વિદ્યમાન હોય છે તેવું જણાવી રહી છે અને આ મુજબ કહેવામા આવ્યું છે.કે આ માટે જયા કીશોરીજી પોતાના રૂપ, મન, અને દિલથી લાખો લોકોના દિલમાં વસી ગયા છે કારણ કે તે લોકોને જ્ઞાન આપી રહી છે અને તેની સાથે જ તેઓ આ પ્રકારે જયા કિશોરીજી બીજી છોકરીઓ માટે પણ પ્રેરણા બની ગઈ છે અને તેમણે જ્ઞાન આપી રહી છે અને તેઓ માત્ર 21 વર્ષની ઉમરના જ છે અને તે કૃષ્ણજી ની ભક્તિ સાથે સાથે પોતાનું ભણતર ચાલુ રાખીને બી.કોમ પણ ઉતીર્ણ કર્યું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

હાલના સમયમાં 19 વર્ષની છોકરીઓ હાલમાં હિરોઇનોની દિવાની છે અને તેમજ કહેવામા આવ્યું છે આ છોકરીઓને સાસરે જવા કરતા મુંબઈ જવાના સપના વધારે જોતી હોય છે પણ આ છોકરીએ 19 વર્ષની ઉંમરે જ સંન્યાસ લઈ લીધો છે અને જેનું મન માત્ર શ્રી કૃષ્ણનું જ નામ જપે છે અને શ્રી કૃષ્ણને તે દિલથી માણે છે અને જેનાં રોમે રોમમાં શ્રી કૃષ્ણની ભક્તિમાં જ લિન થઈ ગઈ છે એવું કહેવામાં આવ્યું છે. તેમજ આ છોકરી ખૂબ જ નાની ઉંમરમાં સંન્યાસ લઈ લીધો છે અને આજકાલ તે જ્ઞાન પણ આપી રહી છે અને તેઓ શ્રી કૃષ્ણની પણ વાતો કરી રહી છે જે આપણે પણ ખબર હશે.

આ છોકરી એ કહ્યું છે કે તેનું સંપુર્ણ જીવન શ્રી કૃષ્ણની ભક્તિ માટે જ છે એવું કહેવામાં આવ્યું છે અને આ છોકરી એમ પણ કહે છે કે તેના સપનામાં પણ શ્રી કૃષ્ણ સિવાય કોઈનું સ્થાન નથી અને તેમજ જેનું સંપુર્ણ જીવન બસ શ્રી કૃષ્ણની ભક્તિ માટે જ છે અને આ એવી એક કન્યા છે કે જે રાધા સ્વરુપ શ્રી જયા કિશોરીજી છે તેમ કહેવામા આવ્યું છે.આ છોકરી રાજસ્થાનમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ છે અને તે નાનપણથી જ તેમના દાદા દાદી પાસે શ્રી કૃષ્ણ ની વાર્તાઓ સાંભળીને શ્રી જયાજી એ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ નામ માટે સમર્પિત કરી દીધું છે અને તેઓ મોટા સમયમાં શ્રી કૃષ્ણની વાતો કરતા નજર આવી રહી છે.

તેમજ એવું પણ કહેવામા આવ્યું છે કે આ ઉંમરે અત્યારે કોઈ છોકરી હાથમાંથી મોબાઇલ છોડે નહીં એ ઉંમરે એમણે કૃષ્ણ ભક્તિ માટે સંસારી જીવન છોડી દીધું છે અને હંમેશા માટે તેને સંન્યાસ લઈ લીધો છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો તે નાનપણ થી જ કૃષ્ણનાં રંગે રંગાયેલા શ્રી જયાજી અત્યારે ફક્ત 19 વર્ષ નાં છે અને કહેવામા આવ્યું છે કે તે છેલ્લા ઘણાં વર્ષો થી શ્રીમદ્દ ભગવદ કથાનું રસપાન કરાવે છે અને તેમને કાયમ માટે સંન્યાસ લઈ લીધો છે તેમજ તેઓ બીજી છોકરીઓને આ વિશે જ્ઞાન આપતી જોવસ મળી રહી છે અને તેઓની વાણી પણ એવી છે કે તેમાંથી આપણને ઘણું શીખવા મળી શકે છે.

તેવી જ રીતે તેમનો ચહેરો પણ હંમેશા હસતો જ જોવા મળ્યો છે અને એમનાં ચહેરા પર નું તેજ પણ ખૂબ જ છે અને એમની વાણીની મીઠાશ જોઈને પણ આપણે વિચાર કરવા લાગીએ એવી તેમણી વાણી છે અને મારા મતે તો અત્યારની આ ગ્લેમર પાછળ પાગલ થયેલ યુવક-યુવતીઓ માટે શ્રી જયા કિશોરીજીનું જીવન એક મહાન આદર્શ તેમજ ઉદાહરણ છે અને આ 19 વર્ષની યુવતી પાસેથી તમારે કંઈક અવશ્ય શીખવું જોઈએ તેમજ તેમના ભક્તો પણ ઘણા પ્રમાણમાં છે અને તેની સાથે એક વાત કરવામાં આવે તો એમનાં ભક્તો એજ એમને કિશોરીજી નામ આપ્યું છે.

તેમજ હાલમાં વાત કરવામાં આવી છે કે અત્યારે યુવાઓને ગ્લેમર લાઈફનો ભરપૂર પ્રકાશ દેખાય છે અને તેમણે એના સિવાય બીજું કાંઈ દેખાતું નથી તો આવામાં તેમણે કિશોરીજી પાસેથી કંઈક શીખવું જોઈએ પણ જો કે શ્રી જયા કિશોરીજી ને આદર્શ ગણવા એટલે કાંઇ એમની જેમ જ સંસારનો ત્યાગ કરવાની અહી વાત કરતો નથી પણ અહીંયા તેમની જેમ શ્રી કૃષ્ણની સેવા કરવી જોઇએ અને તેમજ તમે સંસાર માં રહી ને પણ સારુ, સાદું અને સરસ જીવન જીવી શકો છો.પણ આ મોડર્ન જમાંનામાં લોકો આ વિશે કઇ પણ વિચારતા નથી અને તેમજ તેઓ ખરાબ વિષયપર પગ મૂકે છે અને ત્યારબાદ છેલ્લે તમણે એટલું જરૂર કહીશ કે આપણાં માતા પિતા ને આપણાં થકી ગર્વ ભલે ન મળે પણ તેમણે આપણાં માટે શર્મિંદા ન થવું પડે એવું કામ કદાયે ન કરવું જોઈએ .