કાયમી નાણાંની તકલીફ ચપટી વગાડતાંજ થઈ જશે દૂર, બસ આ એકજ ઉપાય અને થશે રૂપિયાનો વરસાદ……..

0
379

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ લોકો પૈસાને કમી લઈને ખુબજ પરેશાન રહે છે, ઘણી મેહનત કર્યા પછી પણ પૈસાની કમી થાય છે આજે અમે તમારી માટે લાવ્યા છીએ એવા ઉપાયો જેનો ઉપયોગ કરવાથી તમને પૈસાની કમી નઇ થાય.આજના સમયમાં લોકોની મુખ્ય જરૂરિયાત એક જ છે પૈસા. ઘણા લોકો ખૂબ જ મહેનત કરવા છતાં પણ અપિસા કમાઈ શકતા નથી અને પોતાનું કામ કરી શકતા નથી અને જરૂરિયાત પૂરી કરવામાં રૂપિયાની તંગી રહેતી હોય છે. દિવાળી ના ઉત્સવ પહેલા ધનતેરસ આવે છે તે હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવમાં આવે છે જો ધંનતેરસના દિવસે આ વસ્તુની ખરીદી કરસો તો નઈ થાય પૈસાની તંગી અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

જો ધન તેરસ ના દિવસે તમે ગણેશ ભગવાન અને લક્ષ્મીની પ્રતિમા સાથે લઈ આવશો અને તેની પુજા કરસો તો તમારા ઘરે લક્ષ્મીજી નો વાસ થસે પછી ખરીદી કરો આખા ધાણાની :ધંનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા અતિ શુભ ગણાય છે તેનાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશે છે સારા ચોઘડિયામાં લક્ષ્મી માતાને ધાણા અર્પણ કરીને તેને સમગ્ર ઘર માં છટકાવ કરવો તેનાથી પૈસા ની તંગી રહેતી નથી.

આ દિવસે સોના અને ચાંદી ની વસ્તુ ખરીદવામાં આવે તો તે અતિ શુભ ગણાય છે તેનાથી પરિવાર માં શાંતિ સ્થપાય છે અને પૈસા ની તંગી રહેતી નથી. ધનતેરસ પર એક સાવરણી ની ખરીદી કરો અને દિવાળી પર આ સાવરણી થી ઘર સાફ કરો, આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થશે. આના માટે તમારે ફક્ત દિવાળીના દિવસ સુધી આ સાવરણીને કોઈ બાહ્ય વ્યક્તિ ને બતાવવી નહીં, જેથી તમે તેના સંપૂર્ણ પરિણામો મેળવી શકો.

શંખ ભગવાન વિષ્ણુ ને ખૂબ જ પ્રિય છે તેથી તેની ખરીદી કરો અને તેને તમારી પૂજા માં શમેલ કરો તેનાથી તમને લાભ થસે. આમ તો શુકન એટલે નમકને ધનતેરસના દિવસે નમક ને લઈ આવો અને દિવાળી પછી તેનો ઉપયોગ કરો આમ કરવાથી રૂપિયાની અછત નહીં રહે.

ધનતેરસે સાંજે સૂર્યાસ્ત થાય એટલે એક દીપ પ્રગટાવો અને તેમાં 13 કોડીઓ મુકો, આ દીવાથી મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરો. અડધી રાતે કોડીઓને ઘરના કોઈ ખૂણે દાટી દો. આમ કરવાથી ઘરમાં પૈસાનો વરસાદ થશે. ધનતેરસે કુબેરયંત્ર ખરીદો અને એને પોતાના ઘરે, દુકાને, ગલ્લામાં કે તિજોરીમાં સ્થાપિત કરો. એ પછી 108વાર ‘ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવવાય, ધન-ધાન્યધિપતયે ધન-ધાન્ય સમૃદ્ધિ મમ દેહિ દાપય સ્વાહા’ નો જાપ કરો. આ મંત્ર ધનના સંકટને દૂર કરશે.

ઘરમાં ચાંદીના 13 સિક્કા રાખો અને કેસર-હળદરથી એની પૂજા કરો, એનાથી બરકત આવે છે. ધનતેરસે 13 દીવા ઘરમાં અને 13 દીવા ઘરની બહાર ઉંબરે મુકો. દિવાળીએ લક્ષ્મીપૂજનમાં હળદરની ગાંઠ પણ મુકો. પૂજા પછી ગાંઠને એ જગ્યાએ મુકો જ્યાં ધન મુકતાં હોવ. શક્ય હોય તો દિવાળીના દિવસે કોઈ કિન્નર પાસેથી એની ખુશીથી એક રૂપિયો લો અને એને પોતાના પર્સમાં રાખી મુકો, એનાથી લાભ થશે.

ધનતેરસ કે દિવાળીએ મહાલક્ષ્મી યંત્રની પૂજા કરીને વિધિવત રીતે એની સ્થાપના કરો. આ યંત્ર ધનમાં વૃદ્ધિ કરે છે. ધનતેરસ અને દિવાળીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કર્યાં પછી લક્ષ્મી મંદિરે જઇને લક્ષ્મીજીને કમળ અર્પણ કરો અને સફેદ રંગની મિઠાઈનો પ્રસાદ ધરાવો, આ અચૂક ઉપાય છે. ધનતેરસ કે દિવાળીની સાંજે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરો. રૂની દિવેટને બદલે લાલ દોરાની દીવેટ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાંખો. આ દિવસે વિધિપૂર્વક પૂજન કર્યાં પછી ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તીને ઘરમાં પૂજાસ્થાને સ્થાપિત કરો. એની રોજે પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.

શ્રીકનકધારા ધનપ્રાપ્તિ અને ગરીબી દૂર કરવાનો શ્રેષ્ઠ યંત્ર છે. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપનાર છે. ધનતેરસ અને દિવાળીએ એની પૂજા કરો. એ રાતે સ્નાન કરીને પીળી ધોતી પહેરો અને એક આસન પર ઉત્તર તરફ મોં કરીને બેસો. પોતાની સામે વિષ્ણુ મત્રથી સિદ્ધ કરેલા સિદ્ધિ યંત્રની સ્થાપના કરો. સ્ફટિકની માળાથી નીચેના મંત્રની 21 માળા કરો અને એ દરમિયાન ઉભા ના થશો.

ધનતેરસ પર જો પૂજા સમયે કોઈ એવા સ્થાનની માટી જ્યાં મોર નાચ્યો હોય લાવીને તેની પૂજા કરો આ માટીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ઘર પર હમેશા લક્ષ્મીની કૃપા બની રહેશે. ધનતેરસ અને દિવાળીના દિવસે રસોડામાં જે કઈ રાંધ્યુ હોય ,સર્વપ્રથમ તેમાંથી ગાય માટે થોડો ભાગ જુદો કાઢી લો. આવું કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ રહેશે. ધનતેરસના દિવસે કોઈ પણ શુભ સમયમાં કોઈ એવા ઝાડની ડાળખી તોડી લાવો જેના પર ચામાચીડિયુ રહે છે. આ ડાળખીને તમે વેપાર સ્થાને કે પૂજા સમયે જ્યા બેસતા હોય ત્યા મુકો લાભ થશે.

ધનતેરસના દિવસે કોઈ પણ મંદિરમાં કેળાના છોડ લગાવો.આ છોડની સમયે-સમયે પર દેખરેખ કરો એની પાસે કોઈ સગંધિત ફળનો છોડ લગાવો કેળાના છોડ જેમ-જેમ વધશે તમારા આર્થિક લાભનો માર્ગ સરળ થશે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી દક્ષિણાવર્થી શંખમાં લક્ષ્મી મંત્રનો જાપ કરતાં કરતાં ચોખાના દાણા અને લાલ ગુલાબની પાંદડીઓ નાખો. આવુ કરવાથી સમૃદ્ધિનો યોગ બનશે.
લક્ષ્મીને અર્પિત કરો લવિંગ – ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી લક્ષ્મી કે કોઈ પણ દેવીને લવિંગ અર્પિત કરો. આ કામ દિવાળીના દિવસોમાં રોજ કરો. આર્થિક લાભ રહેશે. ધનતેરસ પર સફેદ પદાર્થ જેમ કે ચોખા, કાપડ, લોટ વગેરેનું દાન કરવાથી આર્થિક લાભનો યોગ બને છે.

દિવાળીના દિવસોમાં અને હોઈ શકે તો દરરોજ સાંજે સૂર્યાસ્ત પછી ઘરમાં કરચા પોતુ કરશો નહી. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી. ધનતેરસ પર કોઈ ગરીબ, દુખી, અસહાય દર્દીને આર્થિક સહાયતા આપો. આવું કરવાથી તમારી ઉન્નતિ થશે. ધનતેરસના દિવસે કોઈ કિન્નરને ધન દાન કરો અને તેમાથી થોડા રૂપિયા વિનંતી કરીને લઈ લો. આ રૂપિયાને સફેદ કાપડમાં બાંધીને તિજોરીમાં મુકો લાભ થશે.

ધનતેરસ પર પૂજાના સમયે ધન ,વૈભવ અને સમૃદ્ધિ મેળવા માટે 5 લઘુ નારિયેળ પૂજાના સ્થાને મુકો. તેના પર કેસર તિલક કરી અને દરેક નાળિયેર પર તિલક કરતી વખતે 27 વખત નીચે લખેલુ મંત્રના મનમાં જાપ કરો.ધનતેરસના દિવસે આટલું કરો સાંજના સમયે તેર દીવા પ્રગટાવીને તિજોરી ખુલ્લી રાખીને કુબેર તથા લક્ષ્મીજીનું પૂજન કરવું. ચાંદી કે ધનનું ષોડશોપચારે પૂજન કરીને કપૂરથી તિજોરીની આરતી ઉતારવી. ચાંદી, પિત્તળ અથવા તાંબાની ધાતુની ખરીદી કરો. ઘરના દ્વાર પર સાંજના સમયે દીવા પ્રગટાવો. શુભ સમયે વ્યવસાયના સ્થળે નવી ગાદી બિછાવો.

ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા।
આ મંત્રનો શ્રી કુબેરયંત્રની સામે ઉત્તરાભિમુખ બેસીને રોજ પાંચ માળા જાપ કરવો જોઈએ. તમારી પાસે ખૂબ સંપત્તિ-ધન આવી જાય તોપણ આ મંત્ર કરવાનું છોડવું જોઈએ નહીં. આઠમા દિવસે ૩૫૦ મંત્રોને ઘીની આહુતિ આપવી જોઈએ.