કરોડપતિ બિઝનેસમેનની દીકરી છે રિવાબા,ધામધૂમથી થયાં હતાં લગ્ન, મળી હતી મોંઘેરી ગિફ્ટ,જુઓ તસવીરો……

0
471

અવારનવાર ગુજરાતી અને ભારત ભરમાં અનેક કિસ્સા ઓ બનતા હોય છે જેમાં બળાત્કાર અને અત્યાચારની ઘટનાઓ ખુબજ વધી રહી છે ત્યારે વધુ એકવાર આવીજ અત્યાચાર ની ઘટનાં સામે આવી છે.પાનીપતમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે.જિલ્લાના સનૌલીમાં એક મહિલાને તેના પતિએ લગભગ 3 વર્ષથી બાથરુમમાં બંધ રાખી છે.આ મહિલાને તેનો પતિ મારતો હતો અને ખાવાનું પણ આપતો ન હતો.મહિલા સંરક્ષણ અધિકારીએ જ્યારે તેને બહાર કાઢી તો તેણે સૌથી પહેલા રોટલી માંગી હતી.જિલ્લા મહિલા સંરક્ષણ અધિકારી રજની ગુપ્તાએ સનૌલી પોલીસની મદદથી મહિલાને મુક્ત કરાવી છે.

મહિલાને સ્નાન કરાવીને બીજા કપડા પહેરાવ્યા હતા.ટોયલેટમાં બંધ હોવાના કારણે હવે તેના પગ પર સીધા રહી શકતા નથી.આરોપ છે કે 35 વર્ષીય રામરતીને તેના પતિ નરેશે લગભઘ દોઢ વર્ષથી ટોયલેટમાં બંધક બનાવીને રાખી છે.અધિકારી રજની ગુપ્તાએ જણાવ્યું કે એક સૂચના મળવા પર મંગળવારે નરેશના ઘરે પહોંચ્યા હતા.પોલીસ પણ સાથે હતી.નરેશ ઘરની બહાર મિત્રો સાથે પત્તા રમતો હતો.પત્ની રામવતી વિશે પૂછ્યું તો તે ચૂપ રહ્યો હતો.કડકાઈ સાથે પૂછવામાં આવ્યું તો તે ઘરના પ્રથમ માળે લઈ ગયો હતો.જ્યાં ટોયલેટનો દરવાજો ખોલ્યો હતો. જેમાં તે બંધ હતી.મહિલાના કપડા ગંદકીથી લથપથ હતા.મહિલાના શરીરમાં ફક્ત હાડકાં બચ્યા હતા.

બહાર નીકળતાની સાથે જ તેણે પહેલા રોટલી માંગી હતી.પોલીસે દબાણ કર્યું તો નરેશે જ રામરતીને સ્નાન કરાવ્યું હતું.એક મહિલાએ તેની મદદ કરી હતી.કપડા બદલાવીને ભોજન આપ્યું હતું. બહાર આવવાનો આનંદ તેના ચહેરા પર જોવા મળતો હતો.તેણે પહેરવા માટે બંગડી અને હોઠ પર લગાવવા લિપસ્ટિક પણ માંગી હતી.મિત્રો આપણે અહીં અનેક આવા કિસ્સા બનતાં હોય છે આવો જાણીએ આવોજ એક વધુ કિસ્સો.જે કિસ્સાની આપણે વાત કરીએ છીએ તે આપણા ગુજરાતનો જ છે આવો જાણીએ આ કિસ્સા વિશે.

સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલી યુવતી સાથે તપાસ કરનારા પોલીસે તપાસ દરમિયાન સેક્સ માણ્યું હતું ને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીએ આ અંગે મહિસાગર જિલ્લાના પોલીસ વડા ઉષા રાડાને ચિઠ્ઠી લખીને ફરિયાદ કરતાં ઉષા રાડાએ આ મામલાને ગંભીરતાથી લઈ ફરિયાદ નોંધી હતી.ઉષા રાડાએ આ કેસમાં નિમેશ ભુનેકર નામના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ પણ કરી છે. યુવતીની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સંતરામપુર પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ મુજબ ગઇ 29 મેની આસપાસ યુવતીની હત્યાના આરોપી તરીકે ધરપકડ કરાઈ હતી.

યુવતીના કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. રીમાન્ડ દરમિયાન યુવતી પર ભારે અત્યાચાર કરાયા હતા. હત્યાની તપાસ માટે પોલીસ સ્ટેશનમાં આવેલા એલસીબીના કોન્સ્ટેબલ મીનેષે તેમજ તેની સાથેના અન્ય બે માણસોએ પહેલાં બે દિવસ સુધી માર માર્યો હતો અને બાદમાં મીનેષે તેની સાથે સેક્સ માણ્યું હતું.યુવતીને બેંચ પર સુવડાવી માર મારવા ઉપરાંત કરંટ આપ્યો હોવાનો આક્ષેપ પણ યુવતીએ કર્યો છે. યુવતીએ જણાવ્યું હતું કે મીનેષ પેટ્રોલિંગમાં હોય ત્યારે અનેક વખત ઘેર આવી પાણી પીતો હોવાથી નામથી ઓળખું છું. હત્યાના આરોપમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે આ મીનેષ આવ્યો હતો.

મીનેષે મને જે રૂમમાં રાખી હતી તે રૂમમાંથી મહિલા કોન્સ્ટેબલને બહાર કાઢી દરવાજો અંદરથી બંધ કરી લાકડી, પટ્ટો તેમજ પાઇપથી પગના તળીયે મારી હતી પગ અને હાથની આંગળીમાં ટાંકણીઓ પણ મારી હતી. મીનેષે તેમજ તેની સાથે આવેલા બે શખ્સોએ કરંટ પણ આપ્યા હતાં.આ રીતે અવારનવાર માર મારવાના કારણે હાથ ફુલી ગયો હોવાથી મીનેષ બહારથી બરફ લાવી હાથ પર ઘસ્યો હતો અને બાદમાં લાકડાની બેંચ પર સૂવડાવી ફરીથી માર માર્યો હતો.એ પછી મીનેષે તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

તેના કારણે તે પ્રેગનન્ટ થઈ ગઈ હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે.શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વાસના ભૂખી મહિલા સંતાનોને અગાશી પર મોકલીને પ્રેમી સાથે રંગરેલિયા માણતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.મહિલાની આ હરકતોથી કંટાળીને પિતએ પણ આપઘાત કરી લીધો છે.ત્યારે આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.આ અંગેની વિગતો એવી છે કે, અમરાઇવાડીમાં વિધવા મહિલા પોતાના બે દીકરા સાથે રહે છે.આ મહિલા અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે.પોતાના બંને દીકરાઓને અગાશી પર મોકલીને પ્રેમી સાથે ઘરમાં મહિલા રંગરેલિયા માણતી હતી.

જો આ સમયે દીકરા નીચે આવી જાય તો તેમના પર અત્યાચાર ગુજારતી હતી.આ અંગે મહિલાના સંતાનોએ પરિવારને જાણ કરતાં પરિવારે વિધવા પુત્રવધૂ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહિલાની આવી હરકતોને કારણે દીકરાઓ પણ તેની સાથે રહેવા માંગતા ન હોવાનું જાણવા મળ્યું છે. મહિલાની આ હરકતોને કારણે પતિએ આપઘાત કરી લીધો હતો.તેણે સૂસાઇડ નોટમાં આ અંગે ઉલ્લેખ પણ કર્યો હતો.આવા અનેક કિસ્સાઓ આજે આપણા સમક્ષ જોવાં મળતાં હોય છે.