કરોડો રૂપિયા ફી આપે તો પણ બોલિવૂડ માં કામ કરવા નથી માંગતા સાઉથના આ સુપરસ્ટાર, જાણો તેની પાછળનું કારણ.

0
508

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે તેમાં કોઈ શંકા નથી કે બોલિવૂડ ઉદ્યોગ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા ઘણો મોટો છે.

હવે બોલીવુડ મૂવીઝ કે કમાણીની વાત હંમેશા આગળ હોય છે. એ જ સુપરસ્ટારની વાત કરીએ તો બોલિવૂડ સ્ટાર્સ સાઉથના સુપરસ્ટાર કરતા અનેકગણી કમાણી કરે છે. પરંતુ આજે પણ દક્ષિણ ઉદ્યોગમાં કેટલીક એવી હસ્તીઓ છે જેમને બોલીવુડમાં કામ કરવાનું જરાય ગમતું નથી. તો ચાલો જાણીએ કે આ સુપરસ્ટાર કોણ છે.

મહેશ બાબુ.સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ 9 ઓગસ્ટે તેનો જન્મદિવસ મનાવે છે. મહેશ બાબુ ભલે ફિલ્મના બેકગ્રાઉન્ડ પરિવારમાંથી હોય, પરંતુ તેણે પોતાની મહેનત ફિલ્મોમાં સ્થાપિત કરી છે. આજે મહેશ બાબુ દક્ષિણની સૌથી વધુ કમાણી કરનાર સુપરસ્ટાર છે.

આટલું જ નહીં મહેશ બાબુની શાહરૂખ ખાન કરતાં પણ વધુ મોંઘી વેનિટી વાન છે. લગભગ બે વર્ષ પહેલા એવા સમાચાર સાંભળવામાં આવી રહ્યા હતા કે આ ફિલ્મ બિઝનેસમેન ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે, અને આ ફિલ્મમાં અભિનેતા મહેશ બાબુ મુખ્ય ભૂમિકા ભજવશે. પરંતુ ખૂબ જલ્દી મહેશ બાબુએ લોકોને સ્પષ્ટ કરી દીધું કે હિન્દી સિનેમામાં કામ કરવામાં તેમને કોઈ રુચિ નથી, તે હંમેશા તેલુગુ ફિલ્મોમાં કામ કરશે.

અનુષ્કા શેટ્ટી.ફિલ્મ બાહુબલી થી પૂરી દુનિયા માં લોકપ્રિય થવા વાળી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી આ વર્ષે 37 વર્ષ ની થઇ જશે પરંતુ અત્યાર સુધી કુંવારી છે. તેમ તો અનુષ્કા સાઉથ ઇન્ડીયન સિનેમા ની સુપરસ્ટાર છે જે પોતાના એકલા ના દમ પર પણ ફિલ્મો હીટ કરાવી લે છે પરંતુ બાહુબલી પછી થી તેમનો ચાર્મ કંઇક અલગ જ થઇ ગયા છે.2015 માં અનુષ્કા શેટ્ટી તિરુમાલા મંદિરથી દર્શન કરીને પાછી ફરી હતી.

એ દરમિયાન ભીડે એમને સેલ્ફી અને ફોટો લેવાના ચક્કરમાં ઘેરી લીધી હતી. એમાં કોઈએ જબરદસ્તી અડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુષ્કાને બોલિવૂડ પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનુષ્કાએ સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું કે હાલમાં તેની પાસે ઘણી બધી તમિલ અને તેલુગુ ફિલ્મો છે. તેથી જ તેમની પાસે બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગની ફિલ્મોમાં કામ કરવા માટે બહુ ઓછો સમય છે.

અલ્લુ અર્જુન.ગંગોત્રી ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી ની શરુઆત કરી.ત્યારબાદ તેમને સુકુમારની પ્રથમ ફિલ્મ આર્યા માં મુખ્ય અભિનેતા તરીકે જોડાયા હતા. આર્યા ની તેમની ભુમિકાએ તેમને ફિલ્મફેર બેસ્ટ તેલુગુ એક્ટર માટે નોમિનેશન અપાવ્યુ હતુ અને નંદી એવોર્ડ્સ સેરેમની માં તેમને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ અપાયો હતો, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટર જ્યુરી ના બે સિનેમા એવોર્ડ્સ પણ મલ્યા હતા.અને તે ફિલ્મને પણ ખુબ સફલતા મલી હતી.અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખૂબ પ્રખ્યાત અભિનેતા છે.

તેની ફેન ફોલોવિંગ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ આખા ભારતમાં છે. આજકાલના સમયમાં અલ્લુ અર્જુન ખૂબ જ લોકપ્રિય નામ બની ગયું છે. અલ્લુ અર્જુનની એક્ટિંગના બધા લોકો અને તેમના ડાન્સ મૂવ્સ ના દિવાના છે. જો અલ્લુ અર્જુન બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવે છે, તો તે નિશ્ચિત છે કે તે ખૂબ મોટી સફળ ફિલ્મ આપશે.પરંતુ તે અલગ વાત છે કે અલ્લુ અર્જુનની હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી.

નાગા ચૈતન્ય.પહેલી પત્ની લક્ષ્મી દગ્ગુબતી અને નાગાર્જુને એક દીકરો છે, જેનું નામ નાગા ચૈતન્ય છે. નાગાનો જન્મ વર્ષ 1986માં થયો. નાગા ચૈતન્યના લગ્ન સાઉથ એક્ટ્રસ સમાંથા રુથ પ્રભુ સાથે થયાં છે. ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્ય પણ સાઉથ ફિલ્મોના એક્ટર છે.

નાગાર્જુને અમાલા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં દાદા 1987, ચિન્નાબાબૂ 1987, ‘શિવા’(1989), ‘પ્રેમ યુદ્ધમ’(1989) અને ‘નિર્ણયમ’(1991) જેવી ફિલ્મો સામેલ છે.નાગા ચૈતન્ય સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા નાગાર્જુનનો પુત્ર છે. આજના સમયમાં, નાગા ચૈતન્ય ફક્ત ફિલ્મોમાં અને ફક્ત પ્રાદેશિક ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે.

હાલમાં તેની હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી.નિવિન પોલી.નિવીન પૌલી એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખૂબ જાણીતું નામ છે. નિવિન ને ઘણા લોકો પસંદ કરે છે હિન્દી સિનેમામાં ઘણા ઓછા લોકો નિવિનને જાણે છે. નીવિનનો હમણાંથી હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી લેવાનો પણ કોઈ ઇરાદો નથી.

તે પોતાનું ધ્યાન ફક્ત પ્રાદેશિક સિનેમામાં જ કેન્દ્રિત કરવા માંગે છે.સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ ફિલ્મ સ્ટાર્સની જે રીતે ફેન ફોલોઇંગ છે તે જોતા, એ ચોક્કસ છે કે જો સાઉથની ફિલ્મોના આ સ્ટાર્સ હિન્દી ફિલ્મ જગતમાં આવે છે, તો પછી નિશ્ચિતરૂપે કંઈક નવું અને જુદું જોવા મળશે, પણ અફસોસ કે સાઉથના આ સુપર સુપર સ્ટાર્સનો હમણાં હિન્દી ફિલ્મોમાં દેખાવાનો ઇરાદો નથી.