કંગનાથી લઈને નરગીસ સુધીની અભિનેત્રીઓનાં જીમની તસવીરો થઈ હતી ખુબજ વાઈયરલ,જુઓ તસવીરો.

0
275

નરગિસથી લઈને કંગના સુધી, આ અભિનેત્રીઓની હોટનેસ જીમમાં ગરમી વધારે છે, જુઓ બોલ્ડ તસવીરો,કરીના કપૂરથી લઈને મલાઇકા અરોરા ખાન સુધીની બોલિવૂડની તમામ અભિનેત્રીઓ ફિટનેસ વ્યસની છે. આ જ કારણ છે કે અભિનેત્રી કલાકો સુધી જીમમાં પરસેવો પાડતી હોય છે અને માને છે કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે ખૂબ જ હોટ લાગે છે. તેમની હોટનેસને કારણે જિમની ગરમી વધે છે. ચાલો અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓના ફોટા બતાવીએ છીએ જે વર્કઆઉટ કરતી વખતે પણ ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગે છે.

નરગીસ ફાખરી.


રણબીર કપૂરની વિરુદ્ધ રોકસ્ટારમાં પ્રવેશ કરનારી નરગિસ ફાખરી તેની ફિટનેસ માટે જાણીતી છે. નરગીસ પોતાને ફીટ રાખવા માટે જીમ કરતા વધારે ડાન્સ પર નિર્ભર છે. આ જ કારણ છે કે એકટર હોવા સાથે તે એક મહાન ડાન્સર પણ છે.નરગીસે 2011 માં રણબીર કપૂરની સાથે રોકસ્ટાર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આજે તેની ઉંમર પણ વધી રહી છે પરંતુ કોઈ જીવનસાથી મળી રહ્યો નથી.તેનું નામ ઉદય ચોપરા સાથે જોડાયું હતું અને આ બંનેના લગ્નના સમાચાર પણ આવવા લાગ્યા હતા પરંતુ પછી આ બધી અફવા જ બહાર આવી હતી.

સોનલ ચૌહાણ.

સોનલ ચૌહાણ માને છે કે દરેક વ્યક્તિએ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા જીમમાં જવું જોઈએ. સોનલ જીમમાં કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ પર વધારે ભાર મૂકે છે તે કહે છે કે દિવસના એક કલાક જીમ કરવાથી પણ તમે તમારા શરીરને ફીટ રાખી શકો છો.જન્નત ગર્લ’ સોનલ ચૌહાણ અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલના લવ અફેરની ખબરો એક સમયે ખુબ જ ઉડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે સોનલ અને રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે એ વાત પર સોનલ ચૌહાણે પ્રતિક્રિયા પણ આપી હતી. સોનલે કહ્યું હતું કે, આ વાતોમાં કોઈ હકીકત નથી. આ માત્ર અફવાઓ છે.રાહુલ સારો ક્રિકેટર છે અને તે ખૂબ ટેલેન્ટેડ છે. મારી અને રાહુલ વચ્ચે કશું જ નથી.સોનલ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે. હાલમાં તેના બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યો છે. સોનલની અદા જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.

જેક્લીન ફર્નાન્ડીઝ.

જેકલીન બી એ નગરની એક હોટ અને બોલ્ડ અભિનેત્રી છે. પોતાને ફીટ રાખવા માટે જેક્લીન પણ સખત મહેનત કરે છે. આ સાથે તે દુનિયાને ફીટ રહેવાનો સંદેશ પણ આપતી રહે છે.બોલિવૂડની હોટ અને સુંદર એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. જેક્લીન 35 વર્ષની થઈ ગઈ છે અને લગભગ 10 વર્ષથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે. જેકલીનનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનમાં થયો હતો.

2006માં જીતી ચૂકી છે મિસ શ્રીલંકા યુનિવર્સ.

શ્રીલંકાની બ્યુટી ક્વીન જેક્લીનના ફેન્સની જેટલી લાંબી યાદી ભારતમાં છે તેના કરતાં વધારે શ્રીલંકામાં તેના ફેન્સ છે. જેક્લીન 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકી છે. જેક્લીન ફિલ્મોમાં આવતાં અગાઉ મોડેલિંગ પણ કરતી હતી. જેક્લીન ઘણા રેમ્પ શોમાં જોવા મળી છે.શ્રીલંકામાં જેકલીન ટીવી રિપોર્ટર તરીકે કર્યું છે કામ.જેક્લીન ખૂબ જ નાની હતી ત્યારથી તેની તીવ્ર ઇચ્છા હતી કે તે અભિનય ક્ષેત્રે આગળ વધે અને કરિયર બનાવે. આ સ્વપ્ન માટે જેક્લીને સિડની યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનથી ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેણે મોડેલિંગમાં હાથ અજમાવ્યો.

અમીષા પટેલ.

અમિષા પટેલ આ દિવસોમાં ભલે ફિલ્મોમાં ન દેખાઈ શકે, પરંતુ તેની ફિટનેસ હજી પણ અકબંધ છે. આ ફોટામાં તે યોગ કરતા ખૂબ જ હોટ લાગી રહી છે.એક સમયે બોલિવૂડની સૌથી ફેમસ માનવામાં આવતી અભિનેત્રી અમીષા પટેલ હાલ ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા માટે મળી રહી છે પરંતુ પોતાની બોલ્ડ તસવીરોના કારણે હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બને છે. અમીષા સતત પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં મૂકતી રહે છે. જો કે 44 વર્ષીય અભિનેત્રીની ફિટનેસ અને બોલ્ડનેસ દેખીને બધા તેમના કાયલ થઇ જાય છે. વળી આ જ કારણ છે કે સોશિયલ મીડિયામાં પણ તેમનું ફેન ફોલોવિંગ ખૂબ જ વધારે જોવા માટે મળી રહ્યું છે.

 

અમીષા પટેલે હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફ્લોરલ ટ્યૂબ ટૉપ સાથે ખૂબ જ હોટ ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેમણે પોતાના સુંદર ઘરની બાલ્કનીમાં ઊભા રહીને બોલ્ડ અદાઓ સાથે ફોટો પડાવ્યો હતો.એક તરફ અમીષા પટેલ સોશિયલ મીડિયામાં તેમની બોલ્ડ તસવીરો નાખતી રહે છે તે જોઇને તેના ફેન્સને પણ તેમનો આ અંદાજ ખૂબ જ પસંદ આવે છે. અને તેમની આવી જ તસવીરો જોઇને કહી શકાય છે કે અમીષા આજે પણ કેટલી ફિટ છે. અમીષા પટેલની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ફેન ફોલોવિંગ કોઇ બોલિવૂડની એક્ટ્રેસથી ઓછી નથી. તેણીની ઇન્સ્ટાગ્રામ પર 3.7 મિલિયન ફોલોવર્સ ધરાવે છે જયારે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ જોવા માટે મળી રહી છે.

આરતી છાબરીયા.

આરતી છાબરીયા પણ આજકાલ ફિલ્મોથી ગેરહાજર છે, પરંતુ તે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અહીં તે તેના હોટ અને બોલ્ડ લૂકને ફ્લોટ કરતી રહે છે.૨૧ નવેમ્બર, ૧૯૮૨ના રોજ મુંબઇ શહેરમાં આરતીનો જન્મ થયો હતો. આરતી અભિનેત્રી તરીકે ઓછી અને ટેલિવિઝન પર આવતી જાહેરાતમાં વધારે જાણીતી છે. આરતી ત્રણ વર્ષની હતી. ત્યારે તેણે પહેલી જાહેર ખબર કરી હતી, ત્યાર બાદ તો ફેસવોશ, દૂધ, નુડલ્સ, આઇસક્રીમ, સ્કૂટર, જ્વેલરી વગેરે જેવી વસ્તુઓની કુલ ૩૦૦થી વધારે જાહેર ખબરમાં આરતી કામ કરી ચૂકી છે.તે ૧૯૯૯માં મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ : ૨૦૦૦માં વિજેતા હતી.મિસ ઇન્ડિયા બન્યા પછી તેણે ‘નશા હી નશા હૈ’,’ચાહત’,’મેરી મધુબાલા’,’રૂઠે હુએ હો ક્યો’ વગેરે વીડિયોમાં કામ કર્યું છે.

જ્યારે આરતીના બોલિવૂડમાં ફિલ્મી કરિયરની વાત કરીએ તો આમ, તો તે ૨૦૦૧માં આવેલી ફિલ્મ લજ્જા દ્વારા મોટા પરદે જોવા મળી હતી, પરંતુ ૨૦૦૨માં ‘તુમસે અચ્છા કોન હૈ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું, તે જ વર્ષ તેણે મલ્ટિસ્ટારર ફિલ્મ આવારા પાગલ દીવાના ફિલ્મમાં કામ કયુંર્ હતું. રાજા ભૈયા, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ, શાદી નં. ૧, સુખ, તિસરી આંખ, શુટ આઉટ એટ લોખંડવાલા, પાર્ટનર, અનામિકા, ધૂમ ધડાકા, ડેડી કુલ, કિસે પ્યાર કરુ, મિલેગે મિલેગે, દસ તોલા, વ્યહ ૭૦ કિમી વગેરે જેવી ફિલ્મોમાં આરતીએ અભિનય કર્યો છે. આ ઉપરાંત તેણે પંજાબી, તમિલ અને તેલગુ ફિલ્મમાં કામ કયંર્ુ છે. જોકે આટલી ફિલ્મોમાં કામ કયંર્ુ છે, છતાં તેની કોઇ તેવી ફિલ્મ નથી. જેમાં તેનો અભિનય જોઇને દર્શકોએ તેને પસંદ કરી હોય, પરંતુ આરતીએ મોડલિંગ ક્ષેત્રમાં સફળતા મેળવી છે.ટેલિવિઝનમાં એડવર્ટાઈઝ ઉપરાંત આરતીએ ૨૦૧૧માં ફિયર ફેક્ટર : ખતરો કે ખિલાડી(સીઝન ૪)માં પાર્ટિસિપેટ કર્યું અને તેની વિજેતા બની હતી, ૨૦૧૩માં ઝલક દિખલાજા (સીઝન ૬) તથા ડર સબકો લગતા હૈ વગેરે જેવા શોમાં પાર્ટિસિપેટ કર્યું હતું. આશા રાખીએ કે ઝડપથી આરતી ફરી મોટા પરદે જોવા મળશે.

કંગના રાણાઉત.

બોલિવૂડની ક્વીન કંગના રાનાઉતનું માનવું છે કે ચાલવું એ સારું સ્વાસ્થ્ય જાળવવાનો એક મહાન રસ્તો છે અને લોકોએ દરરોજ 30 મિનિટ ચાલવું જોઈએ.કંગના રાનાઉતની સૌથી મોટી શરત એ છે કે તે હંમેશા તેની સાથે પસૅનલ અસિસ્ટેટ રહેશે.પછી તે દેશમાં શૂટિંગ કરી રહી હોય કે વિદેશમાં કરી રહી હોય.