જુમ્મા ચુમ્મા ગીતની આ હોટ અભિનેત્રી આજે દેખાઇ છે કઇક આવી કે ઓળખવી પણ મુશ્કેલ….

0
365

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એવી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને પહેલાના 90 ના દાયકામાં ખૂબ જાણીતી હતી અને તેને લોકો જોવાનું પસંદ કરતાં હતાં તેમજ મિત્રો આ અભિનેત્રી એ ઘણા મોટા કલાકાર જોડે કામ કર્યું છે અને આ અભિનેત્રી દેખાવ માં ખૂબ સુંદર છે મિત્રો આજે અમે કિમિ કાટકર વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ.

 

કિમી કાટકર એક પૂર્વ અભિનેત્રી અને મોડલ છે, જેણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.  તે 1980 અને 1990 ના દાયકાની શરૂઆતમાં સક્રિય હતી, અને 50 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં એડવેન્ચર્સ ઓફ ટારઝન 1985 અને હમ 1991 નો સમાવેશ હતો.મિત્રો , તમને બધાને અમિતાભ બચ્ચન દ્વારા ફિલ્મ હમનુ સુપરહિટ ગીત જુમ્મા ચૂમ્મા દે દે તો યાદ જ હશે. આ સુપરહિત ગીતથી ફિલ્મીજગતમા ખળભળાટ થઇ ગયું. આ ગીતમા બીગ બી ના પગલા ખુબજ જાણીતા હતા.

જયારે-જયારે આ ગીત કાને પડે ત્યારે- ત્યારે લોકો તેની કોપી કરવાની ટ્રાય કરતા હોય છે. જો કે બીગ બી કરતા વધુ નજર ગીત નાયકા કિમી કાટકર પર રહે છે.કીમી કાટકરે 1985 માં આવેલી ફિલ્મ પાથર દિલથી સહાયક અભિનેત્રી તરીકે અભિનયની શરૂઆત કરી હતી. તે વર્ષ પછી, તેણે ટારઝન એડવેન્ચર્સમાં અભિનય કર્યો, જ્યાં તેણે હેમંત બિરજેની સામે મુખ્ય ભૂમિકા ભજવી.  ફિલ્મ પછી, તેણે 1980 ના દાયકાના અંતમાં કામ કરવાનું ચાલુ રાખ્યું.

ત્યારબાદ મેરા લહુ 1987, દરિયા દિલ 1988, સોને પે સુહાગા 1988, ગૈર કાનૂની 1989, જૈસી કરણી વાઇસી ભર્ની 1989 જેવી જાણીતી ફિલ્મ્સ અને ખુન કા કરઝ 1991 માં ફિલ્મો કરી હતી.આ અભિનેત્રી ગીતમા લાલ ડ્રેસમા ખુબ સેક્સી લાગી રહી છે. તેના ફિગરે લાખો-કરોડો લોકોના દિલ ચુમી લીધા હતા પરંતુ, શુ તમે જાણો છો કે આ અભિનેત્રી હાલ ક્યા છે અને શુ કરે છે? આજે આપણે આ અભિનેત્રીની અમુક એવી તસવીરો જોઈશુ કે, જેમાં તેને ઓળખાવુ નામુમકીન છે.

તેણી અત્યારે વર્તમાન સમયમા બદલાય ગઈ છે, ઉમર વધવાના કારણે તેની સુંદરતા ઘટતી જોવા મળે છે અને આ જ પ્રકૃતિનો નિયમ છે અને ઘણી અભિનેત્રી એવી હોય છે કે જેની ઉમરની સાથે-સાથે સુંદરતા પણ વધતી જોવા મળે છે.તેણીની સુંદરતા ખુબ જ ઓછી થતી જાય છે પરંતુ, હજુ પણ તેનુ સ્મિત લાખો લોકોના દિલ ચોરી શકે છે. આ જુમ્મા-ચુમ્મા ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી તેના યુગની ખ્યાતનામ અભિનેત્રીઓમા જોવા મળે છે.

તેણી જુમ્મા-ચુમ્મા ગીતથી વધુ પડતી લોકપ્રિય બની. આ ગીતે તેને રાતોરાત પ્રખ્યાત સ્ટાર બનાવી. આ ગીત આવ્યા બાદ દરેક જગ્યાએ તેણીની જ ચર્ચા જોવા મળતી હતી.1991 ની હિટ ફિલ્મ હમ 1991 માં, તેણે અમિતાભ બચ્ચનની સામે મુખ્ય અભિનેત્રીનો રોલ કર્યો હતો.ફિલ્મમાં તે જુમ્માની ભૂમિકામાં હતી.આ ફિલ્મનું લોકપ્રિય ગીત જુમ્મા ચૂમ્મા દે તેના પર ચિત્રિત કરાયું હતું અને તેને પ્લેબેક ગાયકો સુદેશ ભોંસલે અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું હતું.

ત્યારબાદ, તેણે પોતાની જાતને થોડીક ફિલ્મો સુધી મર્યાદિત કરવાનું શરૂ કર્યું.તેની છેલ્લી ફિલ્મ હમલા 1992 હતી.તે જ દરમિયાન, તેણે યશ ચોપરાના પરમપરા માટેની ફિલ્મ ઓફરનો ઇનકાર કરી દીધો.બાદમાં, જેકીએ અમિતાભની જગ્યા લીધી અને રેમ્યાને ભૂમિકા માટે સહી કરવામાં આવી જે કિમિને ઓફર કરવામાં આવી હતી.1992 માં ફોટોગ્રાફર અને એડ-ફિલ્મ નિર્માતા શાંતનુ શીઓરી સાથેના લગ્ન પછી કાટકરે હિન્દી ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો.

તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થાયી થઇ.વર્ષ ૧૯૮૫ મા રીલીઝ થયેલ ફિલ્મ ટારઝને તેને ટારઝન ગર્લ તરીકે પ્રખ્યાત કરી હતી. આ ફિલ્મમા તેના ઘણા બધા ન્યુડ સીન આવ્યા હતા. ત્યારબાદ તે સેક્સ સિમ્બોલથી પ્રખ્યાત થઇ.તેણીનુ નામ હોટેસ્ટ અને બોલ્ડ અભિનેત્રીઓમા આવી ગયુ. તેણીનો જન્મ મુંબઈમા ૧૧, ડીસેમ્બર ,૧૯૬૫ ના રોજ થયો હતો. તેણી ૧૭ વર્ષ મોડેલીંગમા આવી હતી. તેણીનુ સૌથી પહેલુ ફિલ્મ પથ્થરદિલ હતુ.

આ ફિલ્મ ફ્લોપ થયા બાદ તે ટારઝન મા જોવા મળી હતી. આ ફિલમમા તેના મનમોહક અદાએ દિલ ચોર્યા હતા.તે શાંતારામ પુસ્તક સાથે સંકળાયેલ છે, જે ગ્રેગરી ડેવિડ રોબર્ટ્સ દ્વારા લખાયેલ છે.રોબર્ટ્સ એક ઓસ્ટ્રેલિયન ભાગેડુ હતો જે ભારત ભાગી ગયો હતો જ્યાં તેણે કાંચકર અભિનિત પાંચ પાપી 1989 સહિતની ફિલ્મોમાં એકસ્ટ્રા તરીકે કામ કર્યું હતું.કાટકરે એક વ્યાપારી ફોટોગ્રાફર અને જાહેરાત ફિલ્મના નિર્માતા શાંતનુ શીઓરી સાથે લગ્ન કર્યા.

તેનો એક પુત્ર સિદ્ધંત છે.તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહે છે અને મહારાષ્ટ્રના પુનાના પરા ઉંધમાં પણ રહી રહી છે.તે સમયના આ બધા સિતારાઓ જેમકે, અનિલકપુર, ગોવિંદા, જીતેન્દ્રની સાથે કામ કર્યુ હતુ. ગોવિંદા સાથે ઘણી બધી ફિલ્મોમા તેણે કામ કર્યુ હતુ. આ જોડીને લોકોએ ખુબ જ વધારે પસંદ કરી હતી અને એકાએક તેણીએ બોલીવૂડથી અંતર વધતુ જોવા જણાવ્યુ. હાલ, તેણીએ ફિલ્મમા કામ કરવાનુ બંધ કર્યુ.

ત્યારબાદ તેણીએ વિવાહ કરવાનુ વિચાર્યુ અને તેને ફોટોગ્રાફર અને ફિલ્મ ડીરેક્ટર શાન્તનુ સાથે વિવાહ કર્યા. ત્યારબાદ તે એક પણ ફિલ્મમા જોવા ના મળી. આજે અમે તેણીની અલગ જ તસ્વીરો લાવ્યા છીએ. આ તસ્વીરો જોયા બાદ તમે તેમને ઓળખી પણ નહિ શકો.ફિલ્મોથી દૂર થયા પછી કિમી કાટકર અત્યારે તેમના પરિવારમાં વ્યસ્ત છે. 55 વર્ષના કિમી કાટકરનો લૂક પણ ઘણો બદલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કિમી કાટકરને ફિલ્મ ટાર્ઝન થી મળી હતી.ફિલ્મ ટાર્ઝન માં કિમી સાથે ઓપોઝિટ હેંમત બિર્ઝ હતા.

ફિલ્મમાં બોલ્ડ સીનના લીધે કિમી કાટકરને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.કિમી કાટકર જેટલો સમય ફિલ્મી દુનિયામાં રહ્યાં ત્યાં સુધી તેમની છબી એક બિંદાસ એક્ટ્રસ સુધીની બની રહી હતી. 1992 પછી તે અચાનક ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ હતી. કિમીએ બોલિવૂડ એક્ટ્રેસ સાથે થતાં શોષણને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.કિમી કાટકરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત પસંદ આવી નહોતી. કિમી કાટકરે બોલિવૂડને અલવિદા કહેતા પહેલાં કહ્યું હતું કે, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી હેરાન થઈને જઈ રહી છું અને એક્ટિંગ પણ છોડી રહી છું.