જોવો આ છે વીરેન્દ્ર સહેવાગ ની સુંદર અપ્સરા જેવી પત્ની,બોલિવૂડ ની સુંદરીઓને પણ આપે છે ટક્કર…..

0
538

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ ફ્રોડનો ભોગ બની છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ એફઆઈઆર ઈઓડબલ્યુ સેલમાં કરી છે. આરોપ છે કે આરતીના બિઝનેસ પાર્ટનરે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લઈ લીધી અને પછી તે ચૂકવી નહીં.

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પોતાના વિસ્ફોટક અંદાજની બેટિંગ માટે આજે પણ યાદ કરવામાં આવે છે. પોતાની લાંબી ક્રિકેટ કારકિર્દી દરમિયાન વીરેન્દ્ર સહેવાગે ઘણી મેચ વિનિંગ ઇનિંગ રમી રહી છે અને તેની યાદો આજે પણ દર્શકોના દિલમાં તાજી છે. વળી મુલતાનનાં સુલતાનનું આક્રમક રૂપ મેદાનમાં દરેક વ્યક્તિએ જોયેલું છે. પરંતુ મેદાન બહાર વીરુ ખૂબ જ નરમ સ્વભાવના છે, તેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.

હકીકતમાં વીરુ પોતાના અંગત જીવનમાં એક જેન્ટલમેન તરીકે ઓળખવામાં આવે છે. તો આજના આર્ટિકલમાં અમે તમને વીરૂના અંગત જીવન વિશે અમુક કિસ્સા જણાવીશું.આરતીએ આરોપ લગાવ્યો કે તે રોહિત કક્કર નામના એક વ્યક્તિની ફર્મમાં પાર્ટનર બની હતી. આ ફર્મ દિલ્હીના અશોકવિહાર ફર્મમાં આવેલી છે. આરતી સહેવાગે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે રોહિત સહિત લગભગ 6 લોકોએ તેની સાથે ફ્રોડ આચર્યું. આ ફર્મના લોકોએ આરતી સહેવાગની જાણ બહાર એક અન્ય કંપનીને જણાવ્યું કે તેમની ફર્મ સાથે વિરેન્દ્ર સહેવાગ જેવા ફેમસ ક્રિકેટરની પત્ની જોડાયેલી છે.

જણાવી દઈએ કે જેટલી ચર્ચા વીરેન્દ્ર સેહવાગની થાય છે, તેટલી જ તેમની પત્ની આરતીની પણ થતી હોય છે. વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી કોઈ બોલિવૂડ એક્ટ્રેસ થી ઓછી સુંદર નથી, જેના કારણે તે અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. જણાવી દઈએ કે હાલમાં જ આરતીનો બર્થ ડે હતો.પત્નીનાં જન્મ દિવસ પર વીરેન્દ્ર સહેવાગે ખૂબ જ ખાસ સંદેશ આપીને શુભકામના આપી હતી. વીરુએ પોતાની પત્નીને વિશ કરતા એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેમાં આરતી ખૂબ જ સુંદર નજર આવી રહી હતી.

આ તસ્વીરોની સાથે વીરેન્દ્ર સહેવાગે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું.વીરેન્દ્ર સેહવાગ અને આરતીની પ્રેમ કહાની કોઈ ફિલ્મી કહાની થી ઓછી નથી. જણાવી દઈએ કે બંને એકબીજાને બાળપણથી ઓળખે છે. વીરૂ જ્યારે ૭ વર્ષના હતા ત્યારે તેમની આરતી સાથે પહેલી મુલાકાત થઇ હતી. તે સમયે આરતી ફક્ત પ વર્ષની હતી. હકીકતમાં વીરૂનાં કઝીન ભાઈનાં લગ્ન આરતીની માસી સાથે થયા છે. જેના કારણે બંનેનું ફેમિલી કનેક્શન પણ છે.વીરુ જ્યારે ૨૧ વર્ષના થયા તો તેમને અહેસાસ થવા લાગ્યો કે તે આરતીને પ્રેમ કરે છે.

તેવામાં તેમણે આરતી સાથે મુલાકાત કરીને પોતાના દિલની વાત જણાવી અને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. જોકે આરતીએ સહેવાગનાં લગ્નનાં પ્રસ્તાવને ઠુકરાવી દીધું હતું.હકીકતમાં આરતીને તે સમયે એવું લાગતું હતું કે તેના પરિવારજનો હાલમાં લગ્ન માટે મનાઈ કરશે. ત્યાર બાદ અમુક વર્ષો સુધી બંને એકબીજાને ડેટ કરતા રહ્યા. જ્યારે આ વાતની જાણકારી બંનેના ફેમિલીને થઈ તો પરિવારજનોએ બંનેને લગ્નના બંધનમાં બાંધી દીધા.

એકબીજાને ૩ વર્ષ સુધી ડેટ કર્યા બાદ વર્ષ ૨૦૦૪માં બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે આ કપલનાં બે દીકરા આર્યવીર અને વેદાંત છે. વીરુ અવારનવાર પોતાની ફેમિલી સાથે તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે, જેના પર ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ આપે છે.આરતીના આરોપ મુજબ પતિ વિરેન્દ્ર સહેવાગના નામનો ઉપયોગ કરીને રોહિત કક્કર સહિત અન્ય પાર્ટનર્સે બીજી ફર્મ પાસેથી લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની લોન લીધી.

તેના માટે આરતી સહેવાગની ખોટી સહી પણ કરી નાખી. પાર્ટનર બનતી વખતે નક્કી થયું હતું કે તેમની મંજૂરી વગર કોઈ કામ થશે નહીં. હાલ આરતી સહેવાગની ફરિયાદ પર પોલીસના ઈઓડબલ્યુ સેલે આરોપીઓ વિરુદ્ધ 420ની કલમ હેઠલ ગુનો નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.જણાવી દઈએ કે વીરેન્દ્ર સહેવાગની સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને દેશના દરેક મુદ્દા પર બિન્દાસ પોતાનું મંતવ્ય રાખતા નજર આવે છે.

તેવામાં તેમનો મજાકીયા અંદાજ પણ તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે વીરેન્દ્ર સહેવાગની વાર્ષિક કમાણી ૨૮૬ કરોડ રૂપિયાની આસપાસ છે. જણાવી દઈએ કે વિરેન્દ્ર સહેવાગે હાલમાં જ અમદાવાદમાં પહેલા સ્ટોરની સાથે એક ક્લોથિંગ લાઈન લોન્ચ કરી છે, જેને વીરુ રીટેલ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત વીએસ સ્ટોરીઝ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે વીરેન્દ્ર સેહવાગ બુસ્ટ, સેમસંગ મોબાઈલ, એડિડાસ, રીબોક, હીરો હોન્ડા જેવી ઘણી બ્રાન્ડનાં વિજ્ઞાપનોમાં પણ નજર આવે છે.

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી સાથે છેતરપિંડી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આરતીએ તેના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ એફઆઈઆર ઈઓડબ્લ્યૂ સેલમાં ફરિયાદ નોંધાવી છે.મીડિયા રિપોર્ટ મુજબ એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આરતીના બિઝનેસ પાર્ટનર્સએ તેના ફેક હસ્તાક્ષર કરી 4.5 કરોડ રૂપિયાની લોન લીધી અને પછી લોનની ચુકવણી ના કરી.

સૂત્રોના જણાવ્યા મુજબ આરતી રોહિત કક્કર નામના એક શખ્સની ફર્મમાં પાર્ટનર બની હતી. આ ફર્મ દિલ્હીના અશોક વિહાર ખાતે આવેલ છે. આરતી સેહવાગે તેની ફરિયાદમાં કહ્યું કે રોહિત સહિત લગભગ 6 બીજા લોકોએ તેની સાથે છેતરપિંડી કરી છે. આ ફર્મના લોકોએ આરતી સેહવાગની જાણ વગર એક બીજી કપંનીને કહ્યું કે તેમની ફર્મ સાથે વીરેન્દ્ર સેહવાગ જેવા ફેમસ ક્રિકેટરની પત્ની જોડાઈ છે.