જો તમને પણ દેખાય આ 6 સંકેત તો સમજી જાવ કે આવી રહ્યો છે ખરાબ સમય, ભગવાન ખુદ આપે છે આ સંકેત

0
270

વ્યક્તિના જીવન માં બે પાસ હોય છે જ્યારે એ પોતાના સારા અને ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ જેવી રીતે સારો સમય પસાર થાય છે એવી જ રીતે ખરાબ સમય પણ હંમેશા નથી રહેતો. પરંતુ કદાચ તમે સાંભળ્યું હશે કે જ્યારે વ્યક્તિની સાથે સારુ કે ખરાબ થાય છે તો તેના પહેલા ભગવાન તમને કોઈને કોઈ સંકેત જરૂર આપે છે. જેને વ્યક્તિ સમજી નથી શકતો અને તેને લાગે છે કે આ ખરાબ સમય કેવી રીતે આવી ગયો અને ખબર નહીં મારાથી શુ એવી ભૂલ થઈ ગઈ છે. પરંતુ આ સાચું છે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય આવે છે તો ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે એ 6 સંકેત, સમય દરમિયાન આને ઓળખો અને ખરાબ સમય સાથે લડવા માટે તૈયાર રહો અથવા પછી થઈ શકે છે ખરાબ સમય રહે જ નહીં.

ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે આ 6 સંકેત.પહેલો સંકેત.ખરાબ સપના મનુષ્યન આવતા જ રહે છે.તેમાં કોઈ મોટી વાત નથી પરંતુ જો ખરાબ સપના તમને રોજ આવે છે તો આનો સંકેત હોય છે કે તમારા ઘર માં કોઈ સમસ્યા આવની છે. આ બંને સાથે જ ખરાબ સપના વારંવાર આવવા પર આ પરિવારના સદશ્યો પર પણ મોટી મુશ્કેલી આવવાની શંકા હોય શકે છે. આનાથી બચવા માટે તમારે દરરોજ સૂતા પહેલા હનુમાન ચાલીશા અથવા તમારા એ ભગવાનને યાદ કરો જેને તમે માનો છો.

બીજો સંકેત.જો તમે તમારા સપનામાં કોઈને રડતા જોવો છો તો આ બહુ જ ખરાબ સપના સપનું હોય છે. આવી જ રીતે જો તમને કોઈ આવું સપનું આવે છે તો તમે આને કોઈને પણ નહીં કહો નહીંતર તમારે જ આનું સજા સહન કરવી પડી શકે છે. આ વાતને જેટલી દબાવીને રાખશો એટલું જ સારું થાય છે. નહીં તો કાંઈ બહુ ખરાબ થઈ શકે છે.આનાથી બચવા માટે તમારા ખરાબ સપનાને કોઈને કહો નહીં.

ત્રીજો સંકેત.શરીરનું કોઈ પણ અંગમાં ડાબી બાજુ ફરકે છે તો તેને બોવજ ખરાબ માનવામાં આવે છે. આ અંગોમાં ડાબો ગાલ, હાથ કે પછી આંખ સામલે હોય છે. જો આ બહુ ફરકે છે તો આ કોઈ આવવા વાળી મુશ્કેલીઓનો સંકેત છે અને આના વિષે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સ્ત્રીઓનો ડાબુ અંગ પુરુષોનું જમાનું અંગનો ફરકે છે તો સમજો કોઈ ખરાબ ખબર સાંભળવા મળી શકે છે. જ્યારે પણ આવું થાય ત્યારે, ભગવાનને યાદ કરો અથવા તમારું ધ્યાન બીજા કોઈ કાર્યમાં લગાવો. આ વિચારો આવવાનું બંધ થઈ જશે.

ચોથો સંકેત.જો તમે ક્યાંક કાળી બિલાડી જુઓ છો અથવા તો ઘર માં જ કોઈ આવું કાળી બિલાડી આવી જાય જેને તમે પહેલા કોઈ દિવસના જોય હોય અને એ ઘર આવી ને તમને નજર નાખે આની ખરાબ અસર પડે છે. શાસ્ત્રો અનુસાર, કાળી બિલાડી અશુભ માનવામાં આવે છે અને જો એ અજાણી બિલાડી તમને નજર નાખી ડરાવાની કોશિશ કરે તો સમજી જાવ કે તમારી ઉપર ખરાબ તખલીફ આવાની છે. આનાથી બચવા માટે બીલાડીની આંખોમાં જોયા વગર તેને ભગાડી દો અને ભગવાન જોડે તમારા પરિવારની સુખી રહેવાની માંગ કરો.

પાંચમો સંકેત,જો તમારા ઘરમાં જે સમય તમે જાડું લગાવી રહ્યા હોય એ દરમિયાન તમને કોઈ એવી આવશ્યક વસ્તુ જોવામાં આવે છે, જે તમે પહેલા કોઈ દિવસના જોઈ હોય તો સમજી જાવ કે કોઈ એવી વસ્તુ છે જે તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે એ વસ્તુને ઉઠાવીને કોઇ સરખી જગ્યા પર રાખી દો અને તેની જોડે માફી માગી લો અથવા કોઈ પવિત્ર જગ્યા તેનું વિસર્જન કરી દો આનાથી તમારું દુઃખ દૂર થઈ જશે.

છઠ્ઠા સંકેત.ગરોળીની સાથે સંકળાયેલા બહુ જ શાસ્ત્રોમાં લખ્યું છે. ગરોળી સારા અને ખરાબ બન્નેના સંકેત આપે છે. જો અચાનક તમે તમારા ઘરમાં 2 ગરોળીઓને ઝઘડતા જોવો અને અને ઝઘડતા ઝઘડતા અચાનક ગાયબ થઈ જાય તો સમજી જાવ કે આ સંકટની વાત છે. એક તરફ તેનો અર્થ એ છે કે તમારો કોઈની સાથે ઝઘડો થવાનો છે. એટલા માટે જો ઘરમાં ગરોળીઓ ઝઘડે તો તેને અલગ કરી દો.