જો તમને ટોયલેટ જતા થાય છે ખુબજ બળતરાતો ઈલાયચી અને લવિંગનો કરો આ ખાસ ઉપાય….

0
498

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને જણાવા જઇ રહ્યા છે એવા ખાસ ઉપાય જેનાથી તમને થશે ઘણો લાભ અને દૂર કરશે ઘણી સમસ્યા તો ચાલો મિત્રો જાણીએ.ભારતના રસોડામાં વપરાતા અનેક મસાલાઓમાં આરોગ્ય સંબંધી અનેક રહસ્યો છિપાયા છે. ઈલાયચી, જીરુ, ધાણા અને લવિંગ ખાવાથી આરોગ્ય સંબંધી અનેક પરેશાનીઓમાંથી રાહત મેળવી શકાય છે.

આજે અમે તમને લવિંગના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. જે શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓ માટે રામબાણ છે.પેશાબ અથવા ટોયલેટ જતી વખતે ઘણાં લોકોને બળતરાની સમસ્યા થાય છે પરંતુ જો બળતરા વધુ થાય તો એ ચિંતાનો વિષય હોય શકે છે, કારણ કે તેનાથી કિડની પર ખરાબ અસર થઈ શકે છે. આ સમસ્યાને ડિસ્યૂરિયા કહે છે. આમાં બળતરાની સાથે દુખાવો પણ થઈ શકે છે.

જેથી આજે અમે આ સમસ્યા માટેનો અચૂક ઘરેલૂ ઉપાય જણાવીશું.પેશાબ અથવા ટોયલેટમાં બળતરા થતી હોય તો ધ્યાન આપો.એલચીનો ઉપાય આ સમસ્યા કરશે દૂર,ઘરે જ કરો આ સસ્તો ઈલાજ.લવિંગનુ સેવન કરવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે. પેટ સાથે જોડાયેલ પરેશાનીઓ અને ભૂખ ન લાગવાથી પરેશાન છો તો લવિંગનુ સેવન જરૂર કરો. મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ ચાવવાથી ફાયદો થાય છે.શરદી અને તાવ આવતા 1 ગ્લાસ પાણીમાં 1-2 લવિંગ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.

ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે.લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે.પેટમાં ગેસની તકલીફથી પરેશાન છો તો એ માટે એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ નાખી દો. હવે એ ઠંડુ થઈ જાય તો પી લો.શું હોય છે ડિસ્યૂરિયાની સમસ્યા જ્યારે પેશાબ કરતી વખતે પેશાબમાં બળતરા અથવા દુખાવો થાય છે.

ત્યારે તેને ક્લિનિકલ ભાષામાં ડિસ્યુરિયા કહેવામાં આવે છે. આ એક પ્રકારનું સંક્રમણ છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ ચેપ વધુ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા ઘણાં કારણોસર થઈ શકે છે, જેથી લક્ષણો પર ધ્યાન આપીને ડોક્ટર પાસે જવું જોઈએ અને ચેકઅપ કરાવવું જોઈએ. મોટાભાગે આ સમસ્યા પ્રાઈવેટ પાર્ટની સફાઈ ન રાખવાથી થાય છે, કારણ કે તેના કારણે સંક્રમણ થાય છે. ડાસ્યુરિયા પાણીના અભાવને કારણે પણ થઈ શકે છે, તેથી પુષ્કળ પાણી લેવાનું રાખો.

ઈલાયચીનું સેવન સામાન્ય રીતે મોઢું ચોખ્ખું કરવા માટે કે મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તે બે પ્રકારની આવે છે. નાની ઈલાયચી અને મોટી ઈલાયચી.(લીલી અને સફેદ ) જ્યાં મોટી ઈલાયચીને આપણે ખાવાનું ટેસ્ટી બનાવવા માટે એક મસાલાના તરીકે ઉપયોગ કરીએ છીએ, આમ તો નાની ઈલાયચી પણ તેવી રીતે જ કામ કરે છે અને સુગંધ વધારવામાં કામ લાગે છે. બન્ને ઈલાયચી આપણા સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર કરે છે.

ચાલો આજે આપણે જાણીએ કે તે આપના સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.ડિસ્યુરિયા માટે લવિંગ તેલ છે બેસ્ટ,લવિંગ ઘણી રીતે શરીર માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપને દૂર કરવામાં મદદ કરે છે. ધ્યાનમાં રાખો લવિંગની તાસીર ગરમ છે, જેથી તેનો વધુ ઉપયોગ નુકસાન કરી શકે છે. ડિસ્યુરિયાની સમસ્યા મટાડવા માટે ગરમ પાણીમાં લવિંગ તેલ મિક્સ કરીને તેનું સેવન કરો. આ ઉપાયને બે અઠવાડિયા સુધી અજમાવો.

થોડાં જ દિવસમાં પેશાબ અને ટોયલેટમાં બળતરા અને દુખાવો દૂર થઈ જશે. લવિંગ વાળ ખરવાથી લઈ પેટની સમસ્યાઓ માટે બેસ્ટ છે. એલચીનો ઉપાય,ખરાશ,જો ગળામાં તકલીફ છે અને ગળામાં દુઃખાવો રહે છે, તો સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે નાની ઈલાયચી ચાવી ચાવીને ખાવ તથા હુફાળા પાણીમાં પીઓ.સોજો,જો ગળામાં સોજો આવી ગયો હોય તો મૂળાના પાંદડામાં પાણીમાં નાની ઈલાયચી વાટીને સેવન કરવાથી ફાયદો થાય છે.

ઉલટી,મોટી ઈલાયચી ૫ ગ્રામ લઈને અડધા લીટર પાણીમાં ઉકાળી લો. જયારે પાણી ચોથા ભાગ નું રહે, ત્યારે ઉતારી લો. આ પાણી પીવાથી ઉલ્ટી બંધ થઇ જાય છે.જીવ ગભરાવો,જો તમે બસ કે ગાડીમાં બેસો ત્યારે જીવ ગભરાય અને ચક્કર આવી રહ્યા હોય તો તરત જ તમારા મોઢામાં ઈલાયચી નાખી દો. તમને તરત જ રાહત મળશે.ખાંસી,સર્દી-ખાંસી અને છીક થાય ત્યારે એક નાની ઈલાયચી, એક કટકી આદુ, લવિંગ તથા પાચ તુલસીના પાંદડા એક સાથે પાન માં મુકીને ખાવ.

શ્વાસ માં દુર્ગંધ,જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો દરેક ભોજન પછી ઈલાયચી નું સેવન જરૂર કરો.સતત આવતી હેડકી અટકાવે,હેડકીની તકલીફ ક્યારેક ક્યારેક શરુ યહી જાય છે. ક્યારેક ક્યારેક તે અટક્યા વગર કેટલીય વાર સુધી આવતી રહે છે. તેવામાં ઈલાયચી નું સેવન ખુબ ફાયદાકારક બની શકે છે. ઈલાયચીમાં તે ગુણ હોય છે જે હેડકી ની તકલીફ માંથી છુટકારો અપાવે છે.હ્રદય ના ધબકારાની ગતી સુધરે છે,ઈલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ રહેલા છે.

સાથે સાથે તે જરૂરી મીંઠા નો ભંડાર ગણવામાં આવે છે. કોઈ પણ માણસ નું લોહી શરીરમાં રહેલ તૈલી અને ઉતકો નું મુખ્ય તત્વ છે પોટેશિયમ. ઈલાયચી દ્વારા તેની ખુબ જ પ્રમાણમાં પુર્તી થાય છે. તેનાથી માણસ નું લોહીની ગતી કાબુમાં રહે છે.લોહીની ઉણપ ઓછી કરે છે,ઈલાયચીમાં રહેલ એક અગત્યનો ધાતુ એટલે કે તાંબુ. તે સિવાય તેમાં લોહાંશ, જરૂરી વિટામિન્સ જેવા કે રાઈબોફ્લાવિન, વિટામીન સી, અને નીયાસીન પણ રહેલા હોય છે.

આ બધા તત્વો ને લાલ રકતકણો ઉત્પન કરવા તથા તેને વધારવામાં મહત્વનું ગણવામાં છે.ઝેરીલા તત્વોને દુર કરે છે.શરીર માંથી ઝેરીલા તત્વોને નાશ કરીને દુર કરવામાં ઈલાયચી મદદ કર છે. આ ફ્રી રેડિકલ્સ નો પણ સામનો કરે છે. ઈલાયચી મેગ્નીજ નામના ખનીજનો પણ મોટો સ્ત્રોત છે. મેગનિજ થી એવા એન્જાઈમ્સ પેદા થાય છે જે ફ્રી રેડિકલ્સ ને નાશ કરીને ખાઈ જાય છે. તેમાં ઝેરીલા તત્વો ને શરીરની બહાર કાઢીને ફેકી દેવાની તાકાત હોય છે. જેનાથી શરીર કેન્સર જેવા મહા રોગો નો પણ સામનો કરવા માટે સક્ષમ બની જાય છે.

એલચીનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પણ અનેક સમસ્યાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી મોઢાની દુર્ગંધ પણ દૂર થઈ શકે છે. એલચીમાં એવા ગુણો રહેલાં છે જે પેશાબ અને ટોયલેટમાં થતી બળતરા અને દુખાવો દૂર કરી શકે છે. તેમા ઉપચાર માટે રોજ 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી એલચીનો પાઉડર મિક્સ કરીને તેનું સેવન કરો. જો તમને એસિડિટીની સમસ્યા છે તો ઠંડા દૂધમાં એલચી પાઉડર મિક્સ કરીને પીવાથી તરત રાહત મળે છે. સાથે જ પેટને ઠંડક પણ પહોંચે છે.