જો તમે પણ તમારા વધતા વજન ને ઓછું કરવા માંગો છો તો,કરો માત્ર આ વાતો નુ કરો પાલન……સડસડાટ ઉતરશે વજન

0
479

આજના સમયમાં વધારે લોકો મોટાપાથી વધુ મુશ્કેલીમાં રહે છે અને વજન ઓછું કરવા માટે સખત મહેનત કરે છે.પરંતુ તો પણ પોતાના વજનને ઓછું નથી કરી શકતા. હકીકતમાં, ખોટા પ્રકારનાં ખોરાક ખાવાથી વજન વધે છે અને વધારે વજન હોવાથી ઘણા પ્રકારના રોગ લાગવાનું જોખમ વધી જાય છે. એટલા માટે જો તમારું વજન ઘણું વધારે છે તો તમે નીચે બતાવામાં આવેલા ઉપાયોને અનુશરો. આ ઉપયોગની મદદથી વજનને ઓછું કરી શકાય છે.મોટાપાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ગજબના ઉપાય.

ખાવાનું ખાધા પછી પાણી ન પીવો.ખાવાનું ખાધા પછી તમે પાણી પીવાથી બચો. ડૉક્ટરના અનુસાર ભોજન કર્યા પછી પાણી પીવું સેહદ માટે સારું નથી હોતું અને જે લોકો ભોજન કર્યા પછી તરત પછી પાણી પીવે છે. તે લોકોની કમર પર ચરબી વધી જાય છે. એટલા માટે તમે ખાવાનું ખાધા પછી 1 કલાક પછી જ પાણી પીવો. આ ઉપરાંત તમે કોઈ દિવસ ઉભા રહીને પાણી ન પીવો.

ભૂખથી વધારે ખાવાનું ન ખાવું.વધારે ખાવું એ પણ મોટાપા થવાનું મુખ્ય કારણ હોય શકે છે. એટલા માટે તમે ઓવર ઇટિંગના કરો અને એટલું જ ખાવાનું ખાવ જેટલી તમને ભૂખ હોય. જે લોકો ઓવર ઇટિંગ કરે છે એ લોકોનું વજન એકદમ વધી જાય છે અમે તેમનું વજન કાબુમાં નથી આવી શકતું.

ફાયબર યુક્ત ખાવાનું ખાઓ.તમે ફક્ત તાકાતવર અને ફાયબર યુક્ત ખાવાનું ખાવ. રોટલી, ચોખા, દૂધ અને દહીંનો ખાવાથી વજન નથી વધતું. એટલા માટે તમે આ વસ્તુને તમારા ખોરાકમાં સામેલ ન કરો. તળેલું ખાવાનું, બટાકા અને બર્ગર જેવી વસ્તુઓ ખાવાથી બચો.

રોજ કસરત કરો.કસરત કરવીએ આરોગ્ય માટે ઘણું સારું હોય છે અને કસરત કરવાથી શરીર ફિટ રહે છે અને વજન પણ નથી વધતું. એટલા માટે તમે રોજ ઓછામાં ઓછી 20 મિનિટ સુધી કસરત કરો અથવા તો જોગિંગ કરો.

પાણી અને મધ ખાઓ.હળવા ગરમ પાણીમાં મધ નાખી પીવું આરોગ્ય માટે સારું હોય છે. જે લોકો દરરોજ સવારે ખાલી પેટ મધ વાળું પાણી પીવે છે એ લોકોની ચરબી જાતે જ ઓછી થવા લાગે છે.

ઘી અને દૂધ જરૂર ખાઓ.ઘણા લોકો માને છે કે ઘી અને દૂધ ખાવાથી વજન વધે છે. તે ખોટું છે ઘી અને દૂધને ખાવું આરોગ્ય માટે ફાયદાકારક છે અને આને ખાવાથી પેટ નથી વધતું એટલા માટે તમે રોજ મલાઈ વગરનું દૂધ પીવો અને એક ચમચી ધી પણ ખાવ.

રોજ યોગ કરો.ભુજંગાસન, શલભાસના, ઉત્તપાદદાસન, સર્વાગાસન, હલાસન અને સુર્ય નમસ્કાર આસન કરવાથી પણ વજન ઓછું થવા લાગે છે. એટલા માટે તમે રોજ સવારે આ પાંચ આસન થોડી વાર માટે કરો. આ આસનોને નિયમિત રૂપથી કરવાથી તમારું વજન પોતાની જાતે જ ઓછું થવા લાગશે. સાથે જ તમારૂ શરીર એક્ટિવ બન્યું રહેશે.ઉપર બતાવેલી વાતોનું પાલન કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે અને તમે એક ફિટ શરીર મેળવી શકશો.