જો તમે પણ કુંવારા છો અને નથી મળી રહી, યુવતી તો જાવ આ જગ્યાએ અહીં પાણીની બોટલનાં ભાવે મળે છે યુવતીઓ…..

0
524

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું.મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યો છું જ્યાં માત્ર 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ ભાડે મળે છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ લોકો પોતાની સ્ટોરી માં અલોન લખતા હોય છે એટલે કે તેઓની લાઇફમાં કોઈ યુવતી એટલે કે તેમની પાર્ટનર નથી.મિત્રો આજકાલ કોલેજમાં જાય એટલે ભણવાનું છોડી ને છોકરાઓ ગર્લફ્રન્ડને શોધવા નીકળી પડતાં હોય છે.પરંતુ તેમનું નસીબ કામ નથી કરતી.મિત્રો આ લેખમાં એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં માત્ર 10 રૂપિયામાં ગર્લફ્રન્ડ ભાડે મળે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વિશ્વમાં અજીબો-ગરીબ વિચિત્ર વાક્યોની કમી નથી. જો તમે વિશ્વભરમાં 2-4 આશ્ચર્યજનક સમાચાર વાંચવા માંગો છો, તો તમને 25-30 સમાચાર કહાનીઓ મળશે. તો આજે અમે આપણએ આવાજ અજીબ સમાચાર વિશે જાણએ જેના વાંચ્યા પછી તમને વિચારવા પર મજબુર થઇ જશો. આજના આ યુગમાં યુવાનો હંમેશાં તેમની એકલતા દૂર કરવા માટે જીવનસાથીની શોધમાં હોય છે. દુનિયાની છોકરી અથવા છોકરો ગમે તે હોય, તેઓ તેમની દિવની વાત કહેવા માટે અને તેમની સાથે સમય પસાર કરવા માટે ગર્લફ્રેન્ડ્સ અથવા બોયફ્રેન્ડને તેમના હૃદયમાં સ્થાન બનાવે છે.

પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં છોકરાઓ લાંબા સમય સુધી ગર્લફ્રેન્ડ બનાવી શકતા નથી, તેથી તેઓ ટૂંકા સમય માટે ગર્લફ્રેન્ડ બનાવીને સુખ અને દુખ વહેંચે છે. તમને આ સમાચારમાં ઘણા આઘાતજનક તથ્યો જોવા મળશે. જેનો મતલબ છે કે, ટૂંકા ગાળા માટે ફક્ત 20 મિનિટ છે.ચીનના ગુઆંડોંગ પ્રાંતમાં, કોઈપણ છોકરો માત્ર 10 રૂપિયા ખર્ચ કર્યા પછી 20 મિનિટ માટે ગર્લફ્રેન્ડને રાખી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુઆંડોંગમાં ‘ધ વાઇટિલિટી સિટી ઇન હુઆન સિટી’માં ખૂબ જ ખાસ પ્રકારનો સ્ટોર છે.

આ સ્ટોરમાં એક ખાસ કિસ્મ સ્થિત છે, જેના પર ખૂબ જ સુંદર છોકરીઓ હોય છે.કેવી રીતે મળશે ગર્લફ્રેન્ડ ભાડે, દક્ષિણ ચીનમાં ગુઆંડોંગ શહેરમાં સ્થિત ધ વાઇટલિટી સિટી શોપિંગ કોમ્પ્લેક્સમાં આ સ્કિમ ચાલી રહી છે, મોલના ગેટ પાસે સુંદર યુવતીઓ ઉભી રાખવામાં આવી છે. જે પણ યુવતી પસંદ હોય તેને તમે ગર્લફ્રેન્ડ તરીકે રાખી શકો છો. પોતાની પસંદની ગર્લફ્રેન્ડ પસંદ કર્યા બાદ છોકરાઓને એક ‘ક્યૂઆર કોડ’ આપવામાં આવશે જેને પસંદ કરેલી યુવતીના ફોનમાં સ્કેન કરવાનો હોય છે. કોડ સ્કેન કરતાં જ તે યુવતી 20 મિનિટ માટે ગર્લફ્રેંડ બની જશે.

જેને તે મોલમાં ક્યાંય પણ ફેરવી શકે છે. જો છોકરો ઇચ્છે તો તે 20 મિનિટ પૂરી થાય તે પહેલાં વધુ 10 રૂપિયા આપીને સમય મર્યાદા વધારી શકે છે.આ છે ઓફરના નિયમો, શોપિંગ મોલ એ ગર્લફ્રેન્ડ ભાડે રાખવાની ઓફરમાં કેટલીક સરતો પણ રાખી છે, શરત નંબર એક જેમાં પસંદ કરેલી યુવતીને તમે ટચ કરી શકો નહીં, શરત નંબર બે- યુવતીને તમે માત્ર મોલની અંદર જ ફેરવી શકશો, તેને મોલની બહાર નહીં લઇ જઇ શકો, શરત નંબર ત્રણ- 10 રૂપિયામાં 20 મિનિટનો સમય જ વિતાવી શકશો, વધુ સમય માટે વધુ પૈસા ચૂકવવાના રહેશે.

મિત્રો બીજી એક એવી જગ્યા છે જ્યાં માત્ર 500 રૂપિયામાં પત્ની મળે છે.આજે વિશ્વમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જ્યાં મહિલાઓએ તેમની પ્રતિભા સાથે તેમની ઓળખ કરી ન હોય. તેમ છતાં પણ, ભારતના ઘણા સ્થળોએ મહિલાઓ સાથે જોડાયેલ કેટલીક કુપ્રથાઓ આજેપણ ચાલુ છે. આ પ્રથાઓ વિશે ખરેખર જાણીને બધાને આશ્ચર્ય થાય છે! આજે, અમે તમને મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામોમાં માનવામાં આવતી પ્રથા વિશે કહીશું, જે જાણીને તમને પણ આશ્ચર્ય કરશે.અહીં ભાડા પર આપવામાં આવે છે પત્ની.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના શિવપુરી ગામમાં માત્ર 500 રૂપિયામાં ભાડેથી પત્ની મળી જાય છે. આ ગામમાં આ વ્યવહારને ‘ઘડીચા પ્રથા’ કહેવાય છે. ધડીચા પ્રથા અંતર્ગત લગ્ન નથી થતા. પરંતુ 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી, સાક્ષીઓની સહી લીધા બાદ યુવતી કરાર કરનાર યુવકને સોંપવામાં આવે છે. આ કરાર મહિના અથવા વર્ષ માટે કરવામાં આવતો હોય છે.

15 હજારથી 25 હજાર સુધીની કિંમત. આ કિસ્સામાં છોકરી અને છોકરાવાળા સૌ પ્રથમ એક કિંમત નક્કી કરે છે. જે 500 થી લઇને 50,000 રૂપિયા સુધી હોય છે. અહીં દુર-દુરથી લોકો છોકરી ભાડે લેવા માટે આવે છે. ગુજરાતમાં પણ જોવા મળે છે આ પ્રથા,આ પ્રથા માત્ર શિવપુરીના ગામમાં જ નહીં પરંતુ ગુજરાતના કેટલાક ગામોમાં પણ ઘડીચા પ્રથા જોવા મળે છે. આ પ્રથા આશરે 10 દાયકાથી ચાલી આવે છે પરંતુ આજસુધી હજી કોઇએ અવાજ ઉઠાવ્યો નથી.

શું છે કારણ, કેટલાક ગામડાઓમાં છોકરીઓની અછત જોવા મળે છે. તો વળી કેટલાક લોકો છોકરીના જન્મતા જ મારી નાંખે છે. કેટલાક તો ગર્ભમાં જ તેને મારી નાખે છે. આવા કારણોસર પણ છોકરીઓની સંખ્યા ઘણી ઘટાડો નોંધાયો છે અને તેની સામે છોકરાઓની સંખ્યા સતત વધી રહી છે.

તેના કારણે ઘણા છોકરાઓને કુંવારા રહેવું પડી રહ્યું છે. તેનો ફાયદો ઉઠાવતા કેટલાક લોકોએ પ્રથાના નામે પોતાના ઘરની છોકરીઓને ભાડે આપવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે.એશિયાનું સૌથી મોટું રેડલાઈટ માર્કેટ ભારતમાં- 120 રૂપિયામાં મળશે તમને યુવતીઓ. આપનો ભારત દેશ તેની સમૃદ્ધિમાટે ફેમસ આખી દુનિયામાં છે પણ આપણા જ દેશની એક એવી વાસ્તવિકતા છે કે જેને આપણે આંખ સામેથી દૂર નથી કરી શકતા.

આ છે પ્રોસ્ટિટ્યુશન ગુજરાતમાં તો ખુબજ ઓછા પ્રમાણમાં આ છે પણ આ ભારતમાં અને ખાસ કરી ને કોલકત્તામાં લિમિટ બહારનું પ્રમાણ છે.આજે વાત કરીએ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું 5 મુ રેડલાઈટ માર્કેટ સોનાગાચી ની કોલકત્તામાં જ આવેલું આ માર્કેટ છે. જ્યાં 120 રૂપિયા થી 300 રૂપિયા સુધીમાં અહી યુવતીઓ મળે છે. એક રાત માટે પણ 1500 થી 200 રૂપિયાના ખર્ચે અહીં યુવતીઓ મળે છે.

સોનાગાચીમાં એક સર્વે મુજબ 8000 થી વધુ મહિલાઓ 30 વર્ષથી નાની છે અને અહીંની કુલ મહિલાઓ 12000 થી વધુ છે. અહીં એક જ મકાનમાં 10-10 મહિલાઓ સાથે રહેતી હોય છે. હાલ સોનગચીમાં ઘણાં એનજીઓ કામ કરી રહ્યા છે જે સારી બાબત છે. અહીં તમામ 18 વર્ષથી ઉપરની મહિલાઓનું વેચાણ થાય છે. અમુક કિસ્સાઓમાં 15 વર્ષની ઉંમર પણ પકડાઈ હતી. સોનાગાચી એક એવો એરિયો છે, જેમાં મહિલાઓના શરીરને વધુ હરયુભર્યુ બનાવવાં માટે ઇન્જેક્શન આપી ને એને જલ્દી આ ધંધામાં લાવી દેવામાં આવે છે.

અહીં 18 વર્ષ ની યુવતીઓ પણ 120 રૂપિયાથી કિંમત થાય છે. જોકે એક આખો આ સલ્મ વિસ્તાર જેવો જ છે. આ ઉપરાંત અહીં અમુક કિસ્સામાં ગ્રાહકોને લૂંટયાના પણ બનાવો છે. પણ હા સોનાગાચી માં તમે ડાયરેકટ ના જાઇ શકો. અહીં તમને આ માર્કેટમાં દલાલો ફરતા મળશે, જો કોઈએ જવું હોય તો અહીં એમના તૃથ જ જવું પડે જો ડાયરેકટ જાય તો અહીં લૂંટપાટ ના કેશો પણ થાય છે. અહીં ના તમામ કોઠાના દલાલો બહાર બેઠા જ હોઈ છે જેઓ મોટું કમિશન ચાર્જ કરે છે.

અહીં આજુબાજુના રાજ્યોથી અને મૂળ કલકત્તાની છોકરીઓ રાખવામાં આવે છે. જેમને લીગલી કે ઈંલીગલી ઉઠવવામાં આવે છૅ. હાલ ત્યાંની મમતા બેનર્જી સરકાર દ્વારા આમને લોકલ લેવલ ઉપર અલગ રોજગાર આપવા માટે રોજગાર ગૃહો બનાવવામાં આવ્યા છે.અહીં 70 વર્ષથી ઉપરની મહિલાઓ હવે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે, જો તેમને અમુક રકમ ભીખમાં ના મળે તો તેમને ત્યાં ભોજન પણ આપવામાં આવતું નથી. હવે કાંઈક ને કંઈક રીતે આ વૃધ્ધ મહિલાઓ પણ આ દળદલ ને સુધારવામાં માંગે છે.

અહીં દરવર્ષે હજારો લોકો આવે છે. જેમાંથી મોટાભાગના લોકો પોતાની મોજમસ્તી કોલગલ જોડ કરવા માટે જ આવે છે. અહીં વેશ્યાઓ ના બાળકોને ભણાવવા માટે સ્કૂલો પણ હવે ઓપન થઈ ચૂકી છૅ અને તેમના રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે જ્યાં એક તરફ આપણે આપણું ભારત સમૃદ્ધ કેહતા હોઈ તો એક તરફ આવા ભારત પર પણ આપણે નજર નાખવી જોઈએ જેને આપણે સુધારવું પડશે.