જો તમે તમારી કિસ્મત બદલવા માંગો છો તો દૂધના કરો આ ઉપાય, મા લક્ષ્મી રહેશે હમેશા તમારા ઘરમા…

0
473

જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા બધા ઉપાય બતાવામાં આવ્યા છે જેને અપનાવીને વ્યક્તિ પોતાના જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકે છે. આજ ઉપાયોમાં એક દૂધનો ઉપાય બતાવામાં આવ્યો છે. તમે દૂધનો ઉપાય કરીને પોતાના કામકાજમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, આ ઉપરાંત ઘરમાં ચાલી રહેલી પૈસાથી સબંધિત મુશ્કેલીઓને પણ તમે દૂધનો ઉપાય કરી ને દૂર કરી શકે છે,જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દૂધ ને ચંદ્રમા નું કારક માનવામાં આવે છે,દૂધમાં ખાંડ નાખીને મંગળ અને કેસર અથવા હળદર નાખીને ગુરુનો ઉપાય કરવામાં આવે છે. દૂધને સાંપ ને પણ પીવડાવામાં આવે છે જો દૂધ સાપને પીવડાવામાં આવે તો આનાથી રાહુથી મળવા વાળા ખરાબ પ્રભાવ દૂર થાય છે આ ઉપરાંત દૂધ શિવલિંગ પર પણ ચડાવામાં આવે છે.

આ પ્રકારના દૂધના ઘણા ઉપાય છે જે ઘણાં ફાયદામંદ માનવામાં આવે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી દુધના થોડાક એવા ઉપાય કહેવાના છે જેને જો તમે કરો છો તો એનો પ્રભાવ તમને તરત જ જોવા મળશે, દૂધના આ ઉપાયોને કરવાથી તમારા જીવનની મુશ્કેલીઓ તરત જ દૂર થઈ શકે છે.

આવો જાણીએ દૂધના આ ઉપાયો વિશે.જો કોઈ વ્યક્તિના ઉપર ખરાબ નજરનો પ્રભાવ છે અથવા ધન પ્રાપ્તિની ઈચ્છા છે તો આના માટે રવિવારની રાત એ સુતા સમયે એક ગ્લાસમાં દૂધ ભરીને પોતાના માથા આગળ રાખીને સુઈ જાવ પરંતુ તમને આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જે દૂધ તમે સિરહાને રાખશો એ પડવું ના જોઈએ, આ ઉપરાંત બીજા દિવસે સવારે ઉઠીને તમારા નિત્ય કર્મોથી નિવૃત્તિ થઈને દૂધને કોઈ બાવળના વૃક્ષના મૂળમાં નાખી દો. આ ઉપાય તમારે દરેક રવિવારની રાત્રે કરવો પડશે, આ ઉપાય ને કરવાથી ખરાબ નજરનો દોષ દૂર થાય છે અને તમારા બગડેલા કર્યો બનવા લાગે છે. આ ઉપરાંત બીજા રસ્તા પણ હાસિલ થાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની ખરાબ અસર જોવામાં આવી રહી છે તો આ સ્થિતિમાં સોમવારના દિવસે સવારે જલદી ઉઠી જાઓ આ ઉપરાંત નહીં ધોઈ ને તમારા નજીક કોઈ પણ શિવ મંદિરમાં જઈને ત્યાં શિવલિંગ પર કાચું દૂધ ચડાવો. આ ઉપાય તમારે સતત સાત સોમવાર સુધી કરવો પડશે. આનાથી તમારી બધી મનોકામનાઓ પુરી થશે અને કુંડલીમાં હાજર ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ દૂર થશે.

જો તમે વિચારો છો કે તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ હોય તો તમે એક લોખંડના વાસણમાં પાણી, ખાંડ, દૂધ અને ધી મિલાવી દો અને તેને પીપળાના જાળ નીચે ઉભા રહી પીપળાના મૂળમાં અર્પિત કરો, આનાથી તમારા ઘરની અંદર લક્ષ્મીનો વાસ રહશે.

જો તમે કોઈ જૂની બીમારીથી ખુબ પરેશાની ચાલી રહ્યા છો, ઈલાજ કરાવ્યા પછી પણ કોઈ પ્રભાવ નથી પડી રહ્યો તો આવામાં તમે સોમવારના દિવસે રાત ના 9:00 વાગ્યે પછી કોઈ શિવ મંદિરમાં જાઓ અને પાણીમાં કાચું દૂધ નાખીને શિવલિંગ પર અર્પિત કરો, આની સાથે જ તમે “ओम जूं स:” નો જાપ કરો. તમારે આ ઉપાય દરરોજ કરવો પડશે અને આ મંત્રોનો જાપ 108 વાર કરો, થોડાક જ દિવસોમાં તમને તમારી બીમારીથી મુક્તિ મળી જશે