જો શરીર નું આ અંગ હલતું દેખાઈ તો સમજો કે મળવાનો છે તમને એક સુંદર સ્ત્રીઓ સાથ…

0
714

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે પુરુષના શરીરનો જો ડાબો ભાગ ફડકે છે તો ભવિષ્યમાં એને કોઇ દુખદ ઘટનાનો સામનો કરવો પડી શકે છે. તો બીજી બાજુ શરીરના જમણા ભાગમાં હલચલ રહે છે તો એને જલ્દીથી કોઇ ખુશખબરી સાંભળવા મળે છે.

જ્યારે મહિલાઓના મામલે આ ઊંધું છું, મતલબ એનો ડાબો ભાગ પકડવામાં ખુશખબરી અને જમણા ભાગમાં પકડવાથી ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે તમારું કાન ફફડે છે તો પછી સમજો કે તમારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ થશે. જો કપાળ ફફડાવશે, તો સમજો કે તમને ભૌતિક સુખની પ્રાપ્તિનો સંકેત મળી રહ્યો છે.જો તમારી ડાબી આખ સતત ફફડી રહી છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તે શારીરિક પીડા સૂચવે છે.જો તમને તમારી હથેળીમાં ફફડાટ લાગે છે તો તમારે થોડી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારી પીઠ ફાટી રહી છે, તો પછી સમજો કે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. માટે તૈયાર મેળવો.કોઇ વ્યક્તિના માથા પર જો હલચલ રહે છે તો એને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે તો બીજી બાજુ કાનપટ્ટી પકડવા પર ધન લાભ થાય છે.

જો વ્યક્તિની જમણી હાથ ફફડે છે તો એ એવી વાતનો સંકેત છે કે એની તમામ ઇચ્છાઓ પૂરી થવાની છે અને જો એને ડાબી આંખ ફફડે છે તો એને જલ્દીથી કોઇ સારા સમાચાર મળી શકે છે. પરંતુ જો જમણી આંખ ઘણા સમય અથવા દિવસોથી ફરકતી હોય તો એને લાંબી બિમારીની તરફ ઇશારો કરે છે. જો કોઇ માણસના હોઠ ફડકી રહ્યા છે તો એનો અર્થ છે કે એના જીવનમાં નવો મિત્ર આવવાનો છે.

જો તમારી હથેળીમાં હલચલ રહે છે તો એ વાતની તરફ ઇશારો કરે છે કે તમે જલ્દીથી કોઇ મોટી સમસ્યામાં ફસાવાના છો અને આંગળીઓ ફડકે છે તો એવો ઇશારો થાય છે કે કોઇ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે.જો તમારો જમણો ખભો ફડકે છે તો એ વાતનો સંકેત છે કે તમને અત્યાધિક ધન લાભ થવાનો છે. જ્યારે ડાબા ખભો ફડકવાથી તમને જલ્દીથી સફળતા મળશે. પરંતુ બે ખભા એક સાથે ફફડે છે તો એ કોઇની સાથે તમારી મોટી લડાઇ દર્શાવે છે.

પીઠ ફફડવાનો અર્થ છે કે તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.જો તમારી જમણી કોણી ફડકે છે તો એ વાતની તરફ ઇશારો કરે છે કે ભવિષ્યમાં તમારી કોઇની સાથે લડાઇ થવાની છે. પરંતુ ડાબી કોણી ફડકવા પર એવું જણાવે છે કે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધવાની છે.જમણી તરફ જાંઘ ફફડે છે તો એ વાત દર્શાવે છે કે તમારે શર્મિદગીનો સામનો કરવો પડશે અને ડાબી જાંઘ ફડકવા પર ધન લાભ થવાનું માનવામાં આવે છે.

બીજી માહિતી જણાવવા જઈ રહ્યા છે જેમાં આપણા શરીર ની રચના મુખ્યત્વે હાડકા તથા સ્નાયુઓ ની બનેલી હોય છે. આ બંને ના સમન્વય ના કારણે આખા શરીર નુ નિર્માણ થયેલુ છે. તેમા પણ આપણા શરીર મુકતપણે કાર્યરત રહી શકે છે તેની પાછળ નુ કારણ છે સ્નાયુઓ. આમ શરીર મા થતા જુદા-જુદા ફેરફારો ને કારણે સ્નાયુ ઓ ના સ્વરૂપ તથા તેના લચીલાપણા મા બદલાવ આવતુ રહે છે.

ઘણી વખત શરીર મા સ્નાયુ ઓ ને લગતી તકલીફો આવતી રહેતી હોય છે. જેના માટે આપણે શરીર મા રહેલા વિટામીન્સ તથા મિનરલ્સ ના ઘટાડા ને જવાબદાર ગણીએ છીએ. પરંતુ આ શારીરક ફેરફાર પાછળ અમુક વૈજ્ઞાનિક કારણો પણ રજુ થયા છે જેના વિશે આજે આ લેખ મા ચર્ચા કરીશુ. આમા નો એક છે નસ ખેંચાઈ જવી. સામાન્ય રીતે લોકો ને અવારનવાર કાર્યસ્થળે તથા તો આરામ કરતા હોય ત્યારે નસ ખેચાઈ જવા ની સમસ્યા ઊભી થતી હોય છે.

આ સમસ્યા સ્નાયુ સંબંધિત છે. આ પાછળ નુ વૈજ્ઞાનિક કારણ ડૉ. સુશીલ શાહ સમજાવે છે તથા જણાવે છે કે , સામાન્ય રીતે કોઈપણ અંગ નો વધૂ પડતો ઉપયોગ થાય છે ત્યારે તેની નસ કડક થઈ જાય છે અને પરીણામે તે સ્નાયુ ની નસ ખેંચાઈ છે તથા પીડા થાય છે. આ વસ્તુ મોટાભાગે પગ મા થતી હોય છે. જે લોકો અવારનવાર આ સમસ્યા થી પીડાતા હોય તેમણે જેમ બને તેમ વધુ મા વધુ પાણી પીવા ની તસ્દી લેવી.

બીજુ છે હેડકી આવવી. સામાન્ય રીતે કોઈ ને હેડકી આવે એટલે આપણે એવુ અનુમાન લગાડી એ છીએ કે આપણ ને કોઈ યાદ કરે છે. પરંતુ , આ પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. ડૉ. સુશીલ જણાવે છે કે , આપણા શરીર ના છાતી તથા પેટ ના મધ્ય ભાગ મા જઠરાગ્નિ આવેલી છે.આ જઠરાગ્નિ ગેસ એસીડીટી ની તકલીફ થાય તથા શરીર મા ઈલેક્ટ્રોલાઈટ્સ નુ પ્રમાણ ઘટે ત્યારે એક અલગ જ પ્રકાર નુ ઈરિટેશન ઊભુ થાય છે ને પરીણામે હેડકી આવે છે. જો કોઈ વધુ પડતી હેડકી આવવા ની સમસ્યા થી પીડાઈ રહ્યુ હોય તો તેમ્ણે તેમના આહાર તથા પીવા ના પાણી બાબતે કાળજી લેવી.

ત્રીજુ છે દેહ ના કોઈ ભાગ મા ખાલી ચડી જવી. આ પાછળ નુ તથ્ય સમજાવતા ડૉ. સુશીલે કહ્યું કે , જ્યારે કોઈ માણસ દેહ ના ભાગ ને લાંબા સમયગાળા સુધી એક જ જગ્યા એ દબાણ આપે છે ત્યારે તેની અંદર સ્નાયુની નસો પણ દબાય છે. પરીણામે લોહી નુ પરીભ્રમણ અસ્તવ્યસ્ત થઈ જાય છે ને ખાલી ચડવા ની ફરીયાદ રહે છે. જે લોકો વારંવાર આ સમસ્યા પીડાતા હોય તેઓ મા વિટામિન્સ નુ પ્રમાણ ઓછુ હોય. જેથી , તેમણે આ સમસ્યા નુ નિવારણ લાવવા વધુ પડતો પૌષ્ટીક આહાર લેવા નો આગ્રહ રાખવો.

છેલ્લુ છે આંખ ફરકવી. આ આંખ ફરકવાને લોકો શુભ અશુભ ના સંકેતો સાથે જોડે છે તથા ઘણા વ્યક્તિ ઓને તો શરીર ના અન્ય અંગો પણ ફરકતા હોય છે. આ પાછળ ના સચોટ વૈજ્ઞાનિક કારણ વિશે માહિતી આપતા જણાવે છે કે , “ શરીર ના સ્નાયુ જ્યારે સાવ ખેચાયેલી પણ ના હોય તથા સાવ મુક્ત પણ ના હોય અને તેના ટોન મા વધારા-ઘટાડા નુ પ્રમાણ જોવા મળતુ હોય ત્યારે સ્નાયુ ઓ ફરકે છે. આ સમસ્યા થી પીડાતા લોકોમા વિટામિન્સ ની ઊણપ જોવા મળે છે. જેથી , તેમણે વધુ પડતા વિટામિન ધરાવતો આહાર ગ્રહણ કરવો જોઈએ.