જો આ લક્ષણો જોવા મળે છે તો સમજો તમને પણ આવવાનો છે હાર્ટ એટેક, અત્યારે જ જાણી લો….

0
387

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ હાર્ટ એટેક એ એક ગંભીર સમસ્યા છે જેને સામાન્ય રીતે હાર્ટ એટેક પણ કહેવામાં આવે છે શું તમે જાણો છો કે જ્યારે સ્થિર ચરબીના હુમલાને લીધે આપણા હૃદયમાં લોહી વહન કરતી એક અથવા વધુ ધમનીઓમાં અવરોધ આવે છે ત્યારે મોટાભાગના લોકોને હાર્ટ એટેક આવે છે. તે ગયી.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે પહેલા ફક્ત વૃદ્ધ લોકો હાર્ટ એટેક લેતા હતા પરંતુ આજના તણાવપૂર્ણ જીવનને કારણે યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે તેનાથી બચવા માટે આજે અમે તમને આવી વસ્તુ આપીશું. અમે તમને જણાવી રહ્યા છીએ કે સતત 3 દિવસ સુધી ખાવાથી તમારે જીવનમાં ક્યારેય હાર્ટ એટેકનો પાર ન આવે.સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે.

લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે.આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે. જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી, ઇંડા અને માંસનું સેવન કરે છે તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે.

આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે.એવા માં હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે થે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. જેના કારણે તે સમયે તેનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. જો પ્રારંભમાં જ હ્રદય સાથે સંબંધિત બીમારીઓનો ખ્યાલ આવી જાય તો આ બીમારીનો ઇલાજ સંભવ છે.

આ માટે આજે અમે તમને 7 એવા લક્ષ્ણ બતાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે જાણી શકો છો કે, તમને હ્રદય રોગ છે કે નહીં.હ્રદયમાં અવસ્થતાનો અનુભવ થવો હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.

શ્વાસ લેવામાં તકલીફ થવી જો તમને શ્વાસ લેવામાં બળ લગાવવો પડે છે અથવા થોડું વધારે ચાલવામાં પણ તમે હાંફી જાવ છો તો આ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સંકેતો પણ તમારી હ્રદયની બીમારીને આવકારવાના જ છે.વધારે પ્રમાણમાં પરસેવો આવવો મે અને જૂનની ભીષણ ગરમીમાં પસરેવો આવે તો આ વાતને સ્વાભાવિક માની શકાય છે, પરંતુ જો તમને ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પણ પરસેવો આવી રહ્યો છે તો તમારે તરત જ મેડિકલ પરામર્શ લેવાની જરૂર છે.

જીવ મચલવો નિયમિક રૂપથી જો તમારો જીવ મચલી રહ્યો હોય તો તે હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું, કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે.હાથનું સુન્ન પડી જવુ જો તમારા હાથ વારં-વાર સુન્ન પડી જાય છે તો આ એક હ્રદય રોગનું કારણ બની શકે છે.

આ સંકેતને તમે જો અણદેખો કરશો તો તમને પેરાલાઇસિસનો અટેક પણ આવી શકે છે, જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઇ જાય છે.જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દે જો શરીરનો કોઇ ભાગ કામ નથી કરી રહ્યો તો આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડોક્ટરથી સલાહ લઇ લેવી. શરીરના અંગો જેવા કે ખંભો, હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વગેરે હોય શકે છે. બોલતી સમયે અસ્પષ્ટ ઉચ્ચારણ કરવુ જો તમે બોલવા મુશ્કેલી અનુભવી રહ્યા છો તો આ હાર્ટ અટેકની ચેતાવણી બની શકે છે. જો તમે એવું અનુભવી રહ્યા છો કે તમે આ બીમારીથી પીડિત છો તો પોતાના કોઇ મિત્ર કે સંબંધીથી પૂછપરછ કરીને તેમની મદદ લેવી અને તેમને પુછવું કે શુ તેમને તમારી વાત સમજવામાં મુશ્કેલી થઇ રહી છે.

આજની અસ્ત વ્યસ્ત અને ભાગદોડવાળી લાઈફમાં જો સૌથી વધુ કોઈને શ્રમ પડે છે તો તે છે આપણું દિલ. જેમ-જેમ લાઈફસ્ટાઈલમાં બદલાવ આવે છે તેમ-તેમ દિલથી સંબંધિત પરેશાનીઓ પણ વધતી જાય છે. એક સર્વે મુજબ ભારતમાં 2030 સુધી 35.9 ટકા લોકો દિલની બીમારીને કારણે મૃત્યુ પામી શકે છે. દિલની બીમારી આપણી ખાન-પાનની ખોટી આદતો અને સ્ટ્રેસને કારણે થાય છે.

આ જ કારણથી સમય રહેતાં તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓ વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે. અમે તમને 12 એવા રિસ્ક ફેક્ટર બતાવવાના છે જેને જાણીને તમે યોગ્ય સમયે સાવધાન થઈ શકો છો અને દિલની બીમારીઓથી બચી શકો છો.વધતી ઉંમરના કારણે દિલની બીમારીઓ થવા પાછળ ઉંમર બહુ મહત્વ રાખે છે. 60થી વધારે ઉંમર થવા પર કે તેનાથી પહેલાં 40 ટકા લોકોની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે.

જ્યારે સ્ત્રી પુરૂષ 40ની ઉંમર વટાવે છે ત્યારે દિલની બીમારી થવાનો ખતરો વધી જાય છે. જો સ્ત્રીઓને દિલની બીમારી સિવાય કોઈ અન્ય બીમારી ન હોય તો 55 વર્ષની ઉંમર બાદ રાહત થવાની સંભાવના રહે છે.પારિવારિક ઈતિહાસ જો તમારા ઘરમાં કોઈને પણ દિલની બીમારી હોય તો સંભવ છે કે તમે પણ આ બીમારીના શિકાર થઈ શકો છો પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું.

છતાં પણ થોડું જોખમ તો રહે છે. જેથી ડોક્ટર સૌથી પહેલાં તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછે છે. જો તમારા ઘરમાં કોઈને પણ 55 વર્ષથી પહેલાં હાર્ટએટેક આવે છે તો ખતરો વધી જાય છે. જેથી ફેમિલીમાં આવી સમસ્યાઓને અવગણના ન કરવી.લિંગ પરિબળ સ્ત્રી હોય કે પુરૂષ બન્નેમાં દિલની બીમારી થવાનો એક જ કારણ હોય છે પરંતુ બન્નેમાં આ બીમારીથી મૃત્યુદર અને હેલ્થ પ્રોબ્લમ્સ બન્ને અલગ હોય છે. વધતી ઉંમરમાં પુરૂષોને દિલની બીમારી જલ્દી થાય છે. સ્ત્રીઓમાં 55 વર્ષ બાદ મોટાભાગે દિલની બીમારીઓ થાય છે. પુરૂષોની તુલનામાં લગભગ 9 વર્ષ બાદ સ્ત્રીઓને આ બીમારી થઈ શકે છે.

અનુવંશિક પરિબળ અનુવાંશિક અને વાતાવરણનું પરિબળ પણ દિલની બીમારીમાં મહત્વનો સ્થાન ધરાવે છે. કારણ કે આ દિલની બીમારીના કારણોને અલગ કરી દે છે. આમ તો ભારતમાં દિલથી જોડાયેલી બીમારીઓનું સ્તર વધારે છે.ઉંમર ફેમિલી હિસ્ટ્રી અને લિંગ પરિબળને કંટ્રોલ ન કરી શકાય પરંતુ આ કેટલાક પરિબળો એવા છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.