જીવનમાં કોઈપણ સમસ્યા હોય બસ શરૂ કરીદો હનુમાનજીનાં આ ચમત્કારી નામાઓનો જાપ,ખબર પણ નહીં પડે અને સમસ્યા ગાયબ…….

0
600

જય વીર હનુમાન. જય શ્રી રામ બજરંગબલીના નામનો જાપ કરવાથી જીવનમાં બધુ મંગળ જ મંગળ થાય છે. ભગવાનનો જન્મ મંગળના દિવસે થયો હતો. તેઓ માત્ર મંગળ જ કરે છે, આજે અમે તમને મંગલમય હનુમાનના ચમત્કારિક નામ જણાવવા જઈ રહ્યા છીએ.જેનો જાપ કરવાથી તમારા કષ્ટ રોગ, દર્દ, દુ: ખ અને તકલીફનો જાતે અંત આવશે. જેના દ્વારા તમારું જીવન પણ શુભ રહેશે.ભગવાન શ્રીરામના પ્રિય એવા સંકટ મોચન હનુમાનજીનુ આ કલિયુગમા આમ તો ઘણુ વિશેષ મહત્વ છે અને હનુમાનજી એવા સાત લોકોમા છે કે જેમને અમર રહેવાનુ વરદાન મળ્યુ છે અને એવુ કહેવામા આવે છે કે અત્યારે ભગવાન રામે હનુમાનજી ને ત્યા સુધી પૃથ્વી પર રહેવા માટે કહ્યુ છે કે જ્યા સુધી બધા વ્યક્તિ શ્રી રામનુ નામ લેતા ના થાય.

હનુમાનજી ના નામ નો જાપ કરવાથી જીવનમા બધુ જ મંગળમયી થાય છે. ભગવાન નો જન્મ મંગળવાર ના દિવસે થયો હતો. તેઓ માત્ર ને માત્ર મંગળ જ કરે છે, આજે અમે તમને આ મંગલકર્તા હનુમાનજી ના બાર ચમત્કારિક નામ જણાવવા જઈ રહ્યા છીએ. જેનો જાપ કરવા માત્ર થી તમારા તમામ કષ્ટો, રોગ, દર્દ, દુખ તેમજ બાધાઓ નો જાતે જ અંત આવી જશે. જેના દ્વારા તમારું જીવન પણ શુભ બનશે. તો ચાલો, આ બાર નામો જાણતા પહેલા હનુમાનજી વિશે કંઈક જાણીએ.હનુમાનજી ને સંકટોથી બહાર નીકાળવા વાળા કહેવામા આવે છે અને તેમના આ ચમત્કારોથી ઘણા લોકોના જીવનમા નવા આનંદનો દોરિસંચાર થયો છે અને આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવિશુ કે જ્યા તમને બજરંગબલી ના ભક્તોને સંજીવની જડીબુટ્ટી આપીને તેમના ભક્તોની મદદ કરે છે.

જલ્દી થી પ્રસન્ન થનારા હનુમાનજી.

હનુમાનજી તેમના ભક્તો પર કૃપા કરે છે. તેઓ દરેક વ્યક્તિના કષ્ટ ને હરે છે, તે વિરો ના વીર છે. જેમણે દરેક યુગમા ભક્તો ની સમસ્યાઓ નુ નિરાકરણ લાવ્યુ છે. શાસ્ત્રોમા જણાવ્યું છે કે હનુમાનજી એવા દેવ છે કે જેઓ થોડી પ્રાર્થના તેમજ પૂજા થી જલ્દી પ્રસન્ન થાય છે. શનિવાર તેમજ મંગળવારે તેમની પૂજા નો વિશેષ મહત્વ છે. તુરંત દૂર કરે છે સંકટ, રામદૂત હનુમાનજી ની ચાલીસામા પણ લખાયેલુ છે કે “સંકટ કટે મીઠે સબ પીરા, જે સુમિરે હનુમત બલબીરા” આ એક અદભૂત અને અસ્પષ્ટ સત્ય છે. જે ભક્ત હનુમાન ચાલીસા નો પાઠ કરે છે અથવા આ શ્લોક બોલે છે. તેની પર રામજી ની કૃપા તો થાય છે સાથોસાથ હનુમાનજી તેમની બાધાઓ ને હરી લે છે અને ભૂત પિશાચ ના ભય ને દુર ભગાડે છે.

કેવી રીતે બને છે બગડયા કામ.

આપણા ધાર્મિક ગ્રંથ રામચરિત્રમાનસ મા લખાયેલુ છે.તે “कलयुग केवल नाम आधारा, सुमरि-सुमरि नर उतरही पारा, “अष्ट सीधी नवनिधि के दाता, अस पर दिन जानकी माता।” એવુ પણ મનાય છે કે હનુમાનજી આ કળયુગ મા સૌથી પ્રભાવશાળી દેવ હશે. જેમના નામ નો જાપ માત્ર થી લોકોના બગડેલા તમામ કામ બને છે. અષ્ટ સિદ્ધિ ના જ્ઞાતા હનુમાનજી તમને હનુમાન ચાલીસા ની આ ચોપાઈ તો તમને યાદ જ હશે. આવા પૂજનીય હનુમાનજી આઠ સિધ્ધિઓ ના દાતા છે. હનુમાનજીને આ અષ્ટ સિદ્ધિઓ નુ વરદાન માતા જાનકી દ્વારા મળેલ છે.

જે હનુમાનજી ના ઉપાસકો માટે સારું કામ કરે છે. કળયુગમા હનુમાન ભક્ત દ્વાદશ એટલે કે બાર નામ થી યાદ કરવામા આવે છે. જેનુ નામ લેવા થી તમામ સમસ્યાઓ, તકલીફો,દર્દ દુર થઈ જાય છે.તો ચાલો,આવા અલૌકિક હનુમાનજીના નામોનુ સ્મરણ કરીએ.તો આ તમામ નામો આ પ્રકાર છે રામેષ્ટ,મહાબલી,વાયુપુત્ર,અંજનિ સુત,હનુમાનજી, ફાલગુનસખા,દસાગૃિવદર્પહા,લક્ષ્મણ,સીતાશોકવિનેશન,ઉદદ્વિકર્મન,અમિતવિક્રમ,પિંગાક્ષ.તેમના આ નામો નું સ્મરણ છેલ્લા ઘણા વર્ષો થી થાય છે.તેનો જાપ કરવાથી મુશ્કેલીઓ તેમજ દુખ નાશ પામે છે.તો ચાલો આપણે જાણીએ આ વિશે.

લાંબા આયુષ્ય માટે.

જો તમારે લાંબુ આયુષ્ય જોઈતું હોય તો નિયમિત સવારે ઉઠો ત્યારે પલંગ પર બેઠા-બેઠા જ આ નામો નુ અગિયાર વખત ઉચ્ચારણ કરવું. તમે લાંબું જીવન મેળવશો તે નામ લેવા થી તમારી ઉપર આવનાર તમામ પ્રકાર ની શારીરિક સમસ્યાઓ થી પણ છૂટકારો મેળવી શકો છો. ધનવાન બનાવવા માટે હનુમાનજી ના આ ૧૨ નામની ઘણી મહિમા છે. તેથી આ નામ તમે તમારા કાર્યસ્થળમા જેવા ઓફિસ, ઘરે કે દુકાનમા બેસીને બપોર ના લેવા ને છે. આવા ચમત્કારિક નામ સ્મરણ કરનારા ભક્તો ને ક્યારેય પૈસા ની તંગી નો સામનો કરવો પડતો નથી. આ સિવાય જો તમારા અટકાયેલ નાણા તમને પરત મળશે અને દેણા મા થી પણ મુક્તિ મળશે.

કલેશ દુર કરવા ની આ રીત.

કોઈપણ સ્ત્રી કે પુરુષ પોતાના લગ્નજીવનમા અથવા તો કુટુંબમા ઝઘડો ચાલતો હોય તેમણે સાંજે બજરંગબલી ના આ બાર નામ નું સ્મરણ કરવુ જોઈએ. જેના જાપ થી પરિવારમા સુખી શાંતિ રહેશે.ભય તેમજ દુશ્મનો સામે રક્ષણ મળે છે. જો તમારા જીવનમા કોઈપણ ભય અથવા કોઈ અજાણ્યો ખતરો છે અથવા તમારા દુશ્મનો તમારા પર પ્રભુત્વ ધરાવે છે તો આવી પરીસ્થિતિમા આ નામો નુ સ્મરણ તમારા માટે સંજીવની બૂટિ જેવું કામ કરશે. આવા ભક્તોએ રાત્રે સૂતા પહેલા આ નામો નો જાપ કરવો જોઈએ. તમારે નિયમિતપણે આ નામો નુ જાપ કરવુ જોઈએ. જેથી ભગવાન ની કૃપા તમારા પર રહેશે.

કેમ હનુમાનજી ના આ બાર નામ છે પ્રભાવશાળી.

બજરંગબલી ને સૌથી પ્રભાવશાળી દેવતા માનવામા આવે છે. તેમણે બ્રહ્માજી પાસે થી ચિરંજીવી હોવાનો આશીર્વાદ મળ્યો છે. કઠોર તેમજ અદભુત ભક્તિ ને લીધે તેમને અષ્ટસિદ્ધિ નુ વરદાન પણ પ્રાપ્ત થયુ છે. તેમના પ્રભુ શ્રીરામ ની કૃપા ને લીધે હનુમાનજી ભક્તો ના દુખો નો નાશ કરે છે. ક્ષણભરમા તે બધા જ સંકટો ને દૂર કરે છે. તેમના આ બાર નામ ની પૂજા દરેક ભક્ત ને વિશેષ ફળ આપે છે. પૂજા કરતા સમયે આ બાર નામો નું યોગ્ય રીતિ પઠન કરવુ જોઈએ.

કેવી રીતે કરવો તેમના આ બાર નામ નો પ્રયોગ.

તમારે સવારે ઉઠતા ની સાથે અથવા તો કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા અથવા મુસાફરી કરતા પહેલા આ નામો નુ સ્મરણ કરવું જોઈએ. તેમના આ બાર નામોને પીળા કાગળ પર લાલ રંગમા લખીને ઘર ના મુખ્ય દરવાજા અથવા પૂજાસ્થળ પર પણ રાખી કરી શકાય છે. જો તમે ઈચ્છો તો અષ્ટગંધામા ભોજપત્ર ઉપર આ નામો લખ્યા બાદ તેનુ લોકેટની જેમ ગળામા ધારણ કરી શકો છો. જે લોકો આ નામ નુ જપ કરશે તેઓ દશે દિશાઓ તેમજ પાતાળમા પણ સુરક્ષિત રહેશે. વેહલી સવારે સ્મરણ કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. બપોર ના સ્મરણ થી વ્યક્તિ સમૃદ્ધ બને છે અને રાત્રે સ્મરણ થી શત્રુ અથવા વિરોધી પરાજિત થાય છે. મન ની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા નિયમિત સવારે આ નામોનો જાપ કરવો.