જીવનભર નહીં થાય કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગ,બસ રોજ આ 1 વસ્તુનું કરો સેવન …

0
438

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને સ્વાસ્થ્ય બાબતે અગત્યની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે,આ લેખ માં અમે તમને કડવા લીમડાના ફાયદા જણાવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ.કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે.

લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે. એક તો તેની શીળી છાંય, આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાંના વૃક્ષને આગવું મહ્ત્વ આપવામાં આવ્યું છે.કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે.

તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે.સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાતો લીમડો બધી જગ્યાએ જોવા મળે છે. તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. તે અતિ ગુણકારી હોઇ તેના તમામ ભાગનો ઉપયોગ ઓષધી તરીકે થતો હોય છે.કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે.લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે.અનેક રોગોનો ખાતમો કરે છે લીમડો.તમે રોજ સવારે લીમડાના 4 પાન ચાવીને ખાઈ લો તો રોગો તમને અડશે પણ નહીં.

લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે.સદીઓનો આપણો સાથી કડવો ખરો પણ કેટલો બધો ગુણકારી છે માટે જ તેને અનેક વિશેષણ મળેલા છે. જેમ કે ડિવાઈન ટ્રી, ગામડાની ફાર્મસી, સર્વરોગ નાશક, હીલ ઓલ નેચર્સ ડ્રગ્ઝસ્ટોર અને આખરે ધ ટ્રી ઓફ લાઈફ આવા વિશેષ ગુણોવાળું વૃક્ષ આપણા ભારતનું છે.

જે હવે બધા જ પડોશી દેશો પાકિસ્તાન, બંગલાદેશ, મ્યાનમાર તથા શ્રીલંકામાં સારી રીતે ઊગે છે.બોડી ડિટોક્સ કરે છે,સવારે ખાલી પેટ 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે.વાળ માટે લાભકારી,લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.દાંતના પ્રોબ્લેમ્સ,લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

લગભગ ૫૦૦૦ વર્ષથી લીમડાનું અસ્તિત્વ નોંધાયેલું છે. લીમડાના વૃક્ષની આયુ ૧૫૦થી ૨૦૦ વર્ષની ગણાય છે. આજે કડવો લીમડો ગામડે ગામડે ઊગે છે.મલેરિયામાં લાભકારી,1 કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી મલેરિયામાં ફાયદો થાય છે.વજન ઉતારશે,લીમડાના ફૂલનો જ્યૂસ બોડી ફેટ ઓછું કરે છે. 1 મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળી એમાં 1 ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી રોજ ખાલી પેટ પીઓ.બ્લડ શુગર કંટ્રોલ કરે છે,લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે.

તેના પાનનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે.લીમડામાં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં પાંદડાંઓના નિયમિત ઉપયોગથી ચામડી અને કૃષ્ઠ રોગ જેવી બીમારીઓમાં ઝડપથી ઉગારી શકાય છે.કેન્સર સામે રક્ષણ,લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને રોકે છે.

સવારે લીમડાના પાનનો જ્યૂસ પીવાથી ફાયદો થશે.મચ્છર દૂર કરે છે,નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી.ચહેરાના ડાઘ દૂર કરે છે,લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધુઓ. સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે.નવજાત શિશુઓને લીમડાનાં કુમળાં પાંડદાંઓને વાટી તેનો રસ નિયમિત રીત પિવડાવવાથી તેને ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી.આયુર્વેદના મતે સ્વાદમાં લીમડો કડવો અને તૂરો, પચવામાં હળવો, ઠંડો, વ્રણ-ઘાની શુદ્ધિ કરનાર અને હૃદય માટે હિતકારી છે.

તે કફ, સોજો, પિત્ત, ઊલટી, કૃમિ, હૃદયની બળતરા, કોઢ, થાક, અરુચિ, રક્તના વિકારો, તાવ અને ઉધરસને મટાડનાર છે. લીંબોળીનું તેલ કડવું તથા ગરમ હોય છે. તે હરસ-મસા, વ્રણ, કૃમિ, વાયુ, કોઢ, રક્તના વિકારો અને તાવને મટાડે છે.બે ગ્રામ લીમડાના પાનની રાખનું સેવન કરવાથી કીડનીની પથરી ગળીને નીકળી જાય છે.કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરે છે.લીમડાના સેવનનો અતિરેક ટાળો,લીમડો ખૂબ ગુણકારી છે, પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું.

બારે માસ લીમડાનો રસ પીવાનું બધા માટે હિતકારી નથી. ચૈત્ર મહિના દરમ્યાન રોગી-નીરોગી સૌએ લીમડો લેવો જોઈએ, પરંતુ બારે માસ ગમે ત્યારે લીમડાનો રસ પીવાનું ઠીક નથી. લીમડાનો બાહ્ય ઉપયોગ છૂટથી કરી શકાય, પરંતુ મોં વાટે લેતાં પહેલાં શરીરના દોષોની અવસ્થા અને વ્યક્તિની પ્રકૃતિને આધારે આયુર્વેદની જાણકાર વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. લીમડો ઠંડક કરનારો અને રૂક્ષ હોવાથી લીમડાનું વધુપડતું સેવન પુરુષોમાં નપુંસકતા (ઇરેક્ટાઇલ ડિસફંક્શન) લાવી શકે છે.

અલબત્ત એ ટેમ્પરરી હોય છે. માટે લીમડાનું સેવન યોગ્ય માત્રામાં તથા સમજપૂર્વક કરવામાં આવે તો તેનો પૂરેપૂરો ફાયદો લઈ શકાય છે.ચહેરાથી દાગ-ધબ્બા દૂર રહેશે, લીમડાના પાંદડાં ને પાણીમાં 1-2 કલાક ઉકાળીને ઠંડુ કરી લો અને આ પાણી સાથે ચહેરો ધુઓ. લીમડાના પાંદડાઓના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ કરે છે.લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરવી. હવે તેમાંથી એક ગોળી બનાવવી.આ ગોળીને મધમાં બોલીને ખાવી. આને ખાધા પછી એક કલાક સુધી કઈ પણ ન ખાવું.

આ બધા પ્રકારની એનર્જી ત્વચાની, કોઈ ભોજનથી થનારી કે અન્ય કોઈ પણ પ્રકારની એનર્જીથી કરતા વધારે ફાયદો આપે છે. તમે આખી જિંદગી આને લઇ શકો છો. આની કોઈ સાઈડઈફેક્ટસ નથી કારણકે આ પ્રાકૃતિક છે.લીમડાના પાનમાં એન્ટીવાયરલ ગુણ હોય છે, જે વાઈરલ રોગો જેવા કે ચીકન પોક્સ, ફાઉલ પોક્સ સામે લડવામાં વર્ષોથી કારગર છે.દાંતોના રોગો સામે લડવામાં આનો કોઈ જવાબ નથી. ફક્ત ભારતમાં જ નહિ આફ્રિકાના લોકો પણ વર્ષોથી લીમડાના પાનનો ઉપયોગ ટુથપેસ્ટ બનાવવામાં કરે છે.