જીવનભર ઘરમાં નહીં થાય ધનની અછત,બસ ખાલી ગરુડ પુરાણ માં જણાવેલ આ વાતોનું હંમેશા રાખો ધ્યાન…

0
369

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી જણાવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે, આ લેખમાં અમે તમને ધનપ્રાપ્તિ વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.ગરુડ પુરાણ ની વિશે બધા જાણતા હશે. ગરુડ પુરાણ માં સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય ની સિવાય બીજું પણ ઘણું છે.

એમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મ ની વાતો છે. ગરુડ પુરાણ માં એક બીજું મૌત નું રહસ્ય છે જે બીજી બાજુ જીવન નું રહસ્ય છુપાયેલું છે.આપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર પુરાણો માં ગરુડ પુરાણ  નું એક આગવું મહત્વ છે. તમે ગરુડ પુરાણ વિષે સાંભળયુ હશે તેની અંદર એવી બાબતો વિષે જણાવ્યું છે કે મૃત્યુ પછી આપણું શું થાય છે.

જયારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે  ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ માં ફક્ત આવી બાબતો વિષે જ જણાવવા માં આવ્યું છે એવું નથી ગરુડ પુરાણ માં અમુક એવા ઉપાય વિષે પણ જણાવ્યું છે જે ઉપાય કરવાથી આપણા ઘર માં ક્યારેય  ધન ની કમી નહિ આવે.ગરુડ પુરાણથી આપણને ઘણી પ્રકારની શિક્ષાઓ મળે છે. ગરુડ પુરાણ માં મૃત્યુ ની પહેલા અને પછીની સ્થિતિ ની વિશે કહેવામાં આવ્યું છે.

આ પુરાણ ભગવાન વિષ્ણુ ની ભક્તિ અને એના જ્ઞાન પર આધારિત છે.પ્રત્યેક વ્યક્તિ ને આ પુરાણ વાંચવું જોઈએ. ગરુડ પુરાણ હિંદુ ધર્મ ના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથો માંથી એક છે. ૧૮ પુરાણો માં થી આને એક માનવામાં આવે છે. ગરુડ પુરાણ,અ આપણા જીવન ને લઈને ગણી વાતો કહેવામાં આવી છે. જેના વિશે વ્યક્તિ એ જરૂર જાણવું જોઈએ.ગરુડ પુરાણ વાંચવાથી ઘણા લાભ થાય છે. અને આ પુરાણ વાંચવાથી મૃત્યુ સબંધી ઘણા બધી જાણકારી પણ આપણને મળી રહે છે.

ગરુડ પુરાણ ની અંદર  સ્વર્ગ, નર્ક , પાપ અને પુણ્ય દરેક વિષે જાણકારી આપવામાં આવી છે. આ બધી બાબતો   વિષે તો જણાવ્યું છે સાથે તેમાં  જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મ અને નીતિ વિષે પણ વાત કરવામાં આવી છે. ગરુડ પુરાણ ની અંદર મોત વિષે જણાવ્યું છે સાથે જીવન જીવવાના અમુક રાઝ વિષે પણ જણાવ્યું છે.પોતાના દિવસ ની શરૂઆત સૌ પ્રથમ ભગવાન ના નામ સ્મરણ કરી ને પછી જે વ્યક્તિ નિત્ય સ્નાન થી પવિત્ર થાય છે તેના શરીર માં નો એક અનેરી ઉર્જા નો સંચય થાય છે.

અને જેનું મન અને તન પવિત્ર હોય ત્યાં પવિત્ર ધન કહેતા શુભ લક્ષ્મી નો વાસ થાય છે.ગરુડ પુરાણમાં અમીર બનવાનો રાઝ પણ આપ્યો છે. તેમાં જણાવ્યું છે કે તમારે અમીર બનવું હોય તો પહેલા જરૂરી છે કે તમે  સાફ કપડા પહેરો. તમારા કપડા સાફ અને સ્વસ્થ સુગંધિત હોવા જોઈએ. જે લોકો ગંધારા કપડા પહેરે છે તેઓ નું સૌભાગ્ય નષ્ટ થઇ જાય છે. જે લોકો ઘરમા ગંદા કપડા પહેરે છે તેઓ ના  ઘરમાં ક્યારેય  લક્ષ્મીનો વાસ થઇ શક્તો નથી.જેઓ ઘરમાં ગંદા કપડા પહેરે છે. તેઓ ના ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી.

તેઓ ના ઘરમાં સૌભાગ્ય ટકતું નથી અને દરિદ્રતા હમેશા માટે વાસ કરી જાય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ પૈસે ટકે ખુબ જ સુખી હોય છે. પણ તેઓ ખુબ જ ગંધારા હોય છે જેના લીધે એમના ઘરમાં ધન ધીમે ધીમે નષ્ટ થઇ જાય છે. આ માટે ચોખ્ખાઈ રાખવાથી માતા લક્ષ્મી હમેશા ઘરમાં રહે છે.ઘર માં રોજ અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી પણ ધન ની કમી દૂર થઇ શકે છે.  અગ્નિહોત્ર યજ્ઞ  કરવા ઘણી બધી જગ્યાએ ખુબ નાના એવા હવન કુંડ મળે છે.

અગ્નિહોત્ર યજ્ઞ સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત એમ સૂર્ય ની હાજરી માં સવાર અને સાંજ ના સમયે કરવો જોઈએ. એક સમયે ભારત માં લોકો દરેક ઘરે અગ્નિહોત્ર યજ્ઞ  કરતા. પણ હવે ના સમય માં માં જો હવન કે યજ્ઞ કરવો શક્ય ન હોય તો ભગવાન અને તુલસી આગળ ધૂપ અને દીવો કરવો જોઈએ.દરેકે પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે  દાન રોજ થોડું ઘણું દાન કરવું જોઈએ. યુગો થી આપણો ભારત દેશ દશાંશ નો દેશ રહ્યો છે.

બીજા શાસ્ત્ર માં પણ કહેવામાં આવ્યું છે કે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે પોતાની આવક નો 10મો અથવા 20 મો ભાગ ધર્માદા માં આપવો. સતપાત્ર ને  ગૌદાન, અન્નદાન ને જ્ઞાન દાન એ આદિક  દાન નો મહિમા ખુબ કહેવાયો છે.જીંદગી છે તો મિત્ર પણ છે અને શત્રુ પણ. કહેવાય છે કે જેનો કોઈ શત્રુ નથી તે એમની જીદગી માં કંઈ પણ કરતો નથી. એવા માં એનો કોઈ મિત્ર પણ નથી હોતો. એનો મતલબ એ નથી કે આપણે જાણી જોઇને શત્રુ ને બનાવીએ.

જો આપણે આપણી રીતેથી જીવી રહ્યા છીએ તો નિશ્ચિત જ શત્રુ બનવા સ્વભાવિક છે.શત્રુ અથવા દુશ્મન માં થી અમુક સામાન્ય હોય છે અને અમુક ખતરનાક. અર્થાત એવા શત્રુ જે દિલ પર લઇ લે છે. જીંદગી ને નાની લેતા નથી. હવે એવા શત્રુઓથી ચતુરાઈથી શત્રુ બને છે અન્યથા તે ક્યારે, ક્યાં અને કેવી રીતે તમને ઈજા આપે એનો કોઈ ભરોસો નથી.કપડા સાફ અને સુગંધિત હોવા જોઈએ,જો તમે અમીર, ધનવાન અથવા સૌભાગ્યશાળી બનવા માંગો છો તો જરૂરી છે કે તમે સાફ-સુંદર અને સુગંધિત કપડા પહેરો.

ગરુડ પુરાણ ની અનુસાર એ લોકો નું સૌભાગ્ય નષ્ટ થઇ જાય છે જે ગંદા કપડા પહેરે છે.જે ઘર માં એવા લોકો રહે છે જે ગંદા કપડા પહેરે છે, એ ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નથી આવતી. જેના કારણે એ ઘરથી સૌભાગ્ય પણ જતું રહે છે અને દરિદ્રતા નો નિવાસ થઇ જાય છે. જોવામાં આવ્યું છે કે જે લોકો ધન અને બધી સુખ સુવિધાઓ થી સંપન્ન છે, તો પણ તે લોકો ગંદા કપડા પહેરે છે તો એનું ધન ધીરે ધીરે નષ્ટ થઇ જાય છે. તેથી આપણે સાફ તેમજ સુગંધિત કપડા પહેરવા જોઈએ જેનાથી આપણી ઉપર મહાલક્ષ્મી ની કૃપા બની રહે.