જેટલા રંગની પાઘડી છે આ વ્યક્તિ પાસે તેટલા જ રંગની તેની પાસે છે રોલ્સ-રોયસ કાર, કાર કલેકશન જોઈને અંબાણીને પણ ભૂલી જશો..

0
480

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને એક એવા માણસ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જવાના છો અને તેમજ આ વાત છે ઇંગ્લેન્ડના રહેવાસી રૂબેન સિંહની છે અને તેમજ જે એટલી અનોખી છે કે દરેકને તેના વિશે જાણવું જોઈએ.અને આજે તે ઈંગ્લેન્ડની એક અગ્રણી વ્યક્તિ બની ગયા છે તેમજ કહેવામા આવ્યું છે કે આ રૂબેન સિંહ ને ત્યાં મોટો ધંધો છે પણ જોકે તેમને પૈસાની અછત નથી પણ આ રૂબેન સિંહમાં કંઈક એવું છે જે તેમને અન્યથી અલગ બનાવે છે અને તે વિશેષતા એ છે કે તેમની રંગીન પાઘડી અને તેની સાથે તેમની લક્ઝરી કાર પણ છે તેવું જણાવવામાં આવ્યું છે.

ઈંગ્લેન્ડમાં રહેતા એક અબજપતિ સરદાર હાલ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. ચર્ચામાં રહેવા પાછળનું કારણ પણ ખુબ રસપ્રદ છે. વાત જાણે એમ છે કે AlldayPAના માલિક રુબેનસિંહ ઈંગ્લેન્ડમાં રહેતા એક મોટા કારોબારી છે. એકવાર એક અંગ્રેજે તેમના પર રંગભેદની ટિપ્પણી કરી અને તેમની પાઘડીને લઈને તેમનું ઘોર અપમાન કરી નાખ્યું. જેના બદલમાં રુબેન સિંહે તે અંગ્રેજને પડકાર ફેંક્યો કે તે પોતાની દરેક રંગની પાઘડી માટે એક જ અઠવાડિયામાં એક નવી Rolls Royces લઈને બતાવશે. રુબેન સિંહે આમ કરીને પણ બતાવી દીધુ. અહીં રુબેન સિંહની કેટલીક તસવીરો રજુ કરવામાં આવી છે જેમાં તેઓ પાઘડીના રંગોના મેચિંગની Rolls Royces સાથે જોવા મળી રહ્યાં છે.

તેની સાથે જ તમને જાણીને આશ્ચર્ય થશે કે રૂબેન સિંહ પાસે પાઘડીઓની જેમ વિવિધ રંગની રોલ્સ રોયસ કાર છે હા તમને આ વાત માન્યામાં નહિ જ આવતી હોય પણ ખરેખર આ વાત સાચી છે અને તેમજ તમારી માહિતી માટે તમને એ પણ જણાવી દઈએ કે એ સામાન્ય કાર નહીં પણ દુનિયાની સૌથી વૈભવી કાર છે અને તેમજ તેની કિંમત પણ કરોડો રૂપિયામાં છે અને જે રુબેનનું નસીબ તેમના પર એટલું દયાળુ છે કે તેની પાસે રોલ્સ રોયસ સિવાય બીજું કોઈ સાધન નથી તેવું પણ જણાવવામાં આવ્યું છે.

તેમજ અહીંયા તેના વિશે વાત કરતા કહેવામા આવ્યું છે કે સામાન્ય લોકો માટે જે રોલ્સ રોયસ કાર ખરીદવી એ માત્ર એક સ્વપ્ન માનવામાં આવે છે પણ આ માણસે અહીંયા હકીકતમાં આવું કરી બતાવ્યું છે અને તેમજ તે સાચું છે કે દરેક કાર પ્રેમી આના જેવા સ્વપ્નો જુએ છે અને તેમજ તે શક્ય પણ નથી હોતું કે દરેકનું સ્વપ્ન સાકાર થાય અને સાથે જ કહ્યું હતું કે ખરેખર રોલ્સ રોયસ કાર એવી કાર છે જે ફક્ત વિશેષ ઓર્ડર પર બનાવવામાં આવે છે તેવી પણ જાણકારી આપી છે.

તેની સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે જે કંપની આ કારની ડિઝાઇન કરે છે તે તેના દરેક મોડેલોને અલગ રીતે બનાવે છે અને એવું પણ માનવામાં આવે છે અને તેથી જ દરેક કારની પોતાની વિશેષતા હોય છે અને તેની સાથે જ જે તેમને અલગ બનાવે છે અને તેમજ આ કાર મશીન રોબોટ્સ દ્વારા બનાવવામાં આવી નથી પરંતુ માણસો તેને જાતે બનાવે છે અને તેથી જ જણાવ્યું છે કે જેની પાસે આ કાર છે તે રાજવી માનવામાં આવે છે અને તેમજ નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં પસંદગીના કેટલાક લોકો પાસે રોલ્સ રોયસ કાર છે.

ત્યારબાદ તેના વિશે જણાવતા એવું કહેવાયું છે કે જે એકવાર એક બ્રિટીશ વ્યક્તિએ રૂબેન સિંહનું અપમાન કર્યું હતું અને તેમજ ખરેખર આ માણસે રુબેનની પાઘડીની મજાક ઉડાવી હતી પણ ત્યારબાદ આ રૂબેન સિંહને આ વાતથી ઘણું દુઃખ થયું કે તેણે તે વ્યક્તિનું બોલવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું.કે ત્યારબાદ રુબેને તે માણસને જવાબ આપવા રૂબેને એવું નામ કમાવ્યું કે તેને ઇંગ્લેન્ડમાં એક આગવી ઓળખ મળી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તેમણે સાત રોલ્સ રોયસ ખરીદી હતી અને જ્યારે હવે તેઓ અઠવાડિયાના દરેક દિવસ પ્રમાણે વિવિધ રંગોના રોલ્સ રોયસનો ઉપયોગ કરે છે અને તેની સાથે જ તેઓ આ સિવાય રૂબેન સિંઘ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.

તેમજ આ લેખના અંતમાં જણાવવામાં આવ્યું છે પણ જોકે વિદેશમાં ઘણા એવા ભારતીય છે અને તેમજ કહેવાય છે કે જેઓ વિદેશમાં ગયા છે અને તેમના ગેરેજમાં વિશ્વના સૌથી મોંઘા વાહનોને આશ્રય આપ્યો છે અને તેવો કરોડોના મલિક પણ છે પણ સાથે જ આ રુબેનસિંહ જેવું બીજું કોઈ નથી તેવું પણ જણાવ્યું છે અને તેમજ આ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમ છે તેવું પણ કહેવામા આવ્યું છે.

રુબેન સિંહને એક સમયે ‘British Bill Gates’ કહેવામાં આવતા હતાં. તેમણે પોતાના જીવનમાં અનેક ઉતાર ચડાવ જોયા છે. રુબેન સિંહે ખુબ ઓછી ઉમરમાં પોતાની એક ક્લોથિંગ લાઈન Miss Attitude લોન્ચ કરી હતી. જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમનો કારોબાર લગભગ 10 મિલિયન પાઉન્ડથી પણ વધુ હતો. પરંતુ એક ખરાબ સમયમાં તેમણે ફક્ત એક પાઉન્ડમાં પોતાનો આખો રિટેલ કારોબાર વેચવો પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમણે પોતાની કંપની AllDayPA પણ ગુમાવી પડી હતી અને વર્ષ 2007માં તેમને દેવાળિયા જાહેરા કરી દેવાયા હતાં. ત્યારબાદ જો કે તેમણે ધમાકેદાર વાપસી કરી અને AllDayPA પર 2015માં માલિકી હક હાંસલ કર્યો. આ કંપની પાસે હાલ 500 કર્મચારી છે.