જે હિરોઈનો ફિલ્મોમાં નાની દેખાય છે તે હિરોઈનો રિયલ લાઈફમાં ખુબજ લાંબી છે ,એક તો અમિતાબ કરતાં પણ લાંબી છે…..

0
142

લંબાઈ એવી છે કે પ્રખ્યાત કલાકારોને શરમ આવવી જોઈએ,જાણો આ 9 અભિનેત્રીઓની વાસ્તવિક ઉચાઇ કેટલી છે, જો તમે 2 દાયકા પહેલાની અભિનેત્રીઓને જુઓ તો તેમની લંબાઈ 5 ફુટ 5 ઇંચથી 5 ફૂટ 8 ઇંચની વચ્ચે હતી.પરંતુ બદલાતા સમયની સાથે વધુ લંબાઈની અભિનેત્રીઓએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો.કેટલીક અભિનેત્રીઓ એટલી ઉચી હોય છે કે તે પોતાની જાતને અભિનેતાઓને શરમજનક બનાવી શકે છે.ચાલો આવી જ કેટલીક અભિનેત્રીઓ પર એક નજર કરીએ.

યુક્તા મુખી – 5 ફુટ 11 ઇંચ.

કેટલીક વખત, તમે જોયું હશે કે તમે અદભુત ગુણોથી નવાજાયેલા છો,તમે દૂરનું જોઈ શકો છો, તમે દાનવીર અને માયાળુ તથા આતિથ્ય-સત્કારની ભાવના ધરાવનારા છો. આમ છતાં,તમને સલાહ છે કે તમે દૃઢતા વિશે વિચારો તથા એ દિશામાં કામ કરો, જેથી તમે જે દેખાડવા માગો છો તે તમે ખરેખર પ્રાપ્ત કરી શકો.તમે અત્યંત,સારી વ્યક્તિ છો પણ જ્યારે ગુસ્સો તમારા પર સવાર થઈ જાય છે, તમે ખૂબ જ તામસી પ્રકારના, ઝડપથી ઉકળી ઉઠો એવા, સરળતાથી નારાજ થઈ જાવ તેવા તથા ધીરજથી વંચિત થઈ જાવ છો. આવા પ્રસંગોએ તમારી માટે સારી બાબત એ છે કે તમે તમારા વર્તન પર અંકુશ મૂકવાની કળાને આત્મસાત કરવાની જરૂર છે. દૃઢતાનો ગુણ કેળવો અને તમારા મગજને વધુ દૃઢતા બક્ષો. મોટા ભાગના અન્ય લોકોની સરખામણીએ તમે વધુ હોંશિયાર છો. આનું કારણ એ છે કે તમે ઝાઝી જહેમત લીધા વિના આસાનીથી ઘણું શીખી શકો છો. તમે વિચારશીલ વ્યક્તિ છો પણ તમને સલાહ છે કે બીજાની લાગણીઓ પ્રત્યે વધારે જાગૃત બનો જેથી તમે તેમની મદદ કરી શકો તથા તેમના પર છવાઈ જવાને બદલે તેમની તરફ મદદનો હાથ લંબાવી શકો.

સુષ્મિતા સેન – 5 ફુટ 10.5 ઇંચ

બોલીવુડની જાણિતી હસ્તીઓ મોટાભાગે જ જાહેરસ્થળ પર બોડીગાર્ડ્સથી ઘેરાયેલા રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે બોડીગાર્ડ્સ સાથે હોવાથી સેફ છે. જોકે, એવું ઘણીવાર થયું છે કે જ્યારે બોલીવુડ અભિનેત્રીને ખરાબ અનુભવોનો સામનો કરવો પડ્યો. મિસ યુનિવર્સ રહી ચૂકેલા સુષ્મિતા સેને તાજેતરમાં જ પોતાની સાથે થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે એક ઇવેન્ટમાં જણાવ્યું કે તે સમયે તે હૈરાન રહી ગઇ જ્યારે એક 15 વર્ષના છોકરાએ તેમની સાથે ગેરવર્તણૂંક કરતાં તેને રંગે હાથ ઝડપ્યો.સુષ્મિતા સેને આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે ઘણીવાર લોકો વિચારે છે કે હંમેશા અમે બોડીગાર્ડથી કેમ ઘેરાયેલા રહીએ છીએ અને એટલા માટે અમારે ખરાબ અનુભવોનો સામનો કરવો નહી પડતો હોય. અમારી આસપાસ 10 બોડીગાર્ડ હોય છે પરંતુ તેમછતાં અમારે 100 પુરૂષોની ભીડમાં ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે. સુષ્મિતા સેને પોતાની સાથે 6 મહિના થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 6 મહિના પહેલાં એક એવોર્ડ શોમાં એક બાળકે મારી સાથે ખરાબ હરકત કરી. તેને લાગ્યું કે ભીડ વધુ છે અને એટલા માટે મને ખબર નહી પડે પરંતુ તે ખોટો હતો. મે તેને પાછળથી તેનો હાથ પકડી લીધો પરંતુ તેને જોઇને હું હેરાન રહી ગઇ કારણ કે તે 15 વર્ષનો હતો.

ડાયના પિન્ટી – 5 ફુટ 10 ઇંચ

તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરતી હોવા છતાં ડાયના પેન્ટી પાસે કોઇ વધારે ફિલ્મ આવી રહી નથી. તે સારી ફિલ્મો મેળવી લેવા માટે આશાવાદી છે. ડાયના પેન્ટી અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પણ ઇચ્છુક છે. ડાયના હાલમાં ખુબ ઓછી હિન્દી ફિલ્મ કરી રહી છે. જા કે તે સતત સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. ડાયના પેન્ટીની છેલ્લી ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી હતી. જે ૩૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. ફિલ્મ ૨૬ કરોડની કમાણી કરી શકી હતી. સોનાક્ષી સિંહાની પણ આ ફિલ્મમાં ટુંકી ભૂમિકા હતી. તેની વર્ષ ૨૦૧માં બે ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.જેમાં પોખરણ અને હેપ્પી ભાગ જાયેગી નામની ફિલ્મનો સમાવેશ થાય છે. પોખરણમાં જહોન અબ્રાહમની ભૂમિકા મુખ્ય હતી. જેમાં ડાયનાની ભૂમિકા હતી. ફિલ્મમાં બોમન ઇરાની, પવન મલહોત્રા, અરજન બાજવા પણ કામ કરી ગયા હતા. સચિન અને જિગરની જાડી દ્વારા ફિલ્મમાં સંગીત આપવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણ ખાતે કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત આ ફિલ્મ હતી.જે માહિતીસભર ફિલ્મ હોવાની સાથે સાથે સંદેશ પણ લઇને આવી હતી. જહોન અબ્રાહમ હાલમાં બિલકુલ ઓછી ફિલ્મમાં નજરે પડી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે જ્યારે પરમાણુ પરીક્ષણ ભારતે ૧૯૯૮માં કર્યા હતા ત્યારે દુનિયાના દેશો હચમચી ઉઠ્‌યા હતા. વાજપેયી સરકારને એ વખતે ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકા સહિતના કેટલાક દેશોએ પ્રતિબંધ પણ મુક્યા હતા. ડાયના પેન્ટી કેટલીક ફિલ્મની ઓફરને ફગાવી ચુકી છે. તેની પાસે નાની ભૂમિકાવાળી ફિલ્મની ઓફર આવી રહી છે. જા કે તે સારી અને પડકારરૂપ ફિલ્મમાં કામ કરવા માટે આશાવાદી છે. તે ફિલ્મ કોકટેલ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી.

લિસા હેડન – 5 ફુટ 10 ઇંચ

સોનમ કપૂર – 5 ફુટ 9.5 ઇંચ

‘સાંવરિયા’ થી શરૂ થયેલી સોનમ કપૂરની કારકિર્દી આજે નવા નવા શિખરો સર કરી રહી છે. છેલ્લાં થોડાં વર્ષમાં આવેલી સોનમની ફિલ્મોએ તેની નિષ્ફળતાના ગાળાને ઢાંકી દીધો છે. ‘સાંવરિયા’ પછી સોનમે કેટલીક નિષ્ફળ રોમાંટિક ફિલ્મો આપી. પરંતુ ‘નીરજા’એ અભિનેત્રીની કારકિર્દીને મહત્ત્વનો વળાંક આપ્યો. આજે તે માત્ર બોલીવૂડની ફેશનિસ્ટા નથી રહી, બલ્કે ખરા અર્થમાં અભિનેત્રી બની છે. ‘નીરજા’, ‘પેડમેન’, ‘વીરે-દી-વેડિંગ’ અને હવે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ એ અભિનેત્રીની કારકિર્દીમાં એક વધુ છોગું ઉમેર્યું છે.પહેલી ફિલ્મ પછી લાગલગાટ મળેલી નિષ્ફળતાને પગલે સોનમ માત્ર તેના ફેશનિસ્ટના રોલ માટે જ ચર્ચાતી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન શોઝમાં સોનમની ભારે ડિમાન્ડ રહેતી. પરંતુ ‘નીરજા ભનોટ’ની ભૂમિકા ભજવ્યા પછી સોનમમાં સમગ્રપણે પરિવર્તન આવ્યું. ત્યાર બાદ તેણે સામાજિક સંદેશા આપતી ફિલ્મોને પ્રાથમિકતા આપવા માંડી. ‘પેડમેન’માં સોનમે ભારતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતી સ્ત્રીઓમાં માસિક દરમિયાનની સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું.

મુગ્ધા ગોડસે – 5 ફુટ 9 ઇંચ

નરગિસ ફાખરી – 5 ફૂટ 9 ઇંચ

અનુષ્કા શર્મા – 5 ફુટ 9 ઇંચ

હાલ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ડિજીટલ ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. તેમણે પ્રોડ્યૂસર તરીક અમેઝોન પ્રાઇમની સીરીઝ ‘પાતાળ લોક (Paatal LoK)’ રિલીઝ કરી છે. જેની સોશિયલ મીડિયા પર તો ખૂબ પ્રશંસા થઇ રહી છે પરંતુ હવે આ સીરીઝના કારણે અનુષ્કા શર્મા (Anushka Sharma) પર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. તેમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવમાં આવ્યો છે એટલા માટે તેમની કાનૂની નોટીસ ફટકારવામાં આવી છે.જી હાં! હવે આ વેબસીરીઝ વિવાદોમાં ફસતી જોવા મળી રહી છે. લોયર ગિલ્ડ મેમ્બર વીરેન સિંહ ગુરૂંગએ સીરીઝની પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા એ લીગલ નોટિસ મોકલી છે. 18મેના રોજ મોકલવામાં આવી આ નોટિસની કોપી ગુરુંગ હવે સોશિયલ મીડિયા પર પણ શેર કરી ચૂક્યા છે.આ નોટિસમાં વીરેને સિંહ ગુરંગએ આરોપ લગાવ્યો છે કે વેબ સીરીઝમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ થયો છે, જેથી આખા નેપાળી સમુદાયનું અપમાન થયું છે. વીરેનએ એ પણ કહ્યું ‘સીઝન એકને એપિસોડ બેમાંથી 3 મિનિટ અને 41 સેકન્ડ પર પૂછપરછ દરમિયાન શોમાં મહિલા પોલીસ નેપાળી પાત્ર પર જાતિવાચક ગાળનો ઉપયોગ કરે છે.