જય મામા દેવ : આજે પણ મામદેવ હાજરા હજૂર બિરાજમાન છે. માંમાદેવ ના આશીર્વાદ થી ની:સંતાન દંપતીના ઘરે પારણા બંધાઈ છે…

જય મામા દેવ : આજે પણ મામદેવ હાજરા હજૂર બિરાજમાન છે. માંમાદેવ ના આશીર્વાદ થી ની:સંતાન દંપતીના ઘરે પારણા બંધાઈ છે…

ગુજરાતની ધરતીને બહુ ખૂબ જ પવિત્ર ધરતી માનવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યા ઉપર દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. આજે પણ મંદિરમાં દેવી-દેવતાઓ હાજર બિરાજમાન છે અને આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, મામાદેવના એક એવા જ પ્રખ્યાત મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ મંદિર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં મામાદેવના ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે.

મામા દેવનું આ પ્રસિદ્ધ મંદિર ભાવનગર ની અંદર આવેલું છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે મામા દેવ એ અત્યાર સુધીમાં અનેકવાર પરચા બતાવી ચૂક્યા છે અને ભાવનગર ની અંદર આવેલા આ મંદિરને અનેક લોકો આમ દ્વારા મામા નો ઓટલો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ, મામાદેવના સ્થાને કે ગુરુવારે અને શુક્રવારના દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ઘોડાપૂર ઉમટી જ પડે છે. ભક્તો પણ  મામાદેવના દર્શન કરવાથી ધન્ય ધન્ય અનુભવે છે.

મામાદેવ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ કરે છે અને ભક્તો પણ તેમના ઉપર ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે. જેના થકી મામાદેવ હંમેશા પોતાના ભક્તોના દરેક દુઃખ દર્દ દૂર કરે છે.

ભક્તો પણ પોતાની સમસ્યા અને દુઃખ મામાદેવના દર્શન કરવા માત્રથી દૂર થાય છે. એવું કહી શકાય છે કે ભક્તોને મનોકામનાઓ પૂરી થતાં જ્યારે મામાદેવના દર્શન કરવા માટે આવે છે ત્યારે મામાદેવને ગુલાબ અને સુગંધિત દ્રવ્યો પણ ખૂબ જ વધારે પસંદ હોવાથી તેઓ અર્પણ કરતા હોય છે

તેથી કારણે મામાદેવના દર્શન કરવા માટે આવતા દરેક ભક્તો મામાદેવના દર્શન માત્રથી ખૂબ જ ખુશ ખુશાલ થઈ જાય છે અને હસતા મોઢે પોતાના ઘરે પરત ફરે છે. જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે મામાદેવના સ્થાપકમાં આવીને તેવા મામાદેવના ચરણે શીશ ઝુકાવીને તેમના જીવનના તમામ દુઃખ દર્દ દૂર કરે છે.

તેના કારણે મામાદેવના આ પ્રસિદ્ધ મંદિરને મામા નો ઓટલો તરીકે પણ ઓળખવામાં આવે છે. મામા નો ઓટલો છેલ્લા 50 વર્ષ તો થી છે. કે જ્યાં જગ્યા ઉપર પાણી નીકળતું હતું ત્યાં પછી મામા દેવનો સ્થાપક બનાવવામાં આવ્યું હતું અને આજની તારીખમાં પણ અહીંયા હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

તેના કારણે મામાદેવનું આ પ્રસિદ્ધ મંદિર આસ્થાનો એક કેન્દ્ર બની ગયું છે. એટલું જ નહીં પરંતુ મામાદેવના આશીર્વાદથી તેમના ભક્તોના દરેક ધાર્યા કામ પણ પૂરા થાય છે અને મામાદેવના ની સંતાન દંપતી ને ઘરે પારણા પણ બંધાય છે અને કહી શકાય કે મામા દેવની ઉપર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો તેમના ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે અને હંમેશા તેની સાથે રહેનારા છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial