જાણો સુંદર પત્ની હોવા છતાં પુરુષોને કેમ પસંદ આવે છે બીજાની પત્નીઓ, જાણો એનું લોજીકલ કારણ….

0
658

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ભારત અતિ પ્રાચીન દેશ છે જ્યાં વર્ષો પહેલા લગ્ન નેખુબજ મહત્વ આપવામાં આવતું હતું.તેનોઅંદાજો તમે એવાત પરથી લગાવી શકો કે પેહલા જ્યારે કોઈ અત્રિ ને તેના માં બાપ જ્યાં લગ્ન કરાવે તે ત્યાંજ કરતી હતી પછી તેની મરજી હોય કે ના હોય પરંતુ હવે તેવું રહ્યું નથી અત્યારે લોકો પોતાના કરતાં બીજાને વધુ મહત્વ આપે છે. અફેર્સનું પ્રમાણ ભારતમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે.

સ્ત્રી પુરુષના લગ્ન થઈ જવા છતાં સ્ત્રી અન્ય પુરુષ સાથે અને પુરુષ અન્ય સ્ત્રી સાથે સબંધ બનાવતા હોવ એવાં ઘણા કિસ્સા દિવસેને દિવસે જોવા મળે છે.પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ પ્રમાણ વધારે પ્રમાણમાં ઉપર જઈ રહ્યું છે.પરંતુ આ પાછળનું કારણ શું છે,કેમ પરણિત પુરુષો અન્ય મહિલાઓ સાથે સંબંધ બનાવી રહી છે અથવા સંબંધ બનાવવા મજબૂર છે,તે જાણવું જરૂરી છે.પુરુષો ઘર છોડી ને અન્ય સાથે શારીરિક સબંધ બનાવે છે તેની પાછળ પણ ઘણા એવા કારણો હોઈ છે તો આવો જાણીએ.

મિત્રો આજે તમને જણાવશું કે પુરુષોનું આવું કરવા પાછળનું કારણ શું હોય છે. શા માટે તે પોતાની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓ સામે નજર કરતા હોય છે. અંતમાં એ પણ જણાવીશું કે સ્ત્રીઓ એ તેના પતિને આવું કરતા રોકવા શું કરવું જોઈએ. તો આ બાબત આજે પુરુષનો સ્વભાવ બનીને સામે આવી ગયો છે. તો આવું કરવા પાછળનું સાચું કારણ આજે અમે આ લેખમાં તમને જણાવશું. માટે જાણો આ લેખમાં અંત સુધી.

પુરુષની આ પ્રકારની માનસિકતા પાછળ માણસ તરીકે જે રીતે આપણી ઉત્ક્રાન્તિ થઈ છે એ પણ મહત્વનો ભાગ ભજવતી હોવાનું મનોવિજ્ઞાનનું માનવું છે. આદિકાળમાં પુરુષોનું કામ પોતાના ઘર અને પરિવાર માટે ભોજન શોધવાનું હતું. આ માટે તેઓ જંગલમાં જઈ શિકાર કરતા. જરૂર પડે તો અન્યો સાથે યુદ્ધમાં પણ ઊતરતા.

મિત્રો આજકાલ મોટાભાગના પુરુષોની અને મનુષ્યોની એવી ફિતરત હોય છે કે જે વસ્તુ તેની પાસે નથી હોતી તેને જ મેળવવાની ઝંખના હોય છે. પછી તે પૈસા હોય, ગાડી હોય, મકાન હોય, કે કોઈ સ્ત્રી હોય અથવા પુરુષ હોય. જે નથી હોતું તેની ચાહ હોય છે જે હોય છે તેની કદર નથી હોતી. મિત્રો અમુક પુરુષો એવા હોય છે જેને હંમેશા સુંદર, યુવાન અને પાતળી છોકરીઓની તલાશ રહેતી હોય છે. જો આવા સપનાઓમાં જીવનાર પુરુષની પત્નીમાં જો કોઈ ગુણવત્તા ઓછી હોય તો તે પુરુષની નજર અન્ય સ્ત્રી કે છોકરી પર ભટકવાની ચાલુ થઇ જાય છે.

આજે ભલે એ સમાજવ્યવસ્થા નથી, પરંતુ આપણા પૂર્વજોના એ જીન્સ હજી પણ આપણામાં રહેલા હોવાથી પુરુષની પ્રકૃતિમાં એના અંશો તો રહેવાના જ. એથી હજી આજે પણ દેશવિદેશમાં અવારનવાર આ માટેનાં સંશોધનો તથા સર્વે થતાં રહે છે.મિત્રો કોઈ પણ સ્ત્રી સર્વગુણ સંપન્ન નથી હોતી. એટલે બધા જ ગુણો સુંદરતાના પત્નીમાં હોય તેવું બનવું પણ મુશ્કેલ હોય છે. ઘણી વાર કોઈ પત્ની સુંદર હોય તો અમુક ગુણોની ખામી હોય, તો ક્યારેક ગુણો હોય તો થોડી સુંદરતાની ખામી હોય. પરંતુ તેનો મતલબ એવો નથી કે બીજી કોઈ સ્ત્રી કે છોકરીને વાસના સાથે જોવી.

આ ઉપરાંત અમુક પુરુષોની આદત હોય છે કે પત્ની મળ્યા બાદ પણ અન્ય કોઈ સ્ત્રી કે છોકરી માટે સરળતાથી મનમાં લડ્ડુ ફૂટવા લાગતા હોય છે. તે કોઈ પણ સંજોગોમાં બીજી સ્ત્રીઓ સાથે જોડાવા માંનાગતા હોય છે અને ત્યાં પ્રયાસો પણ કરતા હોય છે. ઘણા પુરુષો સ્ત્રીઓ પ્રત્યે સહજ લાગણી પણ રાખતા હોય છેઅ અને તેવા પુરુષ ખુબ જ ઝડપથી સ્ત્રીની વાતો પરથી પીગળી જાય છે. તો તેવા પુરુષો પણ પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને જોતા હોય છે. જેમાં માત્ર સહજતા હોય છે. કોઈ આડસંબંધની આશા નથી હોતી.

ઘણી વાર પુરુષો સ્ત્રીઓના ડ્રેસિંગને પણ જોતા હોય છે. અન્ય સ્ત્રીઓના ડ્રેસિંગ સેન્સ પુરુષોને ઘણી વાર મોહિત કરી દેતા હોય છે. પુરુષો ત્યાર બાદ પોતાની પત્નીના ડ્રેસિંગને પણ એ રીતે જોવા ઈચ્છતા હોય છે. પુરુષો બીજી સ્ત્રીના ડ્રેસિંગ સેન્સ અને વ્યવહાર પરથી પોતાની પત્નીને પણ સજેશન આપવા માટે જોતા હોય છે. આ ઉપરાંત પુરુષો સ્ત્રીઓ પર કેવા ઘરેણાં, કપડાં સુટ થાય છે એ પણ જોતા હોય છે. જેથી પોતાની પત્નીને શું ગીફ્ટમાં આપી શકાય તે નક્કી કરી શકે.

ઘણી વાર પુરુષો એવું પણ ઇચ્છતા હોય છે કે જ્યારે કોઈ પુરુષ અન્ય સ્ત્રી સામે જુવે અને તેની પત્નીને જલન થાય. તો આ વાતથી પણ પુરુષો ખુશ થાય છે અને જાણી લેતા હોય છે કે તેની પત્ની હજુ તેને કેટલો પ્રેમ કરે છે. આ રીતે પુરુષોને પત્નીને જલન મહેસુસ કરાવવાની મજા આવતી હોય છે. તેથી જાણી જોઇને તેઓ પોતાની પત્નીની ઉપસ્થિતિમાં પણ અન્ય સ્ત્રીઓ પર નજર કરતા હોય છે. જે કોઈ વાસનાની દ્રષ્ટિએ ન જોતા હોય પણ ખાલી પત્નીનું રેએક્શન જોતા હોય છે.પરંતુ મિત્રો આજકાલ બધા જ પુરુષો જોવા માત્રથી સ્ત્રીઓને નથી ઘૂરતા હોતા. સમાજમાં એવા ઘણા પુરુષો જે પોતાની પત્ની હોવા છતાં પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો બનાવવા ઇચ્છતા હોય છે. આવા પુરુષો આજ સમાજમાં ખુબ જ વધી રહ્યા છે. તે પુરુષો પોતાની પત્નીને પણ પોતાન અફેરથી જાણકારીથી દુર રાખતા હોય છે.

તો આવા પુરુષો સ્ત્રીઓ સામે મોટા ભાગે વાસનાની દ્રષ્ટિથી ઘૂરતા હોય છે.ઘણા કારણમાં એવું પણ બને કે પત્ની ઘણી વાર અમુક વાતમાં પતિને રોકટોક કરતી હોય છે. કારણ કે તેને પતિની ખુબ જ ચિંતા હોય છે, જેના કારણે તે સલાહ અથવા રોકટોક કરતી હોય છે. પરંતુ ઘણી વાર બીજી સ્ત્રીઓ આવી બાબતમાં સપોર્ટ કરતી હોય છે. જેના કારણે તે બીજી સ્ત્રી તરફ આકર્ષાય છે. એવા પુરુષને એમ થાય કે આ સ્ત્રીનો સ્વભાવ કેટલો સારો છે, એ મને સમજી શકે છે, જ્યારે વાસ્તવિકતા અલગ જ હોય છે. પત્ની કરતા વધારે પતિને કોઈ ન સમજી શકે. પરંતુ પુરુષો પત્નીને અણસમજુ વિચારી પુરુષ પોતાના પગ પરજ કુહાડી મારી બેસતો હોય છે.

જે તેને આગળ મોટી મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. તો પુરુષોએ બહારની સ્ત્રીઓમાં ગુણો શોધવાને બદલે પોતાની પત્નીના ગુણોને પારખવા જોઈએ.હવે વાત એ છે સ્ત્રીઓ એ પોતાના પતિને આવું કરતા અટકાવવા શું કરવું જોઈએ ! ઘણી સ્ત્રીઓ આ વાત પાછળ ખુબ જ પરેશાન હોય છે અને બનતા પ્રયાસ પણ કરતી હોય છે. પણ ઘણા પુરુષ જ એવા હોય છે જેને સંતોષ નામની વસ્તુ જ નથી મળતી. અને સ્ત્રી કરે પણ શું, પુરુષો પોતાની પત્નીને ખબર જ નથી પાડવા દેતા કે એ બહાર બીજી સ્ત્રીને જોવે છે .

એટલે પત્નીને એમ થાય કે મારા પતિ મારામાં સંતુષ્ટ છે અને ખુશ છે. સ્ત્રીએ પોતાના પતિની જરૂરિયાત અને એની પસંદ ખાસ જાણવી જોઈએ, તેને કઈ વસ્તુમાં મજા આવે છે, એ ક્યાં કારણે બહાર બીજી સ્ત્રીને જોયા કરે છે, તે સ્ત્રીનો પહેરવેશ, તેનો સ્વભાવ, તેની સુંદરતા, તે સ્ત્રીનો હસતો ચહેરો વગેરે. આ બધી વસ્તુનો ખ્યાલ જો સ્ત્રી રાખે તો કદાચ પતિ બીજી સ્ત્રી તરફ ક્યારેય આકર્ષતો નથી.

પરંતુ મિત્રો હવે સવાલ એવો થાય કે જયારે પુરુષ બીજી પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સામે જુવે, તો પત્ની પર તેની અસર કેવી પડે. તો મિત્રો જ્યારે કોઈ સ્ત્રી પોતાનો આખો પરિવાર છોડીને, પોતાનું બધું જ છોડીને જે પુરુષ સાથે લગ્ન કરે છે. પરંતુ જો પુરુષ આવી આદતો રાખે તો ક્યારેય કોઈ પણ પત્નીને પસંદ નથી હોતું. કેમ કે પોતાની જગ્યા પતિ સામે કોઈ બીજી સ્ત્રી લે એ ક્યારેય પણ પત્નીને નથી ગમતું હોતું. પરંતુ જ્યારે આવા પરણિત પુરુષો બીજી સ્ત્રીઓને ઘૂરતા હોય છે તેની જાણ તેની પત્નીને થાય તો એ પણ પોતાના પતિનું ધ્યાન ખેંચી શકે તેવું આકર્ષણ ઉભું કરવાના પ્રયત્ન કરતી હોય છે.