જાણો પાકિસ્તાની યુવતીઓ કેમ હિન્દુસ્તાની છોકરાઓ સાથે લગ્ન કરવા માંગે છે?,કારણ જાણીને ચોકી જશો…

0
496

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે શા માટે પાકિસ્તાની છોકરીઓને ભારતના છોકરાઓ ખુબજ પસંદ આવે છે તો આવો જાણીએ.છોકરીઓના મનની વાત કોઈ નથી જાણી શકતું, તે એક સનાતન સત્ય છે. ઘણી વખત એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે છોકરીઓના મનમાં શું ચાલી રહ્યું છે.

પરંતુ દરેક વખતે કોઈ પણ સચોટ નિષ્કર્ષ ઉપર નથી પહોચી શકાતું. લગ્નને લઇને છોકરીઓ હંમેશા ઘણું બધું મગજ દોડાવે છે. દરેક છોકરીના મનમાં પોતાના સપનાના રાજકુમારની એક છબી હોય છે. પરંતુ શું તમે જાણો છો? કે પાકિસ્તાની છોકરીઓ ના સપનાના રાજકુમાર કેવા હોય છે. તેના વિષે હાલમાં જ એક સર્વે થયો છે. તે મુજબ પાકિસ્તાન ની છોકરીઓ ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. તેનું કારણ છે અને સર્વેમાં ક્યા ક્યા તથ્ય સામે આવ્યા છે.

ખાસ કરીને પાકિસ્તાની છોકરીઓ ભારતીય છોકરા સાથે એટલા માટે લગ્ન કરવા માંગે છે કેમ કે ભારતમાં માતા ઘણા મીઠા સ્વભાવ વાળી અને પ્રેમ કરે તેવી હોય છે. તેનાથી પાકિસ્તાની છોકરીઓ ને આકરી સાસુ સાથે ઝગડવું ન પડે, જેમ કે પાકિસ્તાન માં થાય છે. પાકિસ્તાનમાં સાસુ વિષે જે છાપ ઉભી થયેલી છે તે મુજબ તે વહુ સાથે રોજ ઘરનું કામ કરાવવું અને પોતાની સેવા ચાકરી કરાવવાનું પસંદ કરે છે. આમ તો ભારત માં પણ આકરી સાસુ હોય છે. પરંતુ પાકિસ્તાન માં તો સ્થિતિ ખરાબ છે. ત્યાંની સાસુ તો પોતાના દીકરાની સામે વહુનું અપમાન કરવામાં મજા લે છે.

જ્યારે ભારતીયોને દુનિયાભરની છોકરીઓને પસંદ કરે છે પરંતુ પાકિસ્તાની છોકરીઓ ભારતીય પુરુષોને ખૂબજ વધારે પસંદ કરે છે અને તેના કેટલાક કારણો છે તો ચાલો આપણે તેમના વિશે જાણીએ અને આનું પ્રથમ કારણ પતિનું વર્તન છે, ત્યાંની છોકરીને પોતાની સમસ્યાઓ તેના પતિને કહેવાનો અધિકાર નથી કારણ કે પતિ આમ કરીને ગુસ્સે થાય છે તેમને કહેવામાં આવે છે કે તમારી ફરજ તમારા પતિને ખુશ રાખવાની છે.  ભલે તમે કેટલા દુખી હોવ ત્યાંની યુવતીઓ કહે છે.

કે જ્યારે તેઓ ભારતીય ફિલ્મ્સ જુએ છે અને પતિને પ્રેમ કરે છે ત્યારે તેઓને પાકિસ્તાની હોવાનો અફસોસ થાય છે ત્રીજું કારણ દહેજ છે જોકે ભારતમાં પણ દહેજ પ્રણાલી પૂરી રીતે સમાપ્ત થઈ નથી પરંતુ ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ત્યાં તેમને એટલું દહેજ આપવું પડે છે કે છોકરીઓ લગ્નના નામથી ડરતી હોય છે અને ત્યાં કોઈ ફેમિલી પ્લાનિંગ નથી થતું ઘણી વાર 25 વર્ષીય યુવતીના પાંચ બાળકો હોય છે.

મિત્રો હાલમાં જ એક થોડો વિચિત્ર અને માનવામાં ના આવે એવો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, એવી સાબિતી મળી છે કે લગભગ હરેક પાકિસ્તાની યુવતી હિન્દુસ્તાની યુવાન સાથે લગ્ન કરવા માંગે છે! ઘણાં અખબારો અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે પરથી આ તથ્ય બહાર આવ્યું છે. સર્વેના કહેવા પ્રમાણે, હરેક પાકિસ્તાની યુવતીના સપનાંનો રાજકુમાર હિન્દુસ્તાની યુવક જ હોય છે અને આ કારણથી હિન્દુસ્તાની યુવકો હોય છે પ્રથમ પસંદ હોય છે.

મિત્રો એક સર્વે દ્વારા ચોક્કસ ચોંકાવનારી બાબતો સામે આવી છે તો આ બાબતનું કારણ શું છે એ પણ સર્વેમાં જણાવવામાં આવેલ છે. પ્રથમ કારણ આ પ્રકારે છે કે, હિન્દુસ્તાની સાસુ પાકિસ્તાની સાસુ કરતાં વધારે પ્રેમ આપનારી હોય છે. આમ તો ટીવી સિરીયલોમાં જોવા પ્રમાણે હિન્દુસ્તાની સાસુઓ પણ કઠોર હોય છે પણ પાક.સાસુઓ તો વહુની પાસે પગ દબાવવા જેવા કામને જલીલ સમજે છે. આ કારણ હોય શકે પાકિસ્તાની યુવતીઓની પસંદ હિન્દુસ્તાન હોવાનું.

બીજું કારણ અલબત્ત પતિ જ છે. ભારતીય પતિઓ યુવતીઓની સારી રીતે સંભાળ રાખનાર હોય છે. આ સબંધ જ સર્વોપરી માનનારા હોય છે. જ્યારે પાકિસ્તાનમાં યુવતીની ફરજ છે કે, તે પોતાના પતિને ખુશ રાખે. પોતાની સમસ્યાઓ મનમાં જ રાખીને પતિને ગમતું જ તે કરે. આ એક પ્રકારની ફરજ પણ બતાવવામાં આવી છે. સ્વાભાવિક છે કે, જ્યારે ફિલ્મોમાં તે ભારતીય પતિને જોતી હશે ત્યારે પોતાના પાકિસ્તાની હોવા પર પસ્તાવો થતો હશેપાકિસ્તાનમાં છે દહેજરૂપી દાનવ.

દહેજની પ્રથા હાલના યુગમાં દાનવી પ્રથા ગણાય છે. અલબત્ત, ભારતમાં પણ એ પ્રથા હતી અને હજુ અમુક છેવાડાના ઇલાકાઓમાં છે જ્યાં હજુ સુધારાનો વાયુ વાયો નથી. પરંતુ એ પાકિસ્તાન જેટલું નહી. પાકિસ્તાનમાં આ પ્રથા કંઇક વધારે પડતી જ અમલી છે. અહીં શાદી વખતે કન્યાપક્ષે વરપક્ષ દ્વારા મોં માંગેલી રકમ દેવી પડે છે. એમાંયે જો ઓછું રહી ગયું હોય તો શાદીના વર્ષો બાદ પણ પતિ ગમે ત્યારે તલાક આપી દે એનું કંઇ નક્કી નહી.

ચોથું કારણ છે ફેમિલી પ્લાનીંગ. ભારતમાં નાનું કુટુંબ-સુખી કુટુંબની વિભાવનાને ભલે લોકો સમજતાં થયા છે પણ પાકિસ્તાનમાં હજી પણ પત્નીને સંતાનો પેદા કરવાના મશીન તરીકે સમજવામાં આવે છે. આ જ કારણ છે કે, અહીં ૨૫ વર્ષની યુવતી પણ ૫ સંતાનોની માં હોય છે એ પછીનું પાંચમું કારણ છે હિન્દુસ્તાની યુવકોની શિક્ષા અને એના વિચાર. હિન્દુસ્તાની યુવકો ભણવાની સાથે પોતાના ભવિષ્યનું પ્લાનિંગ પણ બનાવે છે. જ્યારે ઘણાં પાકિસ્તાની યુવકો મોટા થઇને કોઇને ત્યાં નોકર રહે છે અથવા તો ટેક્સી ચલાવે છે ઉપર્યુક્ત કારણોને લીધે એવું માનવામાં આવે છે કે.

પાકિસ્તાની યુવતીઓની વધારે પડતી પસંદ હિન્દુસ્તાની યુવકો જ હોય છે બીજું કારણ છે કે ભારતીય છોકરા ઘણા કેયરિંગ હોય છે. પાકિસ્તાનમાં છોકરીઓ માટે પતિને પ્રશ્ન પૂછવો ગુનો હોય છે. તે દિવસ રાત પતિ ની ખુશામત કરતી રહે છે. કોઈ પણ તકલીફ કે દુ:ખ હોય તો તેના પતિ ને નથી જણાવતી. કેમ કે તેના પતી તનાવમાં આવી જાય. પતિ નારાજ પણ થઇ શકે છે. અને બીજી તરફ ભારતીય પતિ પત્નીઓ ને હદ થી વધુ પ્રેમ કરે છે. તે પોતાની દરેક માંગણી ને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. જયારે પાકિસ્તાની છોકરીઓ એટલો પ્રેમ કરવા વાળા છોકરા જુવે છે તો તેમને પણ ઈચ્છા થાય છે કે તેમના પતિ ભારતીય હોય.