જાણો મહિલાઓની કમર જોઇને પુરૂષો શા માટે થઈ જાય છે ઉત્તેજિત, જાણો શુ કહે છે મહિલાઓની કમર..

0
421

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજના લેખ ના અમે છોકરીઓના અમુક સંકેતો લઇ ને આવ્યા છે જે તમને ખબર પડશે કે શુ કેહવા માંગે છે તો ચાલો મિત્રો જાણીએ.શાસ્ત્રો અનુસાર, ત્યાં ઘણી પદ્ધતિઓ છે જેના આધારે કોઈ વ્યક્તિ વિશે શોધી શકે છે અને તેમાંથી એક મહિલાઓના પેટના કદ વિશે છે.તમે હવે મહિલાઓના પેટના આકાર જોઈને તેમના વર્તનનું મૂલ્યાંકન કરી શકો છો.ચાલો આપણે જાણીએ કે પેટમાં કયા રહસ્યો છુપાયેલા છે.

ડાબી બાજુ ઝુકાવવું,જો કોઈ મહિલાનું પેટ ડાબી બાજુ નમેલું હોય, તો તે મહિલાઓ સુંદર છોકરીઓને જન્મ આપવા જઇ રહી છે.તેમની ગરીબ બાજુ વધુ મજબૂત છે.તે જીવન સાથી પ્રત્યે વફાદાર છે.જમણે નમેલું,જો કોઈ સ્ત્રીનું પેટ જમણી તરફ ઝુકાવ્યું હોય, તો તે સ્ત્રી સુંદર અને ભાગ્યશાળી પુત્રોને જન્મ આપવા જઇ રહી છે.આવી સ્ત્રીઓ બાબતોના સંબંધમાં ખૂબ જ વ્યવહારુ હોય છે.ચરબી,જો કોઈ સ્ત્રીનું પેટ જાડું હોય, તો તે પૈસા માટે સમાધાન કરતું નથી.

પૈસા કમાવવાની લાલચ છે.તે પતિ માટે પણ ભાગ્યશાળી છે.પાતળું,જે મહિલાઓનું પેટ પાતળું તેમજ લીસું હોય છે, તે સ્ત્રીઓ રાજસુખનું સેવન કરવા જઇ રહી છે.તેનું જીવન ઉચ્ચ પદ પર કબજે કરે છે.આ પેટ આકારની સ્ત્રીઓ સામાજિક અને ધાર્મિક સ્વભાવ ધરાવે છે.ઘડા નો આકાર,જે મહિલાઓનું પેટ ઘડા જેવું આકાર લે છે તે આનંદ મેળવે છે પરંતુ ખૂબ જહેમત બાદ.તે પરિવાર જાળવવા માટે નોકરી અથવા ધંધો કરે છે.જો પેટ ઉંચું હોય તો, જે મહિલાઓનું પેટ ઉંચું હોય છે.

તેઓ પુરુષો તરફ આકર્ષાય છે અને તેમના માવજત પર વધુ ધ્યાન આપે છે.આવી મહિલાઓના જીવન સાથી ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે પરંતુ તેઓ તેમનું સન્માન કરતા નથી.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ મહિલા ના અન્ય સિક્રેટ વિશે.લગ્ન પછી રોમાન્સ વગરની જીંદંગી અધૂરી થઇ જાય છે. રોમાન્સથી લાઇફમાં અનેક પ્રકારના બદલાવ આવી જાય છે. એક ઉંમર પછી મહિલાઓની જીંદગીમાં અનેક પ્રકારના ફેરફારો આવતા હોય છે.

જો ઉંમર પ્રમાણે વ્યક્તિમાં બદલાવ ના આવે તો કોઇ સ્વાસ્થ્ય તેમજ બીજી અનેક પ્રકારની તકલીફ પણ હોઇ શકે છે. જેમ-જેમ મહિલાઓની ઉંમર વધે તેમ-તેમ તેમના સ્વભાવમાં બદલાવ, પસંદગી, મૂડ ચેન્જ થઇ જવો જેવા અનેક પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે. આમ, જો રોમાન્સની વાત કરીએ તો મહિલાઓ આવિશેની વાતો કરવામાં વધુ પ્રમાણમાં શરમાતી હોય છે જે કારણોસર તેઓ એકબીજાને આ વિશે ખુલીને વાત કરી શકતી નથી. તો આજે અમે તમને જણાવીશું કે, કઇ ઉંમરમાં મહિલાઓ સૌથી વધારે રોમેન્ટિક હોય છે.

મહિલાઓ આ ઉંમરમાં હોય છે વધુ રોમેન્ટિક સામાન્ય રીતે મહિલાઓ રોમાન્સની વાતો ખુલીને નથી કરી શકતી. આ માટે એ જાણવુ જરૂરી છે કે, એ કયા સમયમાં રોમેન્ટિક ફિલ કરી રહી છે. જો કે સંશોધન અનુસાર મહિલાઓ 30થી 35 વર્ષની ઉંમરમાં સૌથી વધુ રોમેન્ટિક હોય છે. આ સાથે જ મહિલાઓ 30થી 35 વર્ષની ઉંમરમાં રિલેશન રાખવાનુ પણ વધુ પસંદ કરતી હોય છે.આ છે લગ્ન માટેની ઉંમર જો લગ્નની વાત કરીએ તો મહિલાઓએ 25થી 30 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઇએ.

આ ઉંમરમાં તેઓ લગ્ન અને તે પછી આવનારા બદલાવોમાં શારિરિક અને માનસિક રીતે તૈયાર થઇ ગઇ હોય છે. જો કે એવુ માનવામાં આવે છે કે, છોકરીઓને આ ઉંમરમાં રિલેશન રાખવાની ઇચ્છા વધુ થાય છે. આ માટે જો તમે પરફેક્ટ ઉંમર પ્રમાણે લગ્ન કરી લો છો તો તમારા સંબંધો વધુ ગાઢ થાય છે.ઇમોશનલ થવાની ઉંમર 20થી 25 વર્ષની ઉંમરમાં છોકરીઓ તેમની ખૂબસુરતી અને લુક્સને લઇને ખૂબ જ કોન્શિયસ હોય છે.

આ ઉંમરમાં તેઓ સ્ટાઇલિશ દેખાવવા માટે અનેક બ્યૂટી પ્રોડક્ટ્સ તેમજ બીજી કોસ્મેટિક વસ્તુઓનો સહારો લેતી હોય છે. એક અહેવાલ પ્રમાણે છોકરીઓમાં 27 વર્ષની ઉંમર પછી બોડીમાં અનેક પ્રકારના ફેરફાર થવાને કારણે તેઓ પોતાના લુક્સ પર ઓછુ ધ્યાન આપવાનુ પસંદ કરે છે અને આ ઉંમરમાં તેઓ પોતાના લાઇફ પાર્ટનરને શોધવાનુ કામ કરે છે. જ્યારે છોકરીઓ તેના લાઇફ પાર્ટનરને શોધતી હોય છે ત્યારે તેમના મનમાં અનેક ઘણા વિચારો આવતા હોય છે. એક રિસર્ચ અનુસાર છોકરીઓ આ ઉંમરમાં ખૂબ જ ઇમોશનલ પણ થઇ જતી હોય છે.

માતા બનવાની પરફેક્ટ ઉંમર જો સંશોધનનુ માનીએ તો છોકરીઓ માટે લગ્ન કરવાની ઉંમર 20થી 25 એકદમ બેસ્ટ છે અને આ સાથે જ માતા બનવાની પરફેક્ટ ઉંમર 30થી 35 હોવી જોઇએ. આમ, જો તમે પ્રેગનન્સી રાખવામાં બહુ મોડુ કરો છો તો તમારે અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણકે જેમ-જેમ ઉંમર વધે તેમ-તેમ તમારી પ્રેગનન્સી રહેવાના ચાન્સિસ પણ ઘટતા જાય છે.

જો તમે સ્ત્રી હો તો જ તમે સમજી શકો છો કે પિરિયડના પહેલા દિવસે કામ કરવું કેટલું ભયંકર હોય છે. જે પેઇનમાંથી મહિલાઓને આ દિવસોમાં પસાર થવું પડે છે તે વાત શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. સ્ત્રીને આ દિવસોમાં જે દર્દમાંથી ગુજરવું પડે છે તે કોઈને સહેલાઈથી સમજ પડે તેવી વાત નથી. આપણે માત્ર આ વાતને કેટલાક શબ્દો સુધી જ સીમિત રાખી શકીએ, જેમ કે ધ્રુજારી, નોશીઆ, માથાનો દુઃખાવો, બેચેની, અંતહીન પેઇન અને બીજા કેટલાક શબ્દો, પરંતુ આ દિવસોમાં મહિલાઓને જે શારીરિક પીડા ઉપરાંત માનસિક ત્રાસ વેઠવો પડે છે એ ખૂબ જ મુશ્કેલ અનુભવ હોય છે.

મહિલાઓની જિંદગીનો આ એક ડાર્ક સિક્રેટ કોર્નર છે, જેને હંમેશાં છુપાવવામાં આવ્યો છે. પિરિયડ અંગે ખૂલીને વાત કરતાં મહિલાઓ આજના મોડર્ન દિવસોમાં પણ ખચકાય છે. આ કારણસર પીડા, વેદના અને ત્રાસના ચક્રવ્યૂહમાં મોટાભાગે મહિલાઓને એકલાં જ ઝઝૂમવું પડે છે. આજે મહિલાઓ સુધી જ છુપાયેલી રહેલી વાત જાહેરમાં એટલા માટે કરવી પડી છે કે પિરિયડને કારણે એક ૧૨ વર્ષની છોકરીએ આત્મહત્યા કરી લીધી છે.

તામિલનાડુના તિરુનેવલ્લીમાં ૭મા ધોરણમાં ભણતી ૧૨ વર્ષની છોકરીને સ્કૂલમાં તેના ટીચરે ક્લાસ વચ્ચે ઠપકો આપ્યો જ્યારે પિરિયડને લીધે આ છોકરીથી તેનો સ્કૂલડ્રેસ અને ક્લાસમાં જે બેન્ચીસ પર બેસતી હતી તે બેન્ચ બગડી ગયાં. આઘાતજનક વાત એ હતી કે ટીચર મહિલા હતી અને તેણે છોકરીને બધાની વચ્ચે કહ્યું, પેડ બાધતાં તને હજુ આવડતું નથી. ટીચરે આ છોકરીને આવી જ હાલતમાં પ્રિન્સિપાલ પાસે મોકલી. પ્રિન્સિપાલે પણ છોકરીને ઠપકો જ આપ્યો.

૧૨ વર્ષની છોકરીએ ઘરે આવી ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતાં પહેલાં જે સ્યૂસાઇડ નોટ લખી હતી તેનાથી આખો ભાંડો ફૂટયો કે સ્કૂલમાં કેવો ત્રાસ સહન કરવો પડયો હતો, આ ૧૨ વર્ષની છોકરીને.એવું નથી કે ફક્ત ભારતની યુવતીઓને જ આ પિરિયડને કારણે જાહેરમાં અપમાન અને ત્રાસનો ભોગ બનવું પડે છે. અમેરિકા જેવા અતિ આધુનિક દેશમાં પણ પિરિયડને કારણે યુવતીઓને ભેદભાવ અને ત્રાસ સહન કરવાના કિસ્સા નોંધાયા છે.

તાજેતરમાં જ એપ્રિલમાં ન્યૂયોર્ક ખાતે ઇન્ટરનેશનલ ઓટો શો યોજાયો હતો. આ શોમાં ભાગ લેનારી ૨૭ વર્ષની મોડલ રસેલ રિકર્ટ પ્રખ્યાત હ્યુંડાઈ કંપની તરફથી ભાગ લેવાની હતી. આ શોમાંથી રસેલને એટલા માટે કાઢી મુકાઈ કે તે આ દિવસોમાં પિરિયડમાં હતી અને તેણે શો દરમિયાન પેડ બદલવાની પરવાનગી માગી જ્યારે તેને યુનિફોર્મ બદલવા માટે કહ્યું તો તેને શો છોડી દેવા માટે જ કહી દેવાયું. અમેરિકાનાં જ્યોર્જિયામાં પણ કોલસેન્ટરમાં કામ કરતી અલિસા કોલમેન સાથે પિરિયડને લીધે દુર્વ્યવહાર કરાયો.

અલિસાને પિરિયડ દરમિયાન વધારે પ્રમાણમાં બ્લિડિંગ આવતાં કંપનીની ખુરશી ખરાબ થઈ ત્યારે પહેલી વખત અલિસાને નોટિસ અપાઈ, ફરી વખત પણ આવું જ થતાં અલિસાને કંપનીમાંથી કાઢી મુકાઈ છે. પિરિયડ માટે જ્યારે અમેરિકામાં આ હાલત હોય ત્યારે આપણા દેશની તો શું વાત કરવી.પિરિયડ જોડે આપણા દેશમાં ધર્મ, અંધશ્રદ્ધા અને રીતિ-રિવાજોનું એટલું મોટું જાળું ગૂંથી દેવાયું છે કે તેમાં ભારતીય મહિલાઓ વર્ષોથી ફસાયેલી રહી છે.  પિરિયડ માટે વપરાતા પરંપરાગત શબ્દો, ખૂણે બેઠી છે, સારી નથી, હાથ ચોખ્ખો નથી પરથી જ ખ્યાલ આવે છે કે મહિલાઓને કેટલો ત્રાસ પડતો હશે.

આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિક હતા. હજારો વર્ષો પહેલાં માસિકધર્મ દરમિયાન સ્ત્રીની પીડાને તેઓ સમજી શક્યા હતા અને એટલે જ આ ચાર દિવસો દરમિયાન સ્ત્રીને આરામની સખત જરૂરતને ધ્યાનમાં રાખીને આ દિવસો દરમિયાન તેમણે સ્ત્રીને કોઈ પણ કામમાંથી દૂર રાખવાનું જાહેર કર્યું. એ દિવસોમાં અભણ, અજ્ઞાની સમાજ પાસે કોઈ પણ કામ કરાવવા માટે ધર્મને સાથે રાખવો પડતો હતો, ઋષિઓએ આ ચાર દિવસ માટે સ્ત્રીને ર્ધાિમક પૂજાથી માંડીને કોઈ પણ કાર્ય માટે અયોગ્ય જાહેર કરી હતી.

જેને કારણે આ ચાર દિવસ સ્ત્રીને આરામ મળી રહે. ઋષિઓના આ આદેશને કારણે ભારતમાં સદીઓથી કરોડો ભારતીય સ્ત્રીઓના જીવ બચ્યા, કારણ કે જૂના સમયમાં ભારતીય સ્ત્રી પર અકલ્પનીય કામનો બોજો હતો અને હજુ પણ છે, જેમ કે પશુઓનું દૂધ દોહવું, ઘી-છાશ માટે વલોણું કરવું, જરૂરિયાત માટે કૂવા-તળાવથી પાણી લાવવું, ઘંટી પર અનાજ દળવું, ચૂલા પર રસોઈ બનાવવી, ઘરમાં કચરા-વાસીદુંથી લઈ વાસણ-કપડાંની સફાઈ જેવાં કામોમાંથી નવરાશ મળે તો ખેતીનાં કામમાં સહાય કરવી.

આ કામગીરીમાં ફસાયેલી સ્ત્રીને ઋષિમુનિઓએ ધર્મને વચ્ચે લાવી પિરિયડના સમયમાં મહિલાઓને ચાર-પાંચ દિવસ સંપૂર્ણ આરામ આપી દીધો. કાળક્રમે આ પ્રથા સાથે દૂષણો જોડાયાં અને માસિકધર્મ દરમિયાન સ્ત્રી અપવિત્ર ગણાવા માંડી, માસિક દરમિયાન સ્ત્રીનો છાયો વર્ષભરનાં અથાણાં પર પડે તો અથાણાં બગડી જાય તેવી વાતો ફેલાઈ, પરંતુ આમ છતાં આ ચાર-પાંચ દિવસ દરમિયાન સ્ત્રીને રોજિંદાં કામોથી દૂર રહેવાનું રહ્યું જ, જે સ્ત્રી માટે એક છૂપા આશીર્વાદ સમાન રહ્યું.

આધુનિકતાની દોડમાં જમાનો સ્ત્રી-સમાનતાનો આવ્યો. જૂની રૂઢિઓ પાછળ રહેલું વૈજ્ઞાનિક તથ્ય ભુલાયું અને માસિકધર્મ દરમિયાન સ્ત્રી સાથે અછૂત જેવા વ્યવહારને જૂની-ગંદી-નાસમજ પરંપરા તરીકે જોવાઈ, જેને કારણે મહિલાઓ સાથે આ ચાર દિવસ દરમિયાન અછૂત જેવો વ્યવહાર બંધ થયો, તે સારી વાત થઈ પરંતુ આ ચાર દિવસ દરમિયાન સ્ત્રીને આરામ મળતો હતો તે દૂર થઈ ગયો.

શહેરની મહિલાઓને પિરિયડના દિવસોમાં પણ સવારે જોબ પર જવા ટ્રેન-બસની ધક્કામુક્કીમાં જવાનું, ઓફિસમાં અગવડભરી સ્થિતિમાં ખુરશી પર છથી આઠ કલાક બેસવાનું અથવા સ્ટોરમાં જોબ હોય તો ઊભા રહેવાનું, દરેક કલાકે વોશરૂમ તરફ દોડવાનું જ્યારે હાઉસવાઇફ તરીકે કામ કરતી મહિલાઓને ઘરનાં દરેક કામમાં હાથ બટાવવાનું પણ ફરજિયાત થઈ ગયું.આ આધુનિકતાની દોડમાં મહિલાઓની પિરિયડની વેદના ભુલાઈ ગઈ.

પુરુષો સાથે સમાનતાની વાતમાં મહિલાઓની બાયોલોજિકલ ખાસિયતોની વાત કોઈ કરે તો તેને મહિલા વિરોધી માનસિકતા ગણી લેવાઈ. હદ તો ત્યારે થઈ કે મહિલાઓ સેનેટરી નેપકિન્સ પહેરીલે એટલે જાણે તેની દરેક સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે તેવી વાત ટીવીમાં એડ.દ્વારા ફેલાવવા માંડી.આ માહોલમાં મુંબઈની કલ્ચર મશીન નામની એડ. કંપનીએ કરેલી એક પહેલે સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું. આ કંપનીમાં ૭૫ મહિલા કર્મચારીઓ કામ કરે છે.

કંપનીએ જુલાઈ ૨૦૧૭માં એક પોલિસી બનાવી જે અનુસાર મહિલા કર્મચારીઓને પિરિયડના પહેલા દિવસે રજા મળી શકેની સવલત અપાઈ. ર્ફ્સ્ટ ડે પિરિયડ લીવ(હ્લઁન્) તરીકે ઓળખાતી આ લીવની જાહેરાતને કારણે કંપનીની પોલિસીની દેશભરમાં ચર્ચા છે અને ખૂબ જ એપ્રિસિયેટ પણ થઈ. દુનિયાના જાપાન, ઈટાલી, સાઉથ કોરિયા જેવા દેશોમાં યુવતીઓને પિરિયડ દરમિયાન લીવ આપવાની પોલિસી છે. કલ્ચર મશીન કંપનીની યુવતીઓ હવે પોતાની આ મૂવમેન્ટને દેશભરમાં ફેલાવવા માગે છે.

તેમણે દેશનાં મહિલા અને બાળકોનાં મંત્રાલયનો તથા હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયનો સંપર્ક સાધી મહિલાઓેને ર્ફ્સ્ટ ડે ઓફ પિરિયડ લીવનો અધિકાર આપવા માગ કરી છે.જોકે હ્લઁન્ અંગે તમામ મહિલાઓનો એક સૂર નથી, કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે પિરિયડના પહેલા દિવસે રજા માગતી મહિલાઓ પછી સમાન અધિકારની વાત સાથે ક્યાંથી ઊભી રહેશે.

ઓફિસમાં પણ પહેલા દિવસે રજા લીધા પછી આખી ઓફિસને તેની જાણ થઈ જશે. બીજા ત્રણ દિવસ પણ પેઇન થાય છે તેનું શું?આમ મહિલાઓના આ ડાર્ક સિક્રેટ કોર્નર અંગે મતભેદો પણ મહિલાઓમાં જ છે પરંતુ સારી વાત એ છે કે પિરિયડ અંગે દેશમાં જાગ્રતિ આવી છે, મહિલાઓ આગળ આવીને વાત કરતી થઈ છે. જે મહિલાઓનાં સ્વાસ્થ્ય માટે તેમનાં સન્માન માટે સારી વાત હશે.