જાણો કોણ શોધે છે સેલ્ફી-ડે, આઈસ્ક્રીમ-ડે જેવા વિચિત્ર ડેઝ,જાણો એનો ઇતિહાસ અને શોધનાર નમૂંનાઓ ના નામ..

0
89

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ના આધુનિક જમાના માં અપને વાર તહેવારો માં ઘણો બધો ફેરફાર થઇ ગયો છે એટલે કે આપણા 12 મહિના માં અનેક તહેવારો ઉજવાય છે પણ તેના સિવાય આજ ના નવ યુવાનો બ્રિટિશ તહેવારો ને વધારે ઉજવતા હોય છે તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ જો તમે સોશિયલ મીડિયા પર છો તો સમજી લો કે દરેક દિવસ સ્પેશ્યિલ છે અને દરેક દિવસ હોલિ ડે જ છે. આજકાલ મોટાભાગે હોલિડેઝ એવા છે.જેને ટ્રેન્ડમાં જોઈને લોકો ઉજવવાનું ચાલુ કરી દે છે.ઉદાહરણ તરીકે તાજેતરમાં જ નેશનલ કેમેરા ડે ટ્રેન્ડ કરી રહ્યું હતું.આ જ રીતે સેલ્ફી ડે મિરર ડે જેવા અનેક ડેઝ ઉજવવામાં આવે છે.આવા ડેઝનો આઈડિયા આવે છે ક્યાંથી આવો જાણીએ.

આવા ડેઝમાંથી મોટાભાગના ડેઝ એવા હોય છે જેને કંપની અને ઓર્ગનાઈઝેશન જ શોધે છે.આ ઉપરાંત અનેક ડેઝ એવા પણ હોય છે.જેને લોકો પોતે જ શોધી કાઢે છે અને એ પણ સારી રીતે રિસર્ચ કરીને જેમ કે દુનિયા માં અલગ અલગ ડેઝ ને ઉજવવા માં આવે છે અને તેના કારણે વિદેશો ની કંપની ઓ માં વેપાર માં વધારો કરવા માં આવે છે આવા ડેઝ ના કારણે ઘણી વિદેશી કંપની ઓ માં ઘણો ફેર પડે છે અને તેમની પ્રોડક્ટ નું વેચાણ પણ ઘણું સારું થાય છે.

ચેસેઝ કેલેન્ડર ઓફ ઈવેન્ટ્સ એક એવી જ રેફરન્સ બુક છે જેમાં 12,500 સ્પેશ્યિલ ઈવેન્ટ,હોલિડેઝ, હિસ્ટોરિક એનિવર્સરીઝ વગેરે નોંધાયેલા છે.ઉદાહરણ તરીકે જુલાઈ સેલ ફોન કર્ટસી મહિનો અને નેશનલ આઈસ્ક્રીમ મહિનો છે.જેને યુએસ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગને પહેલીવાર 1984માં ઉજવ્યો હતો.અને તેના કારને આઈસ્ક્રીમ નું વેચાણ કરનાર કંપનીઓ ને સારો મુનાફો થયો હતો અને તે કંપનીઓ આજે તે એક ટોચ ઉપર છે.

ચેઝે આ ઈવેન્ટ્સ અને હોલિડેઝને અનેક કેટેગરીઝમાં વહેંચવામાં આવી છે.આ જ રીતે શિકાગોની એડ્રિની પણ હોલિડેઝ ક્રિએટ કરે છે.જેને તેઓ હોલિડેટ્સ કહે છે.તે આ કામ 25 વર્ષથી કરી રહી છે અને તેણે 1900થી વધુ ડેઝની શોધ કરી છે અને તેમને રોજ ડેઝ અને વેલેન્ટાઈન ડેઝ વગેરે ની શોધ કરી છે જેમા તેમને અનેક પ્રકાર ની કંપની ઓ ને એક નવી દિશા આપી છે અને તેના કારણે તે આજે તે દુનિયા માં એક ઉંચાઈ એ છે.

દુનિયા માં આ ડેઝ ના કારણે ઘણી કંપનીઓ માં સારૂ પ્રોડક્ટ નું વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે આજે દુનિયા માં તે પ્રોડક્ટ નું ઘણું વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે આપના દેશ માં પણ આ ડેઝ થોડે થોડે વધી રહ્યો છે અને આપના જુના તહેવારો ઓછા થતા જાય છે.