જાણો એવી તો શું વાત છે, જે કોઈ પણ સ્ત્રીને ભૂલથી પણ ન કરવી જોઈએ..

0
225

લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, છોકરાઓ પોતાના પાર્ટનર સાથે લગ્ન કરતા પહેલાં તેમને કેટલીક વાતો કહી દે છે. જેનાથી તેમને તકલીફ થઈ શકે છે. આ વાત છોકરા માટે બહુ સામાન્ય હોય છે, પરંતુ છોકરીઓ આ વાતને લઈને હેરાન થાય છે અને તમારો નવો સંબંધ શરૂ થાય તે પહેલા તેમાં ઝગડા શરૂ થઈ જાય છે. એટલા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું, કે લગ્ન પહેલાં તમારે મારી થનારી પત્નીને આ વાતો શા માટે કયારેય ના કરવી જોઈએ. આજે આપણે ધાર્મિક વાતોમાં જણાવીશું ક્યારેય પણ ઘરની કોઈ પણ સ્ત્રીને આ વસ્તુ ના દેવી જોઈએ.

નહિતર ઘર બરબાદ થઈ શકે છે.એવી તો શું છે એ વસ્તુ આ વાત ખાસ જાણવી જોઈએ.જણાવી દઈએ કે ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીને લક્ષ્‍મીનું રૂપ કહેવામા આવ્યું છે.એટલા માટે જ કોઈપણ સ્ત્રીને ક્યારેય પણ કોઈ પુરુષે અભદ્ર શબ્દો ન કહેવા જોઈએ. સ્ત્રીને અપશબ્દ કહેવાથી લક્ષ્‍મીજી નારાજ થઈ જાય છે.અને તે માણસ પૈસા માટે હંમેશા ભટકતો રહે છે.મિત્રો,આમ પણ લગ્ન કરવા જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે.

આ નિર્ણય બે લોકોની જિંદગી બદલી શકે છે.સારો સાથીદાર મેળવવો એ મુશ્કેલ કામ બની ગયું છે.ખોટા માણસો સાથે લગ્ન કરવાથી વ્યક્તિ મનમાં ખૂબ જ પસ્તાય છે.આવા લોકો બીજા લોકો પાસે પોતાની ખુશી મેળવવા ઈચ્છે છે.આવા લોકો બહાર સંબંધ રાખતા હોય છે.પરંતુ શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ સ્ત્રી સાથે કોઈપણ જાતના એવા સંબંધ ન રાખવા જોઈએ જે તમને લગ્ન જીવનમાં વાંધો આવીને ઊભો રહે.અપરિણીત સ્ત્રી,જેની સાથે સંબંધ ન રાખવા જોઈએ.

શાસ્ત્રોની વાત કરવામાં આવે તો એક પુરુષે ક્યારેય પણ અપરિણીત સ્ત્રી સાથે સંબંધ ન રાખવા જોઈએ.આ દુનિયાનું સૌથી મોટુ પાપ ગણાય છે.ક્યારેય પણ ભૂલથી પોતાના મિત્રની પત્ની સાથે પણ કોઈ પ્રકારના સંબંધ ન રાખવા જોઈએ અને તેની પર ખરાબ નજર રાખવી તે પણ એક સૌથી મોટું કાર્ય ગણાય છે. નશો કરતી સ્ત્રી,એટલે કે જે સ્ત્રી કોઈ પણ એવી હાલતમાં છે જે નશો કરે છે તેવી સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ ક્યારેય ન રાખવા જોઈએ,આવું કરવાથી આગળ જતાં ખૂબ જ મુશ્કેલી આવે છે.

આ ઉપરાંત આચાર્ય ચાણક્ય પ્રમાણે કોઈ પણ પતિએ પત્નીને કમજોરી વિશે કહેવું જોઈએ નહીં. જો પતિને કોઈ કમજોરી હોય અને તેને પત્ની સાથે શેર કરે છે તો તેનાથી ઘણા નુકસાન થાય છે. આ સાથે જ્યારે પત્નીને પતિની કમજોરી વિષે ખબર પડી જાય છે તો તે તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે અને પોતાની જીદ પણ પૂરી કરાવે છે. તેથી કોઈપણ પતિએ પત્નીને પોતાની કમજોરી વિશે કહેવું જોઈએ નહીં.

અપમાન એક એવી વસ્તુ છે, જેને કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં સ્થાન આપવા માંગતો નથી. કારણ કે અપમાન વ્યક્તિને પરેશાન તો કરે જ છે સાથે સાથે સરખી રીતે જીવવા પણ દેતો નથી. જે વ્યક્તિનું અપમાન થાય છે તે વ્યક્તિએ ચૂપ રહેવું જોઈએ અને દુશ્મનોનો સામનો ખુશીથી કરવો જોઈએ. આ સાથે પુરુષોએ ક્યારેય પણ પત્નીને અપમાન વિશે કહેવું જોઈએ નહીં. કારણ કે મહિલાઓને જ્યારે તેના વિશે ખબર પડી જાય છે ત્યારે તે વારંવાર અપમાનને યાદ કરાવીને પતિને વિચલિત તથા ક્રોધિત કરી શકે છે.

દાન આપવું એ પુણ્યનું કામ હોય છે પરંતુ આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ પુરુષે દાન વિશે પત્નીને જાણકારી આપવી જોઈએ નહીં. તેની પાછળ કારણ એ છે ખરાબ સમય આવવા પર મહિલાઓ પતિને દાન આપવાની વાત યાદ કરાવીને હેરાન કરે છે. આ સાથે તેમને ખરું-ખોટું પણ કહે છે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે પુરુષે પોતાની કમાઈ વિશે પણ પત્નીને કહેવું જોઇએ નહીં. ચાણક્ય અનુસાર પતિની કમાઈ વિશે જાણકારી લાગવા પર તેમના ખરીદી ઉપર રોગ લગાવવો મુશ્કેલ બની જાય છે. આ સાથે દૈનિક ખર્ચમાં પણ વધારો થાય છે.