જાણો દીપિકાથી લઈને કપિલ સુધી નેહા કક્કરને લગ્નમાં કોણે કેવી ગિફ્ટ આપી,કોની ગિફ્ટ હતી સૌથી મોંઘી.

0
322

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર તથા રોહનપ્રીતના લગ્ન ઘણાં જ ચર્ચામાં રહ્યા છે. બંનેની લવસ્ટોીથી લઈ લગ્નની દરેક વિધિની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. નેહાએ પણ લગ્નની તસવીરો શૅર કરી છે. નેહા તથા રોહન પ્રીતે હિંદુ વિધિ તથા આનંદ કારજ એમ બે રીતે લગ્ન કર્યા છે.

લગ્ન પછી નેહા કક્કરે તેનું પહેલું રિસેપ્શન દિલ્હીમાં કર્યું હતું, જેમાં ફિલ્મી દુનિયાના કેટલાક સ્ટાર્સ તેમજ રોહનપ્રીત અને નેહા કક્કરના કેટલાક મિત્રો શામેલ થયા હતા અને આ વેડિંગ રિસેપ્શનમાં નેહા કક્કર અને રોહનપ્રીતની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેમની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નેહા કક્કરે કોરોના મહામારીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું જેના કારણે લગ્નમાં ઘણા મહેમાનો આવી શક્યા નહિં પરંતુ છતાં પણ નેહાના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નમાંના એક માનવામાં આવે છે.

જણાવી દઈએ કે નેહાના લગ્નમાં બોલિવૂડના ઘણા મોટા ચહેરાઓ જોવા મળ્યા ન હતા, પરંતુ જણાવી દઈએ કે નેહાએ બોલીવુડની તમામ હસ્તીઓને તેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું, જેમાં કેટલાક નામ શામેલ છે અને તે છે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કપિલ શર્મા, કરીના કપૂર, સૈફ અલી ખાન, સોહા અલી ખાન ઉપરાંત અન્ય ઘણા નામ શામેલ છે, પરંતુ આ બધા સ્ટાર્સ કોરોના વાયરસને કારણે નેહાના લગ્નમાં આવી શક્યા ન હતા, પરંતુ તેઓએ નેહાને ઘણી બધી ગિફ્ટ જરૂર મોકલી છે. તો ચાલો જાણીએ આ સેલેબ્સની ગિફ્ટ્સ વિશે કે જેમણે નેહુપ્રીતને લગ્નમાં આપી છે.

દીપિકા પાદુકોણ.બોલિવૂડ થી હોલીવુડ સુધી એક મોટું સ્થાન મેળવનારી અભિનેત્રી દીપિકા પાદુકોણે ૨૦૧૭ થી ૨૦૧૮ સુધી માં ૧૧૨ કરોડ ૮૦ લાખ રૂપિયા ની કમાણી કરી છે અને આ રેકોર્ડ વિશ્વ વિખ્યાત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાયો છે.બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં દીપિકા પાદુકોણ છે. દીપિકા આજના સમયમાં સૌથી મોંઘી એક્ટ્રેસ છે. જે એક ફિલ્મ બનાવવાના 14-15 કરોડ રૂપિયા લે છે. દીપિકાએ એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી છે જેના કારણે તેની કિંમત દરવર્ષે વધતી ગઈ છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ દિવસોમાં તેમની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને સાથે કોરોના વાયરસને કારણે દીપિકા નેહાના લગ્નમાં પહોંચી શકી ન હતી પરંતુ દીપિકા અને રણવીરે નેહાને લગ્નની શુભેચ્છાઓ મોકલી હતી અને સાથે દીપિકાએ ભેટ તરીકે નેહાને લક્ઝરી વોચ સેટ આપ્યો છે, જેની કિંમત આશરે 8 લાખ રૂપિયા છે.

આલિયા ભટ્ટ.ઓછી ઉંમર માં સૌથી વધારે સફળતા મેળવવા વાળી આલિયા ભટ્ટ ને પણ પોતાની ફિટનેસ માટે ઘણી વખત જીમ માં આવતા-જતા દેખવામાં આવી છે. બોલીવુડ ની સૌથી ખુબસુરત અને ક્યુટ અભિનેત્રીઓ માંથી એક આલિયા એ ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચુકેલી તેમના ઘણા દીવાના પૂરી દુનિયા માં છે.

આ વર્ષની હિટ રહેલી ફિલ્મોમાં ‘રાઝી’ ફિલ્મથી આલિયાએ બધાના દિલ જીતી લીધા હતા. નેહા કક્કરે આલિયા ભટ્ટના ઘણા સુંદર ગીતોને તેના સુંદર અવાજથી શણગાર્યા છે. આલિયા ભટ્ટ પણ નેહાની ખુશીમાં જોડાઈ શકી ન હતી. રોપોર્ટસ અનુસાર આલિયાએ નેહાને વેડિંગ ગિફ્ટ તરીકે ડાયમંડ ઇયરિંગ્સ ગિફ્ટ કરી છે. આ ઇયરિંગ્સની કિંમત 3 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કાર્તિક આર્યન.મિત્રો કાર્તિક આર્યન યુવાઓ વચ્ચે ઘણા પ્રખ્યાત છે અને એ પણ હવે બોલીવુડમાં એ લીસ્ટના સ્ટાર્સમાં શામેલ થવા લાગ્યા છે એમનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૯૦ ના મધ્યપ્રદેશના ગ્વાલિયર માં થયો હતો અને એમના પિતા એક ખાનગી નોકરી કરે છે અને એ એક મધ્યમવર્ગથી આવે છે એવામાં કાર્તિકે પોતાનું એક્ટર બનવાનું સપનું પોતાના દમ પર પૂરું કર્યું છે. કાર્તિક આર્યન પણ નેહાના લગ્નમાં આવી શક્યો ન હતો, પરંતુ તેણે નેહાને ડિઝાઇનર બેગ ગિફ્ટ તરીકે આપી છે, જેની કિંમત આશરે 4 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

ઉર્વશી રૌતેલા.ઉર્વશીએ ફિલ્મ સિંઘ સાહેબ ધ ગ્રેટ થી બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું, ત્યારે તે ફક્ત ૧૭ વર્ષની હતી. અત્યાર સુધીમાં તે અમુક ગણતરીની ફિલ્મોમાં જ નજર આવી ચૂકી છે. ઉર્વશી ૨૦૧૫માં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં જ તેમણે લોકોના હ્રદયમાં પોતાનું ઘર બનાવી લીધું હતું. એનું નામ પણ બોલિવૂડની તે અભિનેત્રીઓમાં સામેલ થાય છે.

જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમને સુંદર દેખાવવા માટે કોઈ ભારે મેકઅપની જરૂરિયાત રહેતી નથી. ઉર્વશી રૌતેલાએ નેહાના લગ્નમાં સૌથી વધુ હેડલાઇન્સ બનાવી હતી અને ઉર્વશીએ જે નેહાના લગ્નમાં લહેંગો પહેર્યો હતો તે ખૂબ જ મોંઘો હતો. જણાવી દઈએ કે ઉર્વશીએ નેહાને વેડિંગ ગિફ્ટ તરીકે ઇયરિંગ્સ ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે.

કપિલ શર્મા.કપિલ શર્મા એક હાસ્ય અભિનેતા, નિર્માતા, ગાયક અને ટીવી પ્રેઝન્ટર છે. કપિલ ત્યારે ચર્ચા માં આવ્યા, જ્યારે તેમને પોતાના કેરિયર ની શરૂઆત વર્ષ 2007 માં એક કોમેડી રીયાલીટી શો, દ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ થી કરી. તેમને પ્રતિયોગીતા જીતી અને પુરસ્કાર રાશી ના રૂપ માં તેમને 10 લાખ રૂ. મળ્યા. કપિલ પોતાના શો ધ કપિલ શર્મા શો ના મુખ્ય કલાકાર છે. તેઓ આ શોમાંથી ખૂબ જ પૈસા કમાય છે. તે સિવાય તેમનું K9 પ્રોડક્શન્સ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. કપિલ શર્મા અને નેહા વચ્ચે ખૂબ સારી બોન્ડિંગ છે અને કપિલ નેહાને પોતાની નાની બહેન માને છે. જણાવી દઈએ કે કપિલે નેહાને ગિફ્ટ તરીકે ઇયરિંગ્સ આપી હતી તો રોહનપ્રીતને પ્લેટિનમ ચેન આપી હતી.

સારા અલી ખાન.સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જ તેની ફિલ્મ સિમ્બા થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી. જીમમાં જતાં સારા આ રીતે જોવા મળે છે.અભિનેત્રી સારા અલી ખાન થોડા દિવસોથી ફિલ્મની ચર્ચામાં છે, સારા અલી ખાન પણ દરરોજ જીમમાં જાય છે. જીમના કપડામાં સારા અલી ખાનની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.સારા અલી ખાન પણ નેહુપ્રિતના લગ્નમાં આવી શકી ન હતી પરંતુ તેણે નેહાને લગ્નની શુભેચ્છાઓ સાથે ખૂબ જ સુંદર ઇયરિંગ્સ ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ ડોઢ લાખ રૂપિયા છે.

મનીષ પોલ.નેહાના લગ્નમાં મનીષ પોલ જોવા મળ્યા હતા અને મનીષે નેહાને એક વોચ સેટ ગિફ્ટ કર્યો છે, જેની કિંમત આશરે અઢી લાખ રૂપિયા છે.અભિનેતા અને ટેલિવિઝન હોસ્ટ મનીષ પોલ ઘણી વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે. મનીષે ટીવી શ્રેણી ‘ગોસ્ટ બાન દોસ્ત’ થી શોબિઝની દુનિયામાં પોતાની સફરની શરૂઆત કરી હતી. બાદમાં તે ‘રાધાની દીકરીઓ કુછ કર દિખાયેગી’, ‘જિંદાદિલ’ અને ‘શાશ્શ ફિર કોઈ હૈ’ જેવા શોમાં જોવા મળી હતી.તેણે 2013 માં ‘મિકી વાયરસ’થી ફિલ્મની શરૂઆત કરી હતી.જોકે, મનીષ વધુ ફિલ્મો કરવા માંગે છે.

હની સિંહ.યો-યો હની સિંહ. જેમણે હાઇ હિલ્સ, બ્લૂ આઈઝ, ડોપ શોપ, લૂંગી ડાન્સ, દેશી કલાકાર, અંગ્રેજી બીટ જેવા એકથી એક ચડિયાતા ગીતો બનાવીને ફક્ત દેશને જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને નાચવા માટે મજબૂર કરી દીધા હતા. આ ગીતોને કારણે જ હનીસિંગને ખાસી ઓળખાણ મળી હતી.હની મ્યુઝિક જગતનો એક ઓલરાઉન્ડર ખિલાડી છે. જેને રેપ સિંગિંગ ઉપરાંત મ્યુઝિશિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે તેમને રેકોર્ડિંગ આર્ટિસ્ટ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હનીસિંહે પણ નેહા અને રોહનપ્રીતને અભિનંદન આપ્યા છે અને નેહા કક્કરને ખૂબ જ સુંદર નેકલેસ ગિફ્ટમાં આપ્યો છે, જેની કિંમત આશરે 5 લાખ રૂપિયા છે.