જાણો છોકરીઓ કેમ શારીરિક સંબંધ બાંધ્યા વગર થઈ રહી છે ગર્ભવતી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો….

0
553

મિત્રો નમસ્કાર આ લેખમા અમે તમારા માટે એક નવી માહિતી લઈને આવ્યા છે મિત્રો સંભોગ શબ્દ સાભળતા જલોકો ના મનમા ઘણા બધા વિચારો આવવા લાગે છે અને અમુક લોકો આ શબ્દ ને સાભળતા જ લોકો પોતાનુ મો છુપાવવા લાગે છે મિત્રો આ સબંધ જ ખુબ પેચિદો છે અને આ સબંધને સાધારણ રીતે બતાવવો કે કોઇને સમજાવવો ખુબ જ મુશ્કેલ છે મિત્રો આદુનિયા જેટલા પ્રકારના લોકો છે તેટલી જ તેમની શારિરિક ઈચ્છાઓ હોય છે અને તેમ પણ સંભોગ વિશે તો ઘણીજ વધારે ઇચ્છા અને કલ્પના હોય છે મિત્રો દરેક દેશ , દરેક વિસ્તાર અને જોવા જઈએ તો દરેક મનુષ્યની શારિરિક ઈચ્છાઓની ઈચ્છા એકદમ અલગ જ હોય છે.

હવે મિત્રો જો આ બાબત એટલી જ પેચીદી છે તો તેમા યૌન સબંધ શુ છે આ કહેવવુ ઘણું જ મુશ્કેલ છે મિત્રો સંભોગ ના વિશે લોકોની પસંદ નો દાયરા એટલા અલગ અને એટલા મોટા છે કે કોઈ ચોક્કસ નિર્ણય પર જવું શક્ય નથી અને આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરીશુ જેના દ્વારા તમે સંભોગ સમયે કેટલી ભુલો કરો છો જેનાથી મહિલા ગર્ભ ધારણ કરે છે અને તેનાથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરતી હોય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ઘણી વખત સલામતી થી કરેલુ સંભોગલ પછી પણ અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ રહેલું છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે સંભોગ વિના ગર્ભવતી થઈ શકો છો. આવી કેટલીક ભૂલો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે અને અજાણતાં એવી ભુલો કરવામા આવે છે જેથી મહિલાઓ ગર્ભ ધારણ કરે છે.

જેમા તમે ભલે ફોરપ્લે એ સંભોગને સુધારવાનું એક અસરકારક શસ્ત્ર છે પરંતુ મહિલાઓ હંમેશાં ફોરપ્લે દરમિયાન ગર્ભવતી બને છે. હકીકતમાં, ફોરપ્લે દરમિયાન, પુરુષનું વીર્ય સ્ત્રીઓના અન્ડરગર્મેન્ટ પર ચોટી જઇંને તેની યોનિમાર્ગ સુધી પહોંચી શકે છે જેના કારણે ગર્ભાવસ્થાની સંભાવનાઓ પ્રબળ હોય છે સંભોગ દરમિયાન પુરુષો મહિલાઓને ઉશ્કેરવા માટે આંગળી નો સહારો છે અને આ દરમિયાન, તેનું વીર્ય પુરુષોની આંગળીઓમાં રહીને સ્ત્રીઓની યોનિ સુધી પહોંચે છે અને તેમના ગર્ભવતી થવાની સંભાવના વધી જાય છે.

અને જો તમે કોન્ડોમનો ઉપયોગ કર્યા પછી ગર્ભાવસ્થાના ભયથી મુક્ત છો, તો પછી તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો કારણ કે ઘણીવાર સંભોગ દરમિયાન પુરુષોના શિશ્નમાંથી કોન્ડોમ દૂર થાય છે અને તેમનું વીર્ય મહિલાઓની યોનિ માર્ગમાં પડે છે જેના કારણે મહિલાઓ ગર્ભવતી થઈ શકે છે ઉતાવળમાં કોન્ડોમ પેકેટમાંથી દૂર કરતી વખતે ઘણી વખત કોન્ડમ ફાટી જાય છે જેનો ઉપયોગ જોયા વગર થાય છે જે પછી પરિણામો ગર્ભાવસ્થાના સ્વરૂપમાં આવે છે.

અને લગભગ દરેક મહિલાઓ અનિચ્છનીય ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધક ગોળીઓ આરોગતી હોય છે અને અનિચ્છનીય ગર્ભથી બચવા માટે આ ગોળીઓ સૌથી સરળ ઉપાય પણ છે પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ પણ ઘણાં હોય છે અને સાથે જ તેને સમયસર લેવાનું યાદ રાખવું પણ ખૂબ જ જરૂરી હોય છે અને જો તમે એક દિવસની પણ ગોળી ખાવાનું ભૂલી જાઓ તો અનિચ્છનીય ગર્ભ રહેવાના ચાન્સિસ વધી જતા હોય છે અને પછી તેના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે પરંતુ હવે મહિલા ઓને આવી સમસ્યાઓથી છૂટકારો મળી શકે તેમ છે કારણ કે વૈજ્ઞાનિકોએ ગર્ભનિરોધક ગોળીઓ માટે એક બેસ્ટ વિકલ્પ શોધી લીધો છે.

કૉન્ટ્રાસેપ્ટિવ પેચ પિલ્સની જેમ જ કામ કરતુ હોય છે ગાઈનેકોલોજિસ્ટે પણ આપી દીધી છે મંજૂરી અને વૈજ્ઞાનિકોએ એક એવો કૉન્ટ્રાસેપ્ટિવ પેચ શોધી કાઢ્યો છે કે આ પેચ સ્કિન ઉપર ચોંટી જાય છે અને ધીરે-ધીરે 30 દિવસ સુધી મહિલાઓના લોહીમાં એક કૉન્ટ્રાસેપ્ટિવ ડ્રગ રિલીઝ કરતુ રહે છે.

મિત્રો નાની સાઈઝના આ ડિવાઈસમાં નાની નાની સોય પણ લાગેલી છે જે સ્કિન પર લાગતા જ કૉન્ટ્રાસેપ્ટિવ નીકળવાનું શરૂ કરી દેતી હોય છે અને જોર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના વૈજ્ઞાનિકોને સૌથી પહેલાં તેનો પ્રયોગ ઉંદરો ઉપર કર્યો હતો જે બાદ નિષ્કર્ષ સંપૂર્ણપણે સુરક્ષિત મળ્યા હતા અને આ પછી મહિલાઓ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ ખુબજ સકારાત્મક પરિણામો મળ્યા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે જે 10 મહિલાઓ ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમાંથી એકેય મહિલાએ એવી ફરિયાદ નહોતી કરી કે પેચ લગાવ્યા પછી તેમને કોઈ નુકસાન થયું છે અને કેમિકલ બાયોમૉલેક્યુલર એન્જિનિયરિંગના પ્રોફેસર માર્ક પ્રુસ્ગિટ્ઝ સહિત અન્ય શોધકર્તા ઓનું પણ એ કહેવું છે કે કૉન્ટ્રાસેપ્ટિક પેચ એવી મહિલાઓ માટે ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે અને જે દરરોજ ગોળીઓ ખાઈને કંટાળી ગઈ છે.

મિત્રો ઘણીવાર મહિલાઓ સમયસર ગોળી લેવાનું ભૂલી જતી હોય છે અને આ ગોળીઓની અસર પણ ઘટી જાય છે અને આ જ કારણોસર લાંબા સમય સુધી ચાલતા ગર્ભનિરોધક પેચને ગાઈનેકોલોજિસ્ટે પણ મંજૂરી આપી છે તેમજ સ્કિનનું સૌથી ઉપરનું પડ ખુબજ પાતળું હોય છે તેથી પેચની સોય સરળતાથી તેમાં અંદર જતી રહેતી હોય છે અને આ જ કારણથી કૉન્ટ્રાસેપ્ટિવ પેચની નીચે સોય લગાડવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સિડની વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રેચલ સ્કિનર તો એ કહે છે કે માઈક્રોનીડલ પેચથી લોકોથી એક જરૂરી દવા પહોંચી શકશે અને આ પેચ ખાસ કરીને યુવાન મહિલાઓ અને ઓછી આવક વાળા દેશોની મહિલાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે જ્યાંની મહિલાઓને સરળતાથી ગર્ભનિરોધક ગોળીઓ મળી શકતી જ નથી તેઓ પણ આ પેચનો ઉપયોગ કરી શકે છે.

જે સ્ત્રી મો થી ગર્ભનિરોધક ગોળી લઇ શકતી નથી તે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે તેમજ સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે સુરક્ષિત છે અને જે દૂધ બનવાની પ્રક્રિયા કે તેની ગુણવત્તા પર અસર થતી નથી તેમજ આ પેચનો ઉપયોગ બંધ કરવાથી ગર્ભધારણ કરવામાં કોઇ તકલીફ થતી નથી અને આ પેચને બંધ કર્યા પછી સ્ત્રી સગર્ભા બની શકે છે અને જાતિય પ્રક્રિયા કે આનંદમાં કોઇ અવરોધ આવતો નથી.