જાણો આ રહસ્યમય ગામ વિશે,આ ગામ નો વડો રાખે છે 60 પત્નીઓ,ભારત માં રહેવાનું અને મ્યાનમાર માં સુવાનું,જોવો તસવીરો…

0
178

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આ ગામ વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે અને આ ગામની કહાણી જ કંઈક અલગ છે તેવું જણાવવામાં આવ્યું છે પણ શું તમે કોઈ એવા ગામ વિશે સાંભળ્યું છ કે જ્યાંનો મુખિયો બીજા દેશમાં ખોરાક લેતો હોય અને સૂવા માટે બીજા દેશમાં જતો હોય હા ખરેખર અહીંયા એવું જ બન્યું છે અને તેમજ જો તમે નથી સાંભળ્યું તો તમારા માટે આ ચોંકાવનારું છે પણ ખરેખર આ સાચી વાત છે.

અને તેમજ ભારતમાં એક જ આવું અનોખું ગામ છે. અને આ ગામ જેટલું સુંદર છે તેટલું જ એક અનોખું ઉદાહરણ છે. આ ગામનું નામ લોંગવા છે, જેનો અડધો ભાગ ભારતમાં આવે છે અને અડધો મ્યાનમારમાં આવે છે. આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે અહીં સદીઓથી રહેતા લોકોમાં દુશ્મનના માથા કાપી નાખવાની પરંપરા ચાલી આવતી હતી અને જેની પર 1940માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેવી વાત પણ અહીંયા કરવામાં આવી છે તો ચાલો જાણીએ આ ગામના વડા વિશે બધી જ માહિતી.

ત્યારબાદ આ વિશે આગળ વાત કરવામાં આવે તો અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ લોંગવા એ નાગાલેન્ડના સોમ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે મ્યાનમારની સરહદ પરનું ભારતનું છેલ્લું ગામ છે અને તેમજ ત્યાં કોન્યાક આદિવાસીઓ રહે છે તેવું પણ કહ્યું છે અને તેની સાથે જ તેને ખૂબ જોખમી માનવામાં આવે છે સાથે સાથે એવું પણ કહેવામા આવી રહ્યું છે કે તે હંમેશા તેમના કુળની શક્તિ અને જમીન મેળવવા માટે આજુબાજુના ગામોમાં લડતા જ રહે છે પણ ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો અહીંયા જણાવ્યું છે કે આ1940 પહેલાં કોન્યાક આદિવાસીઓએ તેમના કુળ અને તેની જમીન પર કબજો મેળવવા માટે બીજા લોકોના માથા વાઢી નાખતાં હતા અને તેમજ આ આદિવાસીને મુખ્ય શિકારીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની પણ વાત કરવામાં આવી છે.

તેની સાથે સાથે કહેવામા આવ્યું છે જે આ આદિવાસીઓનાં મોટાભાગનાં ગામો ડુંગરની ટોચ પર હતા અને તેમજ જેથી તેઓ દુશ્મનો ઉપર નજર રાખી શકે કહેવામા આવ્યું છે કે જો કે 1940માં માથા વાઢવાની પરંપરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ ગામને કેવી રીતે બે ભાગમાં વહેંચવું તેના વિશે કોઈ નક્કર સોલ્યુશન ન આવવાથી અધિકારીઓએ નક્કી કર્યું કે બાઉન્ડ્રી લાઇન ગામના વચોવચથી પસાર કરીએ અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે જેમાં આદિવાસી પર તેની કોઈ અસર થવા નહીં દઈએ અને તેની સાથે જ સરહદના આધારસ્તંભ પર પણ એક બાજુ બર્મીઝ અને બીજી બાજુ હિન્દીમાં સંદેશ લખાયેલ છે એવું જણાવ્યું છે.

અંતે વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આ આદિવાસીમાં માથું વાઢવાની પ્રથા ચાલે છે તેવી પણ અહીંયા જાણકારી મળી આવી છે અને તેમજ અહીંનો વડો ઘણા ગામોનો વડો છે જે ખૂબ જ મોટો વરો છે અને તેને ઘણા લોકો માને પણ છે અને તેમજ તેને એક કરતા વધારે પત્ની રાખવી હોય તો છૂટ હોય છેબહાલમાં અહીંના વડાની 60 પત્નીઓ છે અને જણાવ્યું છે કે ભારત અને મ્યાનમારની સરહદ આ ગામના વડાના ઘરની વચ્ચેથી જ પસાર થાય છે અને તેથી જ એવું પણ કહેવામાં આવે છે આ વડો ભારતમાં ખોરાક લે છે અને મ્યાનમારમાં સુવા જાય છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ આ ગામના લોકો પાસે ભારત અને મ્યાનમાર બંને દેશોની નાગરિકતા છે તેવી વાત કરવામાં આવી છે અને તેમજ તેઓ પાસપોર્ટ-વિઝા વિના જ બંને દેશોની મુસાફરી કરી શકે છે એવી વાત જણાવવામાં આવી છે.