જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

0
361

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમાં હું આજે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યો છું કે જ્યાં ચંપલ ચડાવવામાં આવે છે અને આ મંદિરમાં લોકો માથું ટેકવાની સાથે સાથે ચંપલ ચડાવવામાં આવે છે અને તેમજ લોકો ચડાવામાં મુખ્યત્વે ફૂલોની માળા, પ્રસાદ અથવા જેની પાસે વધુ પૈસા હોઈ તે સોનું ચાંદીનો ચડાવો કરે છે ત્યારે લોકો આ મંદિરને ખૂબ જ માને છે.

તેવું પણ કહેવામાં આવ્યું છે અને જેમાં ભારતમાં એક એવું મંદિર પણ છે કે જ્યાં દેવી દેવતાઓ ને ફૂલોની માળા નહી પણ ચપ્પલોની માળા પણ ચડાવવામાં આવે છે અને તેમજ આ મંદિરને લોકો ખૂબ જ માણે છે અને લોકો આ મંદિરને ખૂબ જ માને છે અને ત્યાં મોટા પ્રમાણમાં લોકો જોવા મળતા દેખાય છે આવા મંદિરોમાં લોકો માનતાઓ પણ ખૂબ જ આવતી હોય છે અને તેવી જ રીતે આગળ વાત કરીએ તો આ જગ્યા વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

ખરેખર આ મંદિરે ખૂબ જ માનતાઓ આવે છે અને લોકો ત્યાં મોટા પ્રમાણમાં જોવ મળે છે અને આ મુજબ કહેવામા આવ્યું છે કે કર્ણાટકના ગુલબર્ગ જીલ્લામાં સ્થિત લકમ્મા દેવીનું મંદિર આવેલું ચર તેવું કહેવામા આવી રહ્યું છે અને આ મંદિરની બહાર લીમડાનું એક ઝાડ પણ છે અને જે ઘનઘોર પણ છે અને મોટું ઝાડ છે તેમજ માંના ભક્તો મંદિરની બહાર લીમડાના ઝાડ પર ચપ્પલ લટકાવે છે.

તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ અહીના લોકોનું માનવું એવું પણ છે કે તેના દ્વારા ચડાવવામાં આવેલા ચપ્પલથી માં પૂરી રાતભર ઘૂમે છે અને અને માતાજીને ખૂબ જ માનવામાં આવે છે અને તેમજ જેથી આ ચપ્પલ ચડાવવાવાળાની દરેક સમસ્યા અને દુખ દર્દ દુર થાય છે અને બધા જ દુઃખો દૂર થાય છે તેવી માન્યતા માનવામાં આવે છે.

ત્યારબાદ આ મંદિર વિશે આગળ વાત કરીએ તો એવું પણ કહેવામાં આવે છે કે લકમ્મા દેવી મંદિરમાં દિવાળી બાદ આવતી પંચમીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ સમયે આ જગ્યા પર મોટા પ્રમાણમાં પુબ્લિક જોવા મળે છે અને તેની સાથે જ એવું પણ કહેવામા આવ્યું છે કે અહીં દર વર્ષે અનેક ભક્તો દર્શન કરવા આવે છે અને મોટા પ્રમાણમાં આ જગ્યા પર લોકો જોવા મળે છે.

અને તેઓ ચપ્પલ લઇને જ આવતા હોય છે કે તેથી આ તહેવારને ફૂટવેર ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે પણ અહિયા માતાજી આ ચપ્પલોની માળા ચડાવવાથી પ્રસન્ન થાય છે તેમજ અહીંયા લોકો ખૂબ જ માનતાઓ રાખે છે અને તેમની માનતાઓ પુર્ણ પણ થાય છે.માટે લોકો અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

તેમજ આપણે આ મંદિરની માન્યતા વિશે વાત કરીએ તો અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ગામવાળાનું કહેવું એવું પણ છે કે એકવાર દેવી લક્ષ્મી અહીં ટહેલવા માટે નીકળ્યાં હતાં અને ત્યારે જ કઈક એવું બન્યું હતું કે દુત્તારા ગામના એક દેવતાની નજર તેમના પર પડી હતી અને ત્યારબાદ તેમણે દેવીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ વાતથી દુઃખી દેવીએ જ્યાં ઊભાં હતાં તે જ જગ્યાએ જમીનમાં ધસી ગયાં હતા અને તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ત્યારથી જ માતાજીનું મંદિર અહીંયા છે અને ત્યારથી જ આ મંદિરનું નામ લકમ્મા દેવી રાખવામાં આવ્યું હતું તેવું જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ આગળ વધતા એવું જણાવ્યું છે કે લોકોનું કહેવું એવું પણ છે કે પહેલાંના સમયમાં અહીં બળદોની બલિ ચડાવવામાં આવતી હતી પણ ત્યારબાદ કહેવામા આવે છે કે આ સરકારે આ બલિ ચડાવવાની મનાઈ ફરમાવતાં ત્યાં રહેતાં લોકોનું કહેવું છે કે દેવીમા ખૂબ ક્રોધિત થઇ ગયા હતા અને ત્યારબાદ કહેવાય છે કે દેવીને શાંત કરવા માટે આ પરંપરા અહી શરુ કરવામાં આવી હતી.ત્યારથી જ અહીંયા લોકો મોટા પ્રમાણમાં આવે છે અને માનતાઓ માનતા હોય છે અને ત્યારબાદ આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયું છે અને લોકો ત્યાં આવતા રહે છે તેમજ આ જગ્યા પર લોકો ખૂબ જ જોવા મળતા હોય છે. તેની સાથે જ આ લોકો અહીંયા ચપ્પલની માળા ચડાવતા જોવા મળ્યા છે.