જાણીલો કે પ્રેગ્નન્સીમાં સંભોગ માટે કઈ પોઝિશન્સ સલામત માનવામાં આવે છે,જાણી ને ચોકી જસો…..

0
405

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે.મારી પત્ની સાથે મારા સેક્સ સંબંધો સાવ નીરસ થઈ ગયા છે, હું શું કરું?તો અમે કંઈક આવો ઉપાય શોધ્યો તમે જાણી ને ચોકી જસો અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું.

સવાલઃ મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સેક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી.મારા સેક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ?

જવાબઃ તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો.પચાસ વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સેક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સેક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલઃ મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સેક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે. આમ થવા પાછળનું કારણ શું હોય શકે?જવાબઃ તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે.એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન B-12ની ખામી હોય શકે. આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે, થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.

સવાલઃ હું 47 વર્ષનો છું અને મારા લગ્નને 20 વર્ષ થયા છે. મારી પત્નીને એવું લાગે છે કે સેક્સ એ ગંદું કામ છે. અમે છેલ્લા 10 વર્ષથી સેક્સ માણ્યું નથી.હું કાઉન્સેલરને બતાવવાની કોશિશ કરું છું પરંતુ તે આમ કરવાનું ના પાડે છે. મેં રાહ જોઈ પરંતુ તેમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. હવે હું તેને છુટાછેડા આપવાનું વિચારી રહ્યો છું. તો હું શું કરું?

જવાબઃ તમારે ખરેખર ચિંતા કરવાની જરુર છે કારણકે તમારી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.આવા કેસમાં તે મહત્વનું છે કે બન્ને કોઈ સાઈકિયાટ્રિસ્ટની મુલાકાત લો. આ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સને પણ મોકળા મને વાત કરો. જેથી કરી કોઈ યોગ્ય નિર્ણય આવી શકે.

સવાલઃ મારી ઉંમર 63 વર્ષની છે અને હું જ્યારે પણ પથારીમાં હોઉં છું ત્યારે વહેલી સવારે ઈરેક્શન થઈ જાય છે. હું મારી જાત પર કંટ્રોલ રાખી શકતો નથી. મને કે મારી પત્નીને હવે સેક્સમાં જરાપણ રસ નથી.પરંતુ મને હવે આ મુશ્કેલી નડી રહી છે. આ ઉંમરે હવે રોજ હસ્તમૈથુન કરવું તે પણ સારુ નથી. મહેરબાની કરી મને કોઈ રસ્તો બતાવો.

જવાબઃ તમે જે વાત જણાવી છે તે પરથી હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમારે કોઈ સ્પેશ્યિાલિસ્ટને જણાવવાની જરુર છે. કારણકે તમને પ્રોસ્ટેટ ગ્લાન્ડની સમસ્યા પણ હોય શકે છે.જોકે, તમે રોજ હસ્તમૈથુન કરો તો પણ તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન પહોંચતું નથી. આ બાબત અંગે તમારા પત્ની સાથે પણ ખુલ્લા મને વાત કરો અને તેમને શા માટે રસ નથી તે જાણવાની કોશિશ કરો. જો તેમને કોઈ સમસ્યા હોય તો કાઉન્સેલરનો સંપર્ક કરો.

સવાલઃ હું અને મારા પતિ બન્નેની ઉંમર 35 વર્ષ છે. અમારા લગ્નને 6 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આમ તો અમારો સંબંધ સારો છે પરંતુ ક્યારેક મારા પતિ ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે.આ જ કારણ છે કે તેની સાથે સેક્સ માણવાનું મન નથી થતું. પતિને દૂર રાખવા હું શું કરું?

જવાબઃ તમારી સમસ્યા વિશે બધું જાણવા માટે એ જાણવું જરુરી છે કે તમારા પતિ કઈ રીતનો અપમાનજનક વ્યવહાર કરે છે અને તમારી સાથે કેવો અત્યાચાર કરે છે. આવું કરવા પાછળ તેમનું કારણ શું છે. જો આ દરેક વાતો જાણ્યા પછી પણ તમારી વાતનું સમાધાન ન થાય અને તમે લગ્નજીવન બચાવવા ઈચ્છતા હોવ તો તમારે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

સવાલઃ હું 33 વર્ષની છું અને મારો બોયફ્રેન્ડ હંમેશા સોશિયલ મીડિયા પર જ વ્યસ્ત રહે છે. જ્યારે પણ અમે સાથે હોઈએ છીએ ત્યારે પણ તે ફોન પર જ ચોંટેલો રહે છે. મેં વાંચ્યું છે કે સોશિયલ મીડિયા એડિક્શન સેક્સ્યુઅલ હેલ્થને પણ નુકસાન પહોંચાડે છે.તો શું આ વાત સાચી છે? હું તેને આ વિશે ચેતવવા ઈચ્છું છું. જેથી અમારી સેક્સ લાઈફ પર કોઈ જ અસર ન પહોંચે.

જવાબઃ હવે સોશિયલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તમે કેવી રીતે આ માધ્યમનો ઉપયોગ કરો છો. તેના પર તેની અસર રહેલી છે.આ માટે તે જ સારુ રહેશે કે તમે બોયફ્રેન્ડ સાથે ખુલ્લા મને તમારી પરેશાનીની વાત મૂકો. તેને એવું સમજાવવાની કોશિશ કરો કે જ્યારે તમે સાથે હોય ત્યારે તે તમારા પર જ ધ્યાન આપે. છતાં પણ જો કોઈ એવું ખાસ કામ હોય જેના કારણે તે ફોન સાથે ચોંટી રહેતો હોય તો તમારે આ મુશ્કેલનો ઉકેલ લાવવાની જરુર છે.

સવાલઃ અમે પરિણીત કપલ છીએ અને અમારી ઉંમર 44 વર્ષ અને 47 વર્ષ છે. ઈન્ટિમેટ ફિઝિકલ એક્ટ દરમિયાન લુબ્રિકન્ટની ઉણપના કારણે સમગ્ર એક્ટ અમારા માટે ખૂબ જ તકલીફદાયક હોય છે. હવે અમે ઈવ જેલ નામનું લુબ્રિકન્ટ યૂઝ કરવાનું શરુ કર્યુ છે.તમને શું લાગે છે શું આ જેલ સ્પર્મ ફ્રેન્ડલી અને પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે. એ પણ જણાવો કે કઈ સેક્સ પોઝિશન ગર્ભધારણ માટે સૌથી બેસ્ટ છે કારણકે અમે બન્ને લાંબા સમયથી મિશનરી પોઝિશનમાં સેક્સ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં ગર્ભધારણ કરી શક્યા નથી?

જવાબઃ ડ્રાઈનેસની સમસ્યા દૂર કરવા માટે લુબ્રિકન્ટ યૂઝ કરવામાં કોઈ જ તકલીફ નથી. તમે જે લુબ્રિકન્ટનો ઉપયોગ કરો છો.તે સ્પર્મ અથવા તો પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે કે નહીં તેનો જવાબ તો માત્ર જેલ બનાવતી કંપની જ આપી શકે છે. અઢળક સેક્સ પોઝિશન્સ ગર્ભધારણ માટે યોગ્ય માનવામાં આવે છે અને તમે જે મિશનરી પોઝિશનને યૂઝ કરો છો તે પણ ખૂબ જ ફેમસ છે. મારી સલાહ એ જ છે કે તમે કોઈ સારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો અને પછી ડોક્ટરની સલાહથી કેટલાક જરુરી ટેસ્ટ કરાવો.

સવાલઃ મારી ઉંમર 19 વર્ષની છે અને મને પીસીઓએસ (એક બીમારી) છે. ગત થોડા મહિનાથી મારી બીમારીની દવા ચાલી રહી છે. મારા ગાયનેકોલોજીસ્ટે કહ્યું કે જ્યાં સુધી આ મુશ્કેલીની દવા ચાલી રહી છે ત્યાં સુધી હું સેક્સથી દૂર રહું.આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે પીસીઓએસને કંટ્રોલ કરવામાં ખૂબ જ લાંબો સમય લાગે છે. જો હું ડોક્ટરની સલાહ અવગણું તો શું મને કોઈ સમસ્યા થઈ શકે છે? શું ભવિષ્યમાં હું જ્યારે ફેમિલી શરુ કરવાની કોશિશ કરું તો મને તબીયતને લઈને કોઈ સમસ્યા થઈ શકે ખરી?

જવાબઃ તમારા ગાયનેકોલોજીસ્ટે કંઈક સમજી વિચારીને જ તમને આ સલાહ આપી હશે. જોકે, સામાન્ય રીતે પીસીઓએસવાળા ઈન્ટરકોર્સથી દૂર રહેવાની સલાહ આપવામાં નથી આવતી. ગાયનેકોલોજીસ્ટને એ પૂછવું જોઈએ કે આખરે તેમણે તમને આવી સલાહ શા માટે આપી? જો તમે ડોક્ટરની સલાહને અવગણીને સેક્સ માણવા ઈચ્છો જ છો તો પછી કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ.

સવાલઃ મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી.જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે.જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ?

જવાબઃ કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી.સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો. તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.

સવાલઃ મારી ઉંમર 38 વર્ષ છે અને હું એક હેલ્ધી અને નોર્મલ લાઈફ જીવી રહ્યો છું. જોકે, ગત એક વર્ષ મારા માટે ખૂબ જ ચિંતાજનક રહ્યું હતું. તાજેતરમાં જ મેં મારુ ફુલ બોડી ચેકઅપ કરાવ્યું તો મને ખબર પડી કે મારુ ટેસ્ટેસ્ટેરોન લેવલ ખૂબ જ ઓછું છે.તેનું શું કારણ હોય શકે? શું મારે મારા ડાયટમાં કોઈ ફેરફાર કરવાની જરુર છે ખરા?

જવાબઃ પોતાના મનથી કોઈ જ રીતની ટ્રીટમેન્ટ શરુ કરતાં પહેલા પોતાના ડોક્ટર અથવા તો ફિઝિશ્યિનની સલાહ લો. તેમના દ્વારા કરેલી તપાસથી જ ખબર પડશે કે ટેસ્ટેસ્ટેરોન લેવલમાં ઉણપ છે કે નહીં. તે પછી ડોક્ટર જે ટ્રીટમેન્ટ જણાવે તેના આધાર પર જ કામ કરવું જોઈએ.

સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. લગ્નને તેર વરસ થયાં છે, બે બાળકો છે અને એકંદરે સુખી છીએ. મારું વીર્ય હંમેશાં સફેદ રંગનું જ નીકળતું હતું, પરંતુ છેલ્લાં બે વરસથી એ થોડુંક પીળાશ પડતું થઈ ગયું હતું. એની માત્રા પણ ઘટી ગઈ હતી. એ વાતને મેં નૉર્મલ એજિંગ પ્રોસેસ સમજી લીધી હતી એટલે ખાસ ચિંતા નહોતી. જોકે હમણાં-હમણાંથી સમાગમની ફ્રીક્વન્સી અનિયમિત થઈ ગઈ છે.

ક્યારેક મારા વીર્યનો રંગ સફેદ થઈ ગયો હોય એવું લાગે છે તો ક્યારેક પહેલાંની જેમ પીળું અને થોડું વીર્ય દેખાય છે. જે વખતે પીળું વીર્ય નીકળે છે એ પછી મને વધુ થાક લાગે છે ને એ પછી એક-બે દિવસ સુધી સમાગમ કરી શકાય એટલી ઉત્તેજના નથી આવતી. શું આ નપુંસકતાની નિશાની? મારે વીર્યની ક્વૉન્ટિટી જાળવી રાખવી હોય તો શું કરવું?

જવાબ : તમે એકદમ નૉર્મલ છો. બસ ખાલી આટલુંબધું ક્લોઝલી વીર્યના રંગને માપવાનું બંધ કરી દેશો તો બધી જ સમસ્યાઓ ગાયબ થઈ જશે. વીર્ય પીળાશ પડતું હોય કે સફેદ, એનું કામ શુક્રાણુઓનું વહન કરવાનું છે. તમારે સંતાનો છે ને હવે તમે પ્રજોત્પત્તિની ચિંતા નથી ત્યારે વીર્યની ક્વૉન્ટિટી એટલી અગત્યની નથી. ઉંમરને કારણે એના રંગરૂપ, ઘટ્ટતામાં ફરક આવે એ સ્વાભાવિક છે. વીર્ય ઓછું કે જુદા રંગનું નીકળવાથી નપુંસકતા આવે એવું નથી.

કેટલીક વાર બે સમાગમ વચ્ચેનો સમય ઓછો હોય ત્યારે પણ વીર્યના રંગ અને ઘટ્ટતામાં ફરક આવે છે. અમુક ઉંમર પછી વ્યક્તિ એક વાર સમાગમ કર્યા પછી એક-બે દિવસ સુધી ફરી સમાગમ કરવા સક્ષમ ન થઈ શકે એ પણ એટલું જ સ્વાભાવિક છે. તમારા સ્વાભાવિક લક્ષણોને તમે વધુ ઝીણવટપૂર્વક ઑબ્ઝર્વ કર્યા કરો છો એને કારણે માનસિક રીતે તમને સમસ્યાઓની ભીતિ રહ્યા કરે છે.આપણું શરીર સાત ધાતુઓનું બનેલું છે.

એમાં શુક્ર ધાતુ સૌથી છેલ્લે બને છે. ખોરાકનું પાચન બરાબર થાય તો એમાંથી પોષક તત્વો છૂટાં પડે છે અને આહારરસનું પોષણ થાય છે. પહેલાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને પછી શુક્ર ધાતુનું પોષણ થાય છે. આયુર્વેદ અનુસાર શુક્રધાતુવર્ધક ખોરાક લેવાથી ફાયદો થઈ શકે છે. એ માટે દૂધ, ઘી, ખીર, અડદની દાળ જેવી ચીજો આહારમાં વધુ લઈ શકાય.

સવાલ : લગ્નને પંદર વર્ષ થઈ ચૂક્યાં છે અને સેક્સલાઇફમાં એક પ્રકારની મૉનૉટોની પણ આવવા લાગી છે. આ જ કારણોસર મને ક્યારેક એવું લાગતું હતું કે સમાગમ હવે પહેલાં જેટલો લાંબો નથી ચાલતો. જલદી સ્ખલન થઈ જતું હોવાથી કંઈક નવું કરવું હોય તો એનો સ્કોપ પણ નથી રહેતો. આ કૉલમ વાંચીને ડૅપોક્સિટિનની ગોળી લાવ્યો. આમ તો પ્રિસ્ક્રિપ્શનથી જ ગોળી મળે છે, પણ મારા મિત્રને ડૉક્ટરે લખી આપી હોવાથી તેની પાસેથી મેળવવામાં વાંધો ન આવ્યો.

એક ગોળી લીધા પછીયે મને સમાગમની લંબાઈમાં ખાસ કોઈ ફરક ન પડ્યો. થોડા દિવસ પહેલાં મેં બે ગોળી લઈ લીધી. એ વખતે સારું પરિણામ મળ્યું. જોકે એને કારણે સ્ખલન એટલું લંબાયું કે થાકી જવાયું. આખરે હસ્તમૈથુન કરીને સ્ખલન કરવું પડ્યું. ત્રણ દિવસ પછી બીજી વાર ગોળી ન લીધી તો પણ પ્રમાણમાં સારોએવો લાંબો સમાગમ ચાલ્યો. મારે જાણવું એ છે કે આ ગોળીની અસર કેટલા દિવસ સુધી રહે?

જવાબ : આ કૉલમમાં જે પણ દરદીને સલાહ આપવામાં આવે છે એ વ્યક્તિગત ધોરણે હોય છે. બીજા કોઈનું પ્રિસ્ક્રિપ્શન વાપરીને દવાઓ લેવાનું જોખમી છે એ વાત યાદ રાખવી જોઈએ. કોઈની બંધબેસતી પાઘડી પહેરીને જાતે દવાઓ લેવાનું શરૂ કરી દેવું હિતાવહ નથી. આ દવાની અસર દિવસો સુધી નથી રહેતી એટલે જ જ્યારે સમાગમ કરવાનો હોય એના એક-બે કલાક પહેલાં જ લેવાની હોય છે.

એ શીઘ્રસ્ખલનને વિલંબિતમાં ફેરવવામાં માટેની છે.એક વાત યાદ રાખવી કે કોઈ પણ દવા હોય, જો એની અસર થતી હોય તો એની આડઅસર પણ થતી જ હોય. દવા કોઈક તકલીફ માટે લેવાની હોય, મન થયું માટે નહીં. વિટામિન્સનાં સપ્લિમેન્ટ્સ પણ જરૂરી હોય તો જ લેવાનાં હોય છે, એમ જ ફાકડા મારવાની આદત હોય તો વિટામિનની ગોળીઓ પણ નુકસાન કરવાની છે.

હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું. મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે. અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને ?એક બહેન (બોરીવલી-મુંબઈ)

પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.એક ઘટના કહું, ૧૯૭૦ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું. ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું.

અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું.

આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું.કામેચ્છા બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નથી. પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે. હા, થોડોક ફરક જરૂર પડે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે. દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે.

એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય. દા.ત. હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં? જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા. ઈન્દ્રિયમાં, પણ આવું જ છે. જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.