જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે, આ પુરુષે બાળકને આપ્યો છે જન્મ…..

0
131

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક એવી વાત વિશે જણાવવા જઈ રહ્યો છુ કે જ્યાં એક પુરુષે બાળકને જન્મ આપ્યો છે તમને જાણીને નવાઈ લાગતું હશે પરંતુ આ વાત સાચી છે.મિત્રો આજે સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ બાળકોને જન્મ આપી શકે છે. આ વાત સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ વાત સંપૂર્ણ સાચી છે. આપણા સમાજમાં સામાન્ય રીતે મહિલાઓ બાળકોને પેદા કરે છે.કહેવાય છે કે બાળકોને પેદા કરવાનો દુઃખ માત્ર મહિલાઓ સમજી શકે છે. પરંતુ હવે આવું નથી. કારણ કે હવે સમાજમાં માત્ર મહિલાઓ નહીં પરંતુ પુરુષ પણ બાળક પેદા કરી રહ્યા છે.

આપણા સમાજમાં સામાન્ય રીતે મહિલાઓ બાળકોને પેદા કરે છે. કહેવાય છે કે બાળકોને પેદા કરવાનો કષ્ટ માત્ર મહિલાઓ સમજી શકે છે. પરંતુ હવે આવું નથી. કારણ કે હવે સમાજમાં માત્ર મહિલાઓ નહીં પરંતુ પુરુષ પણ બાળક પેદા કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં એક શોધ કરવામાં આવી છે, જ્યાં ખુલાસો થયો છે કે અહીંયા એક વર્ષની અંદર 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો છે.

તમે ગર્ભાવસ્થાના ઘણા આશ્ચર્યજનક કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક ગે કપલમાં પુરુષ ગર્ભવતી થઇ શકે આજે તમને જણાવશું કે આ કપલમાં બાળકને જન્મ આપવો તે કેવી રીતે શક્ય બન્યુ. આ ગે કપલનો મામલો છે. અમેરિકાના 29 વર્ષીય વેલી સિમ્પસન અને તેના 27 વર્ષીય પાર્ટનર સ્ટીફન ગેથનો કિસ્સો છે.

આ ગે કપલ એક કુદરતી રીતે માતા પિતા બન્યા છે. અમેરિકાના વેલી સિમ્પ્સને થોડા સમય પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. તેની અને તેના બાળક સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. થોડા સમય પહેલા તેણે એક ટીવી શોમાં પણ કહ્યું હતું કે હું એક પુરુષ છું અને મેં એક બાળકને જન્મ આપ્યો છે. વેલી સિમ્પ્સને કહ્યું કે તેનો જન્મ એક મહિલા તરીકે થયો હતો પરંતુ તે તેના શરીરમાં આરામદાયક ન હોતા. તેથી તે પોતે પુરુષમાં ફેરવાયો હતો.

તમને જણાવી દઈએ કે જન્મ આપનાર આ પુરુષોએ પોતાનું જેન્ડર ચેન્જ કર્યું હતું, જેને કારણે આ મામલે વિવાદ પણ થયો છે. આ ગે કપલે કહ્યું હતું કે મેં આ પગલું લીધા પછી લોકોએ અપમાન કર્યું હતું. લોકો મને સ્વીકારતા ન હતા. પરંતુ સ્ટીફને મને સ્વીકાર્યો. જ્યારે વેલી ટ્રાંસજેન્ડર બનવાની તૈયારીમાં હતો ત્યારે તેનું પીરિયડ્સ આવવાનું બંધ થઈ ગયું હતું અને તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે.

આ જોઈને વાયલીને ખૂબ જ આશ્ચર્ય થયો હતો.ખરેખર પીરિયડ્સ પૂરો થયા પછી, ડોકટરોએ વાયલીને કહ્યું કે તેઓ ક્યારેય ગર્ભવતી થઈ શકશે નહીં. પરંતુ તેમ છતાં તે ગર્ભવતી થયો. ગયા વર્ષે, વેલીએ સર્જરી પછી એક છોકરાને જન્મ આપ્યો છે. તેમણે પોતાનું સેક્સ ચેન્જ કરાવવા માટે ઓપરેશનનો સહારો લીધો છે. શક્યત એ પણ છે કે આ તેમનો વિચાર છે, સત્ય જુદુ પણ હોઈ શકે છે. બાળકના જન્મ પછી, તેણે કહ્યું કે વિભાવનાથી લઈને પ્રસૂતિ સુધીનો સમય ખૂબ જ મુશ્કેલ હતો.

પરંતુ હવે તેઓ ખૂબ ખુશ છે. વાયલી કહે છે કે ભાગ્યે જ કોઈએ ગર્ભવતી પુરુષને જોયો હશે. જ્યારે હું રસ્તા પરથી પસાર થતો ત્યારે લોકો મને અપમાનિત કરતા હતા. પરંતુ હવે હું અને સ્ટીફન મારા બાળકથી ખૂબ ખુશ છીએ. જો બાળક સ્વસ્થ હોય તો આમાં કોઈ પ્રોબ્લેમ હોવો ન જોઈએ.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જે ઓસ્ટ્રેલિયાની છે તેવું જાણવા મળ્યું છે.હવે સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ બાળકોને જન્મ આપી શકે છે. આ વાત સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ વાત સંપૂર્ણ સાચી છે.

ઓસ્ટ્રેલિયામાં 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમામે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2018થી લઈ 2019ની વસતી ગણતકરીના આંકડામાં આ ખુલાસો થયો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસના જન્મદરના ડેટા પ્રમાણે જે 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો તે તમામ ટ્રાન્સ જેન્ડર હતા.આ સાથે જ તમામ પુરુષોનું નામ એ 228 પુરુષોની લિસ્ટમાં સામેલ થયું છે, જેમણે છેલ્લા એક દાયકામાં બાળકોને જન્મ આપ્યો હતો.

આ વાતને સત્તાવાર સમર્થન પણ મળ્યું છે. જો કે વર્ષ 2009 સુધી આ અંગેનો કોઈ આંકડો સામે નથી આવ્યો.તમને જણાવી દઈએ કે જન્મ આપનાર આ પુરુષોએ પોતાનું જેન્ડર ચેન્જ કર્યું હતું, જેને કારણે આ મામલે વિવાદ પણ તયો છે. સાથે જ ઓસ્ટ્રેલિયાના લોકોએ આ પ્રકારના પુરુષોના પુરુષત્વ સામે સવાલ પણ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે જો કોઈ પુરુષ બાળકોને જન્મ આપી શકે તો તે પુરુષ કહી જ ન શકાય.

તો મેલબર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરએ આ વાતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે પુરુષત્વ અંગે દરેકનો વિચાર જુદો જુદો હોઈ શકે છે.પ્રોફેસરે કહ્યું કે શક્ય છે કે જે પુરુષોએ બાળકોને જન્મ આપ્યો, તેમણે પોતાનું સેક્સ ચેન્જ કરાવવા માટે ઓપરેશનનો સહારો લીધો છે. શક્યત એ પણ છે કે આ તેમનો વિચાર છે, સત્ય જુદુ પણ હોઈ શકે છે. જો બાળક સ્વસ્થ હોય તો આમાં કોઈ પ્રોબ્લેમ હોવો ન જોઈએ. અને પુરુષત્વ અંગે સવાલ ઉઠાવવો પણ યોગ્ય નથી.

પ્રસિદ્ધ ફર્ટિલિટિ નિષ્ણાંત રિજર્ડ પોલસને જણાવ્યું છે કે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની ટેકનીક સંગીન બની હોવાથી ભવિષ્યમાં પુરુષો પણ ગર્ભધારણ કરી શકશે. મહિલાઓમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની ટેકનીકની સફળતા પછી પુરુષ તરીકે જન્મેલા લોકોમાં આ ટેકનીકલનો ઉપયોગ કરી શકાશેરિજર્ડે જણાવ્યું હતું કે આ ટેકનીકથી ટ્રાન્સ વુમન એટલે પુરુષમાંથી મહિલા બનેલા લોકો માટે ગર્ભધારણની શક્યતા વધારે સંગીન બની છે. પુરુષો પણ બાળકોને જન્મ આપી શકશે. મહિલામાંથી પુરુષ બનેલા લોકોએ બાળકને જન્મ આપ્યો હોવાના અહેવાલ તાજેતરમાં જોવા મળ્યા હતાં. આ લોકોના ગર્ભાશય લીંગ પરિવર્તન પછી પણ સક્રીય હોવાનું જાણવા મળ્યું હતું.

અમેરિકન સોસાયટી ફોર રીપ્રોડ્ક્ટિવ મેડિસિનના વડા પોલસને ટેકસાસમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં આ પ્રમાણેની શક્યતા વ્યક્ત કરી હતી. પુરુષો બાળકોને જન્મ આપે તેવી સંભાવના માત્ર અનુમાન જ છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આમ થઈ શકે છે.