જમ્યા બાદ ઘી ગોળ ખાવાથી થાય છે આટલાં ફાયદા એકવાર વાંચી લેશો તો રોજ કરશો સેવન……

0
418

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જમ્યા પછી ઘી ગોળ ખાવાથી થતા ફાયદાઓ વિશે જો મિત્રો તમે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માંગો છો તો અથવા હોર્મોનલ હેન્ડલ ને સરખુ કરવા માંગો છો તો તમે બપોરે જન્મા બાદ ગોળ-ઘી ખાવામાં આવે તો તે તમને ફિટ રહેવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતુ કે આ બંને વસ્તુનું કોમ્બિનેશન ન માત્ર તમારી ગળ્યું ખાવાની ઈચ્છાને કંટ્રોલ કરશે પરંતુ સ્કિન અને ઈમ્યૂનિટી પર પણ તે અદ્દભુત રીતે કામ કરશે.

મિત્રો ઘી સાથે ગોળ ખાવો એ પરીક્ષણ કરેલ આયુર્વેદિક ઉપાય છે અને આ બંનેને સુપરફૂડ માનવામાં આવે છે અને વિજ્ઞાન પણ આ બાબતે સંમત છે તેમજ આ બંને વસ્તુ ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે અને તમારા સ્વાસ્થ્ય માટે સારું પણ છે તેમજ ખાંડ કરતાં ગોળ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. તેમાં પોષકતત્વો હોય છે આ સિવાય તેના સેવનથી તમારું બ્લડ સુગર લેવલ પણ વધતું નથી ગોળમાં આયર્ન,મેગ્નેશિયમ પોટેશિયમ અને વિટામિન બી, વિટામિન સી હોય છે.

મિત્રો બીજી તરફ ઘી અલગ-અલગ પ્રકારના વિટામિન્ય અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ,ઈ અને ડી હોય છે આ સિવાય તેમાં વિટામિન કે પણ હોય છે જે કેલ્શિયમને હાડકામાં એબ્સોર્બ કરવામાં મદદ કરે છે તેમજ ગોળ અને ઘી બંને ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં અને હોર્મોનલ અસંતુલન જાળવવામાં મદદ કરે છે. જ્યારે બંનેનું સાથે સેવન કરવામાં આવે તો તમારા શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરી શકે છે.

મિત્રો શિયાળામાં શરીરને શરદીની સખ્તાઈથી દૂર રાખવા માટે પૌષ્ટિક આહાર પર ખૂબ ધ્યાન આપવું પડે છે તેમજ ઠંડી શરૂ થતાંની સાથે જ દરેક ઘરનું મેનૂ બદલાઈ જાય છે અને શરીરને શરદીથી બચાવવા માટે લોકો અનેક પ્રકારની કસરતો કરે છે તેમજ આ એક ઋતુ છે જ્યારે લોકોને ખૂબ ભારે ખોરાક લેવાનું પસંદ હોય છે. આ સીઝનમાં લોકો ગોળ અને ઘીનો ઉપયોગ કરે છે જ્યાં બીજા રાજસ્થાન અને ગુજરાતમાં જ્યાં રોટલામાં ગોળ અને ઘી નાખીને લોકો ચુર્મું બનાવીને ખાવાનું પસંદ કરે છે.

મિત્રો તે જ સમયે, પંજાબ અને હરિયાણા જેવા સ્થળોએ, લોકો સવારે એક વાટકી ઘી અને ગોળ ખાઈને ઘરની બહાર જાય છે મિત્રો આ સિવાય તે તમારી સ્કિન, વાળ અને નખને હેલ્ધી રાખે છે જમ્યા બાદ એક ચમચી ઘીમાં થોડો ગોળ મિક્સ કરો અને તેનું સેવન કરો. આ સિવાય તેનો વધારે લાભ મેળવવા માટે તમે મિશ્રણનું સેવન સાંજે જમ્યા બાદ પણ કરી શકો છો.જો તમને તમારા ગળામાં અથવા ફેફસામાં ચેપ લાગતો હોય તો દરરોજ સુતા પહેલા ગોળ અને ઘી ગરમ કર્યા પછી તેનું સેવન કરો આમ કરવાથી તમારું ચેપ મટે છે.

મિત્રો આદુ સાથે ગોળનો ઉપયોગ સાંધાના દુખાવાના કિસ્સામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે અને દરરોજ એક ગોળનો ટુકડો આદુ સાથે ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે તેમજ જો તમારા મોઢામાં છાલ આવે છે, તો ગોળ સાથે અડધો બાઉલ ઘી ખાઓ તેમાથી મો મા થતા ફોલ્લાઓ સંપૂર્ણપણે મટે છે તેમજ ગોળ અને ઘીનું સેવન કરવાથી શિયાળામાં તમારી પ્રતિરક્ષા વધે છે અને તમે જલ્દી માંદા થશો નહીં.

મિત્રો શિયાળા દરમિયાન અથવા શિયાળામાં ગોળનો ઉપયોગ તમારા માટે અમૃત જેવો રહેશે. તેની ઉષ્ણતાને લીધે, તે તમને શરદી,ઉધરસ અને ખાસ કરીને કફથી રાહત આપવામાં મદદ કરશે. આ માટે ઘી સાથે ગોળ ખાઈ શકાય છે તે સિવાય જો તમને ગેસ અથવા એસિડિટીની ચિંતા હોય તો ખાધા પછી થોડો ગોળ અને ઘી નુ સેવન કરો કારણ કે આમ કરવાથી આ બંને સમસ્યાઓ ઉભી થતી નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે ઘીમાં વિટામિન કે 2 હોય છે જે હાડકાંમાં કેલ્શિયમ ગ્રહણ કરવામાં મદદ કરે છે અને જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે અને તમને શક્તિ આપે છે. પેટની સમસ્યા માટે ઘી અને ગોળને ખૂબ સારું માનવામાં આવે છે અને જો તમને પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો હોય તો ગરમ ઘી સાથે એક ચમચી ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

મિત્રો ગોળ એક ખૂબ જ સારો રક્ત ડિટોક્સિફાયર કહેવામાં આવે છે જે તમને માત્ર સ્વસ્થ શરીર જ નહીં આપે પણ તમે સ્વસ્થ ત્વચા પણ મેળવી શકો છો તેમજ ઘી અને ગોળ એક સાથે આરોગ્યપ્રદ સંયોજન છે જે એક સારા મૂડ બૂસ્ટર પણ છે તેમજ ગોળ માઇગ્રેનને દૂર કરવામાં પણ મદદ કરે છે તેમજ એનિમિયા ગોળ અને ઘીથી પીડિત મહિલાઓમાં આયર્નની આ ઉણપને ભરવામાં મદદ કરે છે.