જાણો કયા દેશ માં બનાવવામાં આવી હતી સૌથી પહેલા રોટલી?,99 ટકા તમને પણ નહીં ખબર હોય,જાણી લો અહીં…..

0
478

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.શિયાળામાં વટાણાનો સ્વાદ વધારે છે.વટાણા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, તેમાં ઘણા પોષક તત્વો પણ ભરપુર હોય છે.

વટાણા વિટામિન એ, બી 1, બી 6, સી અને કેમાં જોવા મળે છે, તેથી તે વિટામિન્સના પાવરહાઉસ તરીકે પણ ઓળખાય છે.વટાણામાં કેલરી ખૂબ ઓછી હોય છે અને ફાઇબર, પ્રોટીન, મેંગેનીઝ, આયર્ન અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

ચાલો જાણીએ વટાણા ખાવાના ફાયદા.વજન ઘટાડવામાં અસરકારક વટાણાને વજન ઘટાડવાનો શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે.ફાઇબર અને પ્રોટીનથી ભરેલા હોવાથી, તેઓ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતા નથી, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે. હૃદયરોગને દૂર રાખે છે, વટાણામાં મળતું મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ હૃદયને સ્વસ્થ રાખે છે. વટાણા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચાવે છે.

વટાણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.વટાણામાં જોવા મળતા એન્ટી ઓકિસડન્ટને હૃદય માટે પણ સારું માનવામાં આવે છે.પાચન માટે સારું,પાચન તંત્ર માટે ફાઈબરથી ભરપૂર વટાણા ખૂબ સારા માનવામાં આવે છે.આનાથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે, જેનાથી આંતરડા બરાબર કામ કરે છે.વટાણા ખાવાથી પેટ યોગ્ય રીતે સાફ થાય છે અને કબજિયાત થતી નથી.ડાયાબિટીઝમાં ફાયદાકારક- વટાણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.

વટાણામાં જોવા મળતું પ્રોટીન અને ફાઈબર બ્લડ સુગરને વધવા દેતું નથી.વટાણામાં વિટામિન બી એ, કે અને સી હોય છે જે લોકોને ડાયાબિટીઝના જોખમથી બચાવે છે.હાડકાં માટે આવશ્યક- મજબૂત હાડકાં માટે વિટામિન કે જરૂરી છે.વિટામિન કે શરીરને ઓસ્ટિઓપોરોસિસની સમસ્યાથી સુરક્ષિત કરે છે.એક કપ બાફેલા લીલા વટાણામાં વિટામિન કે -1 નો 46 ટકા આરડીએ હોય છે, જે હાડકાંને મજબૂત રાખવા માટે જાણીતા છે. ત્વચા માટે સારું,વટાણામાં જોવા મળતા સી કોલેજનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ ત્વચાને લીસી અને ચમકતી બનાવે છે.લીલા વટાણામાં ફલેવોનોઈડ્સ, કેટેચિન, એપિકટિન, કેરોટીનોઈડ્સ અને આલ્ફા-કેરોટિન હોય છે જે વૃદ્ધત્વના સંકેતોને અવરોધે છે.કુદરતે આપણને જુદી જુદી ઋતુ આપેલ છે, તો દરેક ઋતુ પ્રમાણે અનુકુળ ખાવા પીવાની વસ્તુ પણ આપેલ છે. જુદી જુદી ઋતુમાં આવનારા ફળ અને શાકભાજી હકીકતમાં આપણા શરીરને ઋતુ મુજબ જરૂરી પોષક તત્વ આપે છે. એવી જ એક શાકભાજી છે વટાણા, જે શિયાળાની ઋતુમાં આવે છે.

વટાણા ખુબ પોષ્ટિક હોય છે કેમ કે તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેંટ ખુબ પ્રમાણમાં મળી આવે છે. જાણકારો મુજબ વટાણામાં હ્રદય રોગ જેવી ઘણી ગંભીર બીમારીઓઓ સામે લડવાની શક્તિ છે.વજન કન્ટ્રોલ કરે છે,લીલા વટાણા માં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, જો કે સ્વાદમાં તેનો કોઈ જવાબ નથી. ૧૦૦ ગ્રામ વટાણામાં માત્ર ૩૫ કેલેરી હોય છે. તેથી લીલા વટાણાથી તમારી ભૂખ શાંત થશે અને વજન પણ કન્ટ્રોલમાં રહેશે.એનર્જી આપે છે,લીલા વટાણામાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે તેથી આ એનર્જી થી ભરપુર હોય છે.

વટાણા વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરે છે તેથી રોજ લીલા વટાણાનું સેવન કરવાથી તમે તમારી સાચી ઉંમર ની સરખામણીએ યુવાન દેખાઈ શકે છે.યાદશક્તિ થશે સારી,એક શોધ મુજબ લીલા વટાણાથી તમારી યાદશક્તિ પણ સારી રહે છે અને તે કોઈ જાતની મગજની નબળાઈઓ માં પણ ફાયદાકારક છે.કોલેસ્ટ્રોલ ઓછું કરે,વટાણાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેથી તેનાથી ધીમે ધીમે મોટાપો ઘટે છે.મિનરલ્સ થી ભરપુર,વટાણામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ મળી આવે છે.

તે તમારા બ્લડ શુગર ને પણ ઓછું કરે છે તેથી વટાણા ખાવાથી હ્રદય રોગોમાં પણ ફાયદો મળે છે. આ ટાઈપ ૨ ડાયાબીટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.ઉત્તમ ડાયજેશન,વટાણામાં રહેલ ફાઈબર ભોજન પચાવવા માટે જરૂરી જીવાણુઓ ને એક્ટીવ રાખે છે તેથી તે ખાવાથી તમારું ડાયજેશન ઠીક રહે છે.ત્વચા માટે પણ ફાયદાકારક,ચહેરા ઉપર કરચલીઓ છે તો વટાણા તમારા માટે ખુબ કામમાં આવી શકે છે. કરચલી દુર કરવા માટે આ પેસ્ટને અડધો કલાક ચહેરા ઉપર લગાવી રાખો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો.

ધીમે ધીમે તમને ફાયદો જોવા મળશે. વટાણાના દાણાને અધકચરા પીસીને તેને સ્ક્રબ જેવું પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી પ્રોટીન તમારા ચહેરાને પોષણ આપશે અને ચહેરાની ચમક પણ વધારશે.જો તમે દાઝી ગયા છો કે તમને કોઈ એવો ઈજાનો ઘા થઇ ગયો છે જે સતત ખૂંચી રહેલ છે, તો વટાણાની પેસ્ટનો લેપ લગાવો, ઠંડક મળશે.પ્રોટીન, વિટામીન. ફોસ્ફરસ તથા લોહ તત્વથી ભરપુર વટાણા ભારતમાં શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતો પાક છે. ભરતીય રસોડામાં તેનું વિશેષ મહત્વ છે. વટાણાથી બનેલ વટાણા પનીર અને સૂપ ભારતીયોને ખુબ પસંદ છે.

આ ન માત્ર તમારા બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે પણ તે કેલ્શિયમ નો પણ સ્ત્રોત છે. જે લોકોમાં બ્લડ શુગર છે તેમણે નિયમિત રીતે વટાણા ખાવા જોઈએ.વટાણાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ફાયદા.શારીરિક રીતે નબળી સ્ત્રી-પુરુષોને અંકુરિત વટાણા નું સેવન કરવું જોઈએ. તેના સેવન થી વધુ શક્તિનો વિકાસ થાય છે.ઠંડી ઋતુમાં ઠંડી હવા અને ઠંડા પાણીને કારણે હાથ અને પગની આંગળીઓ માં સોજો આવે છે તેના માટે તમે વટાણાને પાણીમાં ઉકાળીને, તે પાણી ને ગાળીને તેમાં હાથને થોડી વાર નાખીને રાખો, સોજો તરત દુર થઇ જાય છે.

એનીમિયા રોગીઓ માટે વટાણા નો સૂપ ખુબ લાભ આપે છે. સ્વાદ માટે લીબુનો રસ ભેળવવાથી વધુ ફાયદો થાય છે.વટાણા ના છોતરા ને રાત્રે પાણીમાં નાખીને રાખો. સવારે તેને સારી રીતે મસળી ને નીચોવી લો. તે પાણીને વાળના મૂળમાં આંગળીઓથી ઘસવું અને પછી વાળને ધોવાથી વાળ ઝડપથી વધે અને ઘાટા થાય છે.વટાણા ને શેકીને, કાપી-વાટીને પછી તેને નારંગીના છોતરા સાથે વાટીને, દુધમાં ભેળવીને ચહેરા ઉપર અને હાથ પગ ઉપર ઘસવાથી સોંદર્ય આકર્ષક બને છે.

આંખની રોશની તેજ બને તેના મે વટાણા ના ફળ અને પાલક નો રસનું સેવન કરો. 7 વટાણા ના દાણા ને ચાવીને ખાવાથી દાંત અને પેઢાની સુરક્ષા થાય છે. વટાણા ના છોતરા ને દાંત ઉપર ઘસવાથી દાંત સ્વચ્છ બને છે.વટાણા નો હલવો બનાવીને ખાવાથી શરદી-સળેખમ થી સુરક્ષા થાય છે.વટાણા નું શાક ખાવાથી અને સૂપ બનાવીને પીવાથી શારીરિક શક્તિ નો વિકાસ થાય છે.વટાણા ના સેવનથી સ્ત્રીઓના સ્તનમાં દૂધનું પ્રમાણ વધે છે.પોલીઓ ના રોગીઓ માટે વટાણા નું સૂપ ખુબ ફાયદાકારક છે.

વટાણા વાટીને શરીર ઉપર ઘસવાથી તડકા ની અસર કે બીજા કારણોથી થતી બળતરામાં રાહત મળે છે.વટાણાનું શાક ખાનાર સ્ત્રીઓ માસિક ઘર્મની તકલીફો દુર કરી શકે છે. તેનાથી માસિક ધર્મ નિયમિત બને છે.વટાણા ના દાણા ને વાટીને શરીર ઉપર લેપ કરવાથી શારીરિક સોંદર્ય વિકસે છે.વટાણા થી નુકશાન.પેટની તકલીફ હોય તો વટાણા નું સેવન ન કરવું જોઈએ.ગેસથી પીડિત સ્ત્રી-પુરુષોએ વટાણા નું સેવન ન કરવું જોઈએ.વધુ વટાણા ખાવાથી બાળકોમાં પેટની તકલીફ ઉભી થાય છે.ગઠીયા થી પીડિત સ્ત્રી-પુરુષોએ રાત્રે વટાણા નું શાક ન ખાવું જોઈએ. પથરી થી પીડિત લોકોએ વટાણા નું શાક ન ખાવું જોઈએ.