જાણો “કુંજલ ક્રિયા” થી તમે કેવી રીતે હંમેશા રહી શકો છો નિરોગી,જાણો શુ છે કુંજલ ક્રિયા…

0
427

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ભારત યોગીઓ નો દેશ છે તેમજ આપળો યોગ તો જગ પ્રસિધ્ધ છે અને એમાં સૂચવ્યા મુજબ આજે અમે તમને અનેક બીમારીઓ અને પેટને સાફ કરવાની ક્રિયા કુંજર અથવા ગજકરણી વિશે જણાવવા માંગે છઈએ.

શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં પેટ માટે ઘણો ફાયદો કરે એવી ક્રિયા ગજકરણી કે કુંજર.યોગ કરવાના અનેક લાભ છે. આમ યોગના લાભ ધીમે જરૂર થાય છે, પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે. આ યોગાસનમાં કાગાસન તેમાંથી એક છે, જે માત્ર પેટને લગતી અનેક સમસ્યાઓ તો દૂર કરે જ છે, પરંતુ તમારી સુંદરતા પણ જાળવી રાખે છે.આ આસનના અંતિમ તબક્કામાં શરીરનો આકાર કાગડા જેવો થઈ જાય છે, તેથી તેને કાગાસન અથવા ક્રો-પોઝ કહેવામાં આવે છે.

સવારે આ આસન કરવું ખુબ સારું માનવામાં આવે છે. પેટના ઘણા રોગોમાં તેને એક ઉપચાર માનવામાં આવે છે. આ પ્રથા સાથે, કાર્યક્ષમ રીતે સંયોજન ક્રિયાઓ કરવાનું શક્ય બને છે, જેમ કે નેતી ક્રિયા આ મુદ્રામાં બેસીને જ કરવામાં આવે છે. શંખ પ્રક્ષાલન અને કુંજલ ક્રિયા માટે આવા જ આસનમાં બેસવું પડે છે.આ ષટકર્મ ક્રિયા થી પાચનતંત્ર મજબુત થાય છે તેમજ જો ગજકરણી ક્રિયા નિયમિત કરમાવા આવે તો બુઢાપો દુર રહે છે, સાથો-સાથ શરીર રોગમુક્ત, ચુસ્ત અને ઉર્જાવાન બની રહે છે.

ભક્તિ સાગર પ્રમાણે ઋષિ-મુનીઓ બાહ્ય અને આંતરીક શક્તિની શુદ્ધ કરવા માટેની ૬ પ્રકારની ક્રિયાઓ દર્શાવી છે અને જેને ષટકર્મ કહેવામાં આવે છે. ષટ એટલે છ અને કર્મ એટલે ક્રિયા તેમાં ધોતી, વસ્તી, નેતિ, ગજકરણી, મૌલી અને ત્રાટક ક્રિયા નો સમાવેશ થાય છે.ગજકરણી ક્રિયા મુશ્કેલ નથી પણ તેને દરેક વ્યક્તિ નથી કરી શકતા કેમકે આ એક અલગ ક્રિયા છે જેમાં ગજ એટલે હાથી ની જેમ સુંઢ માં પાણી ખેચે એમ પાણી ખેંચી ને છોડવાનું હોય છે.

આ ક્રિયા એક શક્તિશાળી ક્રિયા છે અને જો આ ક્રિયા માં પ્રવીણ થઇ જાઈએ તો તમામ રોગો માં થી મુક્ત થઇ શકાય છે. હાથી સાથે સરખાવવા માં આવે છે એટલે તેને ગજકરણી ક્રિયા કહેવામાં આવે છે. આ ક્રિયાને કોઈ યોગ નિરિક્ષક ની હાજરી માં કરવી જોઈએ.સૌપ્રથમ સીધા ઉભા રહો, જેથી શરીરની મુદ્રા સાવચેત સ્થિતિમાં રહે, અંગૂઠા સીધા હોવા જોઈએ અને હથેળી કમર પર રાખવી જોઈએ. થોડી ક્ષણો માટે આ મુદ્રામાં જ રહો, તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.

ધીમો, લાંબો અને ઉંડો શ્વાસ લો. જ્યારે મન સ્થિર લાગે છે, ત્યારે શ્વાસ બહાર કાઢતી વખતે, ધીમે ધીમે બંને પગ પર બેસો, અને એવી રીતે બેસો કે બંને પગ વચ્ચે કોઈ ફરક ન પડે. હવે ડાબા ઘૂંટણને ડાબી હથેળીથી અને જમણા ઘૂંટણને જમણી હથેળીથી એવી રીતે પકડો કે બંને કોણી જાંઘ, છાતી અને પેટની વચ્ચે આવે.ઉપયોગ માં લેવાતી જરૂરી સામગ્રી,જગ અથવા ગ્લાસ,નવશેકું મીઠાવાળું પાણી,સાફ કટકો કે રૂમાલ.ગજકરણી કે કુંજર કરવાની વિધિ,આ ક્રિયા સવારે દેનીક કાર્ય માંથી નિવૃત થઇ એક તપેલામાં પાણીને ધીમે તાપે ગરમ કરી તેમાં થોડું નમક ઉમેરો પછી કાગાસન માં બેસીને પેટ ભરાય નહિ.

ત્યાં સુધી આ પાણી નુ સેવન કરો. પેટ ભરાઈ ગયા બાદ ઉભા થઈને નાભી થી ૯૦ અંશ નો ખૂણો બનાવીને આગળ ની બાજુ નમો અને તમારા ડાબા હાથને પેટ ઉપર રાખો અને જમણા હાથ ની બે-ત્રણ આંગળીઓ થી મોઢાની અંદર જીભના પાછળના ભાગ સુધી જાય તે રીતે આગળ પાછળ હલાવો.આવું કરવાથી ઉલ્ટી થશે ત્યારે આંગળીઓને મોઢામાંથી બહાર કાઢીને પાણીને બહાર નીકળવા દો. જયારે આપળે સેવન કરેલું બધું પાણી બહાર નીકળી જાય તો ફરી પાછુ આ ક્રિયા કરો.

આમ કરવાથી અપચું ભોજન નુ પાણી પણ નીકળશે જયારે સાફ પાણી બહાર નીકળવા માંડે તો છેવટે ૧ ગ્લાસ ગરમ પાણી પીયો અને આ ક્રિયા કરો.ગજકરણી થી થતા લાભ,ગજકરણી વ્યક્તિ ના મન અને શરીર ને ચુસ્ત રાખે તેમજ આનાથી પીથાશય, હ્રદય અને પેટના આંતરડાને ઘણો લાભ મળે છે.ગજકરણી થી થતા ફાયદાઓ,પાચનતંત્ર મુજબુત થવા ની સાથે પેટ સાફ થાય, ભૂખ માં વધારો, એસીડીટી, ગેસ, અપચા માંથી રાહત મળે છે. આ ક્રિયાને કરવાથી વાયુ, પિત્ત અને કફથી થતા રોગો દુર થાય છે.

આ ક્રિયા થી મોઢું, જીભ અને દાંતના રોગ દુર થાય છે. કપોલ દોષ, રુધિર નો વિકાર, છાતી સંબંધિત રોગ, ગ્રીવા, કંઠમાલા, રતાંધળાપણું વગેરે રોગોમાં પણ આ લાભદાયક નીવડે છે.પગના પંજાને ડાબે-જમણે વળી ન શકે, સામેની તરફ જ રહેવા દો. ગળા, કરોડરજ્જુ અને કમરને પણ સીધા રાખો અને એક શ્વાસ સાથે આગળ જુઓ. પછી જમણી એડીથી જમીન પર થોડું દબાણ નાખી ઊંડી શ્વાસ લો અને શક્ય એટલું શ્વાસ લો, શરીરના બાકીના ભાગને સ્થિર રહેવા દો અને તેને ડાબી બાજુ ખસેડો.

થોડીવાર પછી, શ્વાસ બહાર કાઢતા વખતે, માથાને પાછલા ભાગમાં લાવો. ફરી એકવાર માથાને જમણી બાજુ ખસેડવાની કોશિશ કરો, ડાબી એડી સાથે જમીન પર દબાણ બનાવો. આ આસન 2-3 વખત અને 2-3 મિનિટ સુધી રાખો. આસનોઓના સંદર્ભમાં એક વિશેષ બાબત એ છે કે તમારે તે કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.ગજકરણીમાં આ બાબતો નુ ધ્યાન રાખો,ગજકરણી કે કુંજર માં નવસેકું પાણી નો ઉપયોગ કરવો, ક્રિયા સમયે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ.

તેમજ જયારે આ ક્રિયા કરો ત્યારે આગળ ની બાજુ નમીને ઉભા રેહવું જેથી અંદરનું પાણી સેહલાઈ થી નીકળી જાય.પેટના બધા અવયવો સક્રિય થઈ જાય છે, યકૃત અને કિડની વધુ સારી રીતે કાર્ય કરે છે. પેટ પર સંચિત ચરબીને ઘટાડવામાં ઉપયોગી છે, વાયુવિકારને દૂર કરે છે અને વાયુજન્ય રોગોમાં લાભ મળે છે, જાંઘ પર સંગ્રહિત ચરબી દૂર થાય છે અને સુંદરતા વધે છે.