હવસખોર ભાઈ એ પોતાની જ બહેન સાથે ત્રણ મહિના સુધી બાંધ્યા શારીરિક સંબધ,અને બહેનને બનાવી દીધી ગર્ભવતી, પછી શું……

0
317

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.નવસારીમાં સંબંધોને શરમજનક બનાવની ઘટના સામે સામે આવ્યો છે. ખેરગામ તાલુકાના બહજે ગામે રહેતા 22 વર્ષીય શખ્સે તેની કાકાની દીકરીને વાસનાનો શિકાર બનાવી હતી. 12 મહિનાની યુવતીની સાથે ત્રણ મહિના સુધી જાતીય સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી થઈ ગઈ છે. ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેરગામ તાલુકામાં છેલ્લા ત્રણ મહિનામાં નિર્દોષ પુત્રીઓ પર બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે.પૂછપરછ દરમિયાન તેના પિતરાઇ ભાઈ સાથેના સંબંધથી તેણી ગર્ભવતી હોવાના જાણ થતા માતાના હોશ ઉડી ગયા હતા. આ પછી માતાએ આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 376 અને પોકો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી.

આમ મિત્રો કાનૂન માં કેટલાક કાયદા અને કાનૂન છે જે આરોપી ને સજા આપે છે અને કેટલીક કલમો પણ બનાવી છે જે બળાત્કારીઓ ની સજા નક્કી કરે છે.આ બનાવ અંગે ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે પોલીસે કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવક સગીરાના પ્રેમમાં પડ્યો હતો અને ત્રણ મહિના પહેલા તેની મરજી વિરુદ્ધ જાતીય સમાગમ કરીને તેને ગર્ભવતી બનાવી હતી. આ ઘટનાની જાણ સગીરાની માતાને કરવામાં આવી હતી.

આમ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.આજના આ સમયમા મહિલાઓ ઉપર અત્યાચારના કિસ્સા ઘણા સામે આવ્યા છે અને જેના કારણે આજે સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે અનૈતિક સંબંધોને કારણે અનેક પરિવારોના માળા પીંખાય જતા હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલ શહેર પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

જેમાં સગા બનેવીએ તેના સાળાને ઝેર આપીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાળાને શંકા પડતા તે બચી ગયો હતો. આ આખો કાંડ અનૈતિક સંબંધોને કારણે થયો હતો. બનેવીને સાળીની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. આથી તેણે સાળાનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. એટલું જ નહીં ફરિયાદમાં જે ઓડિયો ક્લિપો આપવામાં આવે છે તેમાં એવો પણ ઉલ્લેખ છે કે ફક્ત સાળાને જ નહીં પરંતુ તેની બહેન આરોપીની પત્ની નો કાંટો કાઢી નાખવાનો પણ પ્લાન હતો.બનેવીએ સાળાની પત્ની સાથેના અનૈતિક સંબંધને લઇ તેના સાળાને દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે યુવાન બચી જતા અનૈતિક સંબંધનું ભોપાળું જાહેર થઈ ગયું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ ભીખાભાઈ શિયાળ એ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ ઉર્ફે લાલો પુંજાભાઈ વાઘમશી (રહે જેતપુર રોડ લક્ષ્મી નગર ગોંડલ) તેમજ તેના પત્ની કૈલાશબેન વિરેન્દ્રભાઈ શિયાળ વિરુદ્ધ દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કરવાની કોશિષની ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે આઈપીસી કલમ ૩૦૭, ૧૨૦હ્વ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિરેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત  રવિવારના સાંજે તેના સગા બનેવી જીતેશે દારૂ પીવા માટે તાલુકા પોલીસ મથકની બાજુમાં પેટ્રોલપંપ પાસે બોલાવ્યો હતો. જ્યાં તેમણે બે ગ્લાસ દારૂ ભરીને તૈયાર રાખ્યા હતા. એ દારૂ પિતા તેમાં તેમને ઝેરી ગંધ આવી હતી આથી દારૂ પીવાનું પડતું મૂકીને ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમને ચક્કર આવતા પરિવારજનો ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

હૉસ્પિટલ ખાતે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. દવાખાનામાંથી રજા મળતા આ અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદીએ પોતાની ફરિયાદની સાથે સાથે પોતાની પત્ની અને બનેવીના અણછાજતા ફોટોગ્રાફ તેમજ મોબાઇલ ફોનની ત્રણ ઓડિયો ક્લિપ પણ પોલીસને આપી હતી. આ ઓડિયો ક્લિપમાં અનૈતિક સંબંધમાં આંધળા બનેલા જીતેશ અને તેની પત્ની (પ્રેમિકા) વિરેન્દ્ર તથા તેના બહેનનો પણ કાંટો કાઢી નાંખવાનું જણાવે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ સમગ્ર કીસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં બન્યો છે જ્યા એક હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો હતો અને મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું અને તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી અને આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.

અને દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇ ને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા પરંતુ હવસખોર જમાઇની નજર તેની 17 વર્ષની ઉંમરની સાળી પર હતી અને ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી અને ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.

ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે અને બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

અને આવી જ એક બીજી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવા જઇ રહ્યા છે જે વરાછાના રત્નકલાકારને સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે જીવ ગુમાવવો પડયો હતો અને પોતાના ઘરસંસારમાં આગ લગાડનારા સાઢુભાઇ એ જ બે મિત્રો સાથે મળી રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા ખાતેની વર્ષા સોસાયટીમાં વિભાગ-૧માં રહેતો દિનેશ જાધવ વાળા ઉમર વર્ષ.35 વ્યવસાયે રત્નકલાકાર હતો અને ગત બુધવારે રાત્રે દિનેશ તેના ભત્રીજા અશોક સાથે નીકળ્યો હતો.

અને તે સમયે વરાછા માતાવાડી ખાતેના વિઠ્ઠલનગરમાં ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા દિનેશનું સ્થળ પર જ મોત થયું હતું બનાવ અંગે જાણ થતા જ વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દિનેશની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશનું તેની સગી સાળી સાથે અફેર હતું. આ અફેર અંગે સાળીના પતિ ભરતને જાણ થઇ ગઇ હતી. સાઢુભાઇ દિનેશને કારણે પોતાના ઘર સંસાર બગડી ગયો હોવાનું લાગતા ભરતે દિનેશના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. ભરતે બે મિત્રો વિપુલ અને મનિષ સાથે મળી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછા પોલીસે સાઢુભાઇની હત્યા કરનારા ભરત અને તેના બે મિત્રો વિપુલ અને મનિષને પકડી પાડયા હોવાનું જાણવા મળે છે.

મિત્રો આવી જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા ઉત્તર પ્રદેશના આગ્રામાં નાની બહેનને પોતાના બનેવી સાથે જ પ્રેમ થઇ ગયો. બંનેએ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો હતો અને 19 ઓગસ્ટના રોજ બંને ભાગી ગયા. કેસ પોલીસ સુધી આવ્યો. પોલીસે બંનેને શોધી કાઢ્યા. કોર્ટમાં નિવેદન અપાવ્યું. સાળીએ સ્પષ્ટ કહી દીધું કે પુખ્ત છું. બનેવી સાથે જ રહીશ. કલાકો પોલીસ સ્ટેશનમાં પંચાયત પણ ચાલી, પરંતુ કોઈ પરિણામ ન નીકળ્યું. લોકોએ સમજાવ્યા. તેને કારણે મોટી બહેનનુ ઘર ભાંગી રહ્યું છે.

તેને તેનાથી પણ કોઈ ફરક ન પડ્યો. યુવતી કાલિંદી વિહાર વિસ્તારની રહેવાસી છે. બનેવી સરહદ સુરક્ષા દળમાં જવાન છે. બરહન વિસ્તારનો રહેવાસી છે. આઠ વર્ષ પહેલા મોટી બહેન સાથે તેના લગ્ન થયા હતા. ઘરમાં જ ચાલી રહેલી પ્રેમ કહાની વિષે જાણ થઇ તો મોટી બહેને ઝગડો કર્યો. વાતાવરણ ગરમાતા જ ૧૯ ઓગસ્ટે બનેવી સાળી સાથે ભાગી ગયા. યુવતીના કુટુંબીજનોએ ભોળવીને ભગાડી જવાનો કેસ દાખલ કરાવ્યો.

તેમજ પોલીસે યુવતીની હાથ કરી લીધી હતી અને તેની પુછપરછ થઇ તો તેણે જણાવ્યું કે કોઈ અપહરણ થયું ન હતું તે પુખ્ત છે અને પોતાની ઈચ્છાથી કોઈ પણ સાથે રહી શકે છે અને તે કાયદાકીય ગુનો નથી અને તમને જણાવી દઇએ કે આ યુવતિએ તેની સાથે વાતચીત પછી પોલીસે તેને કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતુ અને તેણે પોતાનું પુખ્ત હોવાનો આધાર આપ્યો. બનેવીના પક્ષમાં નિવેદન આપ્યું હતુ અને કોર્ટે જણાવ્યું કે યુવતી પુખ્ત છે.

મિત્રો સરહદ સુરક્ષા દળમાં રહેલા જવાનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. બે બાળકો છે. યુવતી પોતાની બહેનના ઘરે આવતી હતી. બનેવીએ તેને પોતાની જાળમાં ફસાવી લીધી. જાણકારી થવાથી પત્નીએ ઝગડો કર્યો, તો બંને વધુ નજીક આવી ગયા. આ પ્રેમ કહાની પોલીસ સ્ટેશનમાં દિવસ આખો ચર્ચાનો વિષય બનેલો હતો. ઘરવાળા યુવતીને સમજાવવામાં લાગેલા રહ્યા. પંચાયત પણ થઇ. તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેનું જીવન છે. જ્યાં ખુશ રહે ત્યાં રહેશે. કોઈ તેની ઉપર દબાણ નથી કરી શકતા.