હવસની ભૂખી યુવતીએ 6 વર્ષમાં 4 વખત બદલ્યા પાર્ટનર પરંતુ છેલ્લે વખત થઈ ગઈ એવી હાલત કે જાણી ચોંકી જશો…..

0
1742

આજકાલ મહિલાઓનું પોતાને સુરક્ષિત અનુભવવું એક મોટો પ્રશ્ન બની ગયો છે.દેશના કોઈ પણ ખૂણામાં મહિલાઓ સુરક્ષિત નથી.હવસના ભૂખ્યા લોકો કોઈને કોઈ રીતે તેમને પોતાનો શિકાર બનાવે છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે.

સવાલ:હું એક પરણિત પુરુષ છું મારા લગ્ન થયાને હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને મારી ઉમર 25 વર્ષ છે અને મારી પત્નીની ઉમર 22 વર્ષની છે.અત્યાર સુધી મેં નિરોધ વગર સમાગમ કર્યું જ નથી પરંતુ હમણા મને આમા અસુવિધાનો અનુભવ થાય છે અને મને આ વાત પર ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે.મેં સાંભળ્યું છે કે મહિનામાં અમુક દિવસે સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી શું આ વાત સાચી છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે માસિકના એક સપ્તાહ પૂર્વે અને પછી સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી.પરંતુ આ પદ્ધતિ પણ સંપૂર્ણ સુરક્ષિત નથીઆથી તમને ડિપ્રેશન આવતું હોય તો તમારી પત્ની ગર્ભનિરોધક ગોળી લઈ શકે છે પછી કોપર-ટી બેસાડી શકે છે.જેથી તમારે કોઈ સમસ્યા થશે નહીં.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

સવાલ:આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી. હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.

જવાબ:તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો. મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ.પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૫૭ વર્ષ છે. મને હાલ માસિકનો પ્રશ્ન સતાવી રહ્યો છે. તે કોઇવાર ચાર મહિને એકવાર આવે તો કોઇવાર પંદર દિવસે પણ હું પીરિયડમાં થઇ જતી હોઉં છું. આ કારણે સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી ગયું છે. મેનોપોઝનો સમય ચાલી રહ્યો છે, જાણું છું, પણ આ કારણે સ્વભાવ ખૂબ ચીડિયો અને ચિંતાળુ થઇ ગયો છે. શું આ માટે કોઇ ખાસ દવા મળી શકે જે આ સમયે આવી સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે.

જવાબ : ના, આ માટેની કોઇ દવા ન લેવી એ જ સારું રહેશે. આવી દવા આવતી પણ નથી, અને દવા લેવાનું તમને કોઇએ જણાવ્યું હોય તો પણ તે લેવી ન જોઇએ. આવી દવા આડઅસર પણ ઉત્પન્ન કરી શકે છે. વળી આ સમયે હોર્મોનલ બદલાવ ખાસ્સા પ્રમાણમાં આવતો હોવાથી આવી તકલીફ માત્ર તમને જ નહીં પણ દરેક સ્ત્રીઓને સતાવે જે આ સમયગાળામાંથી પસાર થઇ હોય. મેડિટેશન કરો, તેનાથી મન શાંત રહેશે અને ખોટો ગુસ્સો નહીં આવે. મેડિટેશન એ જ તેની સૌથી મોટી દવા છે.

પ્રશ્ન : નમસ્તે સર, થોડા સમય પહેલાં જ મારી સગાઇ થઈ છે. હું અને મારા મંગેતર અવારનવાર મળતાં રહેતાં હોઇએ છીએ. અમે સેક્સ નથી માણ્યું પણ મળીએ એટલે ફોરપ્લે જરૂર કરીએ છીએ, મને અને મારા મંગેતરને આ ખૂબ ગમે છે. મારી સમસ્યા એ છે કે મારી બ્રેસ્ટ ખૂબ જ નાની છે, આ કારણે દેખાવે પણ અમુક કપડાં સારાં નથી લાગતાં. મારો મંગેતર મને ઘણો જ પ્રેમ કરે છે, પણ તે કહે છે કે થોડો બ્રેસ્ટનો ભાગ સારો થઇ જાય તો હું હજી વધુ સારી લાગું અને અમારી સેક્સલાઇફ સારી રહે. શું બ્રેસ્ટ નાની હોવાને કારણે સેક્સ દરમિયાન કાંઇ પ્રશ્ન થાય? કેમ કે હાલ અમે ફોરપ્લે કરીએ ત્યારે મને ખૂબ ઉત્તેજના થાય છે, મને આમ તો કોઇ ફેર પડતો હોય એવો અનુભવ તો નથી થતો, પણ મારા મંગેતરનું માનવું છે કે આ કારણે આગળ તકલીફ થઈ શકે. તો મારે જાણવું છે કે બે્રસ્ટની સાઇઝ વધારવા માટેની કોઇ દવા છે? જો હોય તો મને તે વિશે જણાવશો.

જવાબઃ આવી દવાઓ વિશે પેપરમાં ઘણી જાહેરખબરો આવે છે, પણ આવી દવા કારગત નથી નીવડતી, તેનાથી માત્ર દવા વેચનારને જ પૈસા મળે છે. અને રહી વાત સેક્સમાં નાની બ્રેસ્ટના કારણે કોઇ તકલીફ ઉદ્ભવવાની તો આ પણ સાવ પોકળ વાત છે. અલબત્ત, મોટી બ્રેસ્ટથી છોકરાઓને ખાસ આકર્ષણ થાય છે, પણ તે કારણે સેક્સમાં કોઇ પ્રશ્ન નડતો નથી. ઊલટાનું નાની બ્રેસ્ટ ધરાવતી છોકરીઓ ફોરપ્લેમાં માત્ર સ્તનમર્દનથી પણ એક્સાઇટ થઇ જતી હોય છે. માટે આવી ચિંતા કરવાની જરૂર નથી. અને સમજું વ્યક્તિનાં લગ્નજીવનમાં બ્રેસ્ટની સાઇઝને લઇને કોઇ પ્રશ્ન નથી ઉદ્ભવતો.

સવાલ: હું 4 વર્ષના છોકરાને પ્રેમ કરું છું અને અમારા બંનેના લગ્ન ગુપ્ત રીતે થયાં હતા અને અમારો એક પુત્ર પણ છે. અમારા લગ્નને બે વર્ષ થયા હતા પણ હવે તે મારી પાસેથી ભાગવા લાગ્યો છે, જેના કારણે હું ખૂબ જ અસ્વસ્થ છું અને મારું હૃદય ઇચ્છે છે કે હું આત્મહત્યા કરીશ પણ મારા બાળક માટે જીવી રહ્યો છું અને તેમજ મારી પાસે જે કંઈ હતું જમીન, પૈસા, પૈસા, મેં તેને બધું આપી દીધું છે અને હવે તે મારાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ જ્યારે હું તેને ખૂબ જ પ્રેમ કરું છું તેમજ હવે તે બીજા કોઈ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અને મારું માનસિક સંતુલન દિવસેને દિવસે ખરાબ થતું જાય છે તેમજ સમજાતું નથી કે શું કરવું.

જવાબ: આત્મહત્યા સમસ્યા હલ કરતું નથી પણ તે સાચું છે કે તમે તમારી સમસ્યાનું કારણ છો પણ તેમજ તમારે આ સમસ્યામાંથી બહાર નીકળવાનો અને આગળ વધવાનો માર્ગ પણ શોધવો પડશે અને કહેવામા આવ્યું છે સૌ પ્રથમ સમજો કે પ્રેમ અંધ છે અને આ અંધ પ્રેમમાં તમે જોઈ શકતા નહીં કે તે યુવાન તમારી પાસેથી શું માંગે છે અને તેમજ અત્યાર સુધી તમે તમારા હૃદયની વાત સાંભળી છે અને હવે તમારે તમારા બાળક વિશે વિચાર કરવો પડશે અને નિર્ણય લેવો પડશે.તેમજ તમારા પતિને મનાવવાનો પ્રયાસ કરો અને જો તેઓ સંમત ન હોય તો તમારા પરિવારના સભ્યોની સલાહ લો તેમજ તમે શા માટે ગુપ્ત લગ્ન કર્યા, તો પછી હમણાં જ પરિવાર તમારી વિરુદ્ધ હોઈ શકે છે, પરંતુ જો તેમને આ સમસ્યા વિશે પતિ હોય, તો તે ચોક્કસપણે તમને મદદ કરશે અને જો ત્યાં કોઈ રસ્તો ન હોય તો તમે તમારા પતિ સામે કેસ દાખલ કરી શકો છો અને છૂટાછેડા લઈ શકો છો.

સવાલ: આવતા બે મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. મને લાગતું નથી કે હું ક્યારેય મારા ફિયાન્સને પ્રેમ કરી શકીશ. છેલ્લા 10 મહિનાથી અમે એકબીજા સાથે વાતો કરીએ છીએ, પરંતુ મને કંઈ પણ ફીલ થતું નથી. જોકે હું બીજા કોઈને પ્રેમ કરતી નથી. મને લાગતું નથી કે, હું તેમને ખુશ રાખી શકીશ. શું મારે તેમની સાથે વાત કરવી જોઈએ કે પછી આ લગ્ન ન કરવા જોઈએ તેની મુંઝવણમાં હું છું તો મારે શું કરવું જોઈએ તે તમે જણાવશો તો ખૂબ જ સારું રહેશે.

જવાબ: અમને એ જાણીને ગમ્યું કે, તમે તે વ્યક્તિનું સન્માન કરો છો. બાકી પ્રેમની ભાવનાની કોઈ વાત નથી. તે સમયની સાથે આવે છે, પરંતુ સૌથી જરૂરી સંબંધનું સન્માન છે, જે તમે તેને આપો છો અને તેમજ બની શકે કે અત્યારે તમારા મનમાં લગ્ન વિશે કોઈ એક્સાઇટમેન્ટ ન હોય, પણ તમે તે વ્યક્તિના સદગુણો પર ધ્યાન આપો. બની શકે કે, તમને બધું ગમવા લાગે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરવો.

સવાલ: હું 23 વર્ષની છું અને પાંચ વર્ષમાં મારા ત્રણ પાર્ટનર રહી ચૂક્યા છે પણ મેં હજી સુધી એકપણ વાર ઓર્ગેઝમ ફીલ કર્યું નથી તો હું આ વિશે થોડું જાણવા માગું છું અને મેં સેક્સ એન્જોય કર્યું છે પણ પેનિટ્રેશન અને ઓરલ સેક્સ પણ મને ક્લાઇમેક્સ સુધી પહોંચાડી શક્યાં નથી તો આવામાં મારે શું કરવું જોઈએ અને તેમજ મારી ફ્રેન્ડ્સ મને એબનોર્મલ કહે છે તો હવે હું કેવી રીતે ઓર્ગેઝમ ફીલ કરું તેના વિશે વિચારી રહી છું તો તેના વિશે કઈક જણાવશો.

જવાબ: જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ઘણી મહિલાઓ સાથે આ સમસ્યા થાય છે અને તેમજ તેમ છતાં તેઓ સેક્સ એન્જોય કરે છે અને તેમજ ઓર્ગેઝમ ન ફીલ થાય તેમજ તમે આ વિશે ઘણીવાર સાંભળ્યું હશે અને તેમજ આવું ઘણીવાર થતું હોય છે પણ તમને આ વિશે જાણ થતી નથી તેમજ તમારે ખુદ આવો અનુભવ કરવાની જરૂર છે અને તેમજ તમે પણ વિચારી શકો છો કે તમને આવું શા માટે ફિલ થઈ રહ્યું છે તો તેના વિશે પણ તમે જાણી શકો છો.

સવાલ: મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને તો તમે આના વિશે માર્ગદર્શન આપશો.

ઉત્તર: સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરો.

સવાલ:હું શિક્ષિક અને નોકરી કરતી મહિલા છું. અને હજુ સુધી મારા લગ્ન થયા પણ નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારી રિક સંબંધ બંધાઇ ગયા છે અને આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારી રિક સંબંધો છે. હવે મને આનાથી એકદમ નફરત થઇ ગઇ છે. મને લગ્ન પછી મારુ શું થશે એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. એક યુવતી

જવાબ:તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં પણ નારીત્વની ગરિમા સમજી શક્યા જ નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી દીધી છે તમે સે ક્સ મેનિયાક હોય એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. અને તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત ને છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી અને ગૃહસ્થી જીવન જીવો. લગ્ન કરી લેવા એજ તમારી બધી સમસ્યાઓનો અંત છે

સવાલ: એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે જ સંબંધ બાંધ્યો હતો અને આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો જ નથી. મારે તેને પાછી મેળવવી છે. તો હું શું કરવું?- એક યુવક

જવાબ: તેને તમારે પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવી જવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એવુ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરી દે એવી શક્યતા પણ છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. અને શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને તમે ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. જો મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું ઐકદમ આસાન થઇ જશે.

સવાલ: હું એક યુવતી છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપનાઓ જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી હતી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ પણ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત ઉપર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા પણ ડર લાગે છે. તો હું શું કરૂ- એક યુવતી

જવાબ: બધાના જીવનમાં આવો એક તબક્કો આવે જ છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક હોય છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી હોતો. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત હોય છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પણ સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી બધી ચિંતા છોડી દો.

સવાલ: હું એક નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તનો સ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું જોઈએ?

જવાબ: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી જ ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તનો સ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી હોતી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખતો હોય છે.

સવાલ: મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ બંધાય ગયો છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત રહીયે છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી જ કર્યું, જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય જાય?

જવાબ: તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. અને ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય છે પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં જ હોય.

સવાલ:હું એક પરણિત પુરુષ છું મારા લગ્ન થયાને હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને મારી ઉમર 25 વર્ષ છે અને મારી પત્નીની ઉમર 22 વર્ષની છે.અત્યાર સુધી મેં નિરોધ વગર સમાગમ કર્યું જ નથી પરંતુ હમણા મને આમા અસુવિધાનો અનુભવ થાય છે અને મને આ વાત પર ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે.મેં સાંભળ્યું છે કે મહિનામાં અમુક દિવસે સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી શું આ વાત સાચી છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે માસિકના એક સપ્તાહ પૂર્વે અને પછી સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી.પરંતુ આ પદ્ધતિ પણ સંપૂર્ણ સુરક્ષિત નથીઆથી તમને ડિપ્રેશન આવતું હોય તો તમારી પત્ની ગર્ભનિરોધક ગોળી લઈ શકે છે પછી કોપર-ટી બેસાડી શકે છે.જેથી તમારે કોઈ સમસ્યા થશે નહીં.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે  અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

પ્રશ્ન: હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સેક્સ ઉપરાંત હસ્તમૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સેક્સ કરવા અથવા હસ્તમૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું.

ઉત્તર: આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્તમૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.

સવાલ: હું 19 વર્ષની છું અને 2 વર્ષથી બોયફ્રેન્ડ સાથે ડેટિંગ કરી રહી છું. આ પહેલાં મેં કોઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી. અમે ઘણી વાર ઓરલ સેક્સ પણ કરીએ છીએ. હવે મને એક સવાલ છે કે, જો હું સીમન ગળી જઉં તો મારા શરીર પર તેની ખરાબ અસર પડશે અને અસર થાય તો કેવી તો આ વાતને ધ્યાનમાં રાખીને તમે કંઈક જણાવશો તો ખૂબ જ સારું રહેશે અને મને આ વિશે કાંઈ પણ ખબર પડતી નથી તો આ વિશે જણાવશો.

જવાબ:જવાબમાં કહેવામા આવ્યું છે કે જો તમારા પાર્ટનરને કોઈ પણ પ્રકારની એલર્જી કે ઇન્ફેક્શન ન હોય તો સીમન પણ ખાવાની બાકીની વસ્તુઓની જેમ તમારા શરીરમાં પચી જશે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આવામાં તમારે ટેનશન લેવાની જરૂર નથી તમે શારીરિક સંબંધ પણ બાંધી શકો છો પણ તમારે તેની કાળજી રાખવી જોઈએ અને તેમજ એવું પણ કહેવામા આવ્યું છે કે આવી વાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી.