હવસખોર યુવકોએ મહિલાને ઝાડીઓમાં ઢસડી ગયા અને વારાફરતી કર્યું એવું કામ કે જાણીને ચોકી જશો..

0
805

આજના સમયમાં લોકો ઉપર વિશ્વાસ કરવો એ બઉ મોટી વાત છે કારણે લોકો પર ગમે તેટલો વિશ્વાસ મૂકીએ લોકો આજના આ કળિયુગ સમયમાં તોડી જ નાખે છે.મિત્રો આગળ જણાવીએ કે લોકો પોતાની હવસ સંતોષવા શું નથી કરતા ગમે તે જગ્યા એ ગમે તે કરીને લોકો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે.તમને જણાવી દઈએ કે આજના કળિયુગ સમયમાં લોકો પોતાની હવસ સંતોષવા પોતાના સગા અથવા પાડોશી અથવા કોઈ અન્ય લોકોની હત્યા કરી નાખતા હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદના ઝુંડાલ પાસે 30 વર્ષીય શ્રમજીવી મહિલાને બે શખ્સો ઝાડીઓમાં ઢસડી ગયા હતા. જ્યાં એક શખ્સે ગળું દબાવી મહિલાનો રેપ કર્યો અને બાદમાં તે જ શખ્સે મહિલાના ગળા પર પગ મૂકી રાખ્યો ને તેના બીજા સાગરીતે રેપ કર્યો હતો. 5 દિવસ અગાઉ બનેલી ગેંગ રેપની આ ઘટના અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ગઈકાલે રવિવારે ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી મીના (નામ બદલ્યું છે.) અમે તેનો પતિ કડીયાકામ અને કલરકામની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. મીના અખબારનગર સર્કલ પાસે કડીયાનાકે કામ મેળવવા તેના પતિ સાથે ગઈ હતી. મીનાનો પતિ કામ મળતા નિકળી ગયો જ્યારે રેખાને કામ મળ્યું નહતું.

ત્યાર બાદ તમને જણાવી દઈએ કે બ્લેક અને વાઇટ શર્ટ પહેરેલા બે યુવકો મીના પાસે આવ્યા હતા. બન્ને યુવકોએ ઝુંડાલ પાસે કડીયા કામે આવું છે તેવી વાત કરતા મીનાએ હા પાડી હતી. ત્રણે જણા બીઆરટીએસ બસમાં બેસી અખબારનગરથી ઝુંડાલ સર્કલ આવ્યા અને ચા પીધી હતી. રિક્ષામાં બેસી વૈષ્ણોદેવી તરફ રસ્તામાં આવતા ગળનાળા પાસે બિલ્ડીંગનું કામ ચાલતું ત્યાં ઉતર્યા હતા. બન્ને યુવકો મીનાને લઈ ચાલતા જતા હતાં. તે સમયે ત્યાં બ્લેક શર્ટ પહેરેલ યુવકે સફેદ શર્ટ વાળા યુવકને કીધું તું પાવડા તગાળા લેતો આવ અને મારી બૈરીને પણ બોલાવી લેજે. મીના બ્લેક શર્ટવાળા યુવક સાથે ચાલતી ઝાડીઓ નજીક પહોંચી તે સમયે સફેદ શર્ટ વાળો યુવક પણ ત્યાં દોડતો આવી ગયો હતો.અને મીનાનું મોં દબાવી બન્ને યુવક તેણે બાવળની ઝાડીઓમાં લઈ ગયા.

જ્યાં બ્લેક શર્ટ પહેરેલ યુવકે રેખાને જમીન પર ધક્કો મારી નીચે પાડી હતી. ગળું દબાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બ્લેક શર્ટ વાળા યુવકે રેખાના ગળા પર પગ મૂકી દીધો અને સફેદ શર્ટ પહેરેલ યુવકે દુષ્કર્મ આચર્યું હતું.મીનાને આરોપીઓએ મારમારી રૂ.1300 સાથેનું પર્સ અને મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. આરોપીઓએ આ અંગે તું ફરિયાદ કરીશ તો સમાજમાં બદનામ થઈ જઈશ તેમ કહી નિકળી ગયા હતા. આરોપી મીનાને ઢસડીને લઈ ગયા હોવાથી પગે મોચ અને ગળામાં ઇજા થઇ હતી.

મીના ચાલતી ચાલતી બહાર આવી હતી. રસ્તામાં મળેલી વૃદ્ધાએ મીનાને રૂ.20 આપ્યા ત્યાંથી તે ચાની કીટલી પર પહોંચી હતી. ત્યાં બન્ને યુવકોને કોઈ ઓળખતું હોય તો જાણવા પ્રયાસ કર્યો હતો. જો કે બન્ને યુવકોને કોઈ ઓળખતું ન હતું. મીનાને ચા વાળાએ ભાડું આપતા તે રિક્ષામાં બેસી ઘરે પહોંચી અને પતિને બનાવની જાણ કરી હતી. મીનાના પતિએ આરોપીને શોધવા તપાસ કરી પણ કોઈ માહિતી મળી ન હતી. બીજી તરફ મીના સ્વસ્થ થતાં પતિ પત્નીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

ઝોન 2 ડીસીપી વિજય પટેલએ જણાવ્યું હતું કે, ગેંગરેપની ઘટના અંગે ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. આરોપીઓને શોધવા રૂટના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.સાબરમતીના ઇન્ચાર્જ પીઆઈ નીરજ પટેલએ જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. આરોપીઓની શોધખોળ માટે ટીમ લાગેલી છે. મહિલા પાસેથી આરોપીઓનું વર્ણન મેળવવામાં આવ્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ નલિયા બળાત્કારકાંડે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચા દીધો છે, ત્યારે કચ્છની એક યુવતી પર અમદાવાદના યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં કચ્છની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, કચ્છની યુવતીને મહેશ રબારી નામનો યુવકે કાલુપુરુથી કારમાં બેસાડીને લઈ ગયો હતો. દરમિયાન યુવતીને કેફૂ પીણું પીવડાવીને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની પર મહેશે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહેશ રબારીની ધરપકડ માટેની ગતિવિધિ તેજ કરી દીધી છે.

ગઈ કાલે લખપત તાલુકાની દયાપર સરકારી હોસ્પિટલના તબીબે એક સગર્ભા મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બનતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારને આ વાતની જાણ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો. સરકારી હોસ્પિટલમાં સગર્ભા મહિલાને ચેકઅપ રૂમમાં બોલાવી ડોક્ટરે મહિલા પર બળાત્કાર કર્યા હોવાનો સગર્ભા મહિલાનો આક્ષેપ છે.અંજાર તાલુકાના ભીમાસર ગામે 18 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મનો બનાવ સામે આવતા ભારે ચકચાર ચકચાર મચી ગઈ હતી. ભીમાસરની એક 18 વર્ષીય કિશોરીને બે યુવકો ફોસલાવીને ભગાડી ગયા હતા અને આ બે શખ્સોએ તેનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

હવે અમદાવાદના ઓઢવમાં કચ્છની યુવતી પર બળાત્કારની ફરિયાદ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને કાલુપુરથી કારમાં લઈ જઈને પીવડાવ્યું કેફી પીણુ પીવડાવ્યું હતું અને પછી યુવતીને ગેસ્ટહાઉસમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.