હવસનાં ભૂખ્યાં યુવકએ ફસાવી 300 થી વધુ સ્ત્રીઓને અને ત્યારબાદ તેમની સાથે કર્યું એવું કે જાણી ચોંકી જશો…..

0
510

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે છત્તીસગઢના દુર્ગ જીલ્લાના ભીલાઈમાં રેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક યુવક પર 30થી વધારે યુવતીઓએ રેપનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, આ વ્યક્તિ પ્રેમજાળમાં ફંસાવી યુવતીઓને નિશાન બનાવતો હતો. આરોપી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 30થી વધુ મહિલાઓને પ્રેમજાળમાં ફંસાવી દુષ્કર્મ કરવા, પછી અશ્લિલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને પૈસા ન આપવા પર મારપીટ કરવાનો આરોપ છે.મહિલાઓએ આની ફરિયાદ ગૃહમંત્રી, મહિલા પંચ અને પોલીસને કરી છે.

આરોપી ગગનદીપ સિંહ ઉર્ફે રિચી ભિલાઈના વૈશાલી નગરનો રહેવાસી છે. આરોપી પર દુર્ગ, ભિલાઈ, રાયપુર, જગદલપુર, જોધપુર, ઈન્દોર વગેરે શહેરોની યુવતીઓ અને મહિલાઓએ આરોપ લગાવ્યો છે. તે પ્રેમ અને લગ્નનની લાલચ આપી સંબંધ બનાવતો હતો.પછી અશ્લિલ ફોટો-વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવતો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.ભીલાઈ નિવાસી એક યુવતીએ મીડિયાને જણાવ્યું કે, 2 વર્ષ પહેલા આરોપીને એક મિત્રના સહયોગથી મળી. વાતચીત શરૂ થઈ. એક દિવસ મને રાયપુર પોતાના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું. તે સમયે તેના ઘરમાં કોઈ ન હતું. એક દિવસ તેણે મારી પાસે બે લાખ માંગ્યા. આટલા પૈસા આપવા માટે મે ના પાડી તો, મારા અશ્લિલ ફોટો અને વીડિયો મારા પતિને દેખાડી સાર્વજનિક કરવાની ધમકી પણ આપી.

ગગનદીપ ઉર્ફે રિચી વિરુદ્ધ વૈશાલી નગરની જ એક અન્ય મહિલાએ 376નો રિપોર્ટ લખાવ્યો. ત્યારે પીડિતાને લાગ્યું કે, પતિને જણાવી દઉ પરંતુ તેની હિમ્મત ન થઈ. રિચીએ તેને ફરી ફોન કર્યો અને પૈસા લઈ મળવા બોલાવી. પીડિતાએ પોતાનો નંબર બદલી દીધો. પીડિતા પાસે ઉધાર આપનારા લોકો આવ્યા તો તેના પતિએ પુછ્યુ, ત્યારે હિમ્મતથી તેણે પૂરી વાત કરી.આ રીતે આરોપીએ ભિલાઈના સેક્ટર-7, ઈન્દોર અને રાજસ્થાનની મહિલાઓને પણ નિશાન બનાવી છે.મળતી જાણકારી અનુસાર, આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને મારપીટ કરવાની ફરિયાદ મળી છે. મામલાની તપાસ કરવામાં આવેશે. તપાસ રિપોર્ટના આધાર પર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફરિયાદોના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજધાની દિલ્હીમાં માણસાઇને હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. જ્યાં દાદીની ઉંમરની વૃધ્ધ મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. દિલ્હી પોલેસે 86 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઘટના 7 સપ્ટેમ્બરની સાંજની છે. સૂચનાઅ મળતાં પોલીસે કેસ દાખલ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીનું નામ સોનૂ છે. લિફ્ટ આપવાના બહાને સુમસામ વિસ્તારમાં રેપ ગુજાર્યો હતો.

ઘટના દિલ્હીના છાવલા વિસ્તારની છે. મહિલા પોતાના ગામથી બીજા ગામ જઇ રહી હતી. ત્યારે આરોપીએ મહિલાને છોડવાને બહાને લિફ્ટ આપી અને રસ્તામાં 2 કિલોમીટર સુધી સુમસામ રસ્તો હતો. તેનો ફાયદો ઉઠાવતાં 86 વર્ષની બુજુર્ગ મહિલા સાથે રેપ જેવી ઘટનાને અંજામ આપ્યો. આરોપીની ઉંમર 33 વર્ષ છે. અને તે દિલ્હીના રેવલા ખાન પુરનો રહેવાસી છે.

મહિલાની બૂમો સાંભળ્યા બાદ આસપાસના લોકો એકઠા થયા અને આરોપીને રંગે હાથ પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસના અનુસાર આરોપી દારૂના નશામાં હતા. આ કેસમાં પોલીસે કેસ દાખલ કરી આરોપીને આઇપીસી કલમ 376 અને 363 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ માણસાઇને શર્મસાર કરી દીધી છે. દાદીને ઉંમરની વૃધ્ધ મહિલા સાથે આ ઘટનાએ આખા સમાજને હચમચાવી દીધો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજસ્થાનના ચુરુ જિલ્લામાં એક મહિલાને કારમાં લિફ્ટ આપી બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. બે યુવકોએ મહિલા અને તેના બાળકોને કારમાં લિફ્ટ આપવા બેસાડી અને ત્યારબાદ ચાલતી કારે છેડતી કરવાનું શરૂ કર્યું. વિરોધ કરવા પર મહિલા પાસેથી તેના બાળકને છીનવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બે યુવકોએ ચાલતી ગાડીમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

આટલું ઓછું હોય તેમ યુવાનોએ તેમના મોબાઇલ પર આનો વીડિયો પણ બનાવ્યો હતો.આ કેસ લગભગ 20 દિવસ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહિલા તેનાં ગૌરવને કારણે શાંત રહી હતી અને આ બાબતે કોઈને માહિતી આપી નહોતી. પરંતુ તાજેતરમાં, એક આરોપી પીડિતાને ઘરે આવ્યો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેમની સાથે ચાલવાનું દબાણ બનાવવાનું શરૂ કર્યું. તેનાથી વ્યથિત મહિલાએ ચુરુ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 22 ઓગસ્ટના રોજ બની હતી. મહિલા નજીકના ગામથી ચુરુ સ્ટેટ ઈન્ડિયન હોસ્પિટલમાં તેના બે વર્ષના બીમાર બાળકની સારવાર માટે આવી હતી.

બાળકને ડોક્ટરને બતાવ્યા પછી, તે તેના ગામ પાછા જવા માટે ચુરુ સર્કલ પાસે બસની રાહ જોતી હતી. તે દરમિયાન નજીકના ગામના બે યુવક કન્હૈયા લાલ અને યોગેશ કુમાર કાર સાથે ત્યાં આવ્યા હતા.તેણે મહિલાને ગામ સુધી છોડી દેવાનાં બહાને ગાડીમાં બેસાડવાનું કહ્યું. થોડે દૂર ચાલીને, બંનેએ કારને રણનાં માર્ગ પર લઈ લીધી અને મહિલાની છેડતી કરવાનું શરૂ કરી હતી. મહિલાએ વિરોધ કર્યો ત્યારે યોગેશ કુમારે બાળકને તેની ખોળામાંથી છીનવી લેવી લઇ ધમકી આપી હતી. જે બાદ બંનેએ બદલામાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર બાદ મહિલાને રસ્તામાં છોડી ફરાર થઈ ગયા હતા.મહિલાએ પોતાના સન્માનને કારણે આ ઘટનાની કોઈને જાણ કરી ન હતી. પરંતુ ઓક્ટોબરમાં રોજ યોગેશ કુમાર મહિલાના ઘરે આવીને વીડિયો બતાવીને કહ્યું કે જો તે તેની સાથે નહીં જાય તો તે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરી દેશ. આ સમયે, મહિલાએ તેના પતિને આખી ઘટના વિશે જણાવ્યું. બંને પતિ-પત્નીએ ચુરુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક સુખવિન્દ્ર પાલસિંહે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજ્યમાં એક પછી એક બળાત્કારની ઘટના સામે આવી રહી છે. રાજકોટ, વડોદરા, સુરત બાદ અમદાવાદથી વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં છે કે ઘરકામ કરતી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી બીજેપીના યુવા મોરચા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા પીડિત મહિલાએ એક પ્રજ્ઞાચક્ષુ સાથે લગ્ન થયા હતા. ઘરની પરિવારની સ્થિતિ સારી ન હોવાથી પીડિત મહિલા ઘરોમાં ઘરકામ કરતી હતી. છેલ્લા બે વર્ષથી તેણી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અંકુર ઉર્ફે જોજી યોગેશભાઈ શર્માના ઘરે પણ ઘરકામ કરતી હતી.બાપુનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાને ગત ઓક્ટોબર મહિનામાં જોજી ઉર્ફે અંકુરના ઘરે કામ ઘરકામ કરવા ગઇ હતી ત્યારે અંકુરના માતાપિતા ઘરની બહાર ગયા હોવાથી.

અંકુરે એકલતાનો લાભ લઇને આ મહિલાને રૂમમાં ભોંયતળિયે પાડી દઇ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.આ મામલે મહિલા ડરી ગઈ હતી અને આ વાત કોઈને કહી નહતી. જો કે, ઘટના બાદ મહિલા ઘરમાં ઉદાસ રહેતા તેના સાસુને શંકા જતા તેને મહિલાને પૂછપરછ કરતા પુત્રવધૂએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં પરિવારે બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.