હવસ ની ભૂખી મહિલા રોજ લેતી હતી હસ્તમૈથુન નો સહારો,પણ એક દિવસ એવો ચમત્કાર થયો કે….

0
1474

આજના જમાનામાં લગ્ન જીવનમાં સેક્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.આવી સ્થિતિમાં યુગલો સેક્સ માટે નવી પોઝિશન્સ અપનાવે છે.તો એવામાં કેટલીક વખત મહિલાઓને અમૂક સેક્સ પોઝિશન પસંદ હોતી નથી.તો કેટલાક સવાલ પુરૂષ પાર્ટનરને પરેશાન કરતા રહે છે તો આવો જોઇએ પુરૂષ એકની એક સેક્સ પોઝિશનથી કંટાળી જાય છે.

મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે.તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે.લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે.તે કોઢ હોવાની મને શંકા છે.બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે.મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે.અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે.આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો.તમારી ચિંતા હું સમજી શકું છું.હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલઃ હું ૨૪ વર્ષની છું.મારા લગ્નને એક વર્ષ થયું છે.મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે.બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે.શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબઃ હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે.શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે.હ માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો.તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે.સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે.ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે.આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલઃ હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે.અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો.પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી.તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબઃ કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે.તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે.સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે.એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો.આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે.તમે કોઇ નિષ્ણાતની સલાહ લો.આપણે બનતી મહેનત કરવી.ફળ આપવાનું કામ ઇશ્વરનું છે.આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલઃ હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે.મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી. જવાબઃતમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી.તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો.બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ :મારી ઉંમર ૫૪ વર્ષ છે.મારી પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે.મારી પત્નીને સેક્સમાં બહુ રસ પડતો નથી.તેને ફોરપ્લેમાં પણ રસ નથી પડતો.ક્યારેક તેને સ્પર્શ ગમે છે તો ક્યારેક નથી ગમતો.સમજાતું નથી કે તેને શું ગમે છે.મને અઠવાડિયામાં એકાદ વખત સંભોગ કરવાની ઇચ્છા થાય છે.મને ઘણા કામુક વિચારો આવે છે છતાં મારું શિશ્ન આપમેળે ઉત્તેજિત નથી થતું.પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી.હવે હસ્તમૈથુન કરીને ઉત્તેજના લાવવી પડે છે.પત્નીના સ્પર્શથી ઉત્તેજના આવે છે,પણ તેને સેક્સની જરાય ઇચ્છા નથી થતી.મને જલદી સ્ખલન થઈ જાય છે એ માટે શું કરવું પત્નીને રસ લેતી કરવા માટે શું થઈ શકે.

જવાબ: ઉંમર થવાની સાથે આવા બદલાવો સહજ છે.યુવાનીમાં કલ્પના માત્રથી ઉત્તેજના આવી જાય છે,પરંતુ ઉંમર વધતાં ધીમે ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે.ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે.આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એને માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી.કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો અને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો.

પત્નીને ઉત્તેજિત કરવા માટે સૌથી પહેલાં તો તેના ઘણા અણગમા જાણી લેવા જરૂરી છે. બની શકે કે તેને જે પ્રકારે સ્પર્શ પસંદ નથી એવું જ તમે કરતા હો એને કારણે તેઓ અકળાઈ જતાં હોય.દરેક સ્ત્રીની પસંદ-નાપસંદ યુનિક હોય છે એટલે પત્નીને ગમતી ચીજ શોધવા માટે તમારે ટ્રાયલ્સ કરવી જ રહી.સંભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રકિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.

શીઘ્રસ્ખલનનું મોટું કારણ ચિંતા અને ઍન્ગ્ઝાયટી હોય છે એટલે સમાગમ પહેલાં રિલૅક્સ થવું જરૂરી છે.જલદી સ્ખલન ન થાય એ માટે ડૅપોક્સિટિન નામની ગોળી લેવી.એ ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. અલબત્ત, એ તમે ઓવરઑલ બૉડી ચેકઅપ કરાવીને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો એ બહેતર રહેશે.

સવાલ:મારી ઉંમર ૬૦ વર્ષ છે.પત્ની મારાથી બે વર્ષ નાની છે છતાં તેની કામેચ્છા સાવ ઘટી ગઈ છે.મને હજીયે દસ-પંદર દિવસે સમાગમ કરવાનું મન થાય છે, પણ મારી પત્નીને જરાય મન થતું જ નથી. મારા ફ્રેન્ડસર્કલમાં પણ લગભગ આવી જ હાલત છે.શું એનો મતલબ એ કે પુરુષોની સેક્સ ડ્રાઇવ હંમેશાં ઍક્ટિવ જ હોય બીજું મારી સમસ્યા એ છે કે ઘણી વાર ઇચ્છા ખૂબ હોય છે, પણ યોનિપ્રવેશ થઈ શકે એટલું પૂરતું કડકપણું આવતું નથી.એ માટે વાયેગ્રા લઈ શકાય? પત્ની સહકાર આપે અને મારી સમસ્યા સમજે એ માટે શું કરવું.

જવાબ:સ્ત્રી હોય કે પુરુષ બન્ને માટે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી.ભારતમાં મોટા ભાગની મહિલાઓમાં મેનોપૉઝ પછી સેક્સ લાઇફમાંથી રસ ઘટી જતો હોવાનું જોવા મળ્યું છે,પણ એમાં શારીરિક કારણો કરતાં મહદંશે માનસિક કારણો હોઈ શકે છે.સત્રીઓ જો ઇચ્છા કરે તો તેઓ જીવે ત્યાં સુધી ગમે એ ઉંમરે સેક્સ પરફોર્મન્સ કરી શકે છે અને એન્જૉય પણ કરી શકે છે.

સ્ત્રીઓમાં મેનોપૉઝ દરમ્યાન ફીમેલ હૉર્મોન્સ ઇસ્ટ્રોજન પેદા થવાનું લગભગ બંધ થઈ જતું હોવાથી એની અસર શરીર અને મન બન્ને પર પડે છે.મેનોપૉઝ પછી ફર્ટિલિટીનો અંત જરૂર આવે છે,પણ સેક્સ્યુઅલ લાઇફનો નહીં.ફીમેલ હૉર્મોન્સની કમીને કારણે સમાગમ દરમ્યાન પૂરતું લુબ્રિકેશન નથી થતું જેને પગલે સમાગમ કષ્ટદાયક રહે છે.અગેઇન આ લક્ષણો પરથી તેઓ એવી ધારણા બાંધી દે છે કે તેમની સેક્સ-લાઇફ પૂરી થઈ ગઈ હોવાથી આમ થયું છે.

જો તમે ઇચ્છતા હો કે પત્ની વધુ રસ લેતી થાય તો એ માટે સાચી સમજણ આપવાની જરૂર છે.કોઈ પણ ઉંમરે સ્ત્રીઓને રોમૅન્સ ગમે છે એટલે ફરી યુવાનીના દિવસોને તાજા કરતી સરપ્રાઇઝ આપતા રહો તો સેક્સ લાઇફ નવપલ્લિત થઈ શકશે.પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સમાં ઘટાડો અચાનક નથી થતો,પણ ધીમે ધીમે થાય છે. ઉત્થાનની સમસ્યા માટે ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી વાયેગ્રા લઈ શકો છો.

સવાલ:હું 35 વર્ષનો છું.લગ્નને 10 વર્ષ થયા છે.એક બાળક પણ છે.હું એક જ સ્થિતિમાં પત્ની સાથે સેક્સ કરવામાં કંટાળી ગયો.જ્યારે પણ હું તેને બીજી સ્થિતિમાં સેક્સ કરવાનું કહેું છું,ત્યારે તે ઇનકાર કરે છે.તે સેક્સનો ઇનકાર કરતી નથી, પરંતુ પોઝિશન બદલવાથી ઇન્કાર કરે છે. જેથી હું આજકાલ વધારે હસ્તમૈથુન કરવા લાગ્યો છું.

જવાબ: જ્યારે પણ તમારી પત્નીનો મૂડ સારો હોય તો ખુલીને વાત કરો અને તેને કહો કે એક જ રીતની સેક્સ પોઝિશનથી તમે કંટાળી ગયા છો.જે રીતે તમે મને કહ્યું જોકે આ સ્વાભાવિક છે. તમે તમારી પત્નીને સમજાવી શકો છો. લાઇફમાં કંઇક નવું કરવું ખૂબ જરૂરી છે.આ નવી વાતો નવી પોઝિશન તમને અને તમારા પાર્ટનરને ખૂબ આનંદ આપશે.

સવાલઃ મારી ઉંમર 16 વર્ષ છે. મને હસ્તમૈથુનની આદત પડી ગઈ છે.મને લાગે છે કે મારા લિંગનો આકાર પણ નાનો થઈ ગયો છે.જવાબઃહસ્તમૈથુનને લઈને સદીઓથી ખોટી માન્યતાઓ પ્રચલિત છે.હસ્તમૈથુનથી નથી કોઈ વ્યક્તિને નબળાઈ આવતી કે નથી લિંગના આકારમાં કોઈ પ્રકારનો બદલાવ થતો. હસ્તમૈથુનથી વજન ઘટ શરીરમાં નબળાઈ આવે,લિંગની સાઇઝ નાની થાય આ બધી વાતો ખોટી છે.જ્યાં સુધી હસ્તમૈથુનની આદતની વાત છે તો તમારે ધીમે ધીમે તેમાં ઘટાડો કરવો જોઈએ.

તુરંત હસ્તમૈથુન બંધ ન કરવું જોઈએ.જોઈ તમને રોજ હસ્તમૈથુન કરવાની આદત હોય તો શરૂઆતમાં દર બે દિવસે એકવાર હસ્તમૈથુન કરવાની કોશિશ કરો અને પછી અઠવાડિયામાં એક વાર હસ્તમૈથુન કરવાની આદત નાખો. જો તમને સેક્સ અંગેની વાર્તાઓ વાંચવાનું કે સેક્સી ફોટો જોવાનો શોખ હોય તો તેને છોડી દો અને સારી બુક તરફ વળો.

સવાલઃ મારી પુત્રીની ઉંમર 23 મહિના છે.તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે.લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે.બે ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે.મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે અને આજુબાજુ ફેલાશે.આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબઃતમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે.અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે.આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો.તમારી ચિંતા હું સમજી શકું છું.હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલ:હું 36 વર્ષની મહિલા છું અને હું મારી મોટા ભાગની જિંદગી એકલી જ રહી છું.મારી ટ્વિન સિસ્ટર હતી પરંતુ થોડાં વર્ષ પહેલાં તેનું અવસાન થયું હતું.મારો મેરિડ નેબર મને તેની સાથે સેક્સ માણવા માટે કહી રહ્યો છે.એક વખત મેં તેને મારા બ્રેસ્ટ્સ ટચ કરવા દીધા હતા પરંતુ હવે મને એ બાબતનો અફસોસ થઈ રહ્યો છે.મને સેક્સ કરવાની ઇચ્છા થઈ રહી છે.હું તેની સાથે મેરેજ કરવા માગતી નથી. મારે શું કરવું જોઈએ.

જવાબ: મુશ્કેલી હોય તો પણ આ રિલેશનશિપમાં એન્ટર ન થાવ. કમ્યુનિટીમાં એકબીજાની નજીક રહેવાથી બધે વાત ફેલાઈ જાય અને તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.આખરે આ બધી બાબતો પર વિચાર કરીને તમારે જ નિર્ણય લેવાનો છે.જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો.તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું.જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો,આ લેખ વાંચવા માટે તમારો આભાર.