હવસ સંતોષવા વેસ્યા પાસે ગયો યુવક અને થઈ ગયો પ્રેમ, બધું છોડી કર્યા લગ્ન પરંતુ થયું એવું કે જાણી ચોંકી જશો…..

0
149

પ્રેમ એ સ્નેહ અને આસક્તિની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણીઓ અને અનુભવો પૈકીની એક છે. શબ્દને સામાન્ય આનંદથી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.પરંતુ આ પ્રેમ આવું પણ કરાવી શકે છે મિત્રો એક યુવકને એક સેક્સ વર્કર સાથે પ્રેમ થઈ ગયો હતો તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે કોલકાતાની છોકરીની જેને ન ઇચ્છતા હોવા છતાં પણ જબરજસ્તી દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી. પણ તે છોકરીને એવા છોકરાનો સાથ મળ્યો જે ન ફક્ત તેને દિલથી પ્રેમ કરે છે, પણ તેણે છોકરીના ભૂતકાળને ભુલાવીને તેની સાથે લગ્ન પણ કરી લીધા છે. બંનેએ ભેગા મળીને એક ઘર પણ લઈ લીધું અને એક નવો બિઝનેસ પણ શરૂ કરવાના છે.એક એનજીઓએ આ છોકરીને દેહ વ્યાપારના ધંધામાંથી બહાર કાઢી હતી. એનજીઓએ છોકરીનું નામ બદલીને સુલેખા રાખ્યું.

સુલેખાને હંમેશાથી આશા હતી કે તે આઝાદ થઈ શકશે અને એક નવું જીવન શરૂ કરી શકશે.જણાવવામાં આવી રહ્યું છે કે, સુલેખા અને તેનો પરિવાર હલ્દિયામાં રહેતો હતો. ત્યાં તેઓ ગુજરાન ચલાવવા માટે મમરા વેચતા હતા. સુલેખા ફક્ત 15 વર્ષની હતી, જયારે તેની દાદીએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેણે પોતાના પિતાને બાળપણમાં જ ખોઈ દીધા હતા અને તેની માં પણ તેના પર થવા વાળા અત્યાચારને રોકી શકી નહિ.

સુલેખાએ એક અંગ્રેજી ન્યુઝ પેપરને જણાવ્યું કે, ‘એક દિવસ, મારી દાદીએ મને ઘરની બહાર કાઢી મૂકી અને મારી ગરીબ માં કાંઈ કરી ન શકી. હું મેચાડા રેલવે સ્ટેશન પર પહોંચી. હું સ્ટેશન પર બેસીને કામ માટે ભીખ માંગવા લાગી. ત્યારે બે માણસો મારી પાસે આવ્યા અને કહ્યું કે, એક ઘરમાં કામ કરવાનું છે જેના માટે મને પૈસા અને ખાવાનું બંને મળશે.સુલેખાએ આગળ જણાવ્યું, ‘આ સાંભળીને મેં તેમની વાત પર ભરોસો કરી લીધો. તે લોકોએ મને ખાવા માટે કાંઈક આપ્યું. એ પછી જયારે બીજા દિવસે મારી આંખ ખુલી તો શું એક વૈશ્યાલયમાં હતી.

સુલેખાએ કહ્યું કે, ‘ત્યાં વૈશ્યાલયના માલિકે ખરાબ રીતે મારી સાથે મારઝૂડ કરી અને સેક્સ વ્યાપાર માટે મજબુર કરી. મેં ત્યાંથી ઘણી વાર ભાગવાનો પ્રયત્ન કર્યો પણ હંમેશા પકડાઈ ગઈ અને મને પાછી ત્યાં જ લાઈ જવામાં આવી.જાણકારી અનુસાર તે 18 વર્ષની હતી ત્યારે તે વૈશ્યાલય પર છાપો મારવામાં આવ્યો હતો. આંતરાષ્ટ્રીય ન્યાય મિશન નામના એનજીઓએ તસ્કરી કરવા વાળા લોકો પાસેથી છોકરીઓને બચાવી અને તેમનો પુનર્વાસ કરવામાં આવ્યો.

એ પછી, સુલેખાને નરેન્દ્રપુરના એક ઘરમાં કામ શીખવા માટે મોકલવામાં આવી. એ પછી સુલેખાએ સૌથી પ્રસિદ્ધ વિરાસત કંદોઈની દુકાનના બ્રાન્ડની બેકરીમાં ટ્રેનિંગ લીધી, જેથી તે પોતાના દમ પર આવનારા સમયમાં પોતાનું કામ શરૂ કરી શકે.સુલેખાએ જણાવ્યું કે, જો કે હું રસોઈનું કામ સારી રીતે શીખી રહી હતી, પણ થોડા દિવસોમાં ત્યાં નજીકમાં એક બેગ-સિલાઈ કરવા વાળી યુનિટમાં કામ કરવાવાળા યુવક સાથે મને પ્રેમ થઈ ગયો.

તેણે મને પોતાની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરી. તેણે મારી દેખરેખ રાખી અને થોડા દિવસો પછી લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. મેં મારા ભૂતકાળને તેનાથી સંતાડ્યું નહિ. મને આજે પણ લાગે છે કે હું સપનું જોઈ રહી છું.સુજોય (બદલેલું નામ) એક હસમુહો વ્યક્તિ છે. તેણે કહ્યું કે, તેની પાસે એટલા પૈસા બચાવવાનું સપનું છે કે, તે પોતાની પત્ની માટે કેક બનાવવાની દુકાન ખરીદી શકે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જે અમદાવાદ સેક્સ વર્કર પાસે સેક્સ માણવા જતા યુવકને તેની સાથે પ્રેમ થઈ જતાં સમાજની પરવા કર્યા વિના તેણે પ્રેમિકા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે દીકરી પરણી જતાં આવક બંધ થઈ જતાં માતા-પિતાએ દીકરીને ફોસલાવીને ઘરે બોલાવી હતી ને પછી ફરી સેક્સ વર્કર તરીકે કામ કરતી કરી દીધી હતી.આ યુવતીના પતિએ પત્નિને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ યુવતીનાં માતા-પિતા કમાણી કરાવી આપતી દીકરીને છોડવા તૈયાર નહોતાં. છેવટે યુવતીના પતિએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કરતાં પોલીસની મદદથી યુવતી તેના પતિને મળી હતી અને વિખૂટો પડેલો પરિવાર એક થયો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, દેહ વ્યાપાર માટે કુખ્યાત થરાદના વાડીયા ગામની એક યુવતી પાસે શારીરીક સુખ માણવા એક યુવક આવતો હતો. યુવતી પાસે રોજ આવતો વાવ તાલુકાનો આ ગ્રાહક યુવક તેના પ્રેમમાં પડી ગયો હતો. તેણે યુવતીના મા-બાપનો સંપર્ક કર્યો હતો પણ મા-બાપ યુવતીને જવા દેવા તૈયાર નહોતાં. યુવકે યુવતીનાં માતા-પિતાને રાજી રાખવા મહીને રૂપિયા 20 હજાર આપવાની તૈયારી બતાવી હતી. સાથે શરત મૂકી હતી કે, યુવતી અન્ય કોઈ ગ્રાહક સાથે સેક્સ નહીં માણે. યુવક દરરોજ યુવતી પાસે આવતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. ધીરે ધીરે સેક્સ વર્કર પણ તેના પ્રેમમાં પડી હતી.

દરમિયાનમાં યુવતીને તેનાં માતા-પિતાએ કરેલી શરત વિશે ખબર પડી હતી. યુવતીને આ વાત પસંદ ના આવતાં તે યુવક સાથે જતી રહી હતી. બંનેએ પાલનપુર ખાતે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ડીસા રહેવા લાગ્યાં હતાં. આ લગ્નજીવનના પરિણામે સંતાનમાં ત્રણ બાળકો થયા હતાં.જોકે દીકરી જતી રહેતાં આવક બંધ થતાં યુવતીના મા-બાપે છોકરીને ફોસલાવી વાડીયા ગામે બોલાવી હતી. મા-બાપે યુવતીને ફરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. યુવતી ફરી સેક્સ વર્કર તરીકે કામ કરવા લાગી હતી. આમ સુખેથી જીવતી યુવતી પોતાના પતિ તથા સંતાનોથી અલગ થઈ ગઈ હતી.

યુવતીના પતિએ તેને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સફળતા ના મળતાં છેવટે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા પોલીસની મદદ માગી હતી. અભયમ મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સેલર જીનલબેન થરાદ પોલીસને સાથે લઈને વાડિયા પહોંચી ગયાં હતા.તેમણે વાડીયા ગામે જઈ મા-બાપની ચુંગાલમાંથી યુવતીને છોડાવી હતી અને થરાદ પોલીસ સ્ટેશ લઈ આવ્યાં હતાં. પોલીસ સ્ટેશનમાં તેમણે યુવતીને સંતાનો સાથે તેના પતિને સોપતાં પરિવાર એક થયો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતમાં લગ્ન પહેલા પોતાના ભાવી પતિને આપવામાં આવેલા ફોટા કોઈ યુવાને મેળવી તેને આ ફોટા પર યુવતીને કોલગર્લ હોવાના લખાણ સાથે તેના પતિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અજાણ્યા ઈસમે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પરિણીતા બાબતે ખોટા મેસેજ મોકલ્યા હતા. તેમજ પરિણીતાના દિયરના એકાઉન્ટ પર પણ પરિણીતા બાબતે ખોટા મેસેજ મોકલ્યા હતા.પરિણીતા દ્વારા કરવામાં આવી ફરિયાદ

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતા હાઉસ વાઇફ છે. સપ્ટેમ્બર મહિનામાં પરિણીતાના પતિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અજાણ્યાએ પોસ્ટ લખી હતી. તેમાં લખ્યું હતું કે તારી પત્નીના બિભત્સ ફોટો મારી પાસે છે તારે જોવા છે.જોકે આ યુવક દ્વારા ત્યાર બાદ પરિણીતાને પણ મેસેજ કરીને તને શરમ આવવી જોઈએ કહીને બિભત્સ ફોટા કોઈને મોકલતા તેમ કહીને આ ફોટા તારા પતિને મોકલીશ કરીને ધમકી આપવામાં આવતી હતી.

ઉપરાંત અન્ય એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પરિણીતાના દિયરને પણ મેસેજ કરી પરિણીતાના ચારિત્ર્ય બાબતે ખોટા મેસેજો મોકલ્યા હતા.ફોટો તારા પતિને મોકલીશ. તેવા મેસેજ મોકલ્યા હતા. જોકે આ પરિણીતાના એક મિત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તમારી પત્નીના ફોટા નેટ પર જોવા મળ્યા છે. તેમાં લખ્યું હતું કે અર્જન્ટ કોલ કરો અને પરણીતાને કોલગર્લ દર્શાવવામાં આવી હતી.જોકે આ મામલે તાતકાલિક ફરિયાદ કરો તેવું મિત્ર દ્વારા જાણકારી બાદ આ યુવાને પરિણીતાના પતિને પણ આ ફોટા મોકલી આપ્યા હતા.

જોકે ફોટા જોતા પરિણીતાએ પોતાના પતિને કહ્યું હતું કે આ લગ્ન પહેલાના ફોટા છે.પરિણીતાએ તેના પતિને આપ્યા હતા. જોકે આ ફોટા ક્યાંથી બહાર ગયા તે મામલે વિચારમાં પડી ગયા હતા જોકે આ યુવાન આવા ફોટા મોકલીને પરિણીતાના લગ્નજીવનમાં ભંગાણ પડાવવાની કોશિશ કરી રહેલા યુવાન વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.