હવસના ભૂખ્યા યુવકે યુવતીનેને ઊંઘની દવા આપી ત્યારબાદ પલંગ માં સુવાડીને કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય..

0
154

જ્યાં એકબાજુ દેશમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ ગુજરાતમાં પણ એક યુવતી પર આત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જામનગરમાં 19 વર્ષની સગીરા પર ચાર શખસોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ચારેય શખસોએ સગીરાને ઊંઘની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

અને પરિવારજનોના નિવેદન નોંધ્યા બાદ 3 શખસની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક શખસ હજુ ફરાર છે.આ સગીરાની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેનો મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યો છે. સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ ચારેય શખસ ફરાર થઈ ગયા હતા. પોલીસે પણ હવે સગીરાનું નિવેદન નોંધવા માટેની વધુ તપાસ હાથ ધરી છે.ગેંગરેપ 28 સપ્ટેમ્બરના થયો હતો, જેની ફરિયાદ પાંચ દિવસ બાદ નોંધાઈ હતી, જેમાં ભોગ બનનારના કાકાના દીકરાને ઘટનાની ગંધ આવી જતાં તેણે ભોગગ્રસ્ત સગીરાની માતાને વાત કરી હતી.

ત્યાર બાદ સગીરાને હિંમત આવતાં તેણે ચારેય શખસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.તારીખ 2 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ શખસની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. જ્યારે એક વ્યક્તિ હજુ ફરાર છે.પ્રાપ્ત માહિતી મુજબ સગીરાના મિત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ યુવકોએ ભેગામળીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય યુવકોએ સગીરાને ઊંઘની દવા પીવડાવી હતી.

સગીરા સાથે એક આરોપીને સબંધ હતો અને પછી તેના ત્રણ મિત્રોએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જાહેર કર્યુ છે.જ્યારે ચોથા આરોપીને પોલીસ સ્ટેશન લઈને પહોંચી ત્યારે એક કોંગી મહિલાએ આરોપીને સેન્ડલ મારતાં અફરાતફરી મચી ગઈ હતી.શહેરભરમાં ખળભળાટ મચાવનાર બનાવની મળતી માહિતી મુજબ, વૂલન મિલ યાદવનગરમાં ગત 28 સપ્ટે.ના બપોરે દોઢ વાગ્યે દર્શને ફોન કરી સગીરાને મોહિતના ઘરે બોલાવી હતી, જ્યાં ચારેય શખસે સગીરા પર ગેંગેરેપ ગુજાર્યો હતો.

ઘટનાથી હતપ્રભ બનેલી સગીરાએ આ અંગે કોઈને વાત કરી ન હતી. સગીરા એટલી બધી ડરી ગઈ હતી કે તે ગુમસૂમ રહેવા લાગી હતી, પરંતુ એ બાદ તેના કાકાના દીકરા થકી માતાને ખબર પડતાં સમગ્ર પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યું હતું. દર્શન અને સગીરા એક જ વિસ્તારમાં રહેતાં હોવાથી વાત કરવાનો વ્યવહાર હતો, એમ સગીરાએ કહ્યું હતું.ચાર શખસે દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. પોલીસે સગીરાનું પણ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસકાફલાએ દોડી જઈ તપાસ હાથ ધરી છે. લોકો ચારેય શખસ પર તિરસ્કાર વરસાવી રહ્યા છે.ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ચાર શખસે દુષ્કર્મ આચરી જીભ કાપી નાખી હતી. બાદમાં આ યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ થઈ રહ્યો છે.ત્યારબાદ મિત્રો આવી જ એક ઘટના સામે આવી છે

જેમાં બે બહેનો પર 15 જણે સતત છ દિવસ ગેંગરેપ કર્યો, પાકિસ્તાનના ફૈસલાબાદની ચોંકાવનારી ઘટના તો ચાલો મિત્રો જાણીએ.પાકિસ્તાનના ફૈસલાબાદમાં ગેંગરેપની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પંદર વ્યક્તિઓએ સતત છ દિવસ સુધી બે સગીર વયની બહેનો પર ગેંગરેપ કર્યો હતો. આ છોકરીઓની માતાએ કરેલી ફરિયાદના પગલે આ ઘટના બહાર આવી હતી.આ છોકરીઓની માતાએ જણાવ્યા મુજબ સપ્ટેંબરની 11મીએ કેટલાક લોકો આવીને મારી પંદર અને સત્તર વર્ષની બે પુત્રીઓને ઉપાડી ગયા હતા. ત્યારબાદ વિવિધ સ્થળે એમને લઇ જઇને ગેંગરેપ કરતા હતા.

આ ઘટનાની વિડિયો ક્લીપ પણ ઊતારી હતી. અમે ગરીબ માણસો છીએ. આ લોકો સામે લડી શકીએ એવી અમારી સ્થિતિ નથી. અમે વકીલોની ફી ચૂકવવાના પૈસા પણ ખર્ચી શકીએ એમ નથી એટલે અમે આ ઘર છોડીને અન્યત્ર રહેવા જવાનો નિર્ણય કર્યો હતો.આ છોકરીએા પાછી ઘરે આવી ત્યારપછી પણ પેલા માથાભારે પરિબળોએ એમનો પીછો છોડ્યો નહોતો. સતત એમને હેરાન કરવામાં આવતા હતા.આ એકલદોકલ કિસ્સો નથી. પાકિસ્તાનમાં ગેંગરેપના કિસ્સા હવે રોજના થઇ પડ્યા હતા.

ખાસ કરીને પંજાબ પ્રાંતમાં અપહરણ અને ગેંગરેપના કિસ્સા સરકાર માટે માથાના દુખાવા જેવી થઇ પડ્યા હતા. તાજેતરમાં લાહોર-સિયાલકોટ હાઇવે પર કેટલાક લોકોએ બે બાળકની માતા પર ગેંગરેપ કર્યો હતો. હવે પાકિસ્તાનમાં પણ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી થઇ હતી.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં રેવાડી ગેંગરેપ કેસમાં આજે ઘટનાના પાંચમાં દિવસે પણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી શકી નથી. ત્રણ આરોપીઓની ઓળખ થઇ ગઇ છે.

આરોપીઓ સાથે જોડાયેલા સંકેતો આપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. પોલીસની એક ટીમ રાજસ્થાન જઇ આવી છે પરંતુ આરોપીઓ હાથ લાગ્યા ન હતા. પોલીસની કાર્યવાહી સામે પીડિતાના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કારણે પીડિતાના પરિવારે વળતરના રૂપમાં સરકરા દ્વારા આપવામાં આવેલા 2 લાખ રૂપિયાના ચેકને પરત કરવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઇએ કે ત્રણે આરોપીઓ પંકજ, આર્મી જવાન નિશુ અને મનીષ રેવાડી ગામના રહેવાસી છે. આ આરોપીઓ પીડિતા અને તેના પરિવારને જાણતા હતા.રેવાડી ગેંગરેપ પીડિતાની માતાએ મીડિયા સામે આવીને પીડા અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે,ગઇ કાલે કેટલાક અધિકારીઓ મને વળતરનો ચેક આપવા આવ્યા હતા. હું આજે તે પરત આપી રહીં છું કેમકે અમને પૈસા નહીં ન્યાય જોઇએ છે. હવે તો પાંચ દિવસ થઇ ગયા છે.

પરંતુ અત્યાર સુધીમાં કોઇપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.પીડિતાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે,મને ન્યાય જોઇએ છે ચેકનું અમે શું કરીશું, તેમની ધરપકડ કરો અને મને ન્યાય આપો. આજે પાંચમો દિવસ છે. મને ન્યાય જોઇએ છે. મને 2 લાખ નહીં 2 કરોડ રૂપિયા પણ નથી જોયતા. મને તો ન્યાય જ જોઇએ છે. આ ચેક જેમણે પણ આપ્યો છે તેમને હું હાથ જોડીને પરત કરવા માંગુ છું. મારી પ્રશાસનને વિનંતી છે.ઉલ્લેખનીય છે કે શનિવારે નારનૌલના સીજેએમ વિવેક યાદવ પીડિતાની મુલાકાતે રેવાડીની નાગરિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

ત્યાં તેમણે પીડિતાના પરિવારજનોને મળીને તેમને હરિયાણા રાજ્ય કાનૂની સેવા અધિકૃતતા તરફથી ખાસ મદદ તરીકે આપવામાં આવતી રકમ અંર્તગત 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સીજેએમ વિવેક યાદવે કહ્યું હતું કે અધિકૃતત તરફથી કાનૂની સેવાના રૂપે આપવામાં આવતી ફ્રિ લીગલ સર્વિસના અંર્તગત પીડિતાને તે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જ્યાં સુધી પીડિતાનું 164નું નિવેદન ફરિવાર કરાવવાનો સવાલ છે તો રચિત એસઆઈટીની પણ સલાહ આપવામાં આવશે.છોકરીના પિતાનું કહેવું છે કે આ ઘટનામાં 8 થી 10 લોકોએ તેમની દીકરી સાથે બળાત્કાર કર્યો હોય પરંતુ તે આ આરોપીઓમાંથી 3 લોકોને જ ઓળખી શકી છે. તમને જણાવી દઇએ કે છોકીર તેના સ્કૂલની ટોપર રહી છે. પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે બુધવારે કનીનામાં બસ સ્ટોપ પરથી છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

અપહરણ કરી ઉજ્જડ જગ્યા પર તેને લઇ જવામાં આવી અને કેફી પદાર્થ પીવડાવ્યા પછી તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. હરિયાણાના પોલીસ ડિરેક્ટર જનરલ બી.એસ.સંધૂએ શનિવારે જણાવ્યું હતું કે યુવતી સાથે બળાત્કાર કરનારા ત્રણ આરોપીઓમાંથી એક રાજસ્થાનમાં આર્મી જવાન છે અને તેની ધરપકડ કરવા માટે પોલીસને મોકલવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે,ત્રણેય આરોપીઓમાંથી એક આર્મી જવાન છે અને પોલીસની ટીમ તીની ધરપકડ કરવા રાજસ્થાન ગઇ છે. મને વિશ્વાસ છે કે તેની આજે ધરપકડ કરવામાં આવશે.