હવસનો ભૂખ્યો તાંત્રિક યુવતીને નશીલી ગોળીઓ આપી બાંધતો હતો, શારીરિક સંબંધ અને એક દિવસ તો મહિલાને નગ્ન કરી……

0
934

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે.જ્ઞાનઅને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રધ્ધા, તાંત્રિક વિધિઓ અને મેલી વિદ્યા જેવા તત્ત્વો કઈ હદે પ્રભાવક બની રહ્યા છે તેનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી પરણીત યુવતીને વિધિને બહાને પેંડો ખવડાવી બેભાન કરી તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. તાંત્રિકે યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને આ વીડિયો બતાવી તાબે ન થાય તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ચાંદની(નામ બદલ્યું છે)નો પતિ છૂટક સુથારી કામ કરે છે.

થોડાક સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. આ ઝઘડા અટવવા માટે ચાંદનીએ તાંત્રિક રાજેશ સોલંકી (રહે. દિનદયાળ નગર, વુડાના મકાનમાં)નો સંપર્ક કર્યો હતો.આ રાજેશ ચાંદનીના ઘરે વિધિ માટે જતા હતા. ચાંદનીએ પોલીસને જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં રાજેશ સોલંકીનો ફોન આવ્યો હતો અને હું વિધિ કરવા આવું છું, તમે ઘરે એકલાં જ રહેજો, તેમ જણાવ્યું હતું. જેથી તેઓ ઘરે એકલા જ હાજર રહ્યા હતા.

તેણે કહ્યા પ્રમાણે તે ઘરે આવ્યો હતો અને ભગવાનની પ્રસાદી છે, તેવું કહીને ચાંદનીને પેંડો ખવડાવ્યો હતો. પેંડો ખાતા જ ચાંદની બેશુદ્ધ થઈ ગઇ હતી. ચાંદની ભાનમાં આવી ત્યારે શરીર પર માત્ર સાડી લપેટી હતી. ચાંદનીનું કહેવું છે કે, આવું અનેક વખત થયું હતું.થોડા દિવસ પહેલાં આ તાંત્રિકે ચાંદની સાથેનો અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ભૂવાએ ધમકી આપી હતી.

પોતાની સાથે બળાત્કાર થયો હોવાનું જણાતા પરિણીતા ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચી હતી અને તાંત્રિક રાજેશ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. ગોત્રી પોલીસે આરોપી રાજેશ સોલંકી સામે બળાત્કારનો ગુનો નોંધીને ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.પીડિતાનો આક્ષેપ છે કે, તાંત્રિકે વીડિયો ઉતાર્યો છે, જો તેની વાત નહીં માનીને તાબે નહીં થાય તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. પોલીસે રાજેશ સોલંકી નામના ભૂવા સામે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

બીજી એક એવો કિસ્સો સામે આવ્યો જે નાં કારણે સમાજ ના સારા એવાં લોકો બદનામ થાય છે આવો જાણીએ વિગતે.આજકાલ મહિલાઓનું પોતાને સુરક્ષિત અનુભવવું એક મોટો પ્રશ્ન બની ગયો છે.દેશના કોઈ પણ ખૂણામાં મહિલાઓ સુરક્ષિત નથી.હવસના ભૂખ્યા લોકો કોઈને કોઈ રીતે તેમને પોતાનો શિકાર બનાવે છે.હાલમાં રાજપીપળા નાંદોદ તાલુકાના વેરીસાલપુરા ગામમાંથી એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર, અહીં એક પરિણીતાને તેના ઘરની પાડોશમાં રહેતા એક હવસખોર વ્યક્તિએ તેના પર દાણા નાંખી તાંત્રીક વિધિ કરી વશમાં કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવી છે.તાંત્રિક વિધિ કર્યા પછી તે પરિણીતાને જંગલમાં લઈ ગયો અને પછી તેને બેભાન કરી તેનો બળાત્કાર કર્યો.ભાનમાં આવ્યા પછી મહિલાને પોતાની સાથે થયેલા દુષ્કૃત્ય વિષે જાણ થઇ, અને તેણીએ આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.

આ ઘટનાનો આરોપી વેરીસાલપુરાના નિશાળફળીયાનો રહેવાસી શેલાભાઇ ભોગીલાલ વસાવા છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી શેલાભાઇ ભોગીલાલ વસાવા સવારના આઠ વાગ્યાની આસપાસ આવ્યો હતો.પરિણીતાને ઘરમાં એકલી જાણી તેનો લાભ ઉઠાવતા તેણે પરિણીતા ઉપર દાણા નાંખીને તાંત્રીક વિધિ કરી હતી. આરોપી પરિણીતાને પોતાના વશમાં કરીને તેને પોતાની પાછળ પાછળ જંગલઝાડી વાળા કોતરમાં લઇ ગયો હતો. ત્યાં તેણે મહિલાને પ્રવાહી સુંઘાડીને બેભાન કરી હતી.

ત્યારબાદ બેભાન અવસ્થામાં તેના શરીર પરના કપડા ઉતારી તેને નગ્ન કરી તેની સાથે બળાત્કાર કર્યો હતો. અને બેભાન અવસ્થામાં તેની સાથે તેની જાણ બહાર શરીર સુખ માણીને તેને એકલી જ નગ્ન અવસ્થામાં જંગલઝાડી કોતરમાં છોડીને ભાગી ગયો હતો.ભાનમાં આવ્યા પછી મહિલાને પોતાની સાથે થયેલા બનાવની જાણ થઈ હતી. એ પછી મહિલાએ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.મિત્રો અગાવ પણ એક આવોજ કિસ્સો રાજપીપળા માં બન્યો હતો આવો જાણીએ તેનાં વિશે.

રાજપીપળા નાંદોદ તાલુકાના વેરીસાલપુરા ગામે પરિણીતાને પોતાના ઘરની પાડોશમા રહેતા હવસખોર વ્યક્તિએ પરિણીતા ઉપર દાણા નાંખી તાંત્રીક વિધિ કરી પોતાની વશમા ક્રી લીધી હતી.બાદ જંગલમા લઇ જ્ઇ બેભાન કરી બળાત્કાર ગુજરવાની ઘટના સામે આવી છે.આ બાબતની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે દુષ્કર્મનો ભોગ બનનાર, પરિણીતાએ જાતે ફ્રિયાદી બનીને આરોપી શેલાભાઇ ભોગીલાલ વસાવા ((રહે, નિશાળફળીયુ, વેરીસાલપુરા) સામે ફરિયાદ નોંધીછે,ફ્રિયાદની વિગત અનુસાર ભોગ બનનનાર પરિણીતાના વાડમાં આરોપી શેલાભાઇ ભોગીલાલ વસાવા તા.૧૫-૨-૨૦ ના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે આવ્યો હતો. ત્યારે ઘરમાં પરિણીતા ઘરમાં એકલા હોઇ તેનો લાભ લઇ પરિણીતા ઉપર દાણા નાંખી તાંત્રીક વિધિ કરી હતી. આ રીતે પરિણીતાને પોતાની વશમા ક્રી પોતાની પાછળ પાછળ જંગલઝાડી વાળા કોતરમા તેડી લઇ ગયો હતો.

જ્યાં પરિણીતાને બેહોશ કરવા માટેનુ પ્રવાહી લાવી સુંઘાડી દેતા પરિણીતા બેન બેભાન થઇ ગઇ હતી. બાદ બેભાન અવસ્થામા તેના શરીર પરના કપડા ઉતારી તેને નગ્ન કરી તેની સાથે બદકામ કરવાનુ અધમ કૃત્ય કર્યુ હતુ. બેભાન અવસ્થામા તેની સાથે તેની જાણ બહાર શરીર સુખ માણી તેની મરજી વિરુધ્ધ બળજબરીથી દુષ્કર્મ કર્યુ હતું.બાદ પરિણીતાને એકલી નગ્ન અવસ્થામા જંગલઝાડી કોતરમા છોડીને ભાગી જતા રાજપીપળા પોલીસે આરોપી શેલાભાઇ ભોગીલાલ વસાવા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આ અંગેની સઘન તપાસ આદરી છે. રાજપીપળા ટાઉન પીઆઇ આર એન રાઠવા એઆરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે હવસખોર સામે સર્વત્ર ફિટકારની લાગણી ફેલાઇ ગઇ છે.

તાંત્રિક વિધિના નામે મહિલાઓ સાથે બળાત્કાર થવાના અનેક કેસો નોંધાય છે. છતાં હજી લોકો અંધ વિશ્વાસ ઉપર ભરોસો કરે છે. સંતાન પ્રાપ્તિ માટે એક તાંત્રિક પાસે પરિણીતા ગઇ હતી. જયાં તાંત્રિકે પરિણીતા અને તેના પતિને વિશ્વાસમાં લઇને હવસખોર તાંત્રિકે પરિણાતાને પોતાના હવસનો શિકાર બનાવી હોવાનો કીસ્સો નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. નરોડા પોલીસે હવસના શિકારી તાંત્રિકની ધરપકડ કરી અન્ય કેટલી મહિલાઓ સાથે હવસ સંતોષી છે તેની પુછપરછ કરી છે.લગ્નના ઘણા વર્ષ થયા હોવા છતાં દંપતીને બાળક થતુ ના હોવાથી નરોડા નવયુગ સ્કૂલ પાસે તાંત્રિત ઠાકરશી પ્રજાપતિ પાસે છેલ્લા એક વર્ષથી સલાહ લેવા જાય છે.

શેર માટીની ખોટ પૂરી કરવા માટે તાંત્રિકે પરિણીતાને અલગ-અલગ લઇ જવા માટે દંપતીને ભરોસો અપાવ્યો હતો. ઉજજૈન પણ દંપતીને તાંત્રિક વિધીના બહાને લઇ ગયો હતો.ત્યાં પરિણીતાના પતિને લીંબુ નદીમાં પધરાવવાનુ કહીને મોક્લ્યો હતો.જયાં તાંત્રિક ઠાકરશીએ પોતાનુ અસલી રુપ બતાવી દીધુ હતુ.પરિણીતા સાથે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કર્યા બાદ પરિણીતાના હાથમાં એક લીંબુ મુકી દીધુ હતુ અને જો કોઇને વાત કરીશ તો તને બાળક નહી થવા દઉ તેમ ધમકી આપી હતી. બાળક નહી થવાની ધમકીના કારણે પરિણીતાએ તેના પતિને જાણ કરી નહોતી.

પરંતુ વારંવાર વિધીના બહાને પરિણીતાને મંદીરની પાછળના રુમમાં અને અલગ અલગ સ્થળે લઇ જઇને બળાત્કાર કરતો હતો. જેના કારણે પરિણીતા કંટાળી ગઇ હતી. અને રાક્ષસ તાંત્રિક ઠાકરશી વિરુધ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.અંધશ્રદ્ધામાં અટવાતા લોકો સાથે તાંત્રિકના નામે વાસના સંતોષતા તાંત્રિક સામે લોકોમાં ફિટકારની લાગણી ઔફેલાઈ છે.

આવી જ બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતના આમરોલીમાં એક તાંત્રિકે 22 વર્ષીય યુવતીને તાંત્રિક વિદ્યાના બહાને ફસાવી વારંવાર ગુજાર્યો બળાત્કાર. આધુનિક યુગમાં પણ એક યુવતી તાંત્રિક વિદ્યાની જાળમાં કેવી રીતે ફસાઈ શકે અને બળાત્કરાનો ભોગ બને તે વિચારવાનો મુદ્દો છે.

સુરતની અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. છાપરાભાઠા વિસ્તારમાં રહેતા ભૂપત ચૌહાણ નામના તાંત્રિકે તાંત્રિક વિદ્યાના બહાને ત્રણ વખત ગુજાર્યો એક યુવતી પર બળાત્કાર.ઘટના પરથી સાબિત થાય છે કે આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા તથા તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ રાખનારા લોકો છે. 22 વર્ષીય યુવતીને તાંત્રિક વિદ્યાની જાળમાં ફસાવી નરાધમે વારંવાર બળાત્કાર ગુજાર્યો. યુવતીના પિતા ગુમ થયા છે જેની ભાળ મેળવવા યુવતી ભૂપત ચૌહાણ નામના તાંત્રિકના સંપર્કમાં આવી હતી. અને હવસખોર ભૂપતે યુવતી પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો.

ઢોંગી ભૂપત ચૌહાણે યુવતીના ગુમ પિતાને શોધી આપવાની વિધિ કરી ત્યાર બાદ યુવતીને બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો. નરપિશાચે એક વખત નહીં પણ ત્રણ-ત્રણ વખત યુવતીને હવસનો ભોગ બનાવી. શરમજનક વાત એ છે કે આ કામને અંજામ આપવામાં ભૂપતની પત્નીએ પણ સહયોગ કર્યો હતો. તો આ ઢોંગીને એક રખાત પણ છે. અમરોલી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

તંત્ર વિદ્યા માટે ભોગ આપવાની વાત કરી બળાત્કાર ગુજારનાર ઢોંગી ભૂપત ફરિયાદ થતાં ફરાર થઈ ગયો છે. પિતાની શોધમાં એક નરાધમની જાળમાં ફસાયેલી યુવતીએ ફરિયાદ નોંધાવી ઢોંગીનો પર્દાફાશ કર્યો છે. પરંતુ યુવતી મોડે મોડે જાગી છે કારણકે ત્રણ ત્રણ વખત બળાત્કારનો ભોગ બન્યા બાદ તેણીએ ફરિયાદ નોંધાવી છે જો અગાઉ ફરિયાદ કરી હોત તો આ ઢોંગી કયારનોય જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો હોત.