આ છે ગુજરાત ના 5 પ્રખ્યાત હાસ્ય કલાકાર,જેમના એક અવાજ થી રડનારો વ્યક્તિ પણ હસવા લાગતો,આખા જગ માં જાણીતા ગુજરાતીઓ…..

0
128

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીએ તેના વિશે આજે અમે તમને ગુજરાતી હાસ્ય કલાકારો વિસે જાનાવાના છે જે પોતાના હાસ્ય થઈ લોકો નું દિલ જીતી લીધું છે અને એટલા ફેમસ થય ગયા છે કે એમની કોઈ વાત ન થાય

આજે અમે વાત કરવા જઈ રહ્યા છે જગદીશ ત્રિવેદી વિસે સુરેન્દ્નનગરની એમ.પી.શાહ આર્ટ્સ કૉલેજમાં બી.એ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ એ નવલકથાકાર સ્વ. દેવશંકર મહેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે એમની નવલકથાઓ ઉપર એકવાર પી.એચ.ડી કર્યું અને પોતાના ગુરુ શાહબુદ્દીન રાઠોડને ભાવાંજલિ આપવા માટે એમના જીવન અને હાસ્ય ઉપર બીજીવાર પી.એચ.ડી. કર્યું.

છેલ્લાં ૧૩ વર્ષથી હાસ્યના કાર્યક્રમો આપી તથા હાસ્યના પુસ્તકો લખીને સંપૂર્ણ વ્યવસાયના સંતોષ સાથે પરીવારનું ગુજરાન ચલાવે છે.તેમના નામે આશરે 1500 જેટલાં જાહેર કાર્યક્રમો, 21 વિદેશ યાત્રાઓ 35 પુસ્તકો અને આશરે 75 જેટલી કેસેટ સી.ડી વી.સી.ડી. અને ડી.વી.ડી. બોલે છે. માત્ર બેતાલીસ વરસની ઉંમરમાં ચોર્યાસી વરસ જેટલું કામ કરનાર જગદીશ ત્રિવેદી ગરવી ગુજરાતના ગૌરવવંતા ગુજરાતી છે

જી એલ ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ માતૃભાષા ગુજરાતીનો એક બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ગુજરાતી ભાષામાં ભરપૂર શબ્દભંડોળ છે તેથી એક શબ્દના અનેક સમાનાર્થી શબ્દો છે કર્ણપ્રિય નાદ વૈભવ છે તથા મનહર મીઠાશ છે.બીજી બાજુ વસંત પરેશ એ પણ એક દિગ્ગજ કલાકાર છે એમનું બીજુ નામ બંદુ છે એમના એજ પુસ્તક નું નામ જ વિદેશ માં વસંત છે.

જેમાં તેમને વિદેશ નું વર્ણન રમુજીભાષામાં કર્યું છે વસંત પરેશે અનેક હાસ્ય કાર્યક્રમો કર્યા છે અને લોકો ના મન જીત્યા છેત્રીજા છે સાંઈરામ દવે મૂળ ગોંડલ શહેરના સાંઈરામ દવેનો જન્મ ૭ ફેબ્રુઆરી ૧૯૭૭ના રોજ વિષ્ણુપ્રસાદ દવે તથા સરોજબેનને ત્યાં જામનગરમાં થયો તેમના પિતા પ્રાચીન ભજનિક તેમજ નિવૃત શિક્ષક છે.

તેમજ માતા પણ નિવૃત શિક્ષિકા છે. સાંઈરામનું વતન અમરનગર જેતપુર જી. રાજકોટ છે. પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા. કિશન દવે તથા અમિત દવે સાંઈરામના નાના ભાઈઓ છે. ૨૦૦૧માં સાંઈરામના લગ્ન ઝંખના દિપાલી ત્રિવેદી સાથે થયા હતા. ધ્રુવ અને ધર્મરાજ સાંઈરામના બે સંતાનો છે.

તેમણે પ્રાથમિક શિક્ષણ અમરનગર ગામમાં પૂરું કર્યું. ત્યારબાદ ૧૯૯૧થી ૧૯૯૪ દરમ્યાન ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જીનીયરીંગ પોલીટેકનીક રાજકોટ ખાતે કર્યું. ૧૯૯૫ થી ૧૯૯૭ દરમ્યાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી ખાતે તેઓએ પ્રાથમિક શિક્ષણ પીટી સી ની પદવી પ્રાપ્ત કરી ૧૯૯૮ થી ૨૦૧૩ દરમ્યાન તેમણે સરકારી શાળા નં પાંચ ગોંડલ  ખાતે  શિક્ષક  તરીકે ફરજ બજાવી.

૨૦૧૫થી તેઓ નચિકેતા સ્કુલીંગ સિસ્ટમ રાજકોટના સ્થાપક પ્રમુખ છે ૧૯૯૭થી લોકસાહિત્ય અને હાસ્યક્ષેત્રે તેમણે કર્મભૂમિ અમરેલીથી કાર્યક્રમો શરુ કર્યા. ૨૦૦૦ની સાલમાં આકાશવાણી અને દૂરદર્શનમાં માન્ય બી હાઈ ગ્રેડ ના કલાકાર બન્યા. ૨૦૦૧માં તેમની ચમન બનેગા કરોડપતિ નામની હાસ્યની ઓડિયો કેસેટે સફળતા મેળવી.

આ કેસેટ થકી તેમને ગુજરાતભરમાં ખુબ પ્રખ્યાતિ મળી૧૯૯૭ થી ૨૦૨૦ સુધીની પોતાની ૨૪ વર્ષની લોકકલાની કારકીર્દિ દરમ્યાન તેમણે અમેરિકા યુ.કે નાઈરોબી સ્વીત્ઝરલેન્ડઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડ દુબઈ મસ્કત અબુધાબી ટાન્ઝાનીયા કોંગો જેવા અનેક દેશોમાં પોતાના કાર્યક્રમો આપ્યા.ધીરુ ભાઈ સરવૈયા નું નામ આજે ગુજરાત માં ધીરુભાઈ અંબાણી કરતા વધુ છે

ધીરુભાઈ એ લોકો ને ખુબ હસાવા નું બીડું ઝડપ્યું હોય એમ વર્ષો થી અવનવી રીતે લોકો ને હસાવતા જ રહ્યા છે.હાસ્યવૃત્તિ બે બાજુની છે હાસ્ય પેદા કરે તેવું કંઈક બોલવા લખવા કે કરવાની ક્ષમતા હાસ્ય પેદા કરવા માટે જેટલી આવશ્યક છે તેટલી જ આવશ્યક છે તે બોલેલુ લખેલું કે કરાયેલું સમજી શકવાની અને માણી શકવાની ક્ષમતા.

આમ બંને બાજુએ સરખી ક્ષમતાઓ એક સાથે કામે લાગે નહીં ત્યાં સુધી પેલું તન મન અને મગજને તર કરી દેનાર તંદુરસ્ત હાસ્ય નીપજી શકતું નહીં હંમેશા હસતા તેમજ આનંદમાં રહેવાથી પોઝિટિવ એન્ઝાઈમ્સનો સ્ત્રાવ થાય છે જે તમને સ્ટ્રેસમુક્ત કરે છે.પૂરતી હાસ્યવૃત્તિ ધરાવનાર માણસો જગત સાથે સરસ અનુકૂલન આસાનીથી સાધી શકે છે

તેના ફળરૂપે તેમનું વ્યક્તિત્વ તો સમતોલ બને જ છે એટલું જ નહીં તેનું બીજા સાથે કામ પણ સરળતાથી થઈ શકે છેસાંભળો એમને શાહબુદ્દીન રાઠોડ જેમણે હાસ્ય અને તત્વજ્ઞાન નો સુમેળે સંગમ કરી ને ખુબ ઊંડી હાસ્ય ની વાતો કરી છે ઘણા સારા પુસ્તકો લખ્યા છે તેમણે પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે

મારે ક્યાં લખવું હતુ હસતાં હસાવતાં અણમોલ આતિથ્ય સજ્જન મિત્રોનાં સંગાથે દુ ખી થવાની કળા શૉ મસ્ટ ગો ઓન લાખ રુપિયાની વાત દેવુ તો મર્દ કરે મારો ગધેડો ક્યાય દેખાય છે હાસ્યને એક અસરકારક ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. ચીન એમના લોકો ને હસાવા માટે બજેટ માં કરોડો રૂપિયા વાપરે છે. આજે દુનિયાભરમાં લાફ્ટર કલબ્સ ઠેરઠેર શરૂ થયેલી જોવા મળે છે.

વિજ્ઞાાનના આધાર સહિત એ જાણવા મળ્યું છે કે મુક્ત હાસ્ય એ એક એવી કુદરતી જડીબુટ્ટી છે આપણા માત્ર શરીરને જ નહી પરંતુ મનને મગજ અને બુદ્ધિને પણ ખુબ તંદુરસ્તી અને તાજગી આપે છે હાસ્ય અગણિત સ્થળો પ્રસંગો પરિસ્થિતિ નાટક ફિલ્મ કવિતા કાર્ટૂન લેખો વગેેરેે અનેક સ્થળેથી હાસ્ય નીપજે છે અને હાસ્યકલાકારો એ કાઢી ને લોકો ને ખુબ હસાવે છે હાસ્યવૃત્તિ બે બાજુની છે હાસ્ય પેદા કરે તેવું કંઈક બોલવા લખવા કે કરવાની ક્ષમતા હાસ્ય પેદા કરવા માટે જેટલી આવશ્યક છે

તેટલી જ આવશ્યક છે તે બોલેલું લખેલું કે કરાયેલું સમજી શકવાની અને માણી શકવાની ક્ષમતા. આમ બંને બાજુએ સરખી ક્ષમતાઓ એક સાથે કામે લાગે નહીં ત્યાં સુધી પેલું તન મન અને મગજને તર કરી દેનાર તંદુરસ્ત હાસ્ય નીપજી શકતું નહીં હંમેશા હસતા તેમજ આનંદમાં રહેવાથી પોઝિટિવ એન્ઝાઈમ્સનો સ્ત્રાવ થાય છે જે તમને સ્ટ્રેસમુક્ત કરે છે.પૂરતી હાસ્યવૃત્તિ ધરાવનાર માણસો જગત સાથે સરસ અનુકૂલન આસાનીથી સાધી શકે છે તેના ફળરૂપે તેમનું વ્યક્તિત્વ તો સમતોલ બને જ છે એટલું જ નહીં તેનું બીજા સાથે કામ પણ સરળતાથી થઈ શકે છે.