ઘુટણ અને કોણીની કાળાશથી થઈ ગયા છો હેરાન તો અપનવો આ ઘરેલુ ઉપચાર, તરત જ મળી જશે છુટકારો…

0
107

આજના પ્રદુષણ અને વધારે તડકામાં કરવાથી આપણી ત્વચા કાળી થવા લાગે છે. અને સાથે હોગ રીતે રોજ શરીરની સફાઈ બરાબર ન થવાને કારણે બને છે.જોકે મોટાભાગની છોકરીઓ એ પોતાના ચહેરા પર વધુ પડતુ ધ્યાન આપતી હોઈ છે જેમાં કારણે તેઓ આ પોતાના એક ઢીંચણ અને કાળી પડી ગયેલી કોણી પર તે ઘ્યાન આપી શકતી નથી અને જેથી કરીને આ કોણી અને ઢીંચણ એ એકદમ કાળા પડી જાય છે. અને તમે પણ આ એક સમસ્યાથી હવે કંટાળી ગયા છો તો તમે આ ઘરગથ્થુ ઉપાયોથી તમારા ઘૂંટણ અને કોણીની કાળાશને તમે દૂર કરવા ઇચ્છો છો તો તમે નજર કરી લો એકવાર આ ટિપ્સ પર.

ઑફિસ અથવા કોઇ તમારે કોઈ ફંક્શન પર જ્યારે આ સ્લીનલેસ આઉટફીટમા તમે આમ તો ખૂબ જ સુંદર લાગો છો પરંતુ તમને આ કોણીની કાળાશ એ તમારી આખી સુંદરતાને ખતમ કરી દે છે. અને આટલું જ નહીં પણ આ કોણીની કાળાશને તમારે દૂર કરવા અને તેને સાફ કરવા માટે દરરોજ છોકરીઓ એ અલગ અલગ પ્રકારના ક્રીમનો એ ઉપયોગ કરે છે પરંતુ તેને કોણીનો રંગ એ ચોખ્ખો થતો નથી. અને આ કોણીની કાળાશ એ હોવાને કારણે તમારે વધારે એક્સપોઝ થવા અને તમારે ડીહાઇડ્રેશન થવું એ પણ થઇ શકે છે. માટે આજે અમે તમને આ ઘરે જ એક એવો આ પેક એ બનાવતા શીખવાડીશું કે જેની મદદથી તમે આ ૧ મહિનાની અંદર જ આ તમારી કોણીની કાળાશ એ દૂર થઇ કરી શકો છો.હોમમેડ પેક માટે તમારે જોઇશે૧ મોટી ચમચી મધ૧ નાની ચમચી નારિયેળ તેલ૧ નાની ચમચી લીંબૂનો રસ૧ નાની ચમચી બેકિંગ સોડા

પેક બનાવવાની રીત

સૌપ્રથમ તમે બાઉલમાં મધ અને નારિયેલ તેલ અને આ લીંબૂનો રસ બરોબસ એ મિક્સ કરી દો. અને તમે ત્યારબાદ તેમા તમે બેંકિંગ સોડા એ મિક્સ કરો. અને પ્રયત્ન કરો કે તેમાં તમારે કોઇપણ પ્રકારનુ આ લમ્પ્સ એ ના રહે. અને હવે આ મિશ્રણને તમારી આં કોણી પર લગાવીને તમારે થોડાક સમય માટે તેને રાખી મૂકો અને હવે ધીરે ધીરે તમારે એને સ્ક્રબ કરીને તેને પાણીની સાથે એને સાફ કરી દો.

અને આ ઉપરાંત તમે ૨ ટેબલસ્પૂન એલોવેરામાં ½ કપ દહીં એ મિક્સ કરીને તેને તમે ઘૂંટણ અને કોણી પર લગાવો અને તેને ૧૫ થી ૩૦ મિનિટ સુધી આ લગાવીને રહેવા દો અને પછી તમે આ પાણીથી ધોઇ લો. અને આ એલોવેરા અને દહીં તમારે સ્કિન પર એક મોઇસ્ચરાઈઝ કરીને તમારી કાળાશ એ દૂર કરવામાં પણ તમને એ મદદ કરે છે. અને આ દહીં માત્ર એક તમારા ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો પરંતુ તે તમારા આરોગ્યને પણ એક બહુ બધા ફાયદાઓ એ પહોંચાડે છે.

લીંબુ અને ગુલાબજળ

તમે લીંબુનો રસ કાઢી અને પછી આ રસમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. હવે આ પેસ્ટને તમારા ઘૂંટણ અને કોણી પર સારી રીતે લગાવો અને અડધા કલાક પછી તેને સાફ કરો. જો તમે ઇચ્છતા હોવ તો, તમે આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા પણ તમારી ત્વચા પર લગાવી શકો છો અને સવારે તેને સાફ કરી શકો છો. લીંબુ અને ગુલાબજળની આ પેસ્ટને સતત એક અઠવાડિયા સુધી લગાવવાથી આપમેળે શરીરનો કાળાશ દૂર થઈ જાય છે.

કાકડી

કોણી અને ઘૂંટણ પર કાકડીને ઘસો અને 15 મિનિટ પછી પાણીથી સાફ કરો. કાકડી લગાવવાથી તમારી ત્વચા સંપૂર્ણ સાફ થઈ જશે.

ચણાનો લોટ અને દહીં

ચણાના લોટ અને દહીંની પેસ્ટ ખૂબ અસરકારક છે અને તેને લગાવવાથી સ્કિન સાફ થાય છે. ચણાના લોટ અને દહીંની પેસ્ટ બનાવવા માટે, તમે ત્રણ ચમચી દહીંની અંદર એક ચમચી ચણાનો લોટ નાંખો અને તેને બરાબર મિક્સ કરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્ષ કર્યા પછી આ પેસ્ટને કોણી અને ઘૂંટણ પર લગાવો તમે ઇચ્છો તો તમે તેને ચેહરા પર પણ લગાવી શકો છો સુકાઈ જાય પછી તેને પાણીથી સાફ કરી લો.

દૂધ

કાચ્ચુ દૂધ પણ ત્વચાની કાળાશને ઘટાડે છે. કાચા દૂધમાં કોટન પલાળીને કોણી પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. તમે દરરોજ આ રેસીપી અજમાવી શકો છો.આ સિવાય જો તમે બહાર નીકળો છો તો વધારે તડકામાં ન રહો બને ત્યાં સુધી તમારી ત્વચાને ઢાંકીને રાખો. ગરમીમાં પરસેવાને કારણે ધૂળ ચોંટી જાય છે અને તેની બરાબર સફાઈ કરવામાં ન આવે તો સ્કિન કાળી થવા લાગે છે.ઘૂંટણ અને કોણી પર ધ્યાન ન આપવાના કારણે તે ડલ થઈ જાય છે આવી સ્કિનમાં સૌથી પહેલાં એક્સફોલિએશન કરવું જરૂરી છે. એક્સફોલિએશન એટલે મૃત ત્વચાને કાઢવી. એ માટે સ્ક્રબ કરવું જોઈએ અને ત્યાર બાદ એને નરિશમેન્ટ આપવું જોઈએ.’