ઘર માં આ જગ્યાએ રાખો એક કપ ચોખા,અને જોવો ચમત્કાર,થશે એટલા બધા લાભ કે જાણીને તમે પણ દંગ રહી જશો….

0
3067

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમાં હું તમને એક એવા ઉપાય વિશે જણાવવાનો છું કે જો તમે આ ઉપાય કરશો તો 100 ટકા તમણે પરિણામ મળશે તો આવો જાણીએ આ ઉપાય વિશે ચોખા ખાવા સાથે જોડાયેલી ઘણી વાતો તમે વાંચી હશે પણ શું તમે જાણો છો કે જો આ ચોખા તમારા આલમારીમાં રાખવામાં આવે તો આના ફાયદાઓથી તમારી ઘણી ટેન્શન દૂર થશે અને ઘણી બધી પરેશાનીઓથી તમને છુટકારો મળી શકે છે તો આવો જાણીએ આગળની જાણકારી.

ઘણા લોકો ચોખાના અલગ અલગ ઉપાયો કરતા જોવા મળતા હોય છે અને તેમજ ઘણા લોકો આ ઉપાય કરતા હોય છે પણ તમને આજે હું જે જણાવવા જઈ રહ્યો છુ તેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કે ખરેખર આવું પણ હોઈ શકે ખરું તો આ ખરેખર સાચું છે અને જો તમે આ ઉપાય કરશો તો 100 ટકા તમણે ફાયદો મળશે અને આ ચોખાને લગતી જુદી જુદી વાનગીઓથી સંબંધિત ઘણા લેખો વાંચ્યા હશે પણ આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે અને તેને ખાવાથી અને મોબાઇલ પાણીમાં પલાળવાના પ્રભાવો છે અને તેમજ આ ચોખાના ઉપાય બીજી વસ્તુમાં અજાયબીઓનું કામ કરે છે અને તેમજ આ માટે જ તમારે ફક્ત એક કપ ચોખા ભરવા અને તેને તમારી આલમારીમાં રાખવાના છે અને ત્યારબાદ જે થશે તે જાણીને તમને પણ યકીન નહીં થાય.

ચોખા છે આશ્ચર્યજનક.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યુ છે કે શિયાળા અને ચોમાસાની ૠતુમાં કપડાંમાં હંમેશાં ભેજ રહે છે અને તેમજ એવું પણ જણાવવામાં આવ્યું છે કે આનાથી તેમનામાં ફૂગ અને બેક્ટેરિયાના જન્મની શક્યતા વધી જાય છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને જો આ કાપડ શરીરના સંપર્કમાં આવે છે તો તે ત્વચાના ઘણા રોગોનું કારણ બની શકે છે તેવું પણ માણવામાં આવતું હોય છે અને તેમજ શક્ય છે કે આ માટે ઘણી દવાઓ ખાવી પડી શકે છે અને આવું ન થાય તે માટે તેમારે કપડા વચ્ચે કપ અથવા ચોખાનો બાઉલ તમારા કપડામાં રાખવો જોઈએ જેનાથી તમને ઘણો લાભ મળી શકે છે જેની ખાસ નોંધ લેવી જોઈએ.

 

તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ચોખા સફેદ હોય કે ભુરો પણ આ બને સરખું જ કામ કરે છે અને આ બંને સમાન અસર કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ આ ચોખા આલમારીમાં ઉત્પન્ન થતા ભેજને શોષી લેશે અને તમને તેમાથી ઘણો લાભ મળશે અને જેની તમે કલ્પન પણ નહીં કરી શકો અને તેમજ જેથી કપડાંમાં ફૂગ અથવા બેક્ટેરિયા થવાનો ભય રહે નહીં અને તે પહેરવામાં સલામત રહેશે તો આ વાતની તમારે ખાસ ધ્યાન રાખવી કારણ કે આ ચોખા અલમારીમાં રાખવાના અમુક નિયમો પણ હોય ચર જે મુજબ કામ કરવાનું હોય છે.

સુગંધ માટે.

સુગંધ માટે પણ જો વાત કરવામાં આવે તો એ પણ ખૂબ જ જરૂરી છે અને આ એક કપ અથવા ચોખાનો બાઉલ પણ આલમારીની ગંધને દૂર રાખવામાં મદદ કરી શકે છે તેની પણ ખાસ જાણકારી લેવી જોઈએ અને તેમજ આ ચોખામાં આવશ્યક તેલ અથવા અત્તરના 6-7 ટીપાં ઉમેરવા આવશ્યક છે અને તેમજ ઉપરના ભાગ પર રૂમાલ અથવા પાતળા કાપડ નાંખવા જોઈએ તેની પણ કાળજી રાખવી અને તેના પર રબર બેન્ડ લગાવો જરૂરી છે અને આ કપને કપડાની વચ્ચે અથવા આલમારીની ખાલી જગ્યામાં મૂકો જેનાંથી તમને ઘણો લાભ મળશે.

તેમજ કહેવામા આવ્યું છે કે ચોખામાં તેલ અથવા પરફ્યુમથી આલમારીમાં સુગંધ આવે છે અને તેની સુંગધ પણ ખૂબજ સરસ હોય છે અને આનાથી કપડા સુગંધિત પણ રહેશે અને તમે તેને પહેરવામાં તાજગી અનુભવો છો અને તમારું મન પણ સ્વસ્થ રહેહસે અને તેમજ ચોમાસાની ગંધથી પણ રાહત મળશે આ કરવાથી તમને ઘણા ફાયદા મળવા પાત્ર છે અને તેમજ
સૌથી મહત્વની બાબત એ છે કે આ એક કપ ચોખા લગભગ એક મહિના સુધી કામ કરશે અને તમારી પરેશાનીઓ દૂર કરશે અને તેમજ તે પછી તમે કાપડને કાઢી શકો છો અને ફરીથી તેલ અથવા પરફ્યુમની ટીપાં ઉમેરી શકો છો જેનાથી ઘણો લાભ જોવા મળશે.

ત્યારબાદ આગળ તમારે આ ધ્યાન પણ રાખવું પડશે અને જો કે એ ધ્યાનમાં રાખો કે જો તમે આ પદ્ધતિમાં બ્રાઉન રાઇસનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે તેને ઝડપથી બદલી શકો છો અને તેમજ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આ ચોખા અન્ય વસ્તુઓના સંપર્કમાં આવીને બગડે છે તેવું પણ કહેવાય છે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો જે તમને ખૂબ જ મદદરૂપ થશે.