ઘરેથી ભાગવા માટે બસ સ્ટેન્ડ પહોંચી પ્રેમિકા,પણ પ્રેમી એ એવી વસ્તુ જોઈ લીધી કે પ્રેમિકાને લીધા વગર જ જતો રહ્યો..

0
619

આજકાલ આવા કિસ્સા મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે અને તેમજ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે જેના કારણે આવું જોવા મળી રહ્યું છે.

અને તેમજ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અને તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ કીસ્સામા બન્યુ છે એવુ કે ઉત્તરપ્રદેશના કન્નૌજનો એક દિલચસ્પ કિસ્સો સામે આવ્યો છે. એવું બન્યું કે એક પ્રેમિકા તેના પ્રેમી સાથે ઘરેથી ભાગવા માટે બસ સ્ટોપ પર આવી હતી. પ્રેમિકાને જોતાં જ પ્રેમી ખુશ થઈ ગયો, પરંતુ ટૂંક સમયમાં જ તેની બધી ખુશીઓ ફીકી પડી ગઈ જ્યારે તેને ખબર પડે છે કે પ્રેમિકા તેના બે નાના બાળકોને પણ સાથે લઈ આવી છે. પ્રેમિકાએ કહ્યું કે એક બાળકને ઘરે મૂકીને આવી છે અને બે બાળકોને તે સાથે લઈ જશે.

આ સાંભળીને ગુસ્સે થયેલા પ્રેમી ચા પીવાના બહાને ત્યાંથી ખસકી ગયો હતો. જ્યારે તે લાંબા સમય સુધી પાછો ન આવ્યો ત્યારે મહિલા રડવા લાગી. બાદમાં પોલીસે મહિલાને બાળકો સહિત ઘરે પહોંચાડ્યા હતા. આ ઘટનાની આખા શહેરમાં ખૂબ ચર્ચા થઈ હતી.મળતી માહિતી મુજબ ઈન્દરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને થોડા દિવસો પહેલા તિર્વા શહેરમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. ધીમે ધીમે, તેમના સંબંધો વધુ મજબૂત બન્યાં અને તેઓ સાથે જીવવા-મરવાની કસમ ખાવા લાગ્યા.

બાદમાં બંને એકબીજા સાથે રહેવા પણ તૈયાર થઈ ગયા. મહિલા પતિનું ઘર છોડી પ્રેમી સાથે રહેવા નીકળી પડી. મહિલા તેના બંને બાળકો સાથે સરાયીરા બસ સ્ટોપ પર પહોંચી હતી. લગભગ એક કલાક પછી પ્રેમી ત્યાં પહોંચ્યો તો પ્રેમિકાને જોઈને ખુશ-ખુશ થઈ ગયો હતો.પ્રેમી ચા પીવાના બહાને ફરાર થઈ ગયોથોડા સમય પછી જ્યારે મહિલાએ તેના બંને બાળકો સાથે પ્રેમીનો પરિચય કરાવ્યો ત્યારે પ્રેમીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

પરંતુ પ્રેમિકા બાળકોને સાથે લઇ જવા મક્કમ હતી. આ દરમિયાન ચા પીવાના બહાને યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મોડી સાંજ સુધી તે પરત બસ સ્ટોપ પર પાછો ન આવતા પ્રેમિકા રડવા લાગી. આ અંગે નજીકના મુસાફરોએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાં ત્યા પહોંચેલા સરાયમીરાના ચોકી પ્રભારી કમળ ભાટીએ પૂછપરછ કરી. મહિલાએ કહ્યું કે પ્રેમી તેને એકલા લઈ જવાનું કહેતો હતો. તેણે બાળકોને પોતાની સાથે લઇ જવાની જીદ કરી તો તે તેને મૂકીને જતો રહ્યો. આ પછી ચોકી પ્રભારીએ તેણી અને તેના બાળકોને ઘરે સુધી પહોંચાડ્યા હતા.

મિત્રો આવા જ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે રાજકોટ શહેરમા પતિને પડતો મૂકી રાતોરાત ગાયબ થઈ ગયેલી એક યુવતીને પોલીસે છેક આઠ વર્ષે શોધી કાઢી છે અને નવાઈની વાત એ છે કે ખંભાળિયા ના એક લોહાણા યુવાનને પરણેલી કાજલ નામની આ યુવતી હવે રુક્સાના બની ગઈ છે, અને તે બાલાસિનોરમાં એક મુસ્લિમ યુવક સાથે રહેતી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે ખંભાળિયાના યોગેશ્વરનગરમાં રહેતા હિતેશ રાયચુરા નામના યુવાને સમાજ બહારની યુવતી સાથે 12 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. કાજલ બારૈયા નામની આ યુવતી વડોદરા જિલ્લાની હતી. જોકે, લગ્નનના ત્રણ વર્ષ બાદ 2012માં કાજલ અચાનક જ ગાયબ થઈ ગઈ હતી પત્ની ગુમ થઈ જતાં હિતેશ રાયચુરાએ તેની શોધખોળ શરુ કરી હતી. પરંતુ કાજલનો કોઈ પત્તો ના મળતા આખરે આ મામલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી.વર્ષોથી આ કેસની તપાસ ચા રહી હતી તે દરમિયાન એસઓજીના હે.કો રાજેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે કાજલ ખંભાળિયા આવી છે જેના આધારે તેમણે ખંભાળિયા બસ સ્ટેન્ડ નજીકથી યુવતીની અટકાયત કરી હતી અને પૂછપરછ દરમિયાન કાજલે પોતે હવે રુક્સાના બની ગઈ હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મિત્રો કાજલે પોલીસને જણાવ્યું હતું કે તે બાલાસિનોર માં સાજીદ હુસૈન નામના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરીને રહે છે અને તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે તેમજ પોલીસે કાજલની વિધિવત ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી જ્યાં જજે તેને જેલના હવાલે કરવાનો હુકમ આપ્યો હતો મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે.

જ્યા મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં એક પિતાએ પોતાની દિકરીના જીવિત હોવા છેતા તેના નામનું મૃત્યુ ભોજ રાખવાનો સૌને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હકીકતે યુવતીએ ઘરેથી ભાગીને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા. પિતા જ્યારે દિકરીને સમજાવવા ગયા ત્યારે તેણે તેમને ઓળખવાથી ઈનકાર કરી દીધો. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા પિતાએ દિકરીને મૃત માનીને તેનો મૃત્યુ ભોજ રાખ્યો હતો.

જ્યારે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો ત્યાં પણ દિકરીએ પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો. યુવતીએ પોલીસકર્મીને કહ્યું કે તે આ આદમીને નથી ઓળખતી અને મિત્રો મળેલી જાણકારી અનુસાર જિલ્લાના કુચદોડ ગામમાં રહેનાર 19 વર્ષની યુવતીના પાસેના જ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને આ બન્ને છઠ્ઠા ધોરણથી એક બીજાને ઓળખે છે.

યુવક ઘણી વખત યુવતીના ઘરે આવતો હતો. ત્યારે બન્નેની વચ્ચે પ્રેમ થયો અને એક દિવસ બન્નેએ ભાગીને લગ્ન કરી લીધા હતા અને જ્યારે આ વાતની રીપોર્ટ પોલીસમાં કરવામાં આવી તો યુવતી પોતાના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ત્યાં પિતાએ તેની દિકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તે બોલી ઉઠી કે તે નથી જાણતી કે આ કોણ છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા માણસનું મન ખુબ જ વિચિત્ર હોય છે, જે ચિત્ર વિચિત્ર વિચારોને લીધે અમુક ઘટનાઓ પાર પાડી દે છે, જેના વિષે જાણી ને આશ્ચર્ય થયા વગર કોઈ રસ્તો જ નથી રહેતો. આજે અમે તમને એક એવા જ કિસ્સાની વાત કરી રહ્યા છીએ જ્યાં એક છોકરી એ પોતાના પ્રેમીના વિધુર પિતા સાથે લગ્ન કરી લીધા અને તે પણ પ્રેમીની ઈચ્છા સાથે.

સાંભળવામાં તે વિચિત્ર લાગતી આ વાત એકદમ સાચી છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આપવા જઈ રહ્યા છીએ. છોકરો અને છોકરી વચ્ચે પ્રેમ થવો કોઈ નવી વાત નથી, એવું સદીઓથી થતુ આવી રહ્યું છે અને આગળ પણ થતું રહેશે. જ્યારે પ્રેમી જોડી એક બીજા સાથે ઘણો પ્રેમ કરે છે અને તે દરમ્યાન સમાજ જો તેમના પ્રેમને કોઈ કારણ વશ સ્વીકાર નથી કરતા તો તેઓ ભાગીને લગ્ન કરવામાં જ પોતાનું ભલું સમજે છે.

બિહારના સમસ્તીપુર જીલ્લાના હલઈ ઓપી વિસ્તારમાં કાંઈક એવું બન્યું. એક છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ, પણ લગ્ન તેણે છોકરાના પિતા સાથે કર્યા અને આ રીતે તે છોકરાની માતા બની બેઠી.

6 મહિના પહેલા કૉલેજ માટે નીકળેલી આ યુવતી પાછી ઘરે ન આવી. તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ. ઘરેથી ભાગી ગયા પછી તેને ખબર પડી કે તેનો પ્રેમી કિશોર (17 વર્ષ) છે. તેથી તો તેણે તેના પિતા સાથે લગ્ન કરી લીધા. આશ્ચર્યજનક વાત તો એ છે કે તેવું તેણે તેના પ્રેમીના કહેવાથી જ કર્યું.

વાસ્તવમાં, આમ કરવા સિવાય બન્ને પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો કારણ કે છોકરી ઘરેથી ભાગી ગઈ હતી. લગ્ન કર્યા વગર ઘરે પાછા ફરવું હવે તેના માટે શક્ય ન હતું અને ઉપરથી બદનામી નો અલગ ડર હતો આ બધા કારણોસર પ્રેમી અને પ્રેમિકાએ એકબીજા સાથે વાતચીત કરી અને પ્રેમીના વિધુર પિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

અહિયાં છોકરી જયારે પોતાના ઘરે મોડે સુધી પાછી ન ફરી, તો ચિંતિત પરિવારજનો એ તે જ ગામમાં રહેતા સત્યનારાયણ નામના વ્યક્તિના પુત્ર હરિઓમ કુમાર ઉપર તેની દીકરીના અપહરણનો કેસ નોંધાવ્યો. એટલું જ નહીં, છોકરીના પિતાએ તે છોકરાના સમગ્ર પરિવારને અપહરણની યોજના કરવાનો આરોપ લગાવ્યો.

પોલીસે હરિઓમની ધરપકડ કરી લીધી. પછી છોકરીએ જ્યારે પોલીસને સંપૂર્ણ વાત જણાવી, તો હરિઓમને છોડી મુકવામાં આવ્યો. યુવતીએ પોલીસને કહ્યું કે કૉલેજમાં તેને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો અને આ બન્ને ઘરેથી ભાગીને વિદ્યાપતિધામ જતા રહ્યા. ત્યાં પહોંચીને છોકરીને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ ફક્ત 17 વર્ષનો છે. આવામાં છોકરી એ છોકરાનાં વિધુર પિતા સાથે લગ્ન કરી લીધા.

મિત્રો આજ ના જમાના માં ઘરેથી ભાગી ને લગ્ન કરી લેવા તે સાવ કોમન વાત થઈ ગઈ છે ઘર પરિવાર ની ઈજ્જતનું વિચાર્યા વગર દીકરી માત્ર 2કે 3 વર્ષના પ્રેમ માટે 20,20 વર્ષના માં બાપ ના પ્રેમ ને ભૂલી જાય છે. આજે પણ અહીં એક એવોજ કિસ્સો આવ્યો છે જેમાં પ્રેમ લગ્ન કરીને યુવક યુવતી ઘરેથી ભાગી આવે છે પરંતુ પેહલીજ રાત્રે યુવતીને સચ્ચાઈ વિશે ખબર પડી જાય છે તો આવો જાણીએ આ સચ્ચાઈ વિશે વિગતે.

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા યુવકને યુવતી સાથે પ્રેમ થઈ જતાં બંને ભાગી ગયા હતા અને પછી નિકાહ પઢી લીધા હતા.બીજી તરફ યુવતીના પરિવારજનો દીકરીની શોધખોળ કરી રહ્યા હતા.યુવક ભગાડી ગયો હોવાની જાણ થઈ.જોકે યુવક યુવતી ઘણાં દૂર નીકળી ગયા હતા.તે એક મિત્ર ના ઘરે જે ઇલ્હાબાદ રહે છે ત્યાં પોહચ્યાં હતા.યુવક યુવતીએ ત્યાં જઈ ને તેના મિત્ર ના ઘરે આશરો લીધો હતો.

ત્યારે ત્યાં એક ખુબજ દર્દનાક ઘટનાં ઘટે છે.આ અંગેની વિગતો એવી છે કે તરસાલીમાં નૂરપાર્કમાં રહેતા સંદીપ અને નૂર વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.પરિવાર તેમના લગ્ન માટે રાજી નહીં થાય તેવું લાગતાં તેઓ ગત દિવસ રોજ ઘરેથી ભાગી ગયા હતા અને મિત્રનાં ઘરે જઈને નિકાહ પઢી લીધા હતા.ત્યારે અહીં લગ્ન બાદ પેહલીજ રાત્રે એવું થાય છે કે જે યુવટી ને ખુબજ કઠિન પડે છે.

અહીં લગ્ન ની પેહલાં રાત્રે જ્યારે યુવક યુવતી સબંધ બધતાં હોય છે.ત્યારે એક ઘટનાં ઘટે છે.યુવક યુવતી રાત્રી દરમિયાન જ્યારે સબંધ બાંધતા હોય છે ત્યારે અચાનક યુવતી યુવક ને સબંધ બાંધવાનું ના પાડી દે છે.યુવક સબંધ બાંધવા માટે સંપૂર્ણ પણે તૈયાર થઈ ગયો હતો.ત્યારે અચાનક યુવતી ની નાથી યુવક ખુબજ ગુસ્સે થઈ જાય છે ત્યારે રોશે ભરાયેલ યુવક યુવતીના પાછળ ના ભાગે તેને ઝાડુ વડે ભટકા મારતા યુવતીનો પાછળ નો ભાગ ભૂલી ગયો હતો.ત્યારબાદ યુવકે બળજબરી સબંધ બાંધ્યા હતાં ત્યારે યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.