ઘરે આવતાં જ પોતાની પત્નીઓ નાં કામ કરવા લાગે છે આ સેલિબ્રિટીઓ,જુઓ ખાનગી ફોટા…..

0
148

દિકરીઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે તેને કેવી રીતે એક આદર્શ પત્ની અને વહુ બનવું જોઈએ. ક્યારેય પુરુષોને કોઈ એવું નથી શીખવતા કે તેને કેમ એક આદર્શ પતિ બનવું જોઈએ. એવામાં અમે તમને આજે એવી અમુક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને કેવી રીતે દરેક પુરુષ એક આદર્શ પતિ બની શકે છે. આ બધી એ વાતો છે જે પત્નીને પસંદ છે અને તે પોતાના પતિ પાસેથી તેની ઉમ્મીદ પણ રાખે છે.

એમ.એસ. ધોની,ધોની જેટલા કૂલ કેપ્ટન છે એટલા જ કૂલ પિતા અને પતિ પણ છે. પત્નીને ધોની દરેક કામમાં મદદ કરે છે. એટલું જ નહીં વ્યસ્ત શેડ્યુલ છતા દિકરીના ઉછેરમાં ધોની એટલો જ રસ લે છે. ધોની ઝિવાના વાળ સુકવીને આપતા હોય તેવો ક્યુટ વીડિયો વાયરલ થયો હતો. પત્ની સાક્ષીને દરેક કદમ પર ધોની પર્ફેક્ટ બેટર હાફની જેમ સાથ આપે છે.સચિન તેંડુલકર,ક્રિકેટના ભગવાન અને સૌ કોઈના આદર્શ એવા સચિન તેંડુલકર ઉત્તમ પિતા પણ છે. પોતાના વ્યસ્ત કરિયર છતા જ્યારે પણ સમય મળે ત્યારે સચિન પત્ની અંજલિની ચોક્કસથી મદદ કરે છે. ઘરની દરેક બાબતો અને બાળકોના ઉછેરમાં પણ સચિન એટલો જ રસ લે છે.

તેમનો જન્મ 10 નવેમ્બર 1967 માં થયો હતો. તેમની ઉંમર 52 વર્ષ છે. તેમની રાશિ વૃશ્ચિક છે. તેઓના જન્મસ્થાન વિશે કોઈ જાણકારી મળી નથી. તેઓ ભારતીય રાષ્ટ્રીયતા ધરાવે છે. તેઓ ધર્મે હિન્દૂ છે. તેઓનું વતન મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત છે. તેઓએ અભ્યાસ બોમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ, બોમ્બે (હાલમાં મુંબઇ), મહારાષ્ટ્ર માં કર્યો હતો. તેઓની શૈક્ષણિક લાયકાત સ્નાતક (ચિકિસ્તક) છે. તેઓને ટ્રાવેલિંગ કરવાનો અને મ્યુઝિક સાંભળવાનો શોખ છે. તેઓએ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સાથે 24 મે 1995ના રોજ લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ છે. જેઓના નામ પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર છે.

અંજલિ તેંડુલકરનો પરિવાર :તેમના પિતાનું નામ આનંદ મહેતા છે. જેઓ એક મોટા ઉદ્યોગપતિ છે. તેમની માતાનું નામ અન્નાબેન મહેતા છે. જેઓ મૂળ બ્રિટીશના છે. તેઓના ભાઈ-બહેન વિશે કોઈ જાણકારી મળી નથી. તેઓ ધર્મે હિન્દૂ છે.રિતેશ દેશમુખ,રિતેશ અને જેનેલિયાની જોડી બોલીવુડની સૌથી ક્યુટ જોડી ગણાય છે. રિતેશ જેનેલિયાની ખૂબ જ સંભાળ રાખે છે. જેનો એક પુરાવો તાજેતરમાં જ મળ્યો. જેનેલિયાના એક હાથમાં ફ્રેક્ચર આવ્યું હોવાથી તેને કામ કરવામમાં મુશ્કેલી પડી રહી છે. આવા સમયે રિતેશ તેમને ખૂબ જ મદદ કરે છે. રિતેશ જેનેલિયાને વાળ બાંધવામાં મદદ કરતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે રિતેશ જેન્ડર ઈક્વાલિટીમાં માને છે અને પત્ની સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરે છે.

કાર્તિક આર્યન,બોલીવુડનો ચોકલેટી બૉય કાર્તિક આર્યન પણ પરિવારને ઘરમાં મદદ કરાવે છે. લૉકડાઉનમાં જ્યારે બહેનનો જન્મદિવસ આવ્યો તો કાર્તિક આર્યને તેના માટે ઘરે ખાસ કેક બનાવી હતી. સાથે જ લૉકડાઉન દરમિયાન પરિવારને તેઓ તમામ કામમાં મદદ કરતા હતા.પતિ પત્ની અને વોની સફળતા પછી બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન ઘણો ખુશ છે. તાજેતરમાં સ્ટાર સ્ક્રીન એવોર્ડમા એન્કરિંગ કરી તેના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. કાર્તિક સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તેના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતો રહે છે.

એક એવો જ વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેના ફેન્સ પસંદ કરી રહ્યા છે. કાર્તિક આર્યને આ વખતે એક ટિકટોક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. આ ફની વીડિયોને 23 લાખથી પણ વધારે વખત ઈન્સ્ટાગ્રામ પણ લોકો જોઈ ચૂક્યા છે.આ વીડિયોમાં કાર્તિક આર્યન છોકરીને ચશ્મા પહેરીને એકીનજરે જોઈ રહ્યો છે. છોકરી થોડી વાર કાર્તિક આર્યનને ઈગ્નોર કરે છે, પરંતુ તે સતત તેને જોયા કરે છે. તેના પછી છોકરીને ગુસ્સો આવતા તે કાર્તિક જોડે જવાની કોશિશ કરે છે ત્યારે બીજો છોકરો તેની વચ્ચે આવીને બોલે છે કે તે જોઈ નથી શકતો.

ચેતેશ્વર પૂજારા,સૌરાષ્ટ્રના સ્ફોટક બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પણ પત્નીને ઘરમાં મદદ કરાવે છે. લૉકડાઉનના સમયમાં જ્યારે સૌ કોઈ ઘરમાં બંધ હતા ત્યારે પૂજારા પત્નીને ઘર સાફ કરવામાં મદદ કરતા હતા. પૂજારાએ કહ્યું હતું કે, તેમને રસોઈ ખાસ ફાવતી નથી. પરંતુ બાકીના કામમાં તેમણે પત્નીની મદદ કરી છે.અક્ષય કુમાર,એ વાત તો જગ જાહેર છે કે ખિલાડી કુમારને જમવાનું બનાવવાનો ખૂબ જ શોખ છે. પત્ની ટ્વિંકલના કહેવા પ્રમાણે અક્ષય આંગળા ચાટી જાઓ એટલું સરસ જમવાનું બનાવે છે. સુશી, સાશિમી, થાઈ ફૂડ અક્ષય ખૂબ જ સરસ બનાવે છે. ઘરના કામમાં અને રસોડામાં પણ પત્નીને મદદ કરવામાં અક્ષય પાછળ નથી.

નોંધનીય છે કે તેની લાઇફ પાર્ટનર અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પણ તેમના જીવનમાં મોટો ફાળો આપ્યો છે, લગ્ન બાદ બંને બે બાળકો ના માતા-પિતા બન્યા છે, બંને બાળકો ના નામ આરવ કુમાર અને નિતારા કુમાર છે. બંને પોતાના પરિવાર અને લગ્ન જીવન માં ખૂબ ખુશ છે. બંને કપલ્સ તેમના ચાહકો ને કપલ ગોલ્સ આપતા રહે છે. આ બંનેના ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા રહે છે.

જો આપણે એમની ફિલ્મો વિશે વાત કરીએ તો અક્ષય રોહિત શેટ્ટી ની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ માં જોવા મળશે. આ ફિલ્મ માં કેટરિના કૈફ પણ તેમની સાથે જોવા જઇ રહી છે, ચાલો તમને અહીં જણાવી દઈએ કે આ ફિલ્મ ગયા વર્ષે ફક્ત 2020 માં આવવા ની હતી પરંતુ કોરોના વાયરસ ને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવા માં આવી હતી. કદાચ આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થઈ શકે.