ઘર પર નકારાત્મક શક્તિનો વાસ છે મારી સાથે સબંધ બાંધીલે,દુષ્ટ શક્તિ થઈ જશે દૂર, અને પછી જાણો મહિલા સાથે શુ થયું.

0
209

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે.જ્ઞાનઅને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રધ્ધા, તાંત્રિક વિધિઓ અને મેલી વિદ્યા જેવા તત્ત્વો કઈ હદે પ્રભાવક બની રહ્યા છે તેનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમા રહેતી બે બહેનો સાથે તાંત્રિક વિધિના નામે એક ભૂવાએ પાશવી બળાત્કાર ગુજાર્યા નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વાડજ સ્થાનિક પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ નોંધવામા આવી છે.અમદાવાદ શહેર ના ઘાટલોડિયા વિસ્તારમા રહેતા દોલતરામ નામના તાંત્રિક ભુવાએ યુવતીને તેના ઘરમા સારુ દેખાઈ રહ્યુ નથી. માટે તારા ઘરમા વિધિ કરવી પડશે એવુ કહીને ગેસ્ટ હાઉસમા લઈ જઈ શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ યુવતીના વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર-નવાર શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ.

મળતી વિશેષ માહિતી મુજબ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમા રહેતી એક યુવતી સાથે આ ભુવાએ વર્ષ ૨૦૦૮ થી શારીરિક દુષ્કર્મ આચરવાનુ શરુ કર્યું હતુ. તાંત્રિક ભુવા દોલતરામ અવારનવાર યુવતીને મળતો હતો. પોતે તાંત્રિક ભૂવો હોવાનુ કહી તમારા ઘરમા કેટલીક આત્માઓ રહે છે એવી રીતે ડરાવતો હતો. જો વિધિ નહિ કરાવ તો તારા ઘરનુ સત્યાનાશ થઈ જશે. ઘરમા વિધિ તો કરાવવી જ પડશે અને જો નહિ કરાવ તો તારી માતાનુ મૃત્યુ થઈ જશે એવો દર દેખાડતો હતો.

જેથી ભયભીત થઈને યુવતીએ એક વખત ઘરમા વિધિ કરાવી લેવાનુ નક્કી કર્યું હતુ. ત્યારબાદ તાંત્રીક ભુવાએ શાંત જગ્યાએ વિધિ કરવાનુ કહી અને રિવરફ્રન્ટ નજીક લઈ ગયો હતો. ત્યાંથી તેણે બાઈક પર કાલુપુર વિસ્તારના એક ગેસ્ટ હાઉસમા લઈ જઈ તાંત્રિક વિધિનુ નાટક કર્યું હતુ. ત્યારબાદ મેલી વસ્તુ પકડાતી નથી જેથી આપણે શરીર સબંધ બાંધવો પડશે તેમ કહી બળજબરીપૂર્વક યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.

યુવતીના પિતા મરી ગયા બાદ આવેલા ૭ લાખ રૂપિયાની માહિતી પણ તાંત્રીત ભુવા દોલતરામને મળતા પૈસાની માંગણી પણ કરી હતી. જેથી મજબૂરી અને ભયભીત થઈને યુવતીએ ૫ લાખ રૂપિયા પણ આપી દીધા હતા. બાદમા યુવતીના મકાનમા ચંડાળ ચોકડી આત્માઓ રહે છે તેવુ કહી મકાન પણ વેચાવી દીધુ હતુ અને તેના આવેલા ૨૪ લાખ રૂપિયા પણ સગેવગે કરી લીધા હતા. યુવતીની સગી બહેનને પણ ફસાવી હતી અને તેની સાથે પણ શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે વાડજ સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળ વધારાની તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે વિજ્ઞાન રાત-દિવસ પગથિયા ચુંબન કરી રહ્યું છે, પરંતુ અંધશ્રદ્ધાની મૂળ તેના પગને વળગી રહ્યા છે. મામલો ગુજરાતના સરસપુરના ગોકુલદાસનો છે. અહીં રહેતી એક મહિલાને તાંત્રિકે તેના પરિવારના સભ્યોની સામે હાંકી કાઢી હતી. મહિલાએ હવે આ મામલે મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે હું મારા પતિ અને બે બાળકો સાથે રહું છું.મને 6 મહિના શારીરિક અગવડતા હતી. આ માટે મેં દવાઓ લીધી અને તાંત્રિક પણ બતાવી. આ પછી પણ મને કોઈ ફાયદો મળ્યો નથી. મેં આ અંગે પરિવારને જાણ કરી. પરિવારના સભ્યોએ કહ્યું કે તેની નજરમાં ચંદન નગરમાં એક તાંત્રિક છે, તે તમારો ઇલાજ કરશે.

એક દિવસ મહિલા તેના પતિ સાથે દેવરના ઘરે ગઈ. જ્યાં તેના સસરા મંગા ભાઈ અને તેના પાડોશી લીલાબેન પણ ત્યાં હતા. આ પછી હું મારી સાથે તાંત્રિક પાસે ગયો. તાંત્રિકે દરેકની સામે કહ્યું તે 15 વર્ષથી ભૂત છે. તેને દૂર કરવા માટે મારે કંઇક કરવું પડશે, મારે તેના કપડાં બદલવા પડશે.

આ પછી ચેતન તાંત્રિકે કેટલાક કપડાં આપ્યા. કપડા આપ્યા પછી તાંત્રિકે કહ્યું- તમારા કપડા ઉતારીને 15 પગથિયાં પછી મારી સામે ચાલો. તે સમયે ઓરડામાં દેવરા-દેવરાણી અને લીલાબેન હતા. રૂમની બહાર પતિ અને સસરા ઉભા હતા. તાંત્રિકના કહેવા પર મેં મારા શરીરના બધા કપડા કાઢી લીધા, પણ ડરતાં મેં દેવરાણી પાસેથી જે કાપડ શોધી કાઢ્યું તે મારા શરીર ઉપર મૂકી દીધું.

આ સમય દરમિયાન, તાંત્રિકે મારા પર પાણી રેડ્યું અને એક લીંબુ આપ્યું અને કહ્યું બધું બરાબર થઈ જશે. આ પછી અમે ઘરે આવ્યા. પીડિતાએ મને કહ્યું કે મેં મારા પતિને કહ્યું છે મારા પર ભૂતની વાત ખોટી છે. આ અંગે અમારો વિવાદ પણ થયો હતો. આ સાથે હું પાલનપુરમાં મારા માતૃભૂમિ ગયો. આ સમયે હું મારા માતાપિતા સાથે ફરિયાદ કરવા આવ્યો છું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે મહેમદાવાદના વાંઠવાળીનો કુખ્યાત લઠ્ઠાકાંડનો મુખ્ય સુત્રધાર વિનોદ ડગરી વિરુદ્ધ તેની સગી પુત્રીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વિનોદ ડગરીએ પુત્રીને ભુવાએ તાંત્રિક વિધી માટે શરીરસંબંધ બાંધવાનું કીધું છે તેમ કહી અઢી વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હતો. મહેમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં નાસતા ફરતા વિનોદ ડગરીને ઝડપી પાડી તેનો કોવિડ 19 ટેસ્ટ કરાવી અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ચકચારી બનાવની વિગત એવી છે કે મહેમદાવાદના વાંઠવાળી ગામે માતા સુખીબેનની હત્યા કરી પોલીસ મથકે હાજર થયેલ પુત્ર જગદીશની પોલીસે અટક કરી હતી. પોલીસને પ્રાથમિક દ્દષ્ટિએ પુત્ર માતા પર આડાસંબંધનો વહેમ રાખતો હોઈ હત્યા કરી નાંખી હોવાનું અનુમાન લગાવી રહી હતી.જો કે જગદીશે તપાસ કરનાર મહેમદાવાદ પી.આઈ.ને બનાવની સમગ્ર હકીકત અને હત્યાનું કારણ જણાવતા હત્યાના આ બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

જગદીશનો પિતા વિનોદ ડગરી કે જે 209ના લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી અને અસલાલી પ્રોહીબીશનના ગુનામાં પણ સંડોવાયેલ હતો તે જામીન મેળવવા માટે ભુવાએ તાંત્રિક વિધી કરવાની કહી છે તેમ કહી પોતાની પુત્રી પર જ દુષ્કર્મ ગુજારતો હતો.આ સમગ્ર બાબત જગદીશને ધ્યાને આવતા તેણે પોતાની માતાને વિનોદ ડગરીને ઘરમાં ન પ્રવેશવા દેવા સુચના આપી હતી. છતાં પણ તેનો પિતા વિનોદ ડગરી અવારનવાર ઘરે આવતો હોઈ તેણે માતા સાથે આ બાબતે રકઝક થઈ હતી.

જેમાં તેણે માતાની હત્યા કરી નાંખી હતી.
જેથી પોલીસે વિનોદ ડગરીની પુત્રી સાથે પુછતાછ અને કોલ રેકોર્ડીંગ તપાસતા દુષ્કર્મની સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે પુત્રીએ પોતાના પિતા વિનોદ ડગરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 376(2),એફ, એન, 506(2), 323, તથા પોકસો એકટની કલમ 3(એ), 4, 5એલ, 10, 12 વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજસ્થાનના જયપુર પર કાળા જાદૂની તાકાતનો ભય બતાવી એક તાંત્રિક માતા-પુત્રી સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. એટલું જ નહી તેણે માતા-પુત્રી પાસેથી લગભગ બે કરોડ રૂપિયા જ્વેલરી અને કેશ પણ હડપી લીધી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર પીડિતા દિલ્હીની એક મોટી કંપનીમાં કામ કરે છે.

તેની પુત્રી એંજીનિયરિંગની વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની લગભગ છ વર્ષ પહેલાં ફેસબુક પર દિલ્હીના દિપક અને મિંટૂ સાથે સંપર્ક થયો હતો.બંને આરોપીઓએ વિદ્યાર્થીઓને મોડલિંગની લાલચ આપી. ત્યારબાદ તે દિલ્હી જતી રહી. અહીં આવ્યા બાદ પીડિતાને તે બંનેએ પોતાની જાળમાં ફસાવી લીધી.ત્યારબાદ બંને આરોપીઓએ વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધો. અશ્લીલ વીડિયો અને ફોટાના માધ્યમથી વિદ્યાર્થીને બ્લેકમેલ કરતા બે વર્ષ સુધી તેનું શારિરીક શોષણ કરતા રહ્યા.

વિદ્યાર્થીનીએ આરોપીઓથી પીછો છોડાવવા માટે અને તેમનાથી પરેસાન થઇને પોતાની આપવીતી પોતાની બહેનપણીને કહી. બહેનપણીએ પીડિતાને પોતાના પતિ સાથે મુલાકાત કરાવી.પીડિતાની બહેનપણીના પતિ પ્રકાશ બાલાનીએ પોતાને તાંત્રિક કહ્યો. તેણે પીડિતાએ પોતાની સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે જાળ પાથરી દીધી. પીડિત વિદ્યાર્થીની તેની વાતોમાં આવી ગઇ. તેણે સાત લાખ રૂપિયા આપીને આરોપીઓથી પીછો છોડાવ્યો.

ત્યારબાદ તાંત્રિક પણ માતા-પુત્રીને બ્લેકમેલ કરવા લાગ્યો. તે બંને સાથે લગભગ 7 વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. પોલીસે જણાવ્યું કે જયપુરના માનસરોવરના રહેવાસી એક પરિવારે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આરોપી પ્રકાશ બાલાની પ્રતાપનગરનો રહેવાસી છે. તેના વિરૂદ્ધ તપાસ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટે તેણે પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક દંપતીને સંતાન પ્રાપ્તિ નહીં થતા દંપતી ભુવા પાસે પહોંચ્યું પરંતુ તાંત્રિક વિધિના નામે પરણિતા સાથે દુષ્કર્મ ગુજાર્યું.મહેસાણા જિલ્લામાં સંતાન સુખ પ્રાપ્ત નહિ થતા દંપતી ભુવા પાસે ગયું હતું ભુવાએ રવિવારે દર્શને આવવા કહ્યું બાદમાં એક દિવસ તાંત્રિક વિધિના નામે પરણીતાને રૂમમાં લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો દુષ્કર્મ બાદ ભુવાએ ધમકી આપતા કહ્યું કે જો કોઈને કહીશ તો માતાજી રૂઠશે આ અંગેની પોલીસ ફરિયાદ બાદ પોલીસે કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધી ધરપકડ કરી છે

આ અંગેની વિગત મુજબ વાંસજડા ગામના રમણજી ફુલાજી ઠાકોર નામનો વ્યક્તિ ભૂવા તરીકે કામ કરે છે. કલોલ પાસે રહેતા એક દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ રમણજી પાસે પહોંચ્યા હતા ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીના દર્શને આવવાનું કહેતા તેઓએ રવિવાર ભરવાના શરૂ કર્યા હતા. ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. 18 ઓગસ્ટના રોજ ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.

ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ભૂવા રમણજી ઠાકોર સામે દુષ્કર્મનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને હાલ ભૂવાની ધરપકડ કરી છે.

આવી એક બીજી ઘટના બની છે અને જે એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને આ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે.

પણ જ્યારે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક જાણીતો ભુવો હતો અને આ ભુવો ઘણો જૂનો હતો માટે તેની પાસે તાંત્રિકની બધી વિધિ કરવાની ગોઠવણ કરી હતી પણ તેમણે ખબર ન હતી કે આ તાંત્રિક ભુવો આવો હતો એમ પણ આ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ દુષ્કર્મ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં (ગામનું નામ બદલેલ છે) અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું દુષ્કર્મ આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ એક જ સપ્તાહમાં આ દુષ્કર્મની ત્રીજી ઘટના બની ગઈ છે જે આવી રીતે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે અને જેના કારણે ચાલુ અઠવાડિયે દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે પણ કહેવાય છે કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે અને આ પહેલા રાજકોટમાં પણ પરિણિત મહિલા સાથે ગેંગરેપની અને ત્યારબાદ પાલનપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.

આવા તો ઘણા કિસ્સા છે જે તમે પણ વારંવાર જોયા હશે. ત્યારે જ આજે રાધનપુરમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં તાંત્રિક સામે ફરિયાદ નોંધાઈ છે અને સગીરાના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેને જલ્દી જ પકડવામાં આવે અને જેલમાં ધકેલવામાં આવે.